કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૨૫. હું ચાહું છું
૨૫. હું ચાહું છું
સુન્દરમ્
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને,
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
૧૧-૧-૧૯૩૮
(વસુધા, પૃ. ૧૬૧)
સુન્દરમ્
હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને,
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.
૧૧-૧-૧૯૩૮
(વસુધા, પૃ. ૧૬૧)