ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૦

From Ekatra Foundation
Revision as of 01:44, 27 June 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૦)

ઇતિહાસ.

અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (આ. રજી) જીવણલાલ હરિપ્રસાદ દિવાન ૦—૪—૦
આપણા દેશની ઐતિહાસિક વાતો ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૧—૦—૦
ઇડર રાજ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગોપાલદાસ જોગીદાસ ૦—૪—૦
ઇટાલીનું મુક્તિયજ્ઞ (આ. ૨) નરસિંહભાઇ ઈશ્વરભાઇ પટેલ ૦—૬—૦
કદીમઇરાનની મોહોટાઇ એરચ આર. ગોળવાળા ૧—૮—૦
કેટલાંક ઐતિહાસિક હથિયારો પ્રો. માણેકરાવ
જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ રામપ્રસાદ કાશીપ્રસાદ ૦—૧૨—૦
દુઃખી હિંદ ગુણવંતરામ ધીરજરામ વ્યાસ
અને રમણલાલ છગનલાલ
નવસારીની વડી દરેમેહરમાં

થયલા નાવરોની ફેહરેસ્ત તથા
વડી દરેમેહરમાં થયલી નિરંગ-
દીન અને વરસ્યાની નોંધ, દફતર
પહેલું અને બીજું

એમ. નવરોજી ઈરવદ ૪—૮—૦
નાભિનન્દન જિનોદ્ધાર પ્રબન્ધ પંડિત ભગવાનદાસ હરખચંદ ૨—૦—૦
પ્લાસીનું યુદ્ધ ગોપાલદાસ જીવાભાઇ પટેલ ૦—૪—૦
મુંબાઇની પારસી પંચાયતની
તવારીખ, દફતર પહેલું
સર જીવનજી જમશેદજી મોદી ૦—૪—૦
મુંબાઇની પારસી પંચાયતની
દફતર બીજું
સર જીવનજી જમશેદજી મોદી ૦—૪—૦
રૂદ્રમાળ અંબાલાલ નાથાલાલ મીસ્ત્રી ૦—૪–૦
શ્રી વાલ્મિક કાયસ્થ જ્ઞાતિસૂચિ રતિલાલ ચુનીલાલ દિવાન
સિહોરની હકીકત સં. મુનિકુમાર મણિશંકર ભટ ૧—૮–૦

રાજકારણ

અમેરિકાનો આત્મ ભોગ ગોરધનદાસ જી. વૈદ્ય ૦—૧—૦
અન્ય દેશોમાં અસહકાર શ્રી. રમીબાઈ મોરારજી કામદાર ૦—૬—૦
અરાઢસેં સત્તાવનના બળવાની
બીજી બાજુ (આવૃત્તિ રજી)
ચુનીલાલ પરષોત્તમદાસ બારોટ ૦—૩—૬
આખરી ફેંસલો, ભા. ૧ નટવરલાલ માણેકલાલ દવે ૦—૮—૦
", ભા. ૨
" "
૦—૧૨—૦
ક્રાન્તિ (આવૃત્તિ ૨જી) શંકરદત્ત પાર્વતીશંકર શાસ્ત્રી ૦—૬—૦
ખેડુતની ખરાબી મોહનલાલ કામેશ્વર પંડ્યા ૦—૧—૦
ખેડુત ધર્મ વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ ૦—૦—૬
મહાત્માની અગિયાર શરતો (અ. ખુશાલ તલકશી શાહ) ૦—૪—૦
ચોકીની મર્યાદા મહાત્મા ગાંધીજી ૦—૦—૬
તપસ્વીનાં તાતાં તીર પ્રસ્થાન કાર્યાલય ૦—૧—૬
દારૂનિષેધ અને સ્વરાજ મગનભાઇ દેસાઈ ૦—૪—૦
દુઃખી હિંદ લાલા લજપતરાય ૦—૪—૦
ધરાસણાનો કાળો કેર (આ. ૨જી) ગુજરાત પ્રાંતિક સમિતિ- ૦—૪—૦
ધર્મયુદ્વનું રહસ્ય પ્રસ્થાન કાર્યાલય ૦—૨—૦
નિહિલિસ્ટોના પંજામાં (આ. રજી) ઇશ્વરલાલ વિમાવાળા ૦—૬—૦
પંજાબનું પ્રચંડ કાવતરૂં (આ.રજી) શચિન્દ્રનાથ સન્યાલ ૧—૮—૦
બારડોલીની હિજરત ગિજુભાઇ ૦—૨—૬
બેવડું પાપ યાને હિંદુસ્તાનની પાયમાલી ગોપાલદાસ જીવાભાઈ પટેલ ૦—૬—૦
બંગાળાનો બળવો, ખંડ ૧-૨ ડૉ. ભુપેન્દ્રનાથ દત્ત ૧—૮—૦
ભારતનું ઘડતર, ભા. ૧ રમણલાલ ચુનીલાલ ૦—૬—૦
" ભા. ૨ " ૦—૭—૦
મીઠાવેરો ભા. ૧-૨ ગાંધીજી વગેરે ૦—૩—૦
મીઠાવેરો યાને હિંદની
પાયમાલીની કરૂણ કથા
એસ. જે શાહ ૦—૪—૦
(રાષ્ટ્રીય) મેઘદૂત-ગુર્જરભાષા
ટીકા સહિત
વલ્લદાસ ભગવાનજી ગણાત્રા ૦—૪—૦
રાજદ્રોહ કે દેશદ્રોહ હિંમતલાલ હરિશંકર રાવળ ૦—૨—૦
વિદેશી કાપડ બહિષ્કાર મંત્રી, વિદેશી કાપડ બહિષ્કાર
સમિતિ-અમદાવાદ
૦—૧—૦
વીર વિઠલભાઇની ગર્જનાઓ વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ ૦—૪—૦
વીરની હાકલ ભા. ૧ રણછોડજી કેશુરભાઇ મીસ્ત્રી ૦-૧૨—૦
" ભા. ૨
" "
૦—૩—૦
સરદાર વલ્લભભાઈની ગર્જનાઓ શ્રી. મહાદેવભાઇ દેસાઇ વગેરે ૦—૦—૩
સરદારની રણહાક વલ્લભભાઇની ઝવેરભાઇ પટેલ ૦—૫—૦
સરદારની વાણી, ભા. ૧-૨ મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિ ૦—૧—૦
સ્વતંત્રતાનાં સંદેશ કેશવ હ. શેઠ ૦—૫—૦
સ્વદેશીનાં સૂત્રો મંત્રી, વિદેશી કાપડ બહિષ્કાર ૦—૧—૦
સમિતિ-અમદાવાદ
હથિયારબંધીનો કાયદો (મુદ્દો
૧૧ મો); લશ્કરી ખર્ચ અને
લશ્કર (મુદ્દો ૫ મો)
રસિકલાલ ૦—૦—૬
હાય, આસામ! (આ. ૨જી) ગાંડિવ સાહિત્ય મંદિર ૧—૦—૦
હિન્દુસ્તાનના વેપારઉદ્યોગનો નાશ ગોપાલદાસ પટેલ ૦—૮—૦
હિન્દુ રાજ્યના હુમલાઓ હાશિમ યુસુફ ભરૂચા ૦—૦—૬
હુંડિયામણ ડુંગરશી ધરમશી સંપટ ૦—૦—૬

જીવનચરિત્ર

અહેવાલે અરદેશર કોટવાલ બહાદુર ધનબાઈ બમનજી વાડીઆ ૩—૦—૦
એક સંતનું ચરિત્ર હિંમતલાલ આશીર્વાદભાઇ ૦—૦—૩
(વીર) ગાર્ફિલ્ડ રમણલાલ દેવશંકર ભટ ૧—૮—૦
ગાંધીજી (આ. ૨જી) સી. જમનાદાસ એન્ડ કંપની ૦—૨—૦
ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર શ્રી દેવેન્દ્રાચાર્ય ૦-૧૨—૦
જવાહર નેહરૂ નટવરલાલ માણેકલાલ દવે ૦—૮—૦
(રાષ્ટ્રપતિ) જવાહિર જીવનચરિત્ર જમનાદાસ લક્ષ્મીદાસ ૦—૪—૦
જવાહિર નેહરૂ (આ. ૨જી) રમેશશ્ચન્દ્ર મણિલાલ મહેતા ૦—૨—૦
જાતક કથા સંગ્રહ (આ. ૨ જી) લીલાબ્હેન છોટાલાલ પરીખ ૦—૩—૦
દુર્યોધન નાનાભાઇ ૦—૩—૦
દારાબનામું (આ. રજી) બી. એચ. ધાભર ૧—૪—૦
દિલોજાન દોરત (આ. રજી) હિંમતલાલ આશીર્વાદ ૦—૧—૬
પીરઝાદા બાવામિયાં ઉમેદજી મહમદભાઇ મુનશી
(જૈન નરરત્ન) ભામાશા જગજીવન માવજી કપાસી ૨—૦—૦
મહીપતરામ ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા ૧—૦—૦
મહાન સાધ્વીઓ શિવપ્રસાદ દલપતરામ પંડિત,
હાસમ હીરજી ચારણીઆ
અને સ્વ. નારાયણ હેમચંદ્ર
૧—૪—૦
ભારત ભૂષણ માલવિયાજી બાલાભાઇ ડાહ્યાભાઇ ૦—૫—૦
મીરાંબાઇ પ્રો. મોહનલાલ પાર્વતીશંકર દવે ૦-૧૦—૦
(પરમહંસ શ્રી) રામ કૃષ્ણ ચુનીલાલ રામચંદ્ર શેલત ૧—૮—૦
રાજપૂત ગર્જના પીતાંબર હરિદાસ પેઇન્ટર ૦—૮—૦
શ્રી રીખવદેવ (આ. રજી) ધીરજલાલ ટોકરશી શાહ ૦—૧—૩
રૂસ્તમનામું (આ. રજી) સર જીવનજી જમશેદજી મોદી ૨—૦—૦
વીર વલ્લભભાઈ (ચોથી અને
પાંચમી આવૃત્તિ)
શ્રી. મહાદેવભાઇ દેસાઇ ૦—૨—૬
શ્રી વિમલનાથ ચરિત્ર શ્રી જ્ઞાનસાગર સૂરિ ૧—૧૨—૦
(શ્રી આદ્ય) શંકરાચાર્ય યાને
જગદ્‌ગુરૂ
પુરૂષોત્તમરાય શિવરાય ભટ ૦—૧૨—૦
અમન્નુલ્લાહ મહમદ શરીફ દાદુમિયાં ૦—૮—૦
(પતિવ્રતા) સાવિત્રી તુલજાશંકર ગૌરીશંકર યાજ્ઞિક ૧—૦—૦
સાધુ સુંદરસીંગ આર. જે. પી. ૦—૩—૦
શ્રી સુકૃત સાગર રત્નમંડનગણિ ૧—૦—૦
(વીરાંગના) હંસા મહેતા અમૃતલાલ રતનજી ત્રિવેદી ૦—૧—૦

કવિતા

અમરુશતક (આ. ૫ મી) દિ. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૧—૮—૦
અમૃતવાણી-શ્રી સદગોરનાં શ્લોક સૈયદ બાવાસાહેબ અહમદઅલી ૦-૧૨—૦
આઝાદીના મંત્રોનાં ગાયનો ફકીરભાઈ ગેવિંદભાઈ અમીન ૦—૧—૦
આઝાદીનાં ગીત આર. એન. પરીખ ૦—૦—૬
આદર્શ કુમાર માવજી દામજી શાહ ૦—૨—૦
એન્દ્ર સ્તુતિ ચતુર્વિશતિકા શ્રી યશોવિજયજી મહારાજ ૦—૪—૦
કરક કાવ્ય ભા. ૧ હરિલાલ હરદેવલાલ મુનશી ૦—૨—૦
કાવ્ય કુસુમાકર નારાયણ વિસનજી ઠક્કુર ૨—૮—૦
કુરુક્ષેત્ર-દશમકાંડ, રૌદ્રી અથવા
કાળનો ડંકો (આ. ૨ જી)
ન્હાનાલાલ દલપતરામ કવિ ૦—૧૦—૦
દ્વિતીય કાંડ, હસ્તિનાપુરના
નિર્ઘોષ
"
૦—૧૨—૦
શ્રી કૃષ્ણચરિત્ર બાળલીલા જયંતિલાલ મગનલાલ પરીખ ૦—૪—૦
શ્રી કૃષ્ણકીર્તનમાળા લલ્લુભાઈ છગનલાલ દેસાઇ ૦—૪—૦
શ્રી કૃષ્ણલીલામૃત, ભા. ૨ જો શ્રીમતી ભાગીરથી ૦—૩—૦
કુંજવેણુ વલ્લભજી ભાણજી મહેતા ૧—૪—૦
કેસરિયાં કેશવ હ. શેઠ ૦—૪—૦
ખાદી તથા લગ્નનાં ગીતો સી. પી. ચુડગર ૦—૨—૦
ગંગાલહરી (સમશ્લોકી) કાશીરામ ભાઈશંકર ઓઝા ૦—૬—૦
ચતુરસુંદરી સ્ત્રીવિલાસ, ભા.૧થી ૩૦ કે. મહમદ અને મહમદભાઇ ૦-૧૨—૦
ઝળકતું ભારત મણિલાલ જે. ત્રિવેદી ૦—૧—૦
ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર નટવરલાલ ઇ. દેસાઈ
દુલભ કીર્તનમાળા, ભા. ૧ દુર્લભજી વિઠ્ઠલદાસ લોહાણા ૦—૪—૦
ધોળપદ ભગવાનદાસ ચુનીલાલ શાહ ૦—૨—૦
ન્યાયનો નાથ મનહરનાથ માણેકનાથ ઘારેખાન ૦—૫—૦
નપુરઝંકાર (આ. ૨ જી) નરસિંહરાવ ભોળાનાથ ૧—૮—૦
નોબતનો ડંકો યાને શૂરાનો સંગ્રામ રતિલાલ રામચંદ ૦—૧—૦
નોંધાભક્તિ પ્રેમરસ અને આત્મ- નથુભાઇ ડાહ્યાભાઈ પટેલ અને ૦—૧—૦
જ્ઞાનસાર, ભા. ૧ લો (આ. ૨જી) ત્રીકમલાલ ત્રિભોવદાસ
" " ભા. ૧, ૨, ૩ " ત્રીકમલાલ ત્રીભોવનદાસ ૦—૩—૦
પરાધીન હિન્દનો પડકાર(આ.રજી) આર. કે. શાહ ૦—૩—૦
પ્રસાદ મનસુખરામ મો. જોબનપુન્ના ૦-૧૨—૦
પ્રબોધ બત્રીશી અથવા માંડણ મણિલાલ બકોરભાઇ વ્યાસ ૧—૦—૦
બંધારાના ઉખાણા અને કવિ અને શંકરપ્રસાદ રાવળ
શ્રીધરકૃત રાવણ મંદોદરી સંવાદ
પ્રભાતફેરી ગીત, ભા. ૧ મણિલાલ ભગવાનદાસ શાહ ૦—૧—૦
પ્રભાત ગીતો સેક્રેટરી, પીકેટીંગ મંડળ- ૦—૧—૦
પ્રાચીન કાવ્યવિનોદ છગનલાલ વિદ્યારામ રાવળ ૧—૦—૦
પૂર્ણ સ્વરાજ્ય સંગ્રામ-યુદ્ધગીતો મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિ ૦—૦—૩
ભક્તિ સાહિત્ય હરગોવનદાસ હરકિશનદાસ ૦—૮—૦
ભજનભંડાર સાકરલાલ બુલાખીદાસ ૦—૮—૦
શ્રીમતિ ભગવતિ ગીતા હરનાથ પાગલ ૦—૮—૦
ભારતજીવન યાને દેશનેતાઓના ‘જીવણ’ ૦—૧—૦
ગરબા
ભારતનો મહારથી છોટુભાઈ નારણજી જોશી ૦—૨—૦
ભારતનો પોકાર ગણપતરામ માણેકચંદ વ્યાસ ૦—૦—૬
મેઘ સન્દેશ (મ. ગાંધીજીને મેઘ-
દ્વારા સન્દેશ)
વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા ૦—૪—૦
મહેતા મનહર ભજનમાળા
(આ. ૩ જી)
કાશીભાઇ ગિરધરભાઇ
રણના રાસ કેશવ હ. શેઠ ૦—૩—૦
રણસીંગુ શાન્તિકુમાર ૦—૧—૦
રણભેરી મંત્રી, સત્યાગ્રહ સમિતિ-
રસ કલ્લોલ છગનલાલ વિદ્યારામ રાવળ ૦-૧૦—૦
રામબાણ યુદ્ધગીતો છગનલાલ ઉત્તમચંદ સરૈયા ૦—૬—૦
રામાયણ ગુલાબચંદ મેઘજી શાહ ૦—૮—૦
રામનામ ભજનાવળી શ્રી હરિહર પુસ્તકાલય-સુરત ૦—૧—૦
શ્રી રામસુયશ માનસર તત્ત્વતરંગિણી જયસિંહ દયારામ બ્રહ્મભટ્ટ ૧—૭—૦
શ્રી રામ રસવાણી (આ. ૫ મી) હીરાલાલ મુલચંદ
રાસેશ્વરી ચંદ્રકાન્ત મંગળજી ઓઝા ૦-૧૨—૦
રાષ્ટ્રનો રણનાદ કપીલપ્રસાદ મહાસુખભાઈ દવે ૦—૩—૦
રાષ્ટ્ર કીર્તનમાળા શાન્તિલાલ સોમેશ્વર વ્યાસ ૦—૧—૦
રાષ્ટ્રીય કુસુમાવલી ફત્તેચંદ લલ્લુભાઈ ૦—૧—૦
રાષ્ટ્રીય પ્રભાતફેરી ગીતસંગ્રહ સૂર્યશંકર જયશંકર ૦—૧—૦
વસંતોત્સવ (અ. ૩ જી) ન્હાનાલાલ દલપતરામ કવિ ૧—૦—૦
વિદેશી કાપડબહિષ્કાર સમિતિનાં ગીતો ઇન્દુમતિ ચીમનલાલ શેઠ ૦—૧—૦
વીરભદ્ર જતીન્દ્રનાથ દાસ દેશમજી પરમાર
વેણીનાં ફુલ (આ. ૨ જી) ઝવેરચંદ મેઘાણી ૦—૪—૦
વ્યોમવિહાર નાગરદાસ ઇ. પટેલ ૧—૦—૦
શરદ્‌ પુનમ (આ. ૨ જી) લલ્લુભાઈ છગનલાલ ૦—૩—૦
સ્વતંત્રતાનાં ગીતો કેશવલાલ નગીનદાસ શાહ ૦—૧—૦
સ્વરાજ્ય ગીત એચ. આર. શાહ ૦—૬—૦
સ્તવન પચ્ચીસી માસ્તર મોતીલાલજી ૦—૩—૦
સત્સંગ સરિતા દલીચંદ મોતીચંદ કામદાર ૦—૨—૦
સરસ્વતીચંદ્રકારનાં સમણાં મૂલજી દુલભજી વેદ
સ્વાધીનતાનાં ગીતો એસ. જે. શાહ ૦—૨—૦
સિંધુડો ઝવેરચંદ મેઘાણી ૦—૮—૦
સ્તુતિસંગ્રહ (શાળોપયોગી) મગનલાલ કિશોરભાઈ
સૈનિકના સુર (આ. ૨ જી) આર. જે. દોશી ૦—૧—૦
સૈનિકોની હાકલ નરોત્તમદાસ મંછારામ ૦—૬—૦
સંગ્રામ ગીત (આ. ૪ થી) ભીખાભાઈ કુબેરભાઇ પટેલ ૦—૧—૦
શ્રી સંગીત ભજનભંડાર ભા. ૧
(આ. ૩ જી)
મોહનલાલ મગનલાલ ૦—૨—૦

નવલકથા

અમર અપ્સરા, ભા. ૧, ૨, ૩ ..... ..... ..... ૧—૮—૦
અમર ગજના અથવા સુષુપ્તિ
અને જાગરણ
નારાયણ વિસનજી ઠક્કુર ૩—૦—૦
અશ્રુધારા : પહેલી : ઇમામશાહ બાનવા ૦-૧૨—૦
અરબસ્તાની આનંદ રજની રમણલાલ નાનાલાલ શાહ ૧—૪—૦
અમૃત સરિતા : પ્રથમ તરંગ : મહાસુખભાઈ ચુનીલાલ ૧—૮—૦
"  : દ્વિતીય તરંગ : " ૧—૮—૦
“અન્કલ ટોમ્સ કેબીન" પેસ્તનજી જમશેદજી સઠા ૩—૦—૦
અપ્સરાનો અવતાર, મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે ૦—૮—૦
અધુરી આશા, ભા. ૧ લો ‘પુષ્પ’ ૦—૮—૦
આઝાદીનો જંગ નિરંજન ૧—૮—૦
આત્માનાં આંસુ ગુજરાત સાહિત્ય મંદિર ૦—૨—૬
ઇન્દિરા અને બીજી વાર્તાઓ રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ
ઉધિયું ( આ. ૨ જી ) છોટાલાલ ડાહ્યાભાઇ જાગીરદાર ૧—૮—૦
કચ્છ લોકની કથાઓ, ભા. ૧ લાલજી મૂળજીભાઈ જોશી ૨—૦—૦
કલ્પના કસુમો લલિતમોહન ચુનીલાલ ગાંધી ૨—૦—૦
કાળને કિનારે નાગરદાસ ઈ. પટેલ ૨—૮—૦
ક્રાન્તિકારી લગ્ન (આ. ૨જી) રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી ૦—૩—૦
ક્રાન્તિની ચીનગારીઓ નિરંજન ૧—૦—૦
કયે રસ્તે? ચીમનલાલ જેચંદ શાહ ૧—૮—૦
ગરીબની હાય (આ. રજી) કિસનસિંહ ચાવડા ૦—૩—૦
ગરીબાઇનો ગઝબ અંબાલાલ એન. શાહ ૧—૪—૦
ગરીબ હલીમા સુલેમાન હુસેન મિયાં જાફર સાહેબ ૦—૮—૦
ગુલશીરીના : ઇરાનની છેલ્લી
શાહજાદી  : આ. રજી)
શાયર રૂસ્તમ ઇરાની ૧—૮—૦
ચમત્કારિક ખૂન (આ. ૨જી) ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૨—૦—૦
ચંદ્રલીલા રેવ. એચ. આર. સ્કોટ ૦—૧—૦
છ રસિલી વાર્તાઓ (આ. ૨જી) વલ્લભજી સુંદરજી કવિ ૦—૪—૦
જયન્તનાં જબ્બર સાહસો પુંજાલાલ ભગવાન પારેખ ૦—૪—૦
જાગીરદાર કે જલ્લાદ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૨—૦—૦
જીવનદાન શિવજી દેવસિંહ શાહ ૦—૮—૦
જીવનનાં દર્દ કિસનસિંહ ચાવડા ૧—૪—૦
ઝીગફીદ (એક પહેલવાનની વાર્તા) ડૉ. ડોસાભાઈ રૂસ્તમજી ધાભર ૦—૮—૦
તરૂણીના તરંગ કીંવા ચિતોડનું સૌન્દર્ય ઇમામશાહ બાનવા ૧—૮—૦
તરલા અથવા ઉર્મિનો આવેગ ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટિયા ૨—૦—૦
તારાઝે તકદીર મીસીસ ઝીણી કે. પેમાસ્તર ૧—૮—૦
(મહાત્મા) તુલસીદાસ (આ. ૪ થી) નારાયણ વિશ્વનાથ શર્મા ૦—૮—૦
તૂટેલાં બંધન ‘પિયૂષ’ ૦—૮—૦
દ્વિરેફની વાર્તા (આ. ૨ જી) રામનારાયણ વિ. પાઠક ૧—૪—૦
નવલ વિહાર રમણિકલાલ રતિલાલ મહેતા ૧—૦—૦
નવો જમાનો ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧—૮—૦
નિર્મળા અને બીજી વાતો મીસીસ લલિતા દેસાઈ ૧—૦—૦
પહેલો કલાલ કાઉન્ટ ટૉલ્સ્ટૉય ૦—૧—૦
પાશેર પુણીમાંથી પાદશાહી ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૦—૧—૦
પ્રાણશંકર પંડિતજીનાં પરાક્રમો નાગરદાસ આઇ. પટેલ ૨—૦—૦
પીરમનો પાદશાહ ગુણવંતરાય પોપટભાઈ ૧—૪—૦
પૂજારીને પગલે જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૦—૪—૦
પૂર્ણચંદ્ર અને લલિતા ગોવિંદલાલ બાલાભાઈ ચોક્શી ૦—૮—૦
પ્રેમનો દંભ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧—૪—૦
પ્રેમપ્રભાવ તારાચંદ્ર પોપટલાલ અડાલજા ૨—૮—૦
પૈસાદારની પુત્રી ડાહ્યાભાઇ ઉમેદભાઇ પટેલ ૧—૮—૦
ફરામર્ઝનામું (આ. ૨ જી) રૂસ્તમ દસ્તુર દીનશાજી ૨—૦—૦
ફાંસી પિનાકિન ત્રિવેદી ૦—૫—૦
ફૂલછાબ કેશવ હ. શેઠ ૨—૦—૦
બાર કે પોબાર પેસ્તનજી ફિરોઝશાહ કાપડિયા ૪—૦—૦
મધુકાન્તા યાને મેવાડની સિંહણ હર્ષદ રાજકવિ ૦-૧૨—૦
રસિલી વાર્તાઓ (આ. ૨ જી) રામમોહનરાય જસવંતરાય ૦—૮—૦
રાજાજીની વાતો (આ. ૨ જી) રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી ૦—૩—૦
રોઝા લેમ્બર્ટ અથવા પાદરીની
પુત્રી, ભા. ૩ જો
જ્યોર્જ વિલિયમ રેનોલ્ડઝ ૧—૦—૦
લાલ ચિઠ્ઠી ‘પુષ્પ’ ૦—૮—૦
લોહીના લેખ યાને નાલાયક નગીન મોહનલાલ ચુનીલાલ ૦—૮—૦
લંડન રાજરહસ્ય ભા. ૧ (આ.ર જી) જ્યોર્જ વિલિયમ રેનોલ્ડઝ ૦-૧૪—૦
વાત બહેનાં ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર ૦—૮—૦
વિલસુ યાને પ્યારની પુતળી જયશંકર ખોડીદાસ દ્વિવેદી ૨—૮—૦
વિનોદ વિહાર આર. આર. શેઠની કંપની ૨—૮—૦
શોભારામને ત્રીસ અને બીજી વાતો ભરતકુમાર ૦—૨—૦
સત્યાનાશ (આ. ૨ જી) રણછોડભાઇ કેસુરભાઇ મીસ્ત્રી ૦—૧—૬
સદ્‌ગુણી સરોજ દીનશાહ નસરવાનજી દસ્તુર ૧—૮—૦
સબરસિયું છોટાલાલ જાગીરદાર ૧—૮—૦
સજ્જનસિંહનો સન્યાસ યાને
એક સાધુની આત્મકથા
મોહનલાલ વિઠ્ઠલદાસ ગાંધી ૦—૪—૦
સાત સુંદર વાતો દેવદાસ ૦—૮—૦
હૃદયનાથ રમણલાલ વસંતલાલ દેસાઈ ૨—૦—૦
હૃદયપલટો અને અદ્‌ભુત બલિદાન કેશવલાલ નગીનદાસ શાહ ૦—૧—૦
શ્રી સંગીત ભજનભંડાર ભા. ૧
(આ. ૩ જી)
મોહનલાલ મગનલાલ ૦—૨—૦