ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૬ઠ્ઠું/સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી

Revision as of 02:47, 3 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)

સન ૧૯૩૪ના પુસ્તકોની વર્ગીકૃત યાદી

(સન ૧૯૩૪)

ઇતિહાસ

પુસ્તકનું નામ. લેખક વા પ્રકાશક. કિંમત
અલબેરૂનીનું હિંદ ભાગ ૧લો અબદુલ્લાખાન પન્ની ૩–– ૦––૦
ઇંગ્લેન્ડનો ઇતિહાસ અંબેલાલ નારણજી જોષી ૨––૦––૦
ઈંગ્લેન્ડનો સરળ ઇતિહાસ અને રાજ્ય વ્યવસ્થા ગણપતિપ્રસાદ લલ્લુભાઈ ૧–૧૨–૦
નાપિત પ્રકાશ પરભુભાઈ ગોવિંદભાઈ ૧––૦––૦
પ્રાચીન હિંદમાં સંઘજીવન ભરતરામ ભાનુસુખરામ મ્હેતા ૧––૦––૦
બહુચરાજી ઉત્પત્તિનો ઇતિહાસ કવિ શોખીન ઊંઝાવાળા ...
મહાભારત મંજરી નાજુકલાલ નંદલાલ ચોકશી ૨––૦––૦
મિરાતે અહમદી (વૉ. ૨ ખંડ–૨) દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ૧––૦––૦
મેગાસ્થિનીસના સમયનું હિંદ ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૦––૮––૦

રાજકારણ

કમ્યુનિસ્ટ જાહેરનામું પ્ર. રણછોડદાસ નારણદાસ પટેલ ૦––૬––૦
કેનેડાનું જવાબદાર રાજતંત્ર ચિમનલાલ મગનલાલ ડૉકટર ૧––૮––૦
જેલ ઑફિસની બારી પ્ર. અમરતલાલ શેઠ ૧––૦––૦
નૂતન રશિયામાં ડોકીયું ગોવિંદરાવ ભાગવત ૦––૮––૦
પલટાતું રશિયા પ્ર. “નવીદુનિયા" ગ્રંથમાળા ૦–૧૪–૦
ભગવતસિંહજીનાં પચાસ વર્ષ પ્રઃ–ગોંડલ પ્રજા સમિત ૦––૮––૦
સત્યાગ્રહની મીમાંસા મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ૦–૧૪–૦
સમાજવાદ તરંગમાંથી વિજ્ઞપ્તિ અનુ. રણછોડલાલ પટેલ ૦––૬––૦
સત્યાગ્રહ--નિષ્ફળ અને નકામું શસ્ત્ર “સમાજ શાસ્ત્રી” ૧––૦––૦
હિંદ કર્યું રસ્તે? જવાહિરલાલ નહેરૂ ૨––૦––૦

જીવનચરિત્ર

અબ્બાસ તૈયબજી કલ્યાણજી વિ. મ્હેતા ૦––૩––૦
આશારામ દલીચંદ શાહ અને તેમનો સમય મૂળચંદ આશારામ શાહ ૧––૦––૦
કચ્છના કળાધરો દુલેરાય કરાણી ૫––૦––૦
દલપતરામ–ભાગ ૨જો ન્હાનાલાલ દલપતરામ કવિ ૩––૮––૦
ભોગીન્દ્રરાવ દીવેટીઆ શાન્તિલાલ ગુલાબદાસ તોલાટ ૨––૦––૦
શિવાજી છત્રપતિ ચરિત્ર વામન સીતારામ મુકાદમ ૫––૮––૦
સતી સાવિત્રી ચરિત્ર બુલાખીરામ પંડયા ૦––૬––૦
સ્મરણયાત્રા દત્તાત્રય બાલકૃષ્ણ કાલેલકર ૧––૦––૦
હેમચંદ્રાચાર્ય ચરિત્ર મોતીચંદ ગીરધરલાલ કાપડીઆ ૦–૧૨–૦

કવિતા

ઉદ્ગાર કાલિદાસ ભગવાનદાસ ભાટીઆ
કાશ્મલનનાં કાવ્યો કાશ્મલન ૦––૮––૦
કોડિયાં કૃષ્ણલાલ શ્રીધરાણી ૧––૪––૦
ગંગોત્રી ઉમાશંકર જોષી ૧––૮––૦
શ્રીગુરુલીલામૃત રંગ અવધૂત ૧––૮––૦
ગોદાવરી–ગીતાંજલિ હરિહરરામ ભાગ્યચંદ પલણ ...
જનોઈનાં ગીતો હરિશંકર વિદ્યાર્થી ૦––૨––૦
નવાં ગીતો ભાગ ૧લો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ૦––૬––૦
ભાગ ૨જો ૦––૮––૦
નાના મોટા રાસ–ભાગ ૧લો કાન્તા નાયક ...
નાના મોટા રાસ–ભાગ ૨જો ...
પારસી લગ્નગીતો ગરબા વગેરે સ્ત્રી–સાહિત્યમંદિર–સુરત ૦––૬––૦
પાગલ પસંદગી ... ૧––૪––૦
શ્રીપાળરાજાનો રાસ પ્ર. જૈન આત્માનંદ પ્રકાશ- ૪––૦––૦
પુષ્પહાર મનુ હ. દવે ૦––૮––૦
પ્રવાસ વિનોદ અતિસુખશંકર ક. ત્રિવેદી ૧––૦––૦
બાલ બોલે ધનવંત શ્રોફ ૦–૧૨–૦
બુદ્ધ ચરિત્ર નરસિંહરાવ ભોળાનાથ ૨––૦––૦
મહાભારત ગ્રંથ ૨જો આરણ્યક પર્વ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ૧––૦––૦
મંગળાર્થ ઈશ્વરપ્રાર્થના ઈચ્છાશંકર હરજીવન ત્રિપાઠી ૦–૧૨–૦
રાસકુંજ સૌ. શાન્તાબ્હેન બરફીવાળા ૧––૪––૦
રાસનન્દિની જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર ૧––૮––૦
રસિકનાં કાવ્યો વિઠ્ઠલરાય યજ્ઞેશ્વર ૧––૮––૦
વિવાહ સંગીત ભાઈશંકર કુબેરજી શુકલ ૦––૪––૦
વૈરાગ્ય શતક માવજી દામજી શાહ ૦––૨––૦
સગાળશા આખ્યાન વ્રજરાય મુકુંદરાય દેસાઈ ૧––૦––૦
સુજશવેલી ભાસ મોહનલાલ દલીચંદ દેસાઈ ૦––૩––૦
હૃદયરંગ હરિહર ભટ્ટ ૦––૪––૦

નવલકથા

અગમ્યનાદ રમણીકલાલ જયચંદ દલાલ ૧–૪–૦
અર્ધું અંગ  યજ્ઞેશ હ. શુકલ ૦-૧૨-૦
અદભૂત યોગી કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ ભટ્ટ ...
“એમ તો એમ”  સનત્કુમાર વીણ ૨–૮–૦
ઉરદાહ  બાબુરાવ જેશી ૧–૮–૦
ઓઈયાં  રંગીલદાસ લ. સુતરીયા  ...
કરૂણ કથાઓ  મણિલાલ પ્ર. વ્યાસ  ૦–૮–૦
કચ્છની પદ્મિની  નારાયણ વિસનજી ઠક્કર  ૩–૦–૦
કરણઘેલો નંદશંકર તુલજાશંકર ૬–૦–૦ 
કાળને કિનારે  નાગરદાસ ઈ. પટેલ  ૧–૮–૦
કીર્તિસ્તંભ  મગનલાલ બાપુજી બ્રહ્મભટ્ટ  ૧–૦–૦ 
કોને પરણું રંગીલદાસ સુતરીયા  ૧–૪–૦
ગોરખ આયા ભાગ ૧લો  ગુણવંત આચાર્ય  ૧–૮–૦
ગોરખ આયા ભાગ ૨જો ગુણવંત આચાર્ય  ૧–૮–૦
ગૃહવિવેક અને બીજી વાતો  પ્ર. સ્ત્રી સાહિત્યમંદિર  ૦–૬–૦
ગ્રામલક્ષ્મી ભાગ ૧લો  રમણલાલ વસન્તલાલ દેસાઈ  ૨–૮–૦
ગ્રામલક્ષ્મી ભાગ ૨જો રમણલાલ વસન્તલાલ દેસાઈ  ૨–૮–૦
ચંદ્રકુમાર ચરિત્ર ભા. ૨ જો  પ્ર. જૈન સસ્તી વાચનમાળા  ૧–૮–૦
છુટકારો  કિસનસિંહ ચાવડા  ૦-૧૨-૦ 
છુપીપોલીસ  મણિલાલ દલપતરામ પટેલ  ૧–૦–૦ 
જલિની  દિવ્યાનંદ  ... 
જીવનપલટો  સ્ત્રિશક્તિ કાર્યાલય–સુરત ૦–૪–૦ 
જીવનપ્રકાશ  ઉમરજી ઇસ્માઈલ સારોદી  ૧–૦–૦ 
જોયાયે હક યાને સત્યનો શોધક  અનુ. મૌલાના શરાહ  ૧–૪–૦
ઝુમણું  મનુભાઈ જોધાણી  ૦-૧૨-૦
જૌહર  ધીરજલાલ ધનજીભાઈ શાહ  ૦–૬–૦
તરંગિણી  રમણીક કીશનલાલ  ૦-૧૦-૦
દર્પણના ટુકડા  અંબાલાલ પુરાણી  ૧–૦–૦ 
દ્વિરેફની વાતો ભાગ ૨જો રામનારાયણ વિ. પાઠક  ૧–૪–૦
નસિબની બલીહારી  ચાંપશી વિ. ઉદેશી  ૦-૧૨-૦ 
નરબંકા  ટી. પી અડાલજા  ૧–૮–૦
પલકારા  ઝવેરચંદ મેઘાણી  ૧–૦–૦ 
પચ્ચીસી   અઝીઝ મહમદલ્લી  ૩–૮–૦
પત્રપુષ્પ  બળવંત ગૌ. સંઘવી  ૦–૯–૦
પત્રલાલસા  રમણલાલ વ. દેસાઈ  ૨–૮–૦
પદ્મિની  ૨–૦–૦ 
ફાંસીગર ‘નમકસાર’  ૫–૦–૦
બાબરદેવા  મગનલાલ વનમાળીદાસ  ૧–૦–૦ 
બાપુડીઓ  રમાકાન્ત ત્રિવેદી  ૧–૦–૦ 
બ્રહ્માંડનો ભેદ ભા. ૩  ઈશ્વરલાલ વીમાવાળા  ૧–૦–૦
બ્રહ્માંડનો ભેદ ભા. ૪  ઈશ્વરલાલ વીમાવાળા  ૧–૦–૦
ભૂતકાળના પડછાયા ભા. ૨જો  ગુણવંત આચાર્ય  ૧–૦–૦ 
માલિકા  અમ્બુ ક. વશી  ૧–૮–૦ 
માતૃપ્રેમ અને બીજી વાતો  સ્ત્રીસાહિત્ય મંદિર–સુરત  ૦–૪–૦ 
મેના અને ચંબલનું યુદ્ધ  જીવનલાલ અમરશી  ૨–૦–૦ 
રહસ્યમૂર્તિ  બાબુરાવ જોશી  ૨–૦–૦
રમુજી વાતો  હરિપ્રસાદ વ્યાસ ૦–૪–૦
રાજીનામું  નટવર મ. પટેલ  ૦–૬–૦
વસમાં વનબાલ  ધનશંકર હીરાશંકર ત્રિપાઠી  ૧–૮–૦
વ્હેમી પતિ  કાન્તાગૌરી ઈશ્વરલાલ ૦–૩–૦ 
વામન પહેલવાન  વ્યાસ જગજીવન જેઠાલાલ  ૦–૫–૦ 
વીર જયમલ્લ અથવા ચીતોડનો ઘેરો  નારાયણ વિ. ઠક્કર  ૦-૧૨-૦ 
વીર શૈયા  કવિ રામચંદ્ર ગણપતરામ  ૧–૪–૦ 
વિક્રમ અને કપાલીક  નારાયણ વિસનજી ઠક્કર ૦-૧૨-૦ 
વિનોદ લહરી  કેશવ હ. શેઠ  ૧–૦–૦ 
શાણી સુલસા  શ્રી વિદ્યાવિજયજી  ૦–૩–૦ 
સરળ અરેબીયન નાઈટસ  અનુ. જીવણલાલ અ. મ્હેતા  ૪–૦–૦ 
સમાજની સીતમ ચક્કીમાં  ન્હાનીબ્હેન ગજ્જર  ૦-૧૦-૦ 
સ્વપ્નની છાયા  રમણિકલાલ કિશનલાલ  ૧–૪–૦ 
સામાજીક ટુંકી વાર્તાઓ–ગ્રંથ ૪  સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય  ૧–૮–૦ 
સાહસિકોની સૃષ્ટિ  મૂળશંકર મો. ભટ્ટ  ૧–૪–૦ 
સામાજીક વાતો  કાન્તાગૌરી ઈશ્વરલાલ  ૦–૫–૦ 
સાચી ઓળખાણ  હરભાઈ  ૦–૬–૦ 
સુબોધ પુષ્પ વાટીકા  ગોવર્ધનદાસ કહાનદાસ અમિન  ૦–૫–૦ 
સૌરભ સારીકા  મગનલાલ ગજ્જર  ૦–૪–૦ 
સ્ત્રીશક્તિની રમુજી વાતો  હરિપ્રસાદ વ્યાસ  ૦–૪–૦ 
સ્ત્રીહૃદય  કાન્તાગૌરી ડૉકટર  ૦–૩–૦
સ્વર્ગની પરીઓ  મૂળશંકર પ્રેમજી વ્યાસ  ૦-૧૨-૦ 
હરિજનની હાય  હસમુખલાલ કે. પંડિત  ૦–૪–૦ 
હરિજનના હાલ  દુલેરાય એલ. કરાણી  ...
હૃદયમંથન  શિવશંકર પ્રાણશંકર શુકલ ૦-૧૨-૦ 
હૃદયગ્નજ્ઞ  “રશ્મિ”  ૨–૮–૦

સામાન્ય નીતિજ્ઞાન

અહિંસા  મહાત્મા ગાંધીજી  ૦–૮–૦ 
અમૂલ્ય તક  મણિલાલ જગજીવન દ્વિવેદી  ૦-૧૨-૦ 
આર્ય સમાજ અને રાષ્ટ્રીય મહાસભા  હરિશંકર વિદ્યાર્થી  ૦–૩–૦ 
આદર્શ જીવન  રવિશંકર ગણેશજી અંજારીયા  ૧–૦–૦ 
આતે શી માથાફોડ  ગિજુભાઈ ૦-૧૦-૦ 
ઉન્નતિનો માર્ગ અને ગૌસંવર્ધન  ચંદ્રશંકર ગૌરીશંકર  ૨–૦–૦ 
એકતાનો એલચી  અલ્લામહ સૈયદ  ...
કેટલાક નિબંધો  ડાહ્યાભાઈ પી. દેરાસરી  ...
ખોટા ખર્ચવરા  રમણલાલ ચુનીલાલ શાહ ૦–૪–૦
ગરીબાઈનો ગુનો  શંકરદત્ત પાર્વતિશંકર શાસ્ત્રી  ૦–૩–૦
ગુજરાતની લગ્ન વ્યવસ્થા અને કુટુંબ સંસ્થા સરોજિની મહેતા  ૧–૦–૦ 
ગોસેવા  મહાત્મા ગાંધીજી  ૦–૫–૦ 
જનોઈ  હરિશંકર વિદ્યાર્થી  ૦–૨–૦ 
જયન્ત પ્રબન્ધ  હિમાંશુવિજયજી  ૦–૩–૦ 
તત્વ વિચાર  કૃષ્ણરાવ અનંતરાવ  ૦–૧–૦
દરેક સ્ત્રી વાંચે  વી. એન. જોશી  ૦–૩–૦
ધામિક વ્યાખ્યાનમાળા  ...  ૦–૨–૦ 
નરનારી સંબોધ  શ્રી સંપદવિજયજી  ... 
નીતિ શતક  જ. જ. આદિલશાહ  ...
પત્ર પુષ્પ  બળવંત ગૌ સંઘવી  ૦–૯–૦ 
પ્રમાણ સાગર  હરિશંકર વિદ્યાર્થી  ૨–૦–૦ 
પ્રાયશ્ચિત  વાડીલાલ મોતીલાલ શાહ  ૦–૨–૦
પ્રાસ્તાવિક બોધ  મણિલાલ દલપતરામ પટેલ  ૦–૮–૦ 
બાળકોનો પોકાર  રાવજીભાઈ મણિભાઈ પટેલ  ૦–૮–૦ 
બ્રહ્મચર્ય દિગ્દર્શન  શ્રી વિજય ધર્મસૂરી  ૦–૪–૦
બ્રહ્મચર્ય  ફૂલચંદ બાપુજી શાહ  ૧–૦–૦ 
બ્રાહ્મણની ગૌ  નારણ દ. ભગત  ...
ભગવાન મહાવીર  કૃષ્ણપ્રસાદ લલ્લુભાઈ ભટ્ટ ...
મુસલમાન ભાઈઓને ખુલ્લો પત્ર  હરિશંકર વિદ્યાર્થી  ૦–૧–૦ 
રામકથા  વાલજી ગોવિંદજી દેસાઈ  ૦–૩–૬ 
રામાયણ રહસ્ય  અંબાલાલ હીરાલાલ મોદી ૦–૨–૬
રામરાજ્ય  જ્યંતિલાલ મોરારજી મહેતા ... 
ઈશ્વરનું રાજ્ય  બાઇબલ સોસાઈટી–મુંબાઈ ...
વસ્ત્રી સ્વાવલંબનની દિશામાં - મજલ પહેલી રામજી હંસરાજ  ૦–૪–૦ 
વર્ણવ્યવસ્થા  ગાંધીજી  ૦–૬–૦ 
વિજય મંત્ર યાને ફત્તેહની ચાવી  ન્હાનાલાલ નાથાભાઈ શાહ  ૨–૪–૦ 
શર શૈય્યા પરથી  નાનાભાઈ  ૦–૬–૦ 
શાંત પળોમાં  ગિજુભાઈ  ૦–૬–૦ 
શા માટે?  હરભાઈ  ૦–૮–૦ 
સભા સંચાલન  કિકુભાઈ રતનજી દેસાઈ  ૦–૬–૦ 
સમાનતાનો રાહ  ધનવન્તરામ પી. ઓઝા  ૦–૨–૦ 
સમયને ઓળખો ભા. ૧લો   વિદ્યાવિજયજી  ૦-૧૦-૦ 
સમાજ સુધારાનું રેખાદર્શન  નવલરામ જગન્નાથ ત્રિવેદી  ૦–૮–૦ 
સખીના પત્રો  હિંમતલાલ મ. શાહ  ૦–૮–૦ 
સાબરમતી  નગીનદાસ પારેખ  ૧–૪–૦ 
સુઘડતા અને સુંદરતા  પરીન એદલજી મીસ્ત્રી  ૦–૮–૦ 
સુખી ઘર  સ્ત્રી–સાહિત્ય મંદિર–સુરત  ૦–૩–૦ 
સુભાષિત સુમુચ્ચય  પુસ્તકાલય સ સ. મંડળ  ૦–૨–૦ 
સ્વદેશી સમાજ  નગીનદાસ પારેખ  ૦–૮–૦ 
સદાચાર  વિદ્યાવિજયજી  ૦–૩–૦ 
હાલના જમાનામાં સ્ત્રીઓની ફરજ  નિર્મળા બ્હેન ક. જોશી ૦–૪–૦ 
હિન્દુ જાતિમાં આર્ય સમાજનું સ્થાન  હરિશંકર વિદ્યાર્થી  ૦–૧–૦ 
હિન્દુ મુસ્લીમ ઐક્ય  રમણલાલ વસન્તલાલ દેસાઈ ...
હિન્દ–ગ્રામ્ય–પુનર્ઘટના  શ્રી કાશીરામ પ્રાગજી ઉપાધ્યાય  ૧–૦–૦

પ્રવાસ

ચાર પ્રવાસો ચીનજાપાન યાત્રા યુરોપીય સંસ્કૃતિનાં શબ્દ ચિત્રો
આબુ શ્રી જયંતવિજયજી ૨–૮–૦
રામભાઈ પાઠક ૦-૧૦-૦
પ્રસ્થાન કાર્યાલય ૦–૮–૦
વિઠ્ઠલરાય મ. મહેતા ...