ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૦
Jump to navigation
Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૦)
ઇતિહાસ.
| અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (આ. રજી) | જીવણલાલ હરિપ્રસાદ દિવાન | ૦—૪—૦ |
| આપણા દેશની ઐતિહાસિક વાતો | ચુનીલાલ બેચરલાલ ભટ્ટ | ૧—૦—૦ |
| ઇડર રાજ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ | ગોપાલદાસ જોગીદાસ | ૦—૪—૦ |
| ઇટાલીનું મુક્તિયજ્ઞ (આ. ૨) | નરસિંહભાઇ ઈશ્વરભાઇ પટેલ | ૦—૬—૦ |
| કદીમઇરાનની મોહોટાઇ | એરચ આર. ગોળવાળા | ૧—૮—૦ |
| કેટલાંક ઐતિહાસિક હથિયારો | પ્રો. માણેકરાવ | |
| જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ | રામપ્રસાદ કાશીપ્રસાદ | ૦—૧૨—૦ |
| દુઃખી હિંદ | ગુણવંતરામ ધીરજરામ વ્યાસ અને રમણલાલ છગનલાલ |
|
| નવસારીની વડી દરેમેહરમાં થયલા નાવરોની ફેહરેસ્ત તથા |
એમ. નવરોજી ઈરવદ | ૪—૮—૦ |
| નાભિનન્દન જિનોદ્ધાર પ્રબન્ધ | પંડિત ભગવાનદાસ હરખચંદ | ૨—૦—૦ |
| પ્લાસીનું યુદ્ધ | ગોપાલદાસ જીવાભાઇ પટેલ | ૦—૪—૦ |
| મુંબાઇની પારસી પંચાયતની તવારીખ, દફતર પહેલું |
સર જીવનજી જમશેદજી મોદી | ૦—૪—૦ |
| મુંબાઇની પારસી પંચાયતની દફતર બીજું |
સર જીવનજી જમશેદજી મોદી | ૦—૪—૦ |
| રૂદ્રમાળ | અંબાલાલ નાથાલાલ મીસ્ત્રી | ૦—૪–૦ |
| શ્રી વાલ્મિક કાયસ્થ જ્ઞાતિસૂચિ | રતિલાલ ચુનીલાલ દિવાન | |
| સિહોરની હકીકત | સં. મુનિકુમાર મણિશંકર ભટ | ૧—૮–૦ |
રાજકારણ
| અમેરિકાનો આત્મ ભોગ | ગોરધનદાસ જી. વૈદ્ય | ૦—૧—૦ |
| અન્ય દેશોમાં અસહકાર | શ્રી. રમીબાઈ મોરારજી કામદાર | ૦—૬—૦ |
| અરાઢસેં સત્તાવનના બળવાની બીજી બાજુ (આવૃત્તિ રજી) |
ચુનીલાલ પરષોત્તમદાસ બારોટ | ૦—૩—૬ |
| આખરી ફેંસલો, ભા. ૧ | નટવરલાલ માણેકલાલ દવે | ૦—૮—૦ |
| ", ભા. ૨ " " |
૦—૧૨—૦ | |
| ક્રાન્તિ (આવૃત્તિ ૨જી) | શંકરદત્ત પાર્વતીશંકર શાસ્ત્રી | ૦—૬—૦ |
| ખેડુતની ખરાબી | મોહનલાલ કામેશ્વર પંડ્યા | ૦—૧—૦ |
| ખેડુત ધર્મ | વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ | ૦—૦—૬ |
| મહાત્માની અગિયાર શરતો | (અ. ખુશાલ તલકશી શાહ) | ૦—૪—૦ |
| ચોકીની મર્યાદા | મહાત્મા ગાંધીજી | ૦—૦—૬ |
| તપસ્વીનાં તાતાં તીર | પ્રસ્થાન કાર્યાલય | ૦—૧—૬ |
| દારૂનિષેધ અને સ્વરાજ | મગનભાઇ દેસાઈ | ૦—૪—૦ |
| દુઃખી હિંદ | લાલા લજપતરાય | ૦—૪—૦ |
| ધરાસણાનો કાળો કેર (આ. ૨જી) | ગુજરાત પ્રાંતિક સમિતિ- | ૦—૪—૦ |
| ધર્મયુદ્વનું રહસ્ય | પ્રસ્થાન કાર્યાલય | ૦—૨—૦ |
| નિહિલિસ્ટોના પંજામાં (આ. રજી) | ઇશ્વરલાલ વિમાવાળા | ૦—૬—૦ |
| પંજાબનું પ્રચંડ કાવતરૂં (આ.રજી) | શચિન્દ્રનાથ સન્યાલ | ૧—૮—૦ |
| બારડોલીની હિજરત | ગિજુભાઇ | ૦—૨—૬ |
| બેવડું પાપ યાને હિંદુસ્તાનની પાયમાલી | ગોપાલદાસ જીવાભાઈ પટેલ | ૦—૬—૦ |
| બંગાળાનો બળવો, ખંડ ૧-૨ | ડૉ. ભુપેન્દ્રનાથ દત્ત | ૧—૮—૦ |
| ભારતનું ઘડતર, ભા. ૧ | રમણલાલ ચુનીલાલ | ૦—૬—૦ |
| " ભા. ૨ | " | ૦—૭—૦ |
| મીઠાવેરો ભા. ૧-૨ | ગાંધીજી વગેરે | ૦—૩—૦ |
| મીઠાવેરો યાને હિંદની પાયમાલીની કરૂણ કથા |
એસ. જે શાહ | ૦—૪—૦ |
| (રાષ્ટ્રીય) મેઘદૂત-ગુર્જરભાષા ટીકા સહિત |
વલ્લદાસ ભગવાનજી ગણાત્રા | ૦—૪—૦ |
| રાજદ્રોહ કે દેશદ્રોહ | હિંમતલાલ હરિશંકર રાવળ | ૦—૨—૦ |
| વિદેશી કાપડ બહિષ્કાર | મંત્રી, વિદેશી કાપડ બહિષ્કાર સમિતિ-અમદાવાદ |
૦—૧—૦ |
| વીર વિઠલભાઇની ગર્જનાઓ | વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ | ૦—૪—૦ |
| વીરની હાકલ ભા. ૧ | રણછોડજી કેશુરભાઇ મીસ્ત્રી | ૦-૧૨—૦ |
| " ભા. ૨ " " |
૦—૩—૦ | |
| સરદાર વલ્લભભાઈની ગર્જનાઓ | શ્રી. મહાદેવભાઇ દેસાઇ વગેરે | ૦—૦—૩ |
| સરદારની રણહાક | વલ્લભભાઇની ઝવેરભાઇ પટેલ | ૦—૫—૦ |
| સરદારની વાણી, ભા. ૧-૨ | મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિ | ૦—૧—૦ |
| સ્વતંત્રતાનાં સંદેશ | કેશવ હ. શેઠ | ૦—૫—૦ |
| સ્વદેશીનાં સૂત્રો | મંત્રી, વિદેશી કાપડ બહિષ્કાર | ૦—૧—૦ |
| સમિતિ-અમદાવાદ | ||
| હથિયારબંધીનો કાયદો (મુદ્દો ૧૧ મો); લશ્કરી ખર્ચ અને લશ્કર (મુદ્દો ૫ મો) |
રસિકલાલ | ૦—૦—૬ |
| હાય, આસામ! (આ. ૨જી) | ગાંડિવ સાહિત્ય મંદિર | ૧—૦—૦ |
| હિન્દુસ્તાનના વેપારઉદ્યોગનો નાશ | ગોપાલદાસ પટેલ | ૦—૮—૦ |
| હિન્દુ રાજ્યના હુમલાઓ | હાશિમ યુસુફ ભરૂચા | ૦—૦—૬ |
| હુંડિયામણ | ડુંગરશી ધરમશી સંપટ | ૦—૦—૬ |