ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/સંદર્ભગ્રંથો અને સામયિકો
Jump to navigation
Jump to search
સંદર્ભગ્રંથો અને સામયિકો
ઉશનસ્ : ‘રૂપ અને રસ’માં ગ્રંથસ્થ લેખો – ‘સાહિત્ય અને સુરુચિ’ ‘કૃતિનિષ્ઠ રસવિવેચન’
ઓઝા, મફત : ‘ઉન્મિતિ’માં ‘સાંપ્રત ગુજરાતી વિવેચનનું વિવેચન’ ‘કવિતાના આસ્વાદમાં તાદાત્મ્ય’
કોઠારી, જયંત : (૧) ‘વિવેચનનું વિવેચન’માં ‘ગુજરાતી સાહિત્યવિવેચન’ (૨) ‘અનુષંગ’માં ‘રૂપ અને સંરચના’ (૩) ‘પરબ’ માર્ચ-૧૯૭૫માં ‘આધુનિક વિવેચનના અભિગમો’
કોઠારી, મધુ : (૧) ‘સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ (૨) ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોય્ડવાદ’ અને ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’
ગાંધી, ભોગીલાલ : ‘મિતાક્ષર’માં ‘મૂલ્યાંકનની કટોકટી’, ‘સાહિત્ય અને પ્રગતિ’, ‘માકર્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’, ‘ગુજરાતી વિવેચન સાહિત્ય ઉપર માર્ક્સવાદની અસર’
ચૌધરી, રઘુવીર : ‘અદ્યતન કવિતા’માં ‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’
જાડેજા, દિલાવરસિંહ : ‘સમરુચિ’માં ‘સાંપ્રત વિવેચનનાં વલણો’, ‘વિવેચનનું વિવેચન’
જાની, રતિલાલ : ‘કાવ્યાલોચન’માં ‘સંસ્કૃત સાહિત્યવિવેચન : મૂળભૂત સિદ્ધાંતની દૃષ્ટિએ’
જોશી, ઉમાશંકર : (૧) ‘શૈલી અને સ્વરૂપ’માં ‘વિવેચન : કલા કે શાસ્ત્ર?’ (૨) ‘પ્રતિશબ્દ’માં ‘સો વરસનું સરવૈયું’ ‘વિવેચનના પ્રશ્નો’
જોષી, રમણલાલ : (૧) ‘પરિમાણ’માં ‘વિવેચનની ઉપયોગિતા લેખકને’ (૨) ‘વિવેચનની પ્રક્રિયા’માં ‘વિવેચનની પ્રક્રિયા’, ‘આધુનિક વિવેચન’
જોષી, સુરેશ : (૧) ‘કિંચિત્’માં ‘કવિતાનો આસ્વાદ’ (૨) ‘કાવ્યચર્ચા’માં બીજા ખંડના લેખો (૩) ‘શ્રુણ્વન્તુ’માં ‘વિવેચનનો અન્ત?’ ‘વિવેચનની હ્રસ્વતા’ (૪) ‘અરણ્યરુદન’ના બધા લેખો (૫) ‘ચિન્તયામિ મનસા’ના બધા લેખો (૬) ‘અષ્ટમોઽધ્યાય’માં ‘સાહિત્યવિવેચન આજના સંદર્ભે’ ‘કાવ્યવિવેચનની પ્રારંભિક ભૂમિકા’, ‘સ્વાતંત્ર્યોત્તર વિવેચન’
ઝવેરી, બિપિન : ‘અક્ષરની અભિવ્યક્તિ’માં ‘વિવેચક શું લખે?...’
ઝવેરી, મનસુખલાલ : (૧) ‘થોડા વિવેચન લેખો’માં ‘રસાસ્વાદ’ (૨) ‘કાવ્ય-વિમર્શ’માં પૃ. ૧૩૩-૩૪, ૬૬-૬૮ (૩) ‘દૃષ્ટિકોણ’માં ‘કલાસૌન્દર્ય નો આકંઠ આસ્વાદ’
ટોપીવાળા, ચંદ્રકાન્ત : (૧) ‘અપરિચિત અ અપરિચિત બ’માં પ્રથમ ખંડના લેખો (૨) ‘પ્રતિભાષાનું કવચ’ (૩) ‘ઊહાપોહ’—અંક ૨૭માં ‘શુદ્ધ વિવેચનનું નિષ્પ્રયોજન’ (૪) ‘એતદ્’–૧૩માં ‘રોલાં બાર્થ અને યાદૃચ્છિક સંકેતોનું અવાસ્તવ’
ઠાકર, ધીરુભાઈ : (૧) ‘સાંપ્રત સાહિત્ય’માં ‘સાહિત્યવિવેચનની ક્ષિતિજો’, ‘વિવેચકનું હકનામું’ (૨) ‘વિભાવિતમ્’માં ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચનમાં આધુનિકતાવાદી વલણો’
ઠાકોર, બળવંતરાય : (૧) ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (૨) ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુચ્છ-૨ (૩) ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુચ્છ-૩ (૪) ‘પ્રવેશકો’ ગુચ્છ–૧ (૫) ‘પંચોતેરમે’
ત્રિપાઠી, ગેાવર્ધનરામ : ‘નવલરામની જીવનકથા’
ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ : (૧) ‘ઉપાયન’માં ‘અનુભાવના’, ‘વિવેચનનો ઉદ્ભવ’, ‘વિવેચકનો કાર્યપ્રદેશ’, ‘વિવેચનની પ્રતિષ્ઠા’, ‘રસના સિદ્ધાંતમાં સાપેક્ષતા’, વગેરે લેખો (૨) ‘સાહિત્યસંસ્પર્શ’માં ‘આલોક’, ‘સાહિત્યમીમાંસાની ભૂમિકામાં પુનર્વિચાર’, ‘સાહિત્યમાં અર્થક્રિયા અને આકૃતિનાં ફલિતો’, ‘વિવેચકનો ધર્મ’, ‘સુરુચિનાં તત્ત્વો’ (૩) ‘દ્રુમપર્ણ’માં પ્રાસ્તાવિક
ત્રિવેદી, હર્ષદ : (૧) ‘સંદર્ભ’માં ‘વિવેચકનું કર્તવ્ય’ (૨) એતદ્-૬૭ માં ‘વિવેચનના ઐતિહાસિક અભિગમ’ (૩) એતદ્-૪૦માં ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’
દલાલ, સુરેશ : ‘સમાગમ’માં ‘વિવેચકની જવાબદારી’
દવે, ઈશ્વરલાલ : (૧) ‘સાહિત્યગોષ્ઠિ’માં ‘વિવેચન સર્જન કહેવાય ખરું?’ ‘સાહિત્યમાં મહત્તાનું ધોરણ’ (૨) ‘પરબ’-૧૯૭૫ માર્ચમાં ‘સાહિત્યવિચારમાં મનોવૈજ્ઞાનિક દૃષ્ટિ’
દવે, મોહનલાલ : ‘વિવેચન’માં ‘ગ્રંથવિવેચનનું સાહિત્ય’
દવે, સુભાષ : ‘એતદ્’-૨૧માં ‘કથાસાહિત્યના રૂપરચનાલક્ષી વિવેચનની દિશામાં’
દિવેટિયા, નરસિહરાવ : (૧) ‘મનોમુકુર’-૧માં ‘નવલરામ’ (૨) ‘કવિતા વિચાર’માં ‘રસદર્શનની બે પદ્ધતિઓ’
દેસાઈ, નીરુ : ‘સાહિત્ય અને પ્રગતિ’માં લેખ
દેસાઈ, રમણલાલ : ‘કલાભાવના’માં ‘વિવેચનસાહિત્ય’
દોશી, હસમુખ : (૧) ‘પરિપ્રેક્ષા’માં ‘વિવેચનની શૈલી’ (૨) ‘અભિમત’માં ‘વિવેચન કલા?’
દ્વિવેદી, મણિલાલ : ‘સુદર્શનગદ્યાવલિ’માં ‘અવલોકન’
ધૂમકેતુ : ‘સાહિત્યવિચારણા’માં ‘સર્જન અને વિવેચન’, ‘વિવેચનનો અધિકાર’
ધ્રુવ, આ. આનંદશંકર : (૧) ‘કાવ્યતત્ત્વવિચાર’માં ‘રસાસ્વાદનો અધિકાર’, ‘ગ્રન્થાવલોકનના વિવિધ પ્રકારો’ (૨) ‘સાહિત્ય પરિષદ પ્રમુખોનાં ભાષણો’માં ગ્રંથસ્થ વ્યાખ્યાન
નર્મદ : ‘જૂનું નર્મગદ્ય’માં ‘ટીકા કરવાની રીત’
નીલકંઠ, રમણભાઈ : પરિષદ પ્રમુખોનાં ભાષણો‘માં ગ્રંથસ્થ વ્યાખ્યાન
પટેલ, પ્રમોદકુમાર : (૧) ‘વિભાવના’માં ‘વિવેચનની સંજ્ઞા વિશે’, ‘આકૃતિવાદની ભૂમિકામાં’, ‘સુરેશ જોષીની કળાવિચારણા’, ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’, ‘આપણું આજનું કાવ્યવિવેચન’, (૨) ‘શબ્દલોક’માં ‘કળાત્મક આકૃતિની વિભાવના’, ‘સાહિત્યમાં આકૃતિ અને અંતસ્તત્ત્વ’, ‘નવ્ય વિવેચનની ભૂમિકા’, ‘આપણા સાહિત્યવિવેચનમાં પ્રકારલક્ષી અભિગમ’ (૩) ‘સંકેતવિસ્તાર’માં ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ (૪) ‘ભાષા-વિમર્શ’ અંક ૨-૪માં ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૫) ‘ઉત્તરા’- ૧૯૭૯માં ‘સાંપ્રતકાલીન ગુજરાતીમાં કૃતિવિવેચન’ (૬) ‘વિવેચનમાં આકારવાદી અભિગમ’ (અપ્રગટ) (૭) રોલાં બાર્થ, પુલે, અને જ્હોન ફ્લેચરના લેખોના અનુવાદો
પટેલ, ભોળાભાઈ : ‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો’માં ‘વિવેચન’ વિશેનો લેખ
પાઠક, જયંત : ‘ભાવયિત્રી’માં ‘સાંપ્રત સાહિત્યવિવેચન’
પાઠક, રામનારાયણ : (૧) ‘સાહિત્યવિમર્શ’માં ‘આપણા વિવેચનના કેટલાક કૂટ પ્રશ્નો’, ‘વિવેચક, સર્જક કે કવિ ગણાય?’ (૨) ‘આકલન’માં ‘સાહિત્યનું મૂલ્યાંકન’ (૩) ‘સાહિત્યાલોક’માં ‘વિવેચનનાં મૂલ્યો’, ‘સાહિત્યસમીક્ષા’
પંડ્યા, ઉપેન્દ્રઃ ‘સંસ્કૃતિ’નો ૨૦૦મો અંક-ઑગસ્ટ ’૬૩ ’સર્જકનું વિવેચકત્વ’
પંડ્યા, નવલરામ : ‘નવલગ્રંથાવલિ’નાં લખાણો
પંચાલ, શિરીષ : (૧) ‘વિવેચન : ચાર મુદ્દા’માં ‘વિવેચન પદ્ધતિ વિશે’ (૨) ’એતદ્’-૩૯માં ‘છેલ્લા દાયકાનું વિવેચન’ (૩) ‘એતદ્’-૬૮માં ‘કૃતિની રૂપરચનાથી કૃતિના વિઘટન સુધી’ (૪) ‘એતદ્’-૭૦-૭૨ ‘સાહિત્યનો મૃત્યુઘંટ?’
બક્ષી, મધુસૂદન : ‘પરબ’ -૧૯૭૭ ઑક્ટોબરમાં ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’
બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ : ‘અન્વીક્ષા’માં ‘૧૯૬૫ પહેલાંના ગુજરાતી સાહિત્ય-વિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’
બ્રહ્મભટ્ટ, પ્રસાદ : ‘વિવેચનમાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ (અપ્રગટ)
બ્રોકર, ગુલાબદાસ : (૧) ‘રૂપસૃષ્ટિમાં’ ‘સાહિત્યનું મૂલ્યાંકન અને રાજકીય દૃષ્ટિબંદુ’ ‘અવલોકનનો અધિકાર’ (૨) ‘અભિવ્યક્તિ’માં ‘લેખકને વિવેચનાનો શો ઉપયોગ?’
ભટ્ટ, વિશ્વનાથ : (૧) ‘સાહિત્યસમીક્ષા’માં ‘વિવેચનનો આદર્શ’ (૨) ‘વિવેચન-મુકુર’માં ‘વિવેચનની અગત્ય’ (૩) ‘નિકષરેખા’માં ‘વિવેચકની સર્જકતા’ (૪) ‘પૂજા અને પરીક્ષા’માં ‘વિવેચનની પવિત્રતા’
ભાયાણી, હરિવલ્લભ : (૧) ‘કાવ્યમાં શબ્દ’માં પ્રાસ્તાવિક અને ગ્રંથસ્થ લેખો (૨) ‘કાવ્યનું સંવેદન’માં પ્રસ્તાવના, ઉપરાંત ‘સાહિત્યિક શૈલી અને ભાષા’, ‘શૈલીવિજ્ઞાન અને સાહિત્ય’, ‘કાવ્યનો પ્રતિભાવ : કાવ્યાર્થની પ્રતીતિ’, ‘સાહિત્ય અને બંધારણવાદ’, ‘એક આસ્વાદસમીક્ષા’, ‘ચયન’ વિભાગના લેખો (૩) ‘રચના અને સંરચના’માં ‘સાહિત્યવિચારનો બંધારણવાદી અભિગમ’, કાવ્યમાં ભાષાનું કાર્ય : બંધારણવાદી દૃષ્ટિએ ‘નવ્ય શૈલીવિજ્ઞાન’ અર્વાચીન ગુજરાતી કાવ્યવિવેચનની એક દિશાભૂલ!’ ‘અર્થઘટન-વિવરણના બે પ્રયોગ’ (૪) ‘કાવ્ય વ્યાપાર’માં ‘ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન’, સાહિત્ય-ભાષા-વિજ્ઞાન’, ‘કૃતિના પાઠબંધની સમીક્ષાઓ’, ‘ભાવયિત્રી’ ‘હર્મેન્યૂટિક વિવેચન’ (૫) ‘એતદ્’-૬૮માં લેખ ‘એક નિર્મૂળ આશંકા’
મહેતા, દિગીશ : ‘પરિધિ’માં ‘ઈમેજ : વિવેચનના એક ઓજાર તરીકે ‘સિદ્ધાંત વિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’
મહેતા, સિતાંશુ : (૧) ‘સીમાંકન અને સીમોલ્લંઘન’માં ‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને ઍલન ગિન્સબર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’ (૨) ‘વિવેચનમાં તુલનાત્મક અભિગમ’ (અપ્રગટ)
મુનશી, કનૈયાલાલ : ‘ગુજરાત : એક સાંસારિક વ્યક્તિ અને આદિવચનો’માં ‘પ્રણાલિકાવાદ’ અને ‘રસાસ્વાદનો અધિકાર’
રાવળ, અનંતરાય : (૧) ‘સાહિત્યવિહાર’માં ‘કવિતાનું રસાસ્વાદન’ (૨) ‘સાહિત્યનિકષ’માં ‘સહૃદયધર્મ’
વૈદ્ય, વિજયરાય : ‘માણેક અને અકીક’માં ‘વિવેચન અને વિવેચક’
શર્મા, રાધેશ્યામ : ‘વાચના’માં ’કવિતા આસ્વાદનાં આધુનિક ઓજારો’
શાસ્ત્રી, વિજય : ‘અત્રતત્ર’માં ‘નોથ્રોપ રાય વિવેચન વિશે’ ‘અર્થઘટનની ભીતરે’
શાહ, રસિક : ‘વિવેચન : ચાર મુદ્દા’માં ‘આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’
શાહ , સુમન : (૧) ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’માં રૂપનિર્મિતિ વિષયક પ્રકરણો (૨) ‘વિવેચન : ચાર મુદ્દા’માં ‘વિવેચનનું અનિવાર્ય’ (૩) ‘નવ્યવિવેચન પછી’ (૪) ‘પરબ’ ઑક્ટો-૭૮, ડિસેંબર ૭૮ અને જાન્યુ. ૧૯૭૯માં સંકેત વિજ્ઞાન અને સાહિત્યભાષા’ (૫) ‘એતદ્’-૫૦, ૫૧, ૫૨, ૫૪, ૫૮, ‘વિવેચનની દિશા અને દશા’ (૬) ‘એતદ્’-૬૨માં ‘માર્ક્સવાદી સાહિત્યમીમાંસા’ (૭) ‘એતદ્’-૭૧-૭૨માં ‘સંરચનાવાદ : સ્વરૂપ અને વિભાવના’ (૮) ‘શબ્દસૃષ્ટિ’-માં ‘વિવેચનના ૨૫ મુદ્દાઓ’
શેખડીવાળા, જશવંત : ‘અભ્યાસ’માં ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’
સોની, રમણ : ‘ગુજરાત’ વાર્ષિક ૧૯૮૩ : ‘છેલ્લા બે દાયકાની ગુજરાતી વિવેચનપ્રવૃત્તિ’
સુંદરમ્ : (૧) ‘સાહિત્યચિંતન’માં ‘વિવેચનદૃષ્ટિ’ ‘સર્જકોનું સંમેલન’ ‘વિવેચનનો રસ’ (૨) ‘સા વિદ્યા’માં ‘પરાવરની યાત્રા’ ‘યાત્રા : સૌંદર્યની-સત્યની’ ‘તપોગિરિની આનંદયાત્રા’