ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી
સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૪)
ઇતિહાસ
ઈંગ્લેન્ડનો સરળ ઇતિહાસ અને| પુસ્તકનું નામ. | લેખક વા પ્રકાશક. | કિંમત | |||
| અલબેરૂનીનું હિંદ ભાગ ૧લો | અબદુલ્લાખાન પન્ની | ૩–– ૦––૦ | |||
| ઇંગ્લેન્ડનો ઇતિહાસ | અંબેલાલ નારણજી જોષી | ૨––૦––૦ | |||
| ગણપતિપ્રસાદ લલ્લુભાઈ | ૧–૧૨–૦ | રાજ્ય વ્યવસ્થા | નાપિત પ્રકાશ | પરભુભાઈ ગોવિંદભાઈ | ૧––૦––૦ |
| પ્રાચીન હિંદમાં સંઘજીવન | ભરતરામ ભાનુસુખરામ મ્હેતા | ૧––૦––૦ | |||
| બહુચરાજી ઉત્પત્તિનો ઇતિહાસ | કવિ શોખીન ઊંઝાવાળા | ... | |||
| મહાભારત મંજરી | નાજુકલાલ નંદલાલ ચોકશી | ૨––૦––૦ | |||
| મિરાતે અહમદી (વૉ. ૨ ખંડ–૨) | દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ | ૧––૦––૦ | |||
| મેગાસ્થિનીસના સમયનું હિંદ | ચુનીલાલ બેચરલાલ ભટ્ટ | ૦––૮––૦ |