ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભસૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંદર્ભસૂચિ

પુસ્તકો

ગુજરાતી નવલકથા : રઘુવીર ચૌધરી/ રાધેશ્યામ શર્મા
કથાલોક : ચુનીલાલ મડિયા
વાર્તાવિમર્શ : " "
ટૂંકી વાર્તા અને ગુજરાતી ટૂંકી વાર્તા :
સંપા. જયન્ત કોઠારી
શબ્દલોકના યાત્રીઓ-૧ : ડૉ. રમણલાલ જોશી
વિનોદની જનરે : શ્રી વિનોદ ભટ્ટ
સહારાની ભવ્યતા : ડૉ. રઘુવીર ચૌધરી
નવલકથા : ડૉ. શિરીષ પંચાલ
ટૂંકી વાર્તા : ડૉ. વિજય શાસ્રી
કથોપકથન : ડૉ.સુરેશ જોષી
ઉપક્રમ : જયન્ત કોઠારી
અર્વા. ગુ. સાહિત્યની વિકાસરેખા : ડૉ. ધીરુભાઈ ઠાકર
વિક્ષેપ : ડૉ. ધીરુભાઈ ઠાકર
પ્રતિધ્વનિ : ડૉ. દિલાવરસિંહ જાડેજા
સમાલોચન : અનંતરાય રાવળ
માયાલોક : કનુભાઈ જાની, વિનોદ અધ્વર્યુ
કથાવલોકન : ડૉ. દીપક મહેતા
‘પેટલીકર : શીલ અને શબ્દ’ :
સંપા. ડૉ. દિલાવરસિંહ જાડેજા, ડૉ. રમેશ ત્રિવેદી
ગ્રંથગરિમા : ચુનીલાલ મડિયા
અભિવ્યક્તિ : ગુલાબદાસ બ્રોકર
સાહિત્યગોષ્ઠિ : ડૉ. ઈશ્વરલાલ ર. દવે

સામયિકો

‘રુચિ’ : જુલાઈ ૧૯૬૫, ચુનીલાલ મડિયાનો લેખ : ‘
લોકસાગરમાંથી પ્રેરણા પીનાર’
,, ,,  : ‘જંગમ વિદ્યાપીઠના સ્નાતક’
‘સંસ્કૃતિ’ : ઑગસ્ટ, ૧૯૬૩, રઘુવીર ચૌધરી : ‘ઈશ્વર પેટલીકર’
‘સંસ્કૃતિ’ : જૂન ૧૯૭૦, જયંત ગાડીત :
"‘જનમટીપ’નાં ચંદા-ભીમો"
‘રુચિ’ : જુલાઈ ૧૯૬૭, કનુભાઈ જાની : ‘જૂજવાં રૂપ’
‘રુચિ’ : ઑક્ટોબર ૧૯૬૬, ઈશ્વર પેટલીકર : ‘હું અને મારી વાર્તાઓ‘
‘નવચેતન’ : ફેબ્રુ.’૬૬, તખ્તસિંહ પરમાર : ‘લક્ષાગૃહ’
‘ગ્રંથ’ : માર્ચ ૬૬, દીપક મહેતા : ‘લક્ષાગૃહ’
‘ગ્રંથ’ : ,, ૬૭, ,, : ‘જૂજવાં રૂપ’
‘નવચેતન’ : જૂન ૬૬ તખ્તસિંહ પરમાર : ‘પેટલીકર વાર્તાવૈભવ’
‘ગ્રંથ’ : ઑક્ટો. ૬૫ હિમાશું વોરા : ‘પેટલીકરની વાર્તાવૈભવ’
‘ગ્રંથ’ : જાન્યુ. ૬૬ રજની જોશી : ‘પેટલીકરની નવલકથાઓ’
‘ગ્રંથ’ : એપ્રિલ ૬૬ હર્ષિદા પંડિત : ‘સંવનનકાળ’
‘ગ્રંથ’ : માર્ચ ૬૪ ,, : ‘પ્રસન્ન દામ્પત્ય’
‘નવચેતન : ઑગસ્ટ ૬૬ તખ્તસિંહ પરમાર :
‘સંવનનકાળ’/ ‘મંગલકામના’
‘ગ્રંથ’ : ડિસે. ૬૮ ભાઈ શંકર પુરોહિત : ‘અમૃતમાર્ગ’
‘બુદ્ધિપ્રકાશ’ : જુલાઈ ૬૯ ડૉ. મધુસૂદન પારેખ : ‘અમૃતમાર્ગ’
‘ગ્રંથ’ : સપ્ટે. ૬૫ નીરા દેસાઈ : ‘મંગલ કામના’
‘શબ્દ સૃષ્ટિ’ : નવે. ૮૩ ડૉ. રમણલાલ જોશી : ઈશ્વર પેટલીકર
(શ્રદ્ધાંજલિ–અર્ધ્ય)
’૫૬નું ગ્રંથસ્થ વાઙ્‌મય : ઉપેન્દ્ર પંડ્યા : ‘કલ્પવૃક્ષ’
’૫૭નું ગ્રંથસ્થ વાઙ્‌મય : મધુસૂદન પારેખ : ‘શકુંતલા’
’૪૮નું ગ્રંથસ્થ વાઙ્‌મય : રામપ્રસાદ શુક્લ : ‘કંકુ અને કન્યા’
‘ગ્રંથગરિમાં : ચુનીલાલ મડિયા : ‘પંથ વિનાનો પંથ’
’૬૧નું ગ્રંથસ્થ વાઙ્‌મય : હસિત બૂચ : ‘યુગનાં એંધાણ’
’૪૯નું ગ્રંથસ્થ વાઙ્‌મય : રામપ્રસાદ શુક્લ :
‘કાશીનું કરવત’ / ‘પારસમણિ’
’૬૨નું ગ્રંથસ્થ વાઙ્‌મય : રમણલાલ શાહ : ‘કથપૂતળી’
ગ્રંથસ્થ વાઙ્‌મય : અનંતરાય રાવળ :
ધરતીનો અવતાર’, ‘લખ્યા લેખ’,
‘પંખીનો મેળો’, ‘પારસમણિ’, ‘માનતા’, ‘તાણાવાણા’,
‘મીનપિયાસી’, ‘પટલાઈના પેચ’
’૫૩નું ગ્રંથસ્થ વાઙ્‌મય : રામપ્રસાદ બક્ષી : ‘જીવનદીપ’
’૬૧નું ગ્રંથસ્થ વાઙ્‌મય : હસિત બૂચ : ‘ગોમતીઘાટ’
’૬૪નું ગ્રંથસ્થ વાઙ્‌મય : ચિમનલાલ ત્રિવેદી :
‘વિદ્યાનગરના વિશ્વકર્મા’
’૫૩નું ગ્રંથસ્થ વાઙ્‌મય : રામપ્રસાદ બક્ષી : ‘ધૂપસળી’