અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્ના નાયક/ઉંદર

From Ekatra Wiki
Revision as of 12:44, 12 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉંદર|પન્ના નાયક}} <poem> ઘરનવુંછ.ે પુષ્કળહવાઉજાસછે. હમણાંજસફે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઉંદર

પન્ના નાયક

ઘરનવુંછ.ે
પુષ્કળહવાઉજાસછે.
હમણાંજસફેદરંગથયોછેએટલે
ચોખ્ખીદીવાલોછે.
બારીપરપડદાછે.
ઓરડાઓમાં wall-to-wall કાર્પેટછે.
બધુંજનવુંનક્કોર, ચોખ્ખુંચણક.
આવાઘરમાં
કોઈછૂટનહોઈશકે
ધૂળનેહરવાફરવાની
કે
વાંદા-ઉંદરનેપ્રવેશવાની.
(મનેકેટલીસૂગછે
આવાપેટઘસડતાજીવજંતુઓમાટે!)
અનેછતાંય
એકદિવસ
પુસ્તકવાંચતાંવાંચતાં
આંખનેખૂણેથીજોવાઈગયું
કે
એકઉંદરદોડીને
ટીવીનાટેબલનીચેઘૂસીગયો.
(હુંઘરમાંનહીંહોઉંત્યારે
એટીવીચાલુકરતોહશે?!)
મારાઆવાનવાઘરમાં
ઉંદરહોય
એખ્યાલમાત્ર
હુંસહનનકરીશકી.
હુંપણ
દોડીનેબહારગઈ
અને
ઉંદરનેપકડવાનુંપીંજરુંખરીદીલઈઆવી.
આધુનિકદેશમાં
આધુનિકશહેરમાં
આધુનિકઘરમાં
પીંજરુંપણઆધુનિક!
કાર્ડબોર્ડનુંબનેલુંઆપીંજરું
(કાગળનાકપઅનેનૅપ્કિનનીજેમ
એકજવારવાપરીનેફેંકીદેવાનું!)
જેમાંજવા-આવવાનારસ્તાસાવખુલ્લા.
લોખંડનાકોઈસળિયાનહીં.
કટકોરોટલો
કે
ચીઝનોટુકડો
કે
મીઠીદવા—એવીકશીયલાલચદેવાનીનહીં!
ફક્ત
જવા-આવવાનારસ્તાપર
કોઈએવુંરસાયણપથરાયેલુંહોય
કે
એમાંએકવારદાખલથયાપછી
એવાસજ્જડચોંટીજવાય
કે
ઊખડીશકવાની
છટકીશકવાની
કોઈશક્યતાજનહીં!
આપીંજરું
દિવસોસુધી
એમનેએમપડીરહ્યું.
(ઉંદરને
વિચારકરવાની
નિર્ણયપરઆવવાની
તકમળેએકારણે?)
એકમધરાતેનીરવશાંતિનેભેદતુંપીંજરુંહલ્યું.
ખૂબખળભળાટસંભળાયો.
મેંઆંખોખોલી
દીવોકરી
પીંજરાસામે
ટીકીટીકીનેજોયાકર્યું.
જવા-આવવાનારસ્તાખુલ્લાહતા.
બન્નેદિશામાંમાથુંફેરવીશકાતુંહતું.
અનેછતાંય
આમકર્યુંહોતતો
આમનકર્યુંહોતતો
એવીમનનીકટકટવચ્ચે
સજ્જડચોંટીગયેલાપગનેકારણે
it was a point of no return.