અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/પીછો

From Ekatra Wiki
Revision as of 11:17, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પીછો| નલિન રાવળ}} <poem> આકોણછે? આએકજણછેકોણ? જે પીછોકરમારોસતત. અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પીછો

નલિન રાવળ

આકોણછે?
આએકજણછેકોણ?
જે
પીછોકરમારોસતત.
અંધકારેઆભમાં
આકારદોરીઊડતાંપંખીઓનીહાર
જોતોહોઉં
તોએય
દૂરઊભોઆભમાંજોયાજકરતોહોય
મધરાતમાંચંદ્રસાથેવાતકરતોહોઉં
અનેએય
વચ્ચેટાપસીપૂરવાક્યાંકથીઆવીચડે.
વહેલીસવારે
ફૂલનાદરિયાવપરતરતાસૂરજનાશબ્દ
સુણતોહોઉં
તોએયકાનમાંડીધ્યાનથીસુણ્યાજકરતોહોય.
ઢળતીસાંજનાવહેતાસમીરે
નદીકાંઠેખીલીવનરાઈમાંઆવી
પ્રેમાળમારીપ્રયસીનીરાહજોતોજોઉં
તોએય
જાણેપ્રેયસીનીરાહજોતોત્યાંજઊભોહોય.
જ્યાંજ્યાંજઉં
ત્યાંત્યાંબધેએહોય.
જ્યાંજ્યાંનજરમ્હારી
ત્યાંત્યાંનજરએની.
હસુંતોએયખડખડહસે.
રડુંતોએયઆંસુપાડતો.
હુંજેકરું
તેએકરે.
કહો
મારેકેમએનાથકીછૂટવું.
જુઓ,
આલખુંછુંકાવ્યતોએયમારીસાથ
આજકાગળપરલખેછેકાવ્ય.
કહો,
કેમમારેછૂટવુંએનાથકી,
જુઓ,
લાગલોઆએજબોલે :
કહો,
કેમમારેછૂટવુંએનાથકી.