Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/કાચબો ચાલે છે
Language
Watch
View source
Revision as of 09:11, 13 July 2021 by
MeghaBhavsar
(
talk
|
contribs
)
(Created page with "{{SetTitle}} {{Heading|કાચબો ચાલે છે|લાભશંકર ઠાકર}} <poem> સુકાયેલા સમુદ્રને ઊંચકીન...")
(diff) ← Older revision |
Latest revision
(
diff
) |
Newer revision →
(
diff
)
કાચબો ચાલે છે
લાભશંકર ઠાકર
સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો
ચાલે
છે —
જળાશયની
શોધમાં.