અથવા અને/ગુલામમોહમ્મદ શેખ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુલામમોહમ્મદ શેખ
GMS 1.jpg



જન્મ: ૧૯૩૭, સુરેન્દ્રનગર

શિક્ષણ: • એસ.એસ.સી. ૧૯૫૫, એન.ટી.એમ. હાઇસ્કૂલ, સુરેન્દ્રનગર; • એમ.એ.(ફાઇન) ૧૯૬૧, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય; • એ.આર.સી.એ. ૧૯૬૬, રૉયલ કૉલેજ ઑફ આર્ટ, લંડન.

અધ્યાપન: • કળાનો ઇતિહાસ: ૧૯૬૧-૧૯૬૩ અને ૧૯૬૭-૧૯૮૦, • ચિત્રકળા: ૧૯૮૦-૧૯૯૨.

સામૂહિક અને સ્વતંત્ર ચિત્ર પ્રદર્શનો, કળા-વિષયક વ્યાખ્યાનોદેશ-વિદેશમાં

પ્રકાશનો: • અથવા, બુટાલા પ્રકાશન, વડોદરા, ૧૯૭૪ • દૃશ્યકળા (સંપાદન) જ્ઞાનગંગોત્રી શ્રેણી, ગ્રંથ ૩૦, ૧૯૯૬ • અમેરિકન ચિત્રકળા (અનુવાદ), ૧૯૬૪

કાવ્યો, કળા-વિષયક અને અન્ય લખાણો: વિશ્વમાનવ, ક્ષિતિજ, કુમાર, સંસ્કૃતિ, ઉહાપોહ, એતદ્, ગદ્યપર્વ, ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક, નવનીત-સમર્પણ, સાયુજ્ય, સમીપે, સાહચર્ય વ.