ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/મનસ્વિની

Revision as of 11:13, 9 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મનસ્વિની

ધીરુબહેન પટેલ

મનસ્વિની (ધીરુબહેન પટેલ; ‘વિશ્રંભકથા’, ૧૯૬૬) અહીં પોતાની આકર્ષકતાને કારણે અનાકર્ષક મોટી બહેન આશાનું લગ્ન ગોઠવાતું નહોતું એ કારણે છાત્રાલયમાં રહેવા ચાલી જતી સુવર્ણાનું મનોગત, માતાના કટાક્ષ સામે વાતનિ અંતે વ્યંજક રીતે મુકાયું છે.
ચં.