ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી

Revision as of 02:10, 3 February 2025 by Meghdhanu (talk | contribs)

સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૪)

ઇતિહાસ

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક. કિંમત
અલબેરૂનીનું હિંદ ભાગ ૧લો અબદુલ્લાખાન પન્ની ૩–– ૦––૦
ઇંગ્લેન્ડનો ઇતિહાસ અંબેલાલ નારણજી જોષી ૨––૦––૦
ઈંગ્લેન્ડનો સરળ ઇતિહાસ અને રાજ્ય વ્યવસ્થા ગણપતિપ્રસાદ લલ્લુભાઈ ૧–૧૨–૦
નાપિત પ્રકાશ પરભુભાઈ ગોવિંદભાઈ ૧––૦––૦
પ્રાચીન હિંદમાં સંઘજીવન ભરતરામ ભાનુસુખરામ મ્હેતા ૧––૦––૦
બહુચરાજી ઉત્પત્તિનો ઇતિહાસ કવિ શોખીન ઊંઝાવાળા ...
મહાભારત મંજરી નાજુકલાલ નંદલાલ ચોકશી ૨––૦––૦
મિરાતે અહમદી (વૉ. ૨ ખંડ–૨) દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ૧––૦––૦
મેગાસ્થિનીસના સમયનું હિંદ ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૦––૮––૦


રાજકારણ

ભગવતસિંહજીનાં પચાસ વર્ષ
કમ્યુનિસ્ટ જાહેરનામું પ્ર. રણછોડદાસ નારણદાસ પટેલ ૦––૬––૦
કેનેડાનું જવાબદાર રાજતંત્ર ચિમનલાલ મગનલાલ ડૉકટર ૧––૮––૦
જેલ ઑફિસની બારી પ્ર. અમરતલાલ શેઠ ૧––૦––૦
નૂતન રશિયામાં ડોકીયું ગોવિંદરાવ ભાગવત ૦––૮––૦
પલટાતું રશિયા પ્ર. “નવીદુનિયા" ગ્રંથમાળા ૦–૧૪–૦
પ્રઃ–ગોંડલ પ્રજા સમિત ૦––૮––૦
સત્યાગ્રહની મીમાંસા મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ૦–૧૪–૦
સમાજવાદ તરંગમાંથી વિજ્ઞપ્તિ અનુ. રણછોડલાલ પટેલ ૦––૬––૦
સત્યાગ્રહ--નિષ્ફળ અને નકામું શસ્ત્ર “સમાજ શાસ્ત્રી” ૧––૦––૦
હિંદ કર્યું રસ્તે? જવાહિરલાલ નહેરૂ ૨––૦––૦