ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/પુસ્તકોની વર્ગીકૃત યાદી સન ૧૯૩૦

From Ekatra Foundation
Revision as of 16:00, 2 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પુસ્તકોની વર્ગીકૃત યાદી
(સન ૧૯૩૦)

ઇતિહાસ.

અમેરિકાનું સ્વાતંત્ર્યયુદ્ધ (આ. રજી) જીવણલાલ હરિપ્રસાદ દિવાન ૦—૪—૦
આપણા દેશની ઐતિહાસિક વાતો ચુનીલાલ બેચરલાલ ભટ્ટ ૧—૦—૦
ઇડર રાજ્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગોપાલદાસ જોગીદાસ ૦—૪—૦
ઇટાલીનું મુક્તિયજ્ઞ (આ. ૨) નરસિંહભાઇ ઈશ્વરભાઇ પટેલ ૦—૬—૦
કદીમઇરાનની મોહોટાઇ એરચ આર. ગોળવાળા ૧—૮—૦
કેટલાંક ઐતિહાસિક હથિયારો પ્રો. માણેકરાવ
જગતનો સંક્ષિપ્ત ઇતિહાસ રામપ્રસાદ કાશીપ્રસાદ ૦—૧૨—૦
દુઃખી હિંદ ગુણવંતરામ ધીરજરામ વ્યાસ
અને રમણલાલ છગનલાલ
નવસારીની વડી દરેમેહરમાં

થયલા નાવરોની ફેહરેસ્ત તથા
વડી દરેમેહરમાં થયલી નિરંગ-
દીન અને વરસ્યાની નોંધ, દફતર
પહેલું અને બીજું

એમ. નવરોજી ઈરવદ ૪—૮—૦
નાભિનન્દન જિનોદ્ધાર પ્રબન્ધ પંડિત ભગવાનદાસ હરખચંદ ૨—૦—૦
પ્લાસીનું યુદ્ધ ગોપાલદાસ જીવાભાઇ પટેલ ૦—૪—૦
મુંબાઇની પારસી પંચાયતની
તવારીખ, દફતર પહેલું
સર જીવનજી જમશેદજી મોદી ૦—૪—૦
મુંબાઇની પારસી પંચાયતની
દફતર બીજું
સર જીવનજી જમશેદજી મોદી ૦—૪—૦
રૂદ્રમાળ અંબાલાલ નાથાલાલ મીસ્ત્રી ૦—૪–૦
શ્રી વાલ્મિક કાયસ્થ જ્ઞાતિસૂચિ રતિલાલ ચુનીલાલ દિવાન
સિહોરની હકીકત સં. મુનિકુમાર મણિશંકર ભટ ૧—૮–૦

રાજકારણ

અમેરિકાનો આત્મ ભોગ ગોરધનદાસ જી. વૈદ્ય ૦—૧—૦
અન્ય દેશોમાં અસહકાર શ્રી. રમીબાઈ મોરારજી કામદાર ૦—૬—૦
અરાઢસેં સત્તાવનના બળવાની
બીજી બાજુ (આવૃત્તિ રજી)
ચુનીલાલ પરષોત્તમદાસ બારોટ ૦—૩—૬
આખરી ફેંસલો, ભા. ૧ નટવરલાલ માણેકલાલ દવે ૦—૮—૦
ભા. ૨ ૦—૧૨—૦
ક્રાન્તિ (આવૃત્તિ ૨જી) શંકરદત્ત પાર્વતીશંકર શાસ્ત્રી ૦—૬—૦
ખેડુતની ખરાબી મોહનલાલ કામેશ્વર પંડ્યા ૦—૧—૦
ખેડુત ધર્મ વલ્લભભાઇ ઝવેરભાઇ પટેલ ૦—૦—૬
મહાત્માની અગિયાર શરતો (અ. ખુશાલ તલકશી શાહ) ૦—૪—૦
ચોકીની મર્યાદા મહાત્મા ગાંધીજી ૦—૦—૬
તપસ્વીનાં તાતાં તીર પ્રસ્થાન કાર્યાલય ૦—૧—૬
દારૂનિષેધ અને સ્વરાજ મગનભાઇ દેસાઈ ૦—૪—૦
દુઃખી હિંદ લાલા લજપતરાય ૦—૪—૦
ધરાસણાનો કાળો કેર (આ. ૨જી) ગુજરાત પ્રાંતિક સમિતિ- ૦—૪—૦
ધર્મયુદ્વનું રહસ્ય પ્રસ્થાન કાર્યાલય ૦—૨—૦
નિહિલિસ્ટોના પંજામાં (આ. રજી) ઇશ્વરલાલ વિમાવાળા ૦—૬—૦
પંજાબનું પ્રચંડ કાવતરૂં (આ.રજી) શચિન્દ્રનાથ સન્યાલ ૧—૮—૦
બારડોલીની હિજરત ગિજુભાઇ ૦—૨—૬
બેવડું પાપ યાને હિંદુસ્તાનની પાયમાલી ગોપાલદાસ જીવાભાઈ પટેલ ૦—૬—૦
બંગાળાનો બળવો, ખંડ ૧-૨ ડૉ. ભુપેન્દ્રનાથ દત્ત ૧—૮—૦
ભારતનું ઘડતર, ભા. ૧ રમણલાલ ચુનીલાલ ૦—૬—૦
ભા. ૨ ૦—૭—૦
મીઠાવેરો ભા. ૧-૨ ગાંધીજી વગેરે ૦—૩—૦
મીઠાવેરો યાને હિંદની
પાયમાલીની કરૂણ કથા
એસ. જે શાહ ૦—૪—૦
(રાષ્ટ્રીય) મેઘદૂત-ગુર્જરભાષા
ટીકા સહિત
વલ્લદાસ ભગવાનજી ગણાત્રા ૦—૪—૦
રાજદ્રોહ કે દેશદ્રોહ હિંમતલાલ હરિશંકર રાવળ ૦—૨—૦
વિદેશી કાપડ બહિષ્કાર મંત્રી, વિદેશી કાપડ બહિષ્કાર
સમિતિ-અમદાવાદ
૦—૧—૦
વીર વિઠલભાઇની ગર્જનાઓ વિઠ્ઠલભાઇ ઝવેરભાઈ પટેલ ૦—૪—૦
વીરની હાકલ ભા. ૧ રણછોડજી કેશુરભાઇ મીસ્ત્રી ૦-૧૨—૦
ભા. ૨ ૦—૩—૦
સરદાર વલ્લભભાઈની ગર્જનાઓ શ્રી. મહાદેવભાઇ દેસાઇ વગેરે ૦—૦—૩
સરદારની રણહાક વલ્લભભાઇની ઝવેરભાઇ પટેલ ૦—૫—૦
સરદારની વાણી, ભા. ૧-૨ મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિ ૦—૧—૦
સ્વતંત્રતાનાં સંદેશ કેશવ હ. શેઠ ૦—૫—૦
સ્વદેશીનાં સૂત્રો મંત્રી, વિદેશી કાપડ બહિષ્કાર ૦—૧—૦
સમિતિ-અમદાવાદ
હથિયારબંધીનો કાયદો (મુદ્દો
૧૧ મો); લશ્કરી ખર્ચ અને
લશ્કર (મુદ્દો ૫ મો)
રસિકલાલ ૦—૦—૬
હાય, આસામ! (આ. ૨જી) ગાંડિવ સાહિત્ય મંદિર ૧—૦—૦
હિન્દુસ્તાનના વેપારઉદ્યોગનો નાશ ગોપાલદાસ પટેલ ૦—૮—૦
હિન્દુ રાજ્યના હુમલાઓ હાશિમ યુસુફ ભરૂચા ૦—૦—૬
હુંડિયામણ ડુંગરશી ધરમશી સંપટ ૦—૦—૬

જીવનચરિત્ર

અહેવાલે અરદેશર કોટવાલ બહાદુર ધનબાઈ બમનજી વાડીઆ ૩—૦—૦
એક સંતનું ચરિત્ર હિંમતલાલ આશીર્વાદભાઇ ૦—૦—૩
(વીર) ગાર્ફિલ્ડ રમણલાલ દેવશંકર ભટ ૧—૮—૦
ગાંધીજી (આ. ૨જી) સી. જમનાદાસ એન્ડ કંપની ૦—૨—૦
ચંદ્રપ્રભુ સ્વામીનું ચરિત્ર શ્રી દેવેન્દ્રાચાર્ય ૦-૧૨—૦
જવાહર નેહરૂ નટવરલાલ માણેકલાલ દવે ૦—૮—૦
(રાષ્ટ્રપતિ) જવાહિર જીવનચરિત્ર જમનાદાસ લક્ષ્મીદાસ ૦—૪—૦
જવાહિર નેહરૂ (આ. ૨જી) રમેશશ્ચન્દ્ર મણિલાલ મહેતા ૦—૨—૦
જાતક કથા સંગ્રહ (આ. ૨ જી) લીલાબ્હેન છોટાલાલ પરીખ ૦—૩—૦
દુર્યોધન નાનાભાઇ ૦—૩—૦
દારાબનામું (આ. રજી) બી. એચ. ધાભર ૧—૪—૦
દિલોજાન દોરત (આ. રજી) હિંમતલાલ આશીર્વાદ ૦—૧—૬
પીરઝાદા બાવામિયાં ઉમેદજી મહમદભાઇ મુનશી
(જૈન નરરત્ન) ભામાશા જગજીવન માવજી કપાસી ૨—૦—૦
મહીપતરામ ભાનુસુખરામ નિર્ગુણરામ મહેતા ૧—૦—૦
મહાન સાધ્વીઓ શિવપ્રસાદ દલપતરામ પંડિત,
હાસમ હીરજી ચારણીઆ
અને સ્વ. નારાયણ હેમચંદ્ર
૧—૪—૦
ભારત ભૂષણ માલવિયાજી બાલાભાઇ ડાહ્યાભાઇ ૦—૫—૦
મીરાંબાઇ પ્રો. મોહનલાલ પાર્વતીશંકર દવે ૦-૧૦—૦
(પરમહંસ શ્રી) રામ કૃષ્ણ ચુનીલાલ રામચંદ્ર શેલત ૧—૮—૦
રાજપૂત ગર્જના પીતાંબર હરિદાસ પેઇન્ટર ૦—૮—૦
શ્રી રીખવદેવ (આ. રજી) ધીરજલાલ ટોકરશી શાહ ૦—૧—૩
રૂસ્તમનામું (આ. રજી) સર જીવનજી જમશેદજી મોદી ૨—૦—૦
વીર વલ્લભભાઈ (ચોથી અને
પાંચમી આવૃત્તિ)
શ્રી. મહાદેવભાઇ દેસાઇ ૦—૨—૬
શ્રી વિમલનાથ ચરિત્ર શ્રી જ્ઞાનસાગર સૂરિ ૧—૧૨—૦
(શ્રી આદ્ય) શંકરાચાર્ય યાને
જગદ્‌ગુરૂ
પુરૂષોત્તમરાય શિવરાય ભટ ૦—૧૨—૦
અમન્નુલ્લાહ મહમદ શરીફ દાદુમિયાં ૦—૮—૦
(પતિવ્રતા) સાવિત્રી તુલજાશંકર ગૌરીશંકર યાજ્ઞિક ૧—૦—૦
સાધુ સુંદરસીંગ આર. જે. પી. ૦—૩—૦
શ્રી સુકૃત સાગર રત્નમંડનગણિ ૧—૦—૦
(વીરાંગના) હંસા મહેતા અમૃતલાલ રતનજી ત્રિવેદી ૦—૧—૦

કવિતા

અમરુશતક (આ. ૫ મી) દિ. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ ૧—૮—૦
અમૃતવાણી-શ્રી સદગોરનાં શ્લોક સૈયદ બાવાસાહેબ અહમદઅલી ૦-૧૨—૦
આઝાદીના મંત્રોનાં ગાયનો ફકીરભાઈ ગેવિંદભાઈ અમીન ૦—૧—૦
આઝાદીનાં ગીત આર. એન. પરીખ ૦—૦—૬
આદર્શ કુમાર માવજી દામજી શાહ ૦—૨—૦
એન્દ્ર સ્તુતિ ચતુર્વિશતિકા શ્રી યશોવિજયજી મહારાજ ૦—૪—૦
કરક કાવ્ય ભા. ૧ હરિલાલ હરદેવલાલ મુનશી ૦—૨—૦
કાવ્ય કુસુમાકર નારાયણ વિસનજી ઠક્કુર ૨—૮—૦
કુરુક્ષેત્ર-દશમકાંડ, રૌદ્રી અથવા
કાળનો ડંકો (આ. ૨ જી)
ન્હાનાલાલ દલપતરામ કવિ ૦—૧૦—૦
દ્વિતીય કાંડ, હસ્તિનાપુરના
નિર્ઘોષ
૦—૧૨—૦
શ્રી કૃષ્ણચરિત્ર બાળલીલા જયંતિલાલ મગનલાલ પરીખ ૦—૪—૦
શ્રી કૃષ્ણકીર્તનમાળા લલ્લુભાઈ છગનલાલ દેસાઇ ૦—૪—૦
શ્રી કૃષ્ણલીલામૃત, ભા. ૨ જો શ્રીમતી ભાગીરથી ૦—૩—૦
કુંજવેણુ વલ્લભજી ભાણજી મહેતા ૧—૪—૦
કેસરિયાં કેશવ હ. શેઠ ૦—૪—૦
ખાદી તથા લગ્નનાં ગીતો સી. પી. ચુડગર ૦—૨—૦
ગંગાલહરી (સમશ્લોકી) કાશીરામ ભાઈશંકર ઓઝા ૦—૬—૦
ચતુરસુંદરી સ્ત્રીવિલાસ, ભા.૧થી ૩૦ કે. મહમદ અને મહમદભાઇ ૦-૧૨—૦
ઝળકતું ભારત મણિલાલ જે. ત્રિવેદી ૦—૧—૦
ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર નટવરલાલ ઇ. દેસાઈ
દુલભ કીર્તનમાળા, ભા. ૧ દુર્લભજી વિઠ્ઠલદાસ લોહાણા ૦—૪—૦
ધોળપદ ભગવાનદાસ ચુનીલાલ શાહ ૦—૨—૦
ન્યાયનો નાથ મનહરનાથ માણેકનાથ ઘારેખાન ૦—૫—૦
નપુરઝંકાર (આ. ૨ જી) નરસિંહરાવ ભોળાનાથ ૧—૮—૦
નોબતનો ડંકો યાને શૂરાનો સંગ્રામ રતિલાલ રામચંદ ૦—૧—૦
નોંધાભક્તિ પ્રેમરસ અને આત્મ- નથુભાઇ ડાહ્યાભાઈ પટેલ અને ૦—૧—૦
જ્ઞાનસાર, ભા. ૧ લો (આ. ૨જી) ત્રીકમલાલ ત્રિભોવદાસ
ભા. ૧, ૨, ૩ ત્રીકમલાલ ત્રીભોવનદાસ ૦—૩—૦
પરાધીન હિન્દનો પડકાર(આ.રજી) આર. કે. શાહ ૦—૩—૦
પ્રસાદ મનસુખરામ મો. જોબનપુન્ના ૦-૧૨—૦
પ્રબોધ બત્રીશી અથવા માંડણ મણિલાલ બકોરભાઇ વ્યાસ ૧—૦—૦
બંધારાના ઉખાણા અને કવિ અને શંકરપ્રસાદ રાવળ
શ્રીધરકૃત રાવણ મંદોદરી સંવાદ
પ્રભાતફેરી ગીત, ભા. ૧ મણિલાલ ભગવાનદાસ શાહ ૦—૧—૦
પ્રભાત ગીતો સેક્રેટરી, પીકેટીંગ મંડળ- ૦—૧—૦
પ્રાચીન કાવ્યવિનોદ છગનલાલ વિદ્યારામ રાવળ ૧—૦—૦
પૂર્ણ સ્વરાજ્ય સંગ્રામ-યુદ્ધગીતો મંત્રી, ગુજરાત પ્રાંતિક સમિતિ ૦—૦—૩
ભક્તિ સાહિત્ય હરગોવનદાસ હરકિશનદાસ ૦—૮—૦
ભજનભંડાર સાકરલાલ બુલાખીદાસ ૦—૮—૦
શ્રીમતિ ભગવતિ ગીતા હરનાથ પાગલ ૦—૮—૦
ભારતજીવન યાને દેશનેતાઓના ‘જીવણ’ ૦—૧—૦
ગરબા
ભારતનો મહારથી છોટુભાઈ નારણજી જોશી ૦—૨—૦
ભારતનો પોકાર ગણપતરામ માણેકચંદ વ્યાસ ૦—૦—૬
મેઘ સન્દેશ (મ. ગાંધીજીને મેઘ-
દ્વારા સન્દેશ)
વલ્લભદાસ ભગવાનજી ગણાત્રા ૦—૪—૦
મહેતા મનહર ભજનમાળા
(આ. ૩ જી)
કાશીભાઇ ગિરધરભાઇ
રણના રાસ કેશવ હ. શેઠ ૦—૩—૦
રણસીંગુ શાન્તિકુમાર ૦—૧—૦
રણભેરી મંત્રી, સત્યાગ્રહ સમિતિ-
રસ કલ્લોલ છગનલાલ વિદ્યારામ રાવળ ૦-૧૦—૦
રામબાણ યુદ્ધગીતો છગનલાલ ઉત્તમચંદ સરૈયા ૦—૬—૦
રામાયણ ગુલાબચંદ મેઘજી શાહ ૦—૮—૦
રામનામ ભજનાવળી શ્રી હરિહર પુસ્તકાલય-સુરત ૦—૧—૦
શ્રી રામસુયશ માનસર તત્ત્વતરંગિણી જયસિંહ દયારામ બ્રહ્મભટ્ટ ૧—૭—૦
શ્રી રામ રસવાણી (આ. ૫ મી) હીરાલાલ મુલચંદ
રાસેશ્વરી ચંદ્રકાન્ત મંગળજી ઓઝા ૦-૧૨—૦
રાષ્ટ્રનો રણનાદ કપીલપ્રસાદ મહાસુખભાઈ દવે ૦—૩—૦
રાષ્ટ્ર કીર્તનમાળા શાન્તિલાલ સોમેશ્વર વ્યાસ ૦—૧—૦
રાષ્ટ્રીય કુસુમાવલી ફત્તેચંદ લલ્લુભાઈ ૦—૧—૦
રાષ્ટ્રીય પ્રભાતફેરી ગીતસંગ્રહ સૂર્યશંકર જયશંકર ૦—૧—૦
વસંતોત્સવ (અ. ૩ જી) ન્હાનાલાલ દલપતરામ કવિ ૧—૦—૦
વિદેશી કાપડબહિષ્કાર સમિતિનાં ગીતો ઇન્દુમતિ ચીમનલાલ શેઠ ૦—૧—૦
વીરભદ્ર જતીન્દ્રનાથ દાસ દેશમજી પરમાર
વેણીનાં ફુલ (આ. ૨ જી) ઝવેરચંદ મેઘાણી ૦—૪—૦
વ્યોમવિહાર નાગરદાસ ઇ. પટેલ ૧—૦—૦
શરદ્‌ પુનમ (આ. ૨ જી) લલ્લુભાઈ છગનલાલ ૦—૩—૦
સ્વતંત્રતાનાં ગીતો કેશવલાલ નગીનદાસ શાહ ૦—૧—૦
સ્વરાજ્ય ગીત એચ. આર. શાહ ૦—૬—૦
સ્તવન પચ્ચીસી માસ્તર મોતીલાલજી ૦—૩—૦
સત્સંગ સરિતા દલીચંદ મોતીચંદ કામદાર ૦—૨—૦
સરસ્વતીચંદ્રકારનાં સમણાં મૂલજી દુલભજી વેદ
સ્વાધીનતાનાં ગીતો એસ. જે. શાહ ૦—૨—૦
સિંધુડો ઝવેરચંદ મેઘાણી ૦—૮—૦
સ્તુતિસંગ્રહ (શાળોપયોગી) મગનલાલ કિશોરભાઈ
સૈનિકના સુર (આ. ૨ જી) આર. જે. દોશી ૦—૧—૦
સૈનિકોની હાકલ નરોત્તમદાસ મંછારામ ૦—૬—૦
સંગ્રામ ગીત (આ. ૪ થી) ભીખાભાઈ કુબેરભાઇ પટેલ ૦—૧—૦
શ્રી સંગીત ભજનભંડાર ભા. ૧
(આ. ૩ જી)
મોહનલાલ મગનલાલ ૦—૨—૦

નવલકથા

અમર અપ્સરા, ભા. ૧, ૨, ૩ ..... ..... ..... ૧—૮—૦
અમર ગજના અથવા સુષુપ્તિ
અને જાગરણ
નારાયણ વિસનજી ઠક્કુર ૩—૦—૦
અશ્રુધારા : પહેલી : ઇમામશાહ બાનવા ૦-૧૨—૦
અરબસ્તાની આનંદ રજની રમણલાલ નાનાલાલ શાહ ૧—૪—૦
અમૃત સરિતા : પ્રથમ તરંગ : મહાસુખભાઈ ચુનીલાલ ૧—૮—૦
 : દ્વિતીય તરંગ : ૧—૮—૦
“અન્કલ ટોમ્સ કેબીન" પેસ્તનજી જમશેદજી સઠા ૩—૦—૦
અપ્સરાનો અવતાર, મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે ૦—૮—૦
અધુરી આશા, ભા. ૧ લો ‘પુષ્પ’ ૦—૮—૦
આઝાદીનો જંગ નિરંજન ૧—૮—૦
આત્માનાં આંસુ ગુજરાત સાહિત્ય મંદિર ૦—૨—૬
ઇન્દિરા અને બીજી વાર્તાઓ રંગીલદાસ લક્ષ્મીદાસ સુતરીઆ
ઉધિયું ( આ. ૨ જી ) છોટાલાલ ડાહ્યાભાઇ જાગીરદાર ૧—૮—૦
કચ્છ લોકની કથાઓ, ભા. ૧ લાલજી મૂળજીભાઈ જોશી ૨—૦—૦
કલ્પના કસુમો લલિતમોહન ચુનીલાલ ગાંધી ૨—૦—૦
કાળને કિનારે નાગરદાસ ઈ. પટેલ ૨—૮—૦
ક્રાન્તિકારી લગ્ન (આ. ૨જી) રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી ૦—૩—૦
ક્રાન્તિની ચીનગારીઓ નિરંજન ૧—૦—૦
કયે રસ્તે? ચીમનલાલ જેચંદ શાહ ૧—૮—૦
ગરીબની હાય (આ. રજી) કિસનસિંહ ચાવડા ૦—૩—૦
ગરીબાઇનો ગઝબ અંબાલાલ એન. શાહ ૧—૪—૦
ગરીબ હલીમા સુલેમાન હુસેન મિયાં જાફર સાહેબ ૦—૮—૦
ગુલશીરીના : ઇરાનની છેલ્લી
શાહજાદી  : આ. રજી)
શાયર રૂસ્તમ ઇરાની ૧—૮—૦
ચમત્કારિક ખૂન (આ. ૨જી) ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૨—૦—૦
ચંદ્રલીલા રેવ. એચ. આર. સ્કોટ ૦—૧—૦
છ રસિલી વાર્તાઓ (આ. ૨જી) વલ્લભજી સુંદરજી કવિ ૦—૪—૦
જયન્તનાં જબ્બર સાહસો પુંજાલાલ ભગવાન પારેખ ૦—૪—૦
જાગીરદાર કે જલ્લાદ ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૨—૦—૦
જીવનદાન શિવજી દેવસિંહ શાહ ૦—૮—૦
જીવનનાં દર્દ કિસનસિંહ ચાવડા ૧—૪—૦
ઝીગફીદ (એક પહેલવાનની વાર્તા) ડૉ. ડોસાભાઈ રૂસ્તમજી ધાભર ૦—૮—૦
તરૂણીના તરંગ કીંવા ચિતોડનું સૌન્દર્ય ઇમામશાહ બાનવા ૧—૮—૦
તરલા અથવા ઉર્મિનો આવેગ ભોગીન્દ્રરાવ રતનલાલ દિવેટિયા ૨—૦—૦
તારાઝે તકદીર મીસીસ ઝીણી કે. પેમાસ્તર ૧—૮—૦
(મહાત્મા) તુલસીદાસ (આ. ૪ થી) નારાયણ વિશ્વનાથ શર્મા ૦—૮—૦
તૂટેલાં બંધન ‘પિયૂષ’ ૦—૮—૦
દ્વિરેફની વાર્તા (આ. ૨ જી) રામનારાયણ વિ. પાઠક ૧—૪—૦
નવલ વિહાર રમણિકલાલ રતિલાલ મહેતા ૧—૦—૦
નવો જમાનો ધનશંકર હીરાશંકર ત્રિપાઠી ૧—૮—૦
નિર્મળા અને બીજી વાતો મીસીસ લલિતા દેસાઈ ૧—૦—૦
પહેલો કલાલ કાઉન્ટ ટૉલ્સ્ટૉય ૦—૧—૦
પાશેર પુણીમાંથી પાદશાહી ગોકુલદાસ દ્વારકાદાસ રાયચુરા ૦—૧—૦
પ્રાણશંકર પંડિતજીનાં પરાક્રમો નાગરદાસ આઇ. પટેલ ૨—૦—૦
પીરમનો પાદશાહ ગુણવંતરાય પોપટભાઈ ૧—૪—૦
પૂજારીને પગલે જયસુખલાલ કૃષ્ણલાલ મહેતા ૦—૪—૦
પૂર્ણચંદ્ર અને લલિતા ગોવિંદલાલ બાલાભાઈ ચોક્શી ૦—૮—૦
પ્રેમનો દંભ વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧—૪—૦
પ્રેમપ્રભાવ તારાચંદ્ર પોપટલાલ અડાલજા ૨—૮—૦
પૈસાદારની પુત્રી ડાહ્યાભાઇ ઉમેદભાઇ પટેલ ૧—૮—૦
ફરામર્ઝનામું (આ. ૨ જી) રૂસ્તમ દસ્તુર દીનશાજી ૨—૦—૦
ફાંસી પિનાકિન ત્રિવેદી ૦—૫—૦
ફૂલછાબ કેશવ હ. શેઠ ૨—૦—૦
બાર કે પોબાર પેસ્તનજી ફિરોઝશાહ કાપડિયા ૪—૦—૦
મધુકાન્તા યાને મેવાડની સિંહણ હર્ષદ રાજકવિ ૦-૧૨—૦
રસિલી વાર્તાઓ (આ. ૨ જી) રામમોહનરાય જસવંતરાય ૦—૮—૦
રાજાજીની વાતો (આ. ૨ જી) રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી ૦—૩—૦
રોઝા લેમ્બર્ટ અથવા પાદરીની
પુત્રી, ભા. ૩ જો
જ્યોર્જ વિલિયમ રેનોલ્ડઝ ૧—૦—૦
લાલ ચિઠ્ઠી ‘પુષ્પ’ ૦—૮—૦
લોહીના લેખ યાને નાલાયક નગીન મોહનલાલ ચુનીલાલ ૦—૮—૦
લંડન રાજરહસ્ય ભા. ૧ (આ.ર જી) જ્યોર્જ વિલિયમ રેનોલ્ડઝ ૦-૧૪—૦
વાત બહેનાં ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર ૦—૮—૦
વિલસુ યાને પ્યારની પુતળી જયશંકર ખોડીદાસ દ્વિવેદી ૨—૮—૦
વિનોદ વિહાર આર. આર. શેઠની કંપની ૨—૮—૦
શોભારામને ત્રીસ અને બીજી વાતો ભરતકુમાર ૦—૨—૦
સત્યાનાશ (આ. ૨ જી) રણછોડભાઇ કેસુરભાઇ મીસ્ત્રી ૦—૧—૬
સદ્‌ગુણી સરોજ દીનશાહ નસરવાનજી દસ્તુર ૧—૮—૦
સબરસિયું છોટાલાલ જાગીરદાર ૧—૮—૦
સજ્જનસિંહનો સન્યાસ યાને
એક સાધુની આત્મકથા
મોહનલાલ વિઠ્ઠલદાસ ગાંધી ૦—૪—૦
સાત સુંદર વાતો દેવદાસ ૦—૮—૦
હૃદયનાથ રમણલાલ વસંતલાલ દેસાઈ ૨—૦—૦
હૃદયપલટો અને અદ્‌ભુત બલિદાન કેશવલાલ નગીનદાસ શાહ ૦—૧—૦
શ્રી સંગીત ભજનભંડાર ભા. ૧
(આ. ૩ જી)
મોહનલાલ મગનલાલ ૦—૨—૦

સામાન્ય જ્ઞાન અને નીતિ.

અર્દા વિરાફનામું (આ. ૨ જી) એમ. જે. કારાણી ૧–૦–૦
અમૂલ્ય રત્નમાળા ઇ. એચ. લોટીઆ ૦–૧–૦
આદર્શ કુમાર માવજી દામજી શાહ ૦–૨–૦
આદર્શ સુંદરી શ્રી જૈન સસ્તુ સાહિત્ય
પ્રચારક કાર્યાલય-કલોલ
૦–૪–૦
કચડાતી કળિયો સરલાબાઇ સુમતિચંદ્ર ૦–૫–૦
કથા કુસુમાઞ્જલિ વાલજી ગોવિન્દજી દેસાઈ ૦–૫–૦
(શ્રી) ગોકુલેશનાં હાસ્ય પ્રસંગો
યાને વચનામૃતો, ભા. ૨ જો
દીનકિંકર ૧–૦–૦
જીવનસંદેશ યાને શ્રીકૃષ્ણમૂર્તિના
વ્યાખ્યાનોનો સંગ્રહ
નટવરલાલ વિમાવાળા ૧–૦–૦
જંજીરને ઝણકારે (આ. ૩ જી) ચાંપશી વિઠ્ઠલદાસ ઉદ્દેશી ૧–૮–૦
ટૉલ્સ્ટૉયની ત્રણ વાર્તાઓ(આ.પમી) ટૉલ્સ્ટૉય ૦–૫–૦
દીકરાને બાપની ખાનગી સલાહ
(આ. ૨ જી).
બેહમન સોરાબજી બજાજી ૧–૦–૦
નીતિનાશને માર્ગે (આ. ૩ જી) મહાત્મા ગાંધીજી ૦–૪–૦
નીતિ પાઠમાળા ભા. ૧ મંગળજી હરજીવન ઓઝા ૦–૪–૦
પત્રોમાં પ્રણયવેદના બાબુભાઈ નારણદાસ મર્ચન્ટ ૧–૬–૦
પ્રભુભક્ત થવા ઈચ્છનારે ત્યજવા
યોગ્ય દોષો
ગંગાબાઈ-લીંબુડા
પ્રાણ કે પ્રતિષ્ઠા ચંદુલાલ જેઠાલાલ વ્યાસ ૩–૦–૦
પુત્રીશિક્ષા (આ. ૯ મી) છ. ઠ. મોદી ૦–૫–૦
બાળલગ્ન સેમનાથ મનસુખરામ દવે ૦–૨–૦
બુદ્ધિકૌશલ્ય વિદ્યા અથવા
ઉન્નતિનો માર્ગ
જેઠાલાલ દેવશંકર દવે ૧–૮–૦
માનવજીવન ઘટના, પ્રથમ ખંડ ટી. એસ. ત્રિવેદી ૦–૪–૦
યુવકના ઉદ્‌ગાર અને ભ્રાતૃભાવ પૂજાભાઇ ખેતસિંહ ૦–૪–૦
રત્નમંજૂષા અને અક્ષર પરિધાન રામચંદ્ર અધ્વર્યું (બારડોલીકર) ૧–૪–૦
વ્રતવિચાર મહાત્મા ગાંધીજી ૦–૧–૬
સ્વામી વિવેકાનંદ, ભા. ૧૧ નાજુકલાલ નંદલાલ ચોકશી ૧–૧૦-૦
ભા. ૧૨-૧૩ ૧–૮–૦
શુભસંગ્રહ, ભા. ૬ ઠ્ઠો ભિક્ષુ અખંડાનંદ
સ્ટવના અકસ્માતથી કેમ બચવું? દિવાળીબાઇ ઝીણાભાઇ રાઠોડ ૦–૪–૦
સમાજનો સડો અમૃતલાલ રતનજી ત્રિવેદી ૧–૮–૦
સામાજિક ઉત્ક્રાંતિ પ્રસન્નવદન છ. દીક્ષિત ૧–૯–૦
સાચો શ્રમજીવી (ટોલ્સ્ટોય) મોહનદાસ કરમચંદ ગાંધી ૦–૨–૦
સાદી શિખામણ, પુ. ૮ મું મગનલાલ શંકરભાઇ પટેલ ૩–૦–૦
સીતાહરણ (આ. ૩ જી) ચન્દ્રશંકર પ્રેમશંકર શુકલ ૦-૧૨–૦
શ્રી સુબોધ રત્નાકર (આ. ૨ જી) ગોપાળજી ઓધવજી ઠક્કર ૦-૧૨–૦
હિન્દુ સંગઠન નારાયણ વિસનજી ઠક્કર ૧–૮–૦
જ્ઞાનપ્રભાવ મણિલાલ નથુભાઈ દોશી

ભૂગોળ, સ્થળ વર્ણન-પ્રવાસ.

ઉત્તર ધ્રુવથી ખારટુમ ભા. ૧ હાજી સુલેમાન શાહમહમદ ૫—૦—૦
પ્રાથમિક ભૂગોળવિદ્યા, ભા. ૩ જો આત્મારામ મોતીરામ દીવાનજી ૦-૧૨—૦
બલુચિસ્તાન પર્યટન સૌ. ચંદનબહેન દ્વિવેદી ૦—૩—૦
ભૂગોળ પાઠમાળા પુ. ૨ જું –મુંબઈ ઇલાકો– પોપટલાલ જેચંદ અંબાણી ૦—૫—૦
પુ. ૪ થું પૃથ્વી ૧—૦—૦
ભૂગોળવિદ્યાનું પ્રથમ દર્શન, ભા.૧લો બાલુભાઇ લલ્લુભાઇ કાજી ૦—૫—૦

ચિત્રકળા, સ્થાપત્ય.

ગાંધી કૂચ (આલ્બમ) રસિકલાલ છોટાલાલ પરીખ ૦—૮—૦
ભારત પુણ્યપ્રવાસ કનુ દેસાઈ ૧—૦—૦

આરોગ્ય, દારૂનિષેધ, વૈદક વગેરે.

અભિનવ કામશાસ્ત્ર વૈદ્યરાજ બાપાલાલ ગરબડદાસ ૨—૮—૦
આરોગ્ય પ્રકાશ (આ. ૩ જી) રતિલાલ ચુનીલાલ દિવાન ૦—૭—૦
કુદરતી ઇલાજ નંબર બીજો અથવા
સો વર્ષ જીવવાનું શાસ્ત્ર
જયચંદ્ર મહારાજ ૧—૦—૦
જમનો દૂત પ્રસ્થાન કાર્યાલય–અમદાવાદ ૦—૧—૦
તંદુરસ્તી અને લાંબી જિંદગી સચિત્ર એ. સી. ૬—૮—૦
દારૂથી થતો વિનાશ મગનભાઇ દેસાઇ ૦—૦—૬
દારૂનિષેધ અને સ્વરાજ ૦—૪—૦
(સંપૂર્ણ) દારૂનિષેધ મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ૦—૮—૦
દારૂ સામે લડાઇ રામપ્રસાદ નંદરાય દેસાઇ
પહેલો કલાલ પ્રસ્થાન કાર્યાલય–અમદાવાદ ૦—૧—૦
બાળઉછેર ડૉ. અમૃતલાલ હ. પટેલ ૧—૮—૦
બાળબોધોદય રમણિકલાલ જેઠાલાલ દવે ૦—૮—૦
મરૂકુંજ મથુરદાસ ત્રિકમજી ૦—૮—૦
રસપિંડ ચિકિત્સા દયાશંકર ભાઇશંકર રાવળ ૧—૦—૦
વિષ વિદારણ વૈદ્ય નાથાલાલ રૂપશંકર ૦—૬—૦
વૃદ્ધાવસ્થા છતાં તંદુરસ્તી એટલે
મોટી ઉમરે શરીર વૃદ્ધ છતાં –
પૂરી તંદુરસ્તી કેમ સચવાય ?
રવિશંકર ગણેશજી અંજારિયા ૧—૮—૦
વૃદ્ધાવસ્થામાં તન્દુરસ્તી રવિશંકર ગણેરાજી અંજારિયા ૧—૮—૦
વૈદ્યકીય કાયદાશાસ્ત્ર વૈદ્યરાજ બાપાલાલ ગરબડદાસ ૧—૯—૦
વૈદ્ય વિનોદ શંકર ૨—૦—૦
શારીરિક નિર્બળતાનાં કારણો અને
તેના ઉપાયો (આ. ૨ જી)
સ્વામી શિવાનંદ અને
સ્વામી પરમાનંદ સરસ્વતી
સત્યનાશ (આ. ૨ જી) રણછોડજી કેસુરભાઇ મીસ્ત્રી ૦—૧—૬
સૌભાગ્યસિંધુ અને સૃતિકાશિક્ષણ શ્રી મેઘરાજ પુસ્તકભંડાર
હિન્દનો રાક્ષસી શત્રુ ડેવિડ પ્રેમચંદ ૦—૧—૦

કેળવણી.

ગુજરાતી મલબારી શિક્ષક, પ્રથમ પુસ્તક માધવરાય ગીગાભાઈ જોશી ૦—૮—૦
પારસી કેળવણી બહેરામ નોશીરવાન ૧—૦—૦
શિક્ષણમાં ભાવ પ્રાધાન્યવાદ ભગવંતરાય નરભેરામ પંડયા ૧—૦—૦
શિક્ષણશાસ્ત્રનાં મૂળતત્ત્વ-૩ ખંડમાં
(આ. ૫ મી)
રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૪—૦—૦

શાળોપયોગી.

આગળ વાંચો (બીજી ચોપડી) શ્રીમતી તારાબહેન ૦—૧—૦
આપણા દેશનો ઈતિહાસ ખંડ,
૨-૩; (આ. ૨ જી)
બી. જે. અક્કડ ૧—૪—૦
ક્રમિક ભૂમિતિ, ભા. ૧ લો અનડા અને ભોજાણી ૦—૨—૦
, ભા. ૨ જો ૦—૨—૦
કુમાર ભૂમિતિ ૦—૨—૦
ચાલો વાંચીએ ગિજુભાઈ ૦—૨—૦
નવીન બાળપોથી, ભા. ૧, ૨ મોહનલાલ પ્રભાશંકર ભટ્ટ ૦—૧—૦
નામું, ભા. ૧ લો રતનશી પુરૂષોત્તમ અનડા ૦—૩—૦
નિબંધ રિપોર્ટસંગ્રહ (આ. ૯મી) મોરારજી વલ્લભભાઇ મહેતા ૦-૧૨—૦
(શાળાપયોગી) બાલ વ્યાકરણ (આ. ૩ જી) કેકોબાદ મંચેરજી પાલનજી ૦—૨—૬
બ્રિટિશ લોકોનો ઈતિહાસ (રાજતંત્ર સાથે) કેશવલાલ હિંમતરામ કામદાર ૨—૦—૦
લેખચંદ્રિકા અથવા પત્રવ્યવહાર (આ. ૫ મી) છગનલાલ લલ્લુભાઇ શાહ ૧—૦—૦
સાહિત્યમંજરી : ગુચ્છ એક : સાકરલાલ અમૃતલાલ દવે ૦-૧૦—૦
: ગુચ્છ બે : ૦—૧૪—૦
સિંધના ઈતિહાસની વાતો (આ. ૪ થી) નાગરદાસ જે. રાવળ ૦—૫—૦
સિંધના ઈતિહાસની સહેલી ચચિત્ર વાર્તાઓ પુરૂષોત્તમ અમૃતલાલ ભટ્ટ ૦—૪—૦

વિજ્ઞાન.

ખેતીવાડીઃ
ગુજરાતમાં ફળવાડીની ખીલવણી અંબાલાલ મોતીભાઈ પટેલ ૦—૮—૦
ફળઝાડનો બગીચો માર્તંડ શિવભદ્ર પંડ્યા ૧—૨—૦
ઉદ્‌ભિદ્‌ શાસ્ત્રઃ
આર્ય-આંગ્લ જન્તુશાસ્ત્રનું ગજાનન શામરાવ ગોખલે ૦—૧૨—૦
દિગદર્શન
ભૂત અને વર્ત્તમાન ઉદ્‌ભિજ્જ લલિતાપ્રસાદ શ્રીપ્રસાદ દવે ૦—૧૩—૦
સૃષ્ટિઓનો સંબંધ
ષટ્‌પદી જીવન ઇન્દુવદન દલસુખરામ દેસાઇ ૦—૬—૦
હુન્નરોપયોગીઃ
કાંતણપોથી નંદલાલ નથુભાઇ પટેલ ૦—૦—૬
ક્રિયાગત યંત્રશાસ્ત્ર, ભા. ૨ જો પીરોઝશા એદલજી
જમણની જંત્રી નાનાભાઈ લાલભાઈ વકીલ ૦—૧—૦
જાતે કાંતનારાઓને નંદલાલ એન. પટેલ ૦—૦—૩
તકલી રસિકલાલ ચુનીલાલ ભાયાણી ૦—૨—૦
મોતીની તોરણમાળા (૨૮ નમુના
વાળી)–મણકો ૧ લો
મોતીલાલ જે. ચીમનલાલની
કંપની
૦—૧૨—૦
વણાટશાસ્ત્ર, ભા. ૧ લો મગનલાલ ખુશાલચંદ ગાંધી ૦—૧૦—૦
સમાજશાસ્ત્રઃ
પંડિતા રમાબાઇની સાક્ષી(આ.રજી) આર. એસ. ડીકે ૦—૧—૦
હિન્દુ સમાજનો અગ્નિકુંડ નટવરલાલ અમરતલાલ ૦—૨—૦
શારીરિકશાસ્ત્રઃ
લિગ વિચાર ચંદુલાલ સેવકલાલ દ્વિવેદી ૦—૧૩—૦
સ્વયં પ્રેરણા રવિશંકર અંબાશંકર છાયા ૧—૧—૦
નાટયશાસ્ત્રઃ
અભિનય કલા નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા ૧—૦—૦
આજકાલનાં નાટકો રમણિક અ. મહેતા ૦—૪—૦
સંગીતઃ
તાલજ્ઞાન પદ્ધતિ જ્ઞાનદેવ નારાયણ બુવા ઉર્ફે માસ્તર મૂળે ૦—૮—૦
ભારત મ્યુઝીક ગાઇડ (આ. ૩જી) ભારતલાલ પુનમચંદ માસ્તર ૧—૮—૦
ભારત સંગીત બારાખડી (આ. ૩જી) ભારત સંગીત વિદ્યાલય-મુંબાઈ ૦—૮—૦
સંગીત અભ્યાસક્રમ ભા. ૧-૨ જયસુખલાલ ચેલારામ ભોજક ૦—૬—૦
ભા. ૩ ૦—૬—૦
સંગીત-પ્રણાલિકાઓ વિભુકુમાર શિવરાય દેસાઇ ૦—૧૨—૦
અર્થશાસ્ત્રઃ
કૌટિલીય અર્થશાસ્ત્ર જયસુખરામ વિ. પુરૂષોત્તમરાય જોષીપુરા ૩—૮—૦
ગ્રામ્ય હિન્દની પુનર્ઘટના ઠાકોરલાલ મોહનલાલ દેસાઈ ૦—૧૩—૦
ગ્રામ્ય જીવનમાં સહકાર્ય કેશવલાલ અંબાલાલ ઠક્કર ૦—૧૨—૦
જાતે મજૂરી કરનારાઓને (ટૉલ્સ્ટૉય) નરહરિ દ્વારકાદાસ પરીખ ૦—૩—૦
ધન વિદ્યા મધુસૂદન મગનલાલ પરીખ ૦—-૧૧—૦
નાણું રતિપતિરામ ઉદ્યમરામ પંડ્યા ૦—૧૨—૦
મીઠા વેરો કેશવલાલ નગીનદાસ શાહ ૦—૨—૦
ભા. ૨ જો ૦—૧—૦
સબરસ ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ ઠાકર ૦—૯—૦
હિંદુસ્તાનના વેપાર ઉદ્યોગનો નાશ ગોપાલદાસ જીવાભાઇ પટેલ ૦—૮—૦
હિંદની ઔદ્યોગિક પડતિ ડુંગરશી ધરમશી સંપટ ૦—૦—૬
હૂંડિયામણનો ભેદ મગનભાઇ દેસાઇ ૦—૦—૩
હૂંડિયામણ ડુંગરશી ધરમશી સંપટ ૦—૦—૬
ગણિતઃ
ક્રમિક કુમારગણિત અનડા અને ભોજાણી ૦—૮—૦
મુખગણિત શિક્ષક, ભા. ૨-૩-૪ (૩ ભાગના) છગનલાલ મોતીરામ શાહ ૦—૧૩—૦
ભા. ૫ મો ૦—૪—૦

સાહિત્ય, વિવેચન–નિબંધ.

સાહિત્યઃ
કાવ્યસાહિત્ય મિમાંસા રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ૧—૮—૦
ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ- સૂચક સ્તંભો દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧—૦—૦
ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૧ હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ ૧—૦—૦
(કવિશ્વર) દલપતરામ હસ્તલિખિત પુસ્તક સંગ્રહની સૂચિ ૧—૦—૦
પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ શ્રી જિનવિજયજી ૩—૦—૦
શ્રી ફાર્બસ ગુજરાતી સભાના
હસ્તલિખિત પુસ્તકોની નામાવિલ
અંબાલાલ બુલાખીરામ જાની ૩—૦—૦
ભા. ૨ જો
વસુંધરા ડી. બી. ઠાકર અને સી.એન આચાર્ય ૧—૪—૦
સન ૧૯૨૯ના ગુજરાતી
સાહિત્યનું દિગ્દર્શન
રામનારાયણ પાઠક
શ્રી હરિલીલા ષોડશકલા-ઉપોદ્‌ઘાત- અંબાલાલ બુલાખીરામ જાની ૦—૮—૦
હિન્દી સાહિત્યનો ઇતિહાસ કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા ૧—૦—૦
ભાષાલંકાર અને વ્યાકરણઃ
કચ્છી કહેવતો દુલેરાય એલ. કારાણી ૦—૧૨—૦
ગુજરાતી ભાષાનું વ્યાકરણ (આ. ૯ મી) ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ ૦—૩—૦
ગુજરાતી બાલવ્યાકરણ, ભા. ૧લો પ્રેમચંદ કરમચંદ શાહ ૦—૨—૦
ભા.૨, ૩ ૦—૫—૦
નવીન વ્યાકરણ, ભા. ૧ લો મૂલજીભાઇ હીરાલાલ ચોક્શી ૦—૩—૦
ભા. ૨ જો ૦—૫—૦
ભા. ૩ જો ૦—૮—૦
નિબંધઃ
અર્ધ શતાબ્દિના અનુભવ બોલ (આ. ૨જી) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧—૪—૦
ઉદ્‌બોધન (આ. ૨જી) ૨—૦—૦
પાંખડીઓ ૧—૧૨—૦
શાન્તિ-નિકુંજ સભ્યોઃ શાન્તિ સ્મારક પ્રકાશન સમિતિ ૧—૦—૦
સ્વૈર વિહાર રામનારાયણ વિ. પાઠક ૧—૮—૦
સંબોધન કવિ ન્હાનાલાલ દલપતરામ ૨—૦—૦
હાસ્યકુંજ ‘બેકાર’ ૧—૪—૦

ધર્મ અને તત્વજ્ઞાન.

અનાસક્તિ યોગ મોહનદાસ કરમચંદ ગાંધી ૦—૨—૦
અનેકાંતવાદની મર્યાદા સુખલાલજી પંડિત ૦—૨—૦
આત્માનો વિકાસક્રમ અને મહા
મોહનો પરાજય
કેશવલાલ ગુલાબચંદ ૧—૪—૦
આધ્યાત્મિક વિચારસૃષ્ટિ જમિયતરામ વજેશંકર આચાર્ય ૦—૪—૦
ઇલ્મુલ અવ્વલીન (આ. ૨ જી) અહમદ હાજી મોલવી
ઇસ્વી સમાજદર્શન અથવા દસ
પુષ્પની માળા
ધનજીભાઇ કોહ્યાભાઇ ૦—૨—૬
ઉપદેશ સારસંગ્રહ ભા. ૧-૨ નાજુકલાલ નંદલાલ ચોકશી ૧—૦—૦
કૃત્રિમ દીક્ષાપ્રવૃત્તિ કેમ અટકાવી શકાય? બાલચંદ્રાચાર્ય યતિશ્રી ૦—૧—૦
ખુદાનામું, દતફર ૧ લું સોરાબજી મંચેરજી દેસાઇ ૧—૮—૦
દફતર ૨ જું ૧—૮—૦
દફતર ૩ જું ૧—૮—૦
ગીતા મર્મ અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી ૦—૮—૦
ગુજરાતમાં ખ્રીસ્તી મંડળનો ઉદય લાજરસ તેજપાલભાઇ ૦—૪—૦
શ્રી ગોવર્ધનનાથજી પ્રાકટય વાર્તા તથા ઇતિહાસ (આ. ૩ જી) લલ્લુભાઇ છગનલાલ દેસાઇ ૦—૫—૦
જરથોસ્તી ધર્મજ્ઞાન અરદેશર સી.
જીવનશોધન ભા. ૨ જો કિશોરલાલ ઘ. મશરૂવાળા ૦—૧૨—૦
જીવાત્મા અને પરમાત્મા સ્વરૂપ-નિર્ણય ડૉ. નાથાભાઈ બાબરભાઈ પટેલ ૨—૮—૦
તત્ત્વવિજ્ઞાન, પ્રથમ પોથી રામશંકર મોનજી ભટ્ટ ૦—૨—૦
તત્ત્વાર્થ સૂત્ર, ભા. ૨ જો પંડિત સુખલાલજી ૨—૪—૦
દરૂદ શરીફની હઝીલત અને
અલ્લાહના અર્શની છાયા(આ. ૩જી)
એ. બી. એચ. એ. અશરફ
દીનિયાર સંગ્રહ દીનશા મેરવાન
ધર્મજ્ઞાન શંભુશંકર જગજીવન જોશી ૦—૮—૦
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો પંડિત સુખલાલજી અને પંડિત
બહેચરદાસ
૦—૬—૦
પ્રણવાનંદ-લહરી અને ગુરૂગોવિંદની પરમાનંદ ૦—૫—૦
સમાલોચના
પારસ ગીતા જહાંગીરજી બરજોરજી સર્વેયર ૩—૦—૦
બ્રાહ્મ ધર્મ શિર્ષોદ ૧—૧૨—૦
બેહેસ્તી ઝેવર અથવા સ્વર્ગ ઘરેણું
ભા. ૩ જો (આ. ૩જી)
એ. બી. એમ. જી. એમ.
સાદીક
૦—૬—૦
શ્રી ભગવદ્‌ગીતાના મુખ્યોપદેશ સંબંધી વિચાર નથુરામ શર્મા ૦—૨—૦
શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના દ્વિતીય વિભાગ મોતીલાલ રવિશંકર ઘોડા ૧—૧૦—૦
તૃતીય વિભાગ ૨—૨—૦
મહારાજાનું આમંત્રણ આર. એસ. ડીકે ૦—૦—૩
મોતનો ભેદ (આ. ૨ જી) એસ. જે. બનાજી ૨—૦—૦
મોક્ષમાલા (આ. ૫ મી) રાજચંદ્ર
શ્રી વલ્લભાખ્યાન અને મૂળ પુરૂષ (આ. ૩ જી) લલ્લુભાઈ છગનલાલ દેસાઈ ૦—૧—૦
શ્રી વેદાંતનાં મૂળતત્ત્વો તથા શ્રેયોભાવના નથુરામ શર્મા
વૈષ્ણવનાં નિત્યનિયમના પાઠ તથા
ધોળ (આ. ૬ ઠ્ઠી )
લલ્લુભાઇ છગનલાલ દેસાઇ ૦—૪—૦
સ્તવનાદિ સંગ્રહ (આ. ૨ જી) બુદ્ધિસાગરજી એસ. આચાર્ય ૦—૫—૦
સત્ય શોધ ઇમામબક્ષ બાવાસાહેબ ૦—૧—૦
સત્યસોધન બોધ અને ગુરૂગમ કુંચી સંત મયાદાસ ગુરૂશ્રી દામોદર
દાસ સાહેબ
૧—૦—૦
સત્સંગી જીવન, પ્રકરણ ૧, ૨, ૩ માધવલાલ દલસુખરામ કોઠારી ૪—૦—૦

નાટક.

(શાહનશાહ) અકબરશાહ કવિ ન્હાનાલાલ દલપતરામ ૩—૦—૦
એક નાટક રમાપતિ ૦—૮—૦
કુમાર દેવી સૌ. લીલા મુનશી ૧—૦—૦
જહાંગીર-નૂરજહાન (આ. ૨જી) કવિ ન્હાનાલાલ દલપતરામ ૨—૮—૦
જલતું જીગર રૂસ્તમજી ફરામજી શેઠના ૦—૮—૦
જાલીમ જલ્લાદ અંબાલાલ નૃ. શાહ ૦—૧૨—૦
પ્રફુલ્લ સ્વ. ગટુલાલ ડી. બરફીવાળા ૦—૮—૦
પુનરુદ્ધાર રાજેન્દ્રરાવ સોમનારાયણ દલાલ ૧—૦—૦
પૌરાણિક નાટકો કનૈયાલાલ માણેકલાલ મુનશી ૧—૧૨—૦
બલિદાન વકીલ પ્રાણલાલ ઠાકોરલાલ ૧—૦—૦
બે નાટકો શારદાપ્રસાદ વર્મા ૦—૭—૦
મધુનાં લગ્ન (એક અંકી) પ્રો. ગજેન્દ્રશંકર લાલશંકર ૦—૬—૦
મદન મંદિર યશવંત પંડ્યા ૦—૧૦—૦
ડૉ. મીનોચહેરનો દર્દી ફિરોઝશાહ રૂસ્તમજી મહેતા
યઝદેગર્દ શહેરીયાર ઉર્ફે યાદે—વતન એસ. એન. પી. ૧—૦—૦
રાજર્ષિ ભરત (આ. ૨જી) કવિ ન્હાનાલાલ દલપતરામ ૧—૮—૦
લગ્ન! દિલનાં કે દેહનાં! વનમાલીદાસ ચકુભાઇ ઉર્ફે બન્સીધર કુંડલાકર ૧—૮—૦
વીર શાહુ અંબેલાલ નારણજી જોશી ૦—૬—૦

કોષ–જ્ઞાનકોષ વગેરે રેફરન્સ પુસ્તકો.

પારિભાષિક કોષ-પૂર્વાર્ધ- વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ૧—૦—૦
પૌરાણિક કથાકોષ-ચતુર્થખંડ- ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરી ૧—૦—૦
વાર્તાઓનાં પુસ્તકોનો પરિચય, ભા. ૧ લો શ્રી વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ મંડળ ૦—૮—૦
સાર્થ જોડણી કોશ ગુજરાત વિદ્યાપીઠ ૪—૦—૦
સંસ્કૃત ગુજરાતી શબ્દાદર્શ,ભા.૧લો શાસ્ત્રી ગિરિજાશંકર મહેતા ૧૦—૦—૦
ભા. રજો ૧૦—૦—૦

કાયદા–કોર્ટ કેશ વગેરે.

ઘરથારની મંજુરી સોમનાથ મનસુખરામ દવે ૦—૩—૬
ડબો અને ભેરાણ ૦—૨—૦
મો બદલો ૦—૩—૬
વડનગરા નામચીન મહંત એચ. એમ. પંડ્યા : ૦—૬—૦
વેઠનો ટીકાવાળો ધારો (આ. ૨જી) સોમનાથ મનસુખરામ દવે ૦—૨—૬

બાલ સાહિત્ય.

બાલ સાહિત્યમાલાઃ (નં. ૧) [દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર] આખા સેટના
રૂ.૫—૮—૦;
છુટક અંકનો
દોઢ આનો
ચરિત્ર કથનઃ શિવાજી મહારાજઃ શ્રી ગિજુભાઈ
દુહા અને સોરઠા શ્રી ગિજુભાઈ અને શ્રીમતી
તારાબ્હેન
વિનોદ ટુચકા
બાળકોના લેખો શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં
બાળકો
આપણે પોતે શ્રીમતી તારાબ્હેન
કાવ્યસંગ્રહ શ્રી ગિજુભાઈ અને શ્રીમતી
તારાબ્હેન
છેલ્લો પાઠ શ્રી ગિજુભાઈ
સંપાદકોનું કથન શ્રીમતી તારાબ્હેન
[ગાંડીવ સાહિત્યમંદિર] (નં ૨)
આનંદ મઠ (આ. ૨જી) પ્રસન્નવદન છબિલારામ દીક્ષિત ૧—૮—૦
એક હતો કુતરો (આ. ૨જી) ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૪—૦
કીર્તિ સ્તંભ નટવરલાલ વિમાવાળા ૦—૪—૦
કોલસા કાકા ઈશ્વરલાલ વિમાવાળા ૦—૫—૦
ગધેડાનું રાજ (આ. રજી) નટવરલાલ વિમાવાળા ૦—૧—૦
જાદુઇ જમરૂખ (આ. ૨જી) ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૧—૦
ટૉલ્સ્ટૉય (આ. ૫મી) ૦—૫—૦
નવનિત (આ. ૨જી) ૦—૩—૦
બાળવિહાર, ભા. રજો (આ.૨જી) ઈશ્વરલાલ વિમાવાળા ૦—૬—૦
બિરબલનો બંધુ (આ. ૩જી) ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૮—૦
બંગાળાનો બળવો ડૉ. ભૂપેન્દ્રનાથ દત્ત ૧—૮—૦
મધપૂડો નટવરલાલ વિમાવાળા ૦—૧૨—૦
મેઘ ધનુષ (આ. ૨જી) ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૪—૦
મોતીનાં દાણા (આ. ૨જી) ૦—૫—૦
રમકડાંની દુકાન નટવરલાલ વિમાવાળા ૦—૧—૦
રીક્કિ ટીક્કી ૦—૪—૦
સબરસ ૦—૩—૦
સારંગીવાળો ઈશ્વરલાલ વિમાવાળા ૦—૨—૦
હાથી ધમ ધમ ચાલે (આ. ૨જી) ગાંડીવ સાહિત્ય મંદિર ૦—૧—૦
[બાલજીવન કાર્યાલયઃ] (નં ૩)
અજિત (આ. ૨જી) એન. આઇ. પટેલ ૦—૧—૦
અમ્હારી વાર્તા (આ. ૨જી) નાગરદાસ અને સૌ. સુમતિ પટેલ ૦—૮—૦
બીજી વાર્તા (આ. ૨જી) ૦—૮—૦
અરબસ્તાની આનંદ રજની રમણલાલ નાનાલાલ શાહ ૧—૪—૦
જગતના જવાંમર્દો ૦—૭—૦
પરીઓને પ્રદેશ સૌ. સુમતિ અને નાગરદાસ પટેલ ૨—૦—૦
પા-પા-પગલી રમણલાલ નાનાલાલ શાહ ૦—૬—૦
બાળકોની રંગભૂમિ ૦—૧૨—૦
વાર્તા ગાડી ૦—૪—૦
સાચો સિપાઇ ૦—૩—૬
[જેઠાલાલ છગનલાલ ચૌધરીઃ] (નં. ૪)
દગો જે. સી. ચૌધરી ૦—૧—૦
દેશને ખાતર ૦—૧—૩
ભાઈનું બલિદાન ૦—૧—૦
માતાને બોલે ૦—૧—૩
રણ મેદાને ૦—૧—૦
સુદામો (આ. ૨જી) જે. સી. ચૌધરી અને
એચ. જે. પંચોળી
૦—૬—૦
[પ્રકીર્ણઃ] (નં. ૫)
આંબાવાડિયું શ્રી ગિજુભાઇ અને શ્રી
જુગતરામ
૦—૮—૦
કાજીઓના ઈન્સાફ છગનલાલ વિદ્યારામ રાવળ ૦—૪—૦
ગલગોટા દેશળજી પરમાર ૦—૧૦—૦
ઘરદીવડી યશવંત પંડયા
નીહિલિસ્ટોના પંજામાં (આ. રજી) ૦—૧૨—૦
પાંચાલી ન્હાનાભાઇ ૦—૪—૦
ફુલમાળા ભા. ૧, (આ. ૨જી) કરસનદાસ નારણદાસ
એન્ડ સન્સ
૦—૧૨—૦
બાલકાવ્ય (આ. ૮મી) હોમી સોરાબ એન્ડ કુંપની ૦—૩—૦
બાલશ્રીકૃષ્ણ, ભા. ૨ જો કૃષ્ણલાલ વર્મા ૦—૪—૦
બાલકોનાં ગીતો રમણલાલ પી. સોની ૦—૫—૦
બાલકોનો બગીચો રામજી કાનજી રાજગુરુ ૦—૬—૦
બાલગીત જી. કે. મહેતા ૦—૧—૦
બાલગીત, ભા. ૧ લો
ચુનીલાલ કુબેરદાસ શાહ ૦—૬—૦
બાલાગીતમંજરી ૦—૪—૦
બાલોપયોગી સંવાદપુષ્પમાળા,ભા. ૧ (સચિત્ર) ચંદુલાલ ચુનીલાલ ત્રિવેદી ૦—૮—૦
ભા. -૨ જો () ૦—૮—૦
બાલ વિનોદ ભરતકુમાર મણિલાલ શાહ
બાલ વિજ્ઞાન સૌ. વિમળા સેતલવાડ ૧—૮—૦
બાલ હસામણાં (નવીન) કાનજી કાલિદાસ જોશી ૦—૪—૦
બાષ્પનૌકા સુરેન્દ્રનાથ રંગનાથ ઘારેખાન ૦—૫—૦
ભલી ડોશી છગનલાલ હ. પંડ્યા ૦—૧—૦
ભોળી જમના ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ
ઠાકર
૦—૮—૦
રામાયણનું રહસ્ય મંજુલાલ રણછોડલાલ મજમુદાર ૦—૬—૦
રામો ચન્દ્રશંકર મ. ભટ્ટ ૦—૧—૦
રૂપકથા, ભા. ૨ જો મહાશંકર ઇન્દ્રજી દવે ૦—૪—૦
વાત બહેનાં ઇન્દુપ્રસાદ ભટ્ટ અને મણિલાલ
ઠાકર
૦—૮—૦
વાનરસેના સાહિત્ય-૨ (કામાચારૂ) ગિજુભાઈ ૦—૦—૩
-૩ (થીઆસાં)
૦—૦—૩
-૪ (આલ્સસ અને ફ્રાન્સ)
૦—૦—૩
વિજ્ઞાનની વીસ વાતો માર્તંડ શિવભદ્ર પંડ્યા ૦—૬—૦
વીર કથાઓ (બીજી આવૃત્તિ) ચન્દ્રશંકર મ. ભટ્ટ ૦—૧—૦
(શિશુ) સદ્‌બોધમાળા, ભા. ૧
(આ. ૬ ઠ્ઠી)
વૃજલાલ પુરુષોત્તમ મહેતા ૦—૧—૬
સત્યાનાશ (બીજી આવૃત્તિ) રણછોડજી કેસુરભાઈ મીસ્ત્રી ૦—૧—૬
સાદી સીધી વાતો, ભા. ૧ રમણલાલ પી. સોની ૦—૩—૦

વાર્ષિક-પરચુરણ વગેરે.

આંધી (વાર્ષિક) તંત્રીઃ-રમણચન્દ્ર દેસાઈ અને જયન્ત શાસ્ત્રી ૧—૦—૦
ઇમારતકામ (આ. ૨જી) ટી. એ. ભરૂચા ૫—૦—૦
છાત્રાલય સંહિતા મંત્રીઓ, ત્રીજું છાત્રાલય સંમેલન ૦—૮—૦
જયુટ શેર યાને જ્યુટ મીલોના
શેરોમાં નાણું રોકનારનો ભોમીઓ
છોટાલાલ છગનલાલ કોઠારી ૧—૮—૦
બાળલગ્ન પ્રતિબંધક કાયદો યાને
શારદા બીલ
૦—૦—૬
મનગમતી-મજાહ જમશેદ એમ. દારૂવાળા અને
જહાંગીર એમ. પૂનાવાળા
૦—૨—૦
મહાત્માજીના અંતરનાદ નંદલાલ મોહનલાલ ૦—૪—૦
વડોદરાનું રાજ્યબંધારણ (આ. રજી) દામોદર ગોવિંદ માલસે ૦—૮—૦
વીણા ૧૯૩૦ (વાર્ષિક) તંત્રીઃ-દેશળજી પરમાર ૧—૦—૦
શારદાબીલ શું છે? મુફતી મહમદ કીફાયત મોલવી
શારદા કાયદો ગોવિંદલાલ ડાહ્યાભાઈ નાયક