ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/મ/માને ખોળે
Jump to navigation
Jump to search
માને ખોળે
સુન્દરમ્
માને ખોળે (સુન્દરમ્; ‘પિયાસી’, ૧૯૪૦) પતિના એક રાત્રિના સમાગમથી સગર્ભા બનેલી શબૂને મહીસાગરપટમાં પતિની કાયરતાની સાક્ષીએ સસરાને હાથે જ શંકાને કારણે મોતને શરણ થવું પડે છે - એનું કારુણ્ય વાર્તામાં અત્યંત વ્યંજિત અને કલાત્મક રીતે નિરૂપાયું છે.
ચં.