એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/પર્યાયસૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પર્યાયસૂચિ


Action : ક્રિયા, કાર્ય

Art of rhetoric : વાગ્મિતાકલા

Calamity : વિપત્તિ

Catharsis (Katharsis) : વિરેચન

Character : ચરિત્ર, ચારિત્ર્ય, પાત્ર

Chorus : વૃંદગાન, ગાયકવૃંદ

Choric Song : વૃંદગીત

Comedy : વિનોદિકા

Comic chorus : વિનોદી – વૃંદગાન

Comic-poet : વિનોદિકાકવિ

Commoi : વિલાપિકા

Complication : જટિલતા

Connecting word : નિપાત

Denouement : નિર્વહણ

Deus Ex Machina : યાંત્રિક યુક્તિઓ

Dialectical Refutation : દ્વન્દ્વાત્મક ખંડન

Diction : પદરચના, પદાવલી, ઈબારત

Dignity : ગરિમા

Dithyrambic Poetry : રૌદ્રકાવ્ય

Elegiac : શોકવૃત્ત

Elegiac Poets : શોકવૃત્તકવિઓ

Emotion : ભાવ

Epic : મહાકાવ્ય

Episode :ઉપકથા

Exode : નિર્ગમન

Fallacy : હેત્વાભાસ

Fear : ભીતિ

Genus : વર્ગ

Gesticulation : ચેષ્ટા

Hamartia : ભૂલ કે નિર્બળતા

‘Harmony’ : ‘સંવાદ’

Hexametre : ષટ્પદી વૃત્ત

Histrionic Art : અભિનયકલા

Iambic : લઘુ-ગુરુ દ્વિમાત્રિક

Imitation : અનુકરણ

Imitative Arts : અનુકરણશીલ કલાઓ

Improbable Possibilities : અસંભવિત શક્યતાઓ

Inflexion or case : પ્રત્યય અથવા વિભક્તિ

Instinct : સાહજિક વૃત્તિ

Interpolation : ક્ષેપકતા

Irrational : અતર્કસંગત, અબૌદ્ધિક

Jargon : શબ્દજાળ

Lampooning Measure : વ્યંગવૃત્ત માપ

Letter : વર્ણ

Mask : મહોરું

Metaphor : રૂપક

Metre : છંદ, વૃત્ત

Mime : વિડમ્બન

Mutes : સ્પર્શ

Nattative : કથનાત્મક

Nomic Poetry : સંગીતકવિતા

Parode : પૂર્વગાન

Parody : કટાક્ષકાવ્ય

Peripeteia : વિપર્યાસ, સ્થિતિવિપર્યય

Perspicuity : પ્રસાદગુણ

Phallic Songs : લૈંગિક ગીતો

Phrase : વાક્યાંશ

Pity : કરુણા

Plot : વસ્તુ

Plot, Complex : સંકુલ વસ્તુ

Plot, episodic : ઉપકથાત્મક વસ્તુ

Plot, Simple : સરળ વસ્તુ

Prelude : વિષ્કંભક

Probable : સંભવિત

Probable Impossibilities : સંભવિત અશક્યતાઓ

Prologue : પ્રવેશક

Propriety : ઔચિત્ય

Purificatory Rites : અઘમર્ષણ સંસ્કાર

Quantitative Parts : પરિમાણસૂચક વિભાગો

Recitation : પઠન

Recognition : અભિજ્ઞાન

Representation : પ્રસ્તુતીકરણ

Reversol of Situation : સ્થિતિવિપર્યય

Rhythm : લય

Riddle : પ્રહેલિકા

Satiric Form : વ્યંગરૂપ

Scene of Suffering : યાતનાદૃશ્ય

Species : જાતિ

Spectacular equipment : દૃશ્યવિધાન

Stasimon : ઉત્તરગાન

Structure : બંધારણ

Syllable : અક્ષર

Thought : વિચાર

Tone : સૂર

Tragedy : કરુણિકા

Trochaic Tetrametre : ગુરુ-લઘુ ક્રમયુક્ત દ્વિમાત્રિક ચતુષ્પદી વૃત્ત

Unravelling : ઉકેલ