અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘પંથી’ પાલનપુરી/— (કુંજડીની હાર સમ...)
— (કુંજડીની હાર સમ...)
‘પંથી’ પાલનપુરી
કુંજડીનીહારસમનભમાંઉડાવીલેમને,
પંક્તિછુંહુંપ્રીતનીસૂરમાંસજાવીલેમને.
કૈંસદીથીવાંસળીનાછેદમાંઊંઘીરહ્યો,
ફૂંકમારીતુંમધુરસૂરેજગાવીલેમને.
હુંસમયનીધૂળથીઢંકાયલુંજાસૂદછું,
ઝાકળેધોઈફરીતાજુંબનાવીલેમને.
સાવખાલીખમપડ્યુંઅસ્તિત્વનુંઆખુંમકાન,
આવ,::::::::::: તુંઆપીટકોરોનેવસાવીલેમને.
આપણુંઉપનામ::: ‘પંથી’:::::::: પંથનુંપર્યાયછે,
છોચરણઅટક્યાંહવાપરતુંતરાવીલેમને.::::::