ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શહેર

Revision as of 01:44, 14 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
શહેર

લલિતકુમાર બક્ષી

શહેર (લલિતકુમાર બક્ષી; ‘સુવર્ણ કેસૂડાં’, ૧૯૮૪) શહેરથી નાસી છૂટવા જતાં અને ઊંધું ઘાલીને દોડ્યે ગયા પછી પણ નાયકને શહેર એની મુઠ્ઠીમાં પકડી રાખે છે. શહેર એની આસપાસ ઘેરો ઘાલે છે અને અંતે એ શહેરને મળે છે અને શહેર એને મળે છે. શહેર, નાયકના સંઘર્ષ-સંવનનું પાત્ર બની વાર્તામાં પથરાયેલું છે.
ચં.