ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૦

Revision as of 01:10, 27 June 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પુસ્તકોની વર્ગીકૃત યાદી}} {{Heading|(સન ૧૯૩૦)}} {{center|'''ઇતિહાસ.'''}} <center> {|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;" |-{{ts|vtp}} | અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (આ. રજી) | જીવણલાલ હરિપ્રસાદ દિવાન | ૦—૪—૦ |- | આપણા દેશ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૦)

ઇતિહાસ.

અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (આ. રજી) જીવણલાલ હરિપ્રસાદ દિવાન ૦—૪—૦
આપણા દેશની ઐતિહાસિક વાતો ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૧—૦—૦
ઇડર રાજ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગોપાલદાસ જોગીદાસ ૦—૪—૦
ઇટાલીનું મુક્તિયજ્ઞ (આ. ૨) નરસિંહભાઇ ઈશ્વરભાઇ પટેલ ૦—૬—૦
કદીમઇરાનની મોહોટાઇ એરચ આર. ગોળવાળા ૧—૮—૦
કેટલાંક ઐતિહાસિક હથિયારો પ્રો. માણેકરાવ
જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ રામપ્રસાદ કાશીપ્રસાદ ૦—૧૨—૦
દુઃખી હિંદ ગુણવંતરામ ધીરજરામ વ્યાસ
અને રમણલાલ છગનલાલ
નવસારીની વડી દરેમેહરમાં

થયલા નાવરોની ફેહરેસ્ત તથા
વડી દરેમેહરમાં થયલી નિરંગ-
દીન અને વરસ્યાની નોંધ, દફતર
પહેલું અને બીજું

એમ. નવરોજી ઈરવદ ૪—૮—૦
નાભિનન્દન જિનોદ્ધાર પ્રબન્ધ પંડિત ભગવાનદાસ હરખચંદ ૨—૦—૦
પ્લાસીનું યુદ્ધ ગોપાલદાસ જીવાભાઇ પટેલ ૦—૪—૦
મુંબાઇની પારસી પંચાયતની
તવારીખ, દફતર પહેલું
સર જીવનજી જમશેદજી મોદી ૦—૪–૦
મુંબાઇની પારસી પંચાયતની
દફતર બીજું
સર જીવનજી જમશેદજી મોદી ૦—૪–૦
રૂદ્રમાળ અંબાલાલ નાથાલાલ મીસ્ત્રી ૦—૪–૦
શ્રી વાલ્મિક કાયસ્થ જ્ઞાતિસૂચિ રતિલાલ ચુનીલાલ દિવાન
સિહોરની હકીકત સં. મુનિકુમાર મણિશંકર ભટ ૧—૮–૦