અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચન્દ્રકાન્ત દત્તાણી/...રોમાંચનું
...રોમાંચનું
ચન્દ્રકાન્ત દત્તાણી
તોડીનેજ્યાંજોઉંમોતીશબ્દનું
રૂપભીતરમાંહતુંનિઃશબ્દનું!
સાવકોરાંઆભજેવોહુંહતો
આપઆવ્યાંનેહસ્યાંઇન્દરધનુ!
વનનગરઆકાશનેદરિયોહવા
વાહ, ક્યાંથીક્યાંપગેરુંઆપનું?
લૂછીનાંખોઆંસુઓગઈકાલનાં
હોઠઉપરસ્મિતલાવોઆજનું!
આખ્ખેઆખ્ખોહુંહવેએકબાગછું
ફૂલઅડક્યુંછેમનેરોમાંચનું!
(નિતાન્ત, ૧૯૮૨, પૃ. ૫૨)