ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઊભી શેરીએ

From Ekatra Foundation
Revision as of 15:20, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઊભી શેરીએ

ઊભી શેરીએ (જયંતિ દલાલ; ‘જૂજવાં’, ૧૯૫૦) દેવમંદિરના પગથિયે વર્ષોથી ભીખ માગતા કાનાની બાજુમાં ઝમખુ આવતાં એની ઘરાકી તૂટે છે પણ લોકોને છેતરવામાં પાવરધાં બંને છેવટે એકમેકની નજીક આવે છે. વાર્તામાં કાના અને ઝમખુની પરસ્પર માટેની લાગણીનો ઝૂલતો જતો નકશો આકર્ષક છે. ચં.