અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/છપ્પા : અક્ષર અંગ
છપ્પા : અક્ષર અંગ
ધીરુ પરીખ
એકહસ્તનુંએવુંચેન, કાગળદેખીપકડેપેન;
પેનમહીંથીદદડેશાહી, એનેઅક્ષરગણતોચાહી;
ટીપાંએમસૌટોળેવળે, પછીહસ્તનેઆખોગળે.
એમગળાતોપહોંચેતળ, માનેનાઅક્ષરિયુંજળ;
જળમાંઝોકાંખાતોહસ્ત, કાગળનાબોલેજેત્રસ્ત;
લેખણલાંબીવધતીજાય, રહેશાહીઅક્ષરઢોળાય.
ઢોળાયાઅક્ષરક્યાંજાય? આકળવિકળબહુયેથાય;
હારબંધઊભાએસહુ, કહેહસ્તહુંપંક્તિલહું;
પંક્તિમાંખોવાયોહાથ, કાગળક્યાંછેકોઈનોનાથ?
અક્ષરનોત્યાંઢગલોથયો, હસ્તપછીમાતેલોભયો;
એમવધુએલખતોજાય, લખતોલખતોલેખકથાય;
લેખકથાતાંલબકેપેન, અક્ષરટીપેચઢતુંઘેન.
ઘેનથકીજાગેતોસમ, કલમનજાણેઅક્ષર-ગમ;
તોયવધુએલખતોફરે, અક્ષરએનોચારોચરે;
આખરતોએવુંથૈરહે, ડૂબેઅક્ષરકલમોવ્હે.