કનૈયાલાલ મુનશી : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભ સૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંદર્ભસૂચિ

[મુનશી વિશે કેટલાંક નોંધપાત્ર પ્રકાશનો]

પુસ્તકો

ગુજરાતી

ઝવેરી, મનસુખલાલ : કનૈયાલાલ મુનશી (વોરા)
ઝવેરી, મનસુખલાલ અને શાહ રમણલાલ : ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન
ઠાકર, ડૉ. ધીરુભાઈ : ગુજરાતી સાહિત્યની વિકાસરેખા
નાયક, રતિલાલ અને પટેલ, સોમાભાઈ : કનૈયાલાલ મુનશી : અભ્યાસ, (જીવન અને સાહિત્ય)
વ્યાસ, જયંત : મુનશીની ઐતિહાસિક નવલકથાઓ (મહાનિબંધ)

અંગ્રેજી

Jhaveri, Mansukhlal : A History of Gujarati Literature
E. J. Taraporewala : Chapter on Munshi in Gujarat And Its Literature
Munshi—His Mind and Art.

વિશેષાંકો

ગ્રંથ : કનૈયાલાલ મુનશી વિશેષાંક, ઑક્ટો.-નવેમ્બર ૧૯૭૧
સમર્પણ : શ્રદ્ધાંજલિ અંક; ૨૮ ફેબ્રુઆરી, ૧૯૭૧

કેટલાક નોંધપાત્ર લેખો

જોશી, ઉમાશંકર : કનૈયાલાલ મુનશી (હૃદયમાં પડેલી છબીઓ, ખંડ ૧)
જોશી, રવિશંકર અને રાવળ, રવિશંકર : રા. મુનશીની સ્ત્રીત્વની ભાવના (‘કૌમુદી’, એપ્રિલ ૧૯૩૪)
જોષી, સુરેશ : નવલકથા વિશે (કથોપકથન)
ઠાકોર, બલવંતરાય : પરિષદમુક્તિ (વિવિધ વ્યાખ્યાનો, ગુચ્છ ૩), અર્વાચીન ગુજરાતી સાહિત્ય (વિવિધ વ્યાખ્યાને, ગુચ્છ ૩)
ત્રિવેદી, ચિમનલાલ : મુંજાલ મહેતા (ભાવલોક)
ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ ‘ગુજરાતનો નાથ’ની સાર્થકતા (વિવેચના)
‘દર્શક’ : ત્રણ નવલકથાઓ (વાગીશ્વરીનાં કર્ણફૂલો)
દવે, ઈશ્વરલાલ ર. : આ કથા છે પ્રણયની કે વશીકરણ પ્રયોગની? (સાહિત્યગોષ્ઠિ)
દવે, જ્યોતીન્દ્ર : ગુજરાતનું ગૌરવધન : મુનશી (વાઙ્‌મયવિહાર)
દિવેટિયા, નરસિંહરાવ : ગુજરાતનો નાથ (મનોમુકુર, ગ્રંથ ૩)
ધ્રુવ, આનંદશંકર : રસાસ્વાદનો અધિકાર (કાવ્યતત્ત્વવિચાર), નવલકથા—મુનશી (સાહિત્યવિચાર), શ્રી મુનશીનું સંસદમાં ભાષણ (સાહિત્યવિચાર)
પંડ્યા, ચંદ્રશંકર : મુનશી : સ્વપ્નદ્રષ્ટા, સાહિત્યસેવક, કર્મવીર (ચંદ્રશંકરનાં ગદ્યરત્નો), ‘પૃથિવીવલ્લભ’ કેટલાક સંસ્કાર (ચંદ્રશંકરનાં ગદ્યરત્નો)
પાઠક, રામનારાયણ વિ. : ‘પાટણની પ્રભુતા’ અને ‘ગુજરાતનો નાથ’ (આકલન), ઐતિહાસિક નવલકથા (આલોચના), ઐતિહાસિક નવલકથા વિશે કંઈક (આલોચના), કોનો વાંક? (સાહિત્યવિમર્શ), પૌરાણિક નાટકો (સાહિત્યવિમર્શ), બ્રહ્મચર્યાશ્રમ (સાહિત્યવિમર્શ), શિશુ અને સખી (સાહિત્યવિમર્શ), સ્નેહસંભ્રમ : પીડાગ્રસ્ત પ્રોફેસર (સાહિત્યવિમર્શ), સ્વપ્નદ્રષ્ટા (સાહિત્યવિમર્શ), મુનશીનું શ્રેષ્ઠ પાત્ર અને તેનું ઉત્તમ કાર્ય (સાહિત્યાલોક)
બેટાઈ, સુંદરજી : વિશ્વરથ (સુવર્ણમેઘ), બેંતાલીસનું ગ્રંથસ્થ વાઙ્‌મય (સુવર્ણ મેઘ)
ભટ્ટ, વિશ્વનાથ : ’૩૩નું ગ્રંથસ્થ વાઙ્‌મય (વિવેચનમુકુર), સાહિત્યમાં અપહરણ (વિવેચનમુકુર), જીવનનો ઉલ્લાસ (સાહિત્યસમીક્ષા)
મહેતા, ચંદ્રકાન્તઃ ન પોરાણિક ન નાટક (અનુરણન)
મહેતા, હીરા ક. (હીરાબહેન પાઠક) : શ્રી મુનશી (આપણું વિવેચનસાહિત્ય)
માંકડ, ડોલરરાય : મુનશીનો સચોટતાવાદ (કાવ્યવિવેચન)
રાવળ, અનંતરાય : ગુજરાતના જ્યોતિર્ધર (ઉપચય), ‘સ્વપ્નદ્રષ્ટા’ અને ‘દિવ્યચક્ષુ’ (ઉપચય), મુનશીની મહાકથા (ગંધાક્ષત), સ્વપ્નદ્રષ્ટા એક સમીક્ષા (સાહિત્યવિહાર)
રાવળ, અનંતરાય અને જોશી, રવિશંકર : રા. મુનશીની સ્ત્રીત્વની ભાવના (‘કૌમુદી’, એપ્રિલ ૧૯૩૪)
વૈદ્ય, વિજયરાય : કાકાની શશી (જૂઈ અને કેતકી), સંસદ પર એક વિહંગ-દૃષ્ટિ (નીલમ અને પોખરાજ)
શાસ્ત્રી, દુર્ગાશંકર : ઉપોદ્‌ઘાત (પૌરાણિક નાટક), પૌરાણિક નોંધ (પૌરાણિક નાટકો)
સુન્દરમ્‌ : મુનશીની આપકહાણી (અવલોકના)