અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ધીરુ પરીખ/શીખ
શીખ
ધીરુ પરીખ
બેઠોછુંપ્લૅટફૉર્મઉપર
બાંકડેનિરાંતે.
જતી-આવતીગાડીઓજોતોરહું.
લોકોઅનેસામાનનીચઢનેઊતર,
મેદનીનોકોલાહલ, પંખીઓનોકલરવ
બધુંઠલવાયમારાંકર્ણદ્વારે
જેમસાગરમાંઠલવાતુંનીર.
મનેલાગેનથીહુંઅધીર.
બેસીરહુંબાંકડાઉપર
મનમાંકમાડભીડી;
ત્યાંતોએકનીકળેહમાલ
રાખીમોંમાંબીડી.
કહેઃ ‘ઊઠો, હવેકોઈગાડીઆવવાનીનથી.’
મેંકહ્યુંકેગાડીમાટેબેઠોનથી.
શોચુંઃકેવળબેસવું. જોતાંરહેવું
નહીંકદીવ્હેવું —
શીખ્યોછુંહુંપ્લૅટફૉર્મપાસેથીકૈંએવું!