ચિરકુમારસભા/પ્રારંભિક

Revision as of 15:03, 10 June 2025 by Akashsoni (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મુખપૃષ્ઠ-2

રવીન્દ્રનાથ ટાગોરકૃત નવલકથા
ચિરકુમારસભા
અનુવાદક
રમણલાલ સોની
 

 

મિહિર પ્રકાશન

રાજકોટ


કવિવર રવીન્દ્રનાથ કહે છે કે

‘માણસમાં એક ચિરકાલનો બાળક રહેલો છે.’

એ ‘ચિરકાલના બાલક’નું મને જેમાં દર્શન થયું તે

મુ. શ્રી રામનારાયણ વિ. પાઠક

તથા

શ્રીમતી હીરાબહેન પાઠકને