કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૪૬. એકાંત
એકાંત
નલિન રાવળ
એકાંતથી
બદ્ધ
ઊભો હું એકલો
ઝળાંઝળાં ચન્દ્ર ઝગ્યો નભે
જ્યાં
એકાંતથી
મુક્ત
ઊભો હું એકલો.
(અવકાશપંખી, પૃ. ૩૧૪)
નલિન રાવળ
એકાંતથી
બદ્ધ
ઊભો હું એકલો
ઝળાંઝળાં ચન્દ્ર ઝગ્યો નભે
જ્યાં
એકાંતથી
મુક્ત
ઊભો હું એકલો.
(અવકાશપંખી, પૃ. ૩૧૪)