કૃતિકોશ/એકાંકી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪. એકાંકી



પ્રારંભિક એકાંકી-પુસ્તકો વિશે થોડીક વાત :
બટુભાઈ ઉમરવાડિયા પૂર્વેના બે દાયકામાં પણ કેટલાંક એકાંકી-પુસ્તકો નોંધાયાં છે તેમાં, મહદંશે પારસી લેખકોએ લખેલી ‘સળંગ એક દૃશ્યવાળી’ ફારસ-કૃતિઓ વિશેષ છે એટલે ‘એકાંકી=ફારસ’, ‘એકાંકી અને ભવાઈ વચ્ચેની સ્થિતિ –’ [જુઓ : શેખડીવાળા, ૧૯૯૬] – એવી સ્વરૂપસ્થિતિવાળી આ આરંભિક કૃતિઓ છે. એ મહદંશે અંગ્રેજી પરથી તરજૂમારૂપ કે રૂપાંતરિત કે (વધુ તો) કેવળ વસ્તુ-આધાર લેતી કૃતિઓ છે. એક-અંકી છતાં, મનોરંજનાર્થે એમાં ગીતો હોય એવી નોંધો પણ મળી છે.
બટુભાઈ પૂર્વે, આ ઉપરાંત ‘સંવાદ’સંગ્રહો રૂપે, સંભવત : દ્વિપાત્રી વાતો કે કથાનિર્વહણ થયેલાં છે.
આરંભકાલીન ઘણાં એકાંકી સંભવતઃ સામયિકોમાં (મુખ્યત્વે એ વખતના ‘જ્ઞાનવર્ધક’માં) પ્રકાશિત થયાં હતાં/હોઈ શકે તેમ જ (એ સિવાય કે ઉપરાંત) સ્વતંત્ર પુસ્તિકા/ચોપાનિયા રૂપે પણ હોઈ શકે – અહીં કરેલા વર્ષનિર્દેશો એ સંદર્ભે જોવા (જરૂર પડ્યે ચકાસી લેવા) વિનંતી.
પૂરી કાળજીથી ભેદ પાડ્યો હોવા છતાં સંભવ છે કે અપવાદરૂપે બે-પાંચ કૃતિઓની ‘નાટક/એકાંકી’માં ભેળસેળ થયેલી હોય, એનું કારણ એ કે એવી ભાળ ન મળી હોય.


૧૮૮૧-૧૮૯૦
૧૮૯૦ સુખલાજીનાં સંકટો – કાબરાજી બમનજી
૧૮૯૦ આસપાસ  મતલબ બહેરો – બાલીવાળા ખુરશેદજી
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧ ભૂલો પડેલો ભીમભાઈ – કાબરાજી બમનજી
૧૮૯૨ વહેમાયેલી જર અથવા ખોદ્‌યો ડુંગર ને મારયો ઉંદર – રાણીના નાનાભાઈ ‘હયરાની’
૧૮૯૩ ગુસ્તાદ ઘામટ – બાલીવાળા ખુરશેદજી મહેરવાનજી
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૩ મતલબ બહેરો (૨જી આ.) – બાલીવાળા ખુરશેદજી મહેરવાનજી
૧૯૦૯ એ તો રંગે છે રંગ! – રાણીના નાનાભાઈ ‘હયરાની’
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૪ મધરાતનો પરોણો – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૧૪ ધસેલો ધાંખરો – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૧૫ ટોપ્સી ટર્વી – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૧૭ નિવૃત્તિ વિનોદ* – ત્રિવેદી અતિસુખશંકર ( આ પુસ્તકને લેખકે ‘સંવાદ-સંગ્રહ’ તરીકે ઓળખાવ્યું છે.)
૧૯૧૮ ઘેરનો ગવંડર – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧-૨૨ સંવાદસંગ્રહ : ૧, ૨ – ઠાકોર હરિલાલ, શાહ ભાઈચંદ
૧૯૨૧-૨૩ સંવાદમાલા – મહેતા જીવનલાલ અમરશી
૧૯૨૫ મત્સ્યગંધા અને ગાંગેય તથા બીજાં ચાર નાટકો – ઉમરવાડિયા બટુભાઈ
૧૯૨૬ અંજામ અભણનો – મહેતા નૌતમકાંત
૧૯૨૭ માલાદેવી અને બીજાં નાટકો – ઉમરવાડિયા બટુભાઈ
૧૯૨૭ સંવાદસંચય – મહેતા ગોકુલદાસ
૧૯૨૮ ગરબડ ગોટો – પટેલ જહાંગીર ‘ગુલફામ’
૧૯૩૦ મદનમંદિર – પંડ્યા યશવંત
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ ખેડૂતનો શિકારી અને મધ્યમસરની ચાલ – દવે જુગતરામ
૧૯૩૧ વડલો – શ્રીધરાણી કૃષ્ણલાલ
૧૯૩૨ ઉરતંત્ર અને નાટ્યકલા – વકીલ રમણલાલ
૧૯૩૨ નારાયણી – ગાંધી ઈન્દુલાલ
૧૯૩૨ અપંગ માનવતા– ગાંધી ઈન્દુલાલ
૧૯૩૩ એકલવ્ય અને બીજાં નાટકો – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૩૩ અખો વરવહુ અને બીજાં નાટકો – મહેતા ચંદ્રવદન
૧૯૩૪ વંઠેલાં અને બીજી નાટિકાઓ – મેઘાણી ઝવેરચંદ
૧૯૩૪ ત્રણ નાટકો – વકીલ રમણલાલ
૧૯૩૪ વાતનું વતેસર – અમીન ગોવિંદભાઈ
૧૯૩૫ પલટાતાં તેજ– ગાંધી ઈન્દુલાલ
૧૯૩૫ નવયુગની નાટિકાઓ – કુમુદકાન્ત
૧૯૩૬ સાપના ભારા – જોશી ઉમાશંકર
૧૯૩૬ રસજીવન – પંડ્યા યશવંત
૧૯૩૬ નવાયુગની સ્ત્રી – કુમુદકાન્ત
૧૯૩૭ પ્રેમનું મોતી અને બીજાં નાટકો – મહેતા ચંદ્રવદન
૧૯૩૭ અંધકાર વચ્ચે – ગાંધી ઈન્દુલાલ
૧૯૩૭ ચિત્રા દેવી – ગાંધી ઈન્દુલાલ
૧૯૩૭ રેડિયમ– અમીન ગોવિંદભાઈ
૧૯૩૮ પરી અને રાજકુમાર – દેસાઈ રમણલાલ
૧૯૩૯ ઝબૂકિયાં – દલાલ જયંતી
૧૯૪૦ જવનિકા – દલાલ જયંતી
૧૯૪૦ કાળચક્ર– અમીન ગોવિંદભાઈ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ અપ્સરા – ગાંધી ઈન્દુલાલ
૧૯૪૧ પથ્થરનાં પારેવાં – ગાંધી ઈન્દુલાલ
૧૯૪૧ વેણુનાદ– અમીન ગોવિંદભાઈ
૧૯૪૨ ઠંડી ક્રૂરતા અને બીજાં નાટકો – જોશી ગૌરીશંકર, ‘ધૂમકેતુ’
૧૯૪૨ પૃથ્વીનાં આંસુ – શુક્લ દુર્ગેશ
૧૯૪૩ શરતના ઘોડા – પંડ્યા યશવંત
૧૯૪૩ દુર્ગારામ મહેતાજી અને બીજાં નાટકો – કુમુદકાન્ત
૧૯૪૪ ગોમતીચક્ર – ગાંધી ઈન્દુલાલ
૧૯૪૭ ઢાંકપિછોડી – મહેતા ઉમેશ ‘ઉમેશ કવિ’
૧૯૪૭ રણછોડલાલ અને બીજાં નાટકો – મહેતા યશોધર
૧૯૪૭ મેદીનાં પાન – વ્યાસ અવિનાશ
૧૯૪૭ હૃદયપલટો– અમીન ગોવિંદભાઈ
૧૯૪૯ ઉત્સવિકા – શુક્લ દુર્ગેશ
૧૯૫૦ પ્રવેશ બીજો – દલાલ જયંતી
૧૯૫૦ તપ અને રૂપ – દેસાઈ રમણલાલ
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ શહીદ – જોશી ઉમાશંકર
૧૯૫૧ સાત લીલા નાટકો – દૂરકાળ જયેન્દ્રરાય
૧૯૫૧ રંગદા – મડિયા ચુનીલાલ
૧૯૫૧ પ્રેમનું પરિણામ – મહેતા ધનસુખલાલ
૧૯૫૧ પાયલિયા ઝંકાર – મહેતા ધ્રુવકુમાર
૧૯૫૨ પિયરનો પડોશી – ચંદરવાકર પુષ્કર
૧૯૫૨ પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો – જોશી શિવકુમાર
૧૯૫૨ પુષ્પોની સૃષ્ટિમાં – દેસાઈ રમણલાલ
૧૯૫૨ જમાઈરાજ – પટેલ પન્નાલાલ
૧૯૫૨ બૈજુ બાવરો – મહેતા ધ્રુવકુમાર
૧૯૫૨ મંગલઉષા – દવે હિંમતલાલ
૧૯૫૩ ત્રીજો પ્રવેશ – દલાલ જયંતી
૧૯૫૩ રંગભંડાર – મહેતા ચંદ્રવદન
૧૯૫૪ ઉશ્કેરાયેલો આત્મા – દેસાઈ રમણલાલ
૧૯૫૫ યજ્ઞ – ચંદરવાકર પુષ્કર
૧૯૫૫ મહીના ઓવારે – ચંદરવાકર પુષ્કર
૧૯૫૫ અનંત સાધના – જોશી શિવકુમાર
૧૯૫૫ સતનાં પારખાં – ટાંક વજુભાઈ
૧૯૫૫ ચરણરજ – ડોસા પ્રાગજી
૧૯૫૫ વિષવિમોચન – મડિયા ચુનીલાલ
૧૯૫૫ રસિયો વાલમ અને બીજાં નાટકો – દેસાઈ બાલાભાઈ ‘જયભિખ્ખુ’
૧૯૫૫ જ્વલંત અગ્નિ – બ્રોકર ગુલાબદાસ
૧૯૫૬ શકુંતલાનું ભૂત – પટવા ચિનુભાઈ
૧૯૫૬ ઉકરડાનાં ફૂલ – પરમાર જયમલ્લ
૧૯૫૬ ભદ્રની કોશા – પરીખ મગનલાલ
૧૯૫૬ રક્તતિલક – મડિયા ચુનીલાલ
૧૯૫૬ શાળોપયોગી નાટકો – વસાવડા ઈન્દ્ર
૧૯૫૬ ઉલ્લાસિકા – શુક્લ દુર્ગેશ
૧૯૫૭ વૌઠાનો મેળો – ગાંધી સુરેશ
૧૯૫૭ રંગલહરી – ગાંધી સુરેશ
૧૯૫૭ વકીલના અસીલ ને બીજાં નાટકો – જોશીપુરા બકુલ
૧૯૫૭ ચોથો પ્રવેશ – દલાલ જયંતી
૧૯૫૭ કવિદર્શન – દેસાઈ રમણલાલ
૧૯૫૭ રંગોત્સવ – મહેતા ધનસુખલાલ
૧૯૫૮ સહકારમાં – ચંદરવાકર પુષ્કર
૧૯૫૮ ગામ જાગે તો – દેસાઈ કુલીનચંદ્ર
૧૯૫૮ શુભસ્ય શીઘ્રમ્‌ – બૂચ હસિત
૧૯૫૮ રંગમાધુરી – મહેતા ધનસુખલાલ
૧૯૫૮ એકાંકી : ત્રણ નાટિકા – શુક્લ ભાનુભાઈ
૧૯૫૮ તમે નહીં માનો– અમીન ગોવિંદભાઈ
૧૯૫૯ સોનાની હાંસડી રૂપાની હાંસડી – જોશી શિવકુમાર
૧૯૫૯ બૈજુ બાવરા – દેસાઈ રમણલાલ
૧૯૫૯ વૈશાખી વાદળ – પાઠક નંદકુમાર
૧૯૫૯ કુલાંગાર અને બીજી કૃતિઓ * – પાઠક રામનારાયણ વિ. ( આ કૃતિઓમાં ‘ભગવદજ્જુકીયમ્‌’નો અનુવાદ પણ સમાવિષ્ટ છે.)
૧૯૫૯ રંગરંજન – મહેતા ધનસુખલાલ
૧૯૫૯ સમય બોલે છે – શાહ ચંદ્રકાન્ત મફતલાલ
૧૯૫૯ અભિશાપ અને બીજાં નાટકો – વોરા ખીમચંદ
૧૯૬૦ જયગુર્જરી – દેસાઈ ત્રિલોક
૧૯૬૦ નહીં નમશે નિશાન – દેસાઈ ત્રિલોક
૧૯૬૦ વિદેહી – દેસાઈ રમણલાલ
૧૯૬૦ પહેલું સુખ અને છેલ્લું – મહેતા ધનસુખલાલ
૧૯૬૦ સૌ સરખાં – શાહ ચંદ્રકાન્ત મફતલાલ
૧૯૬૦ ઉદયપ્રભાત – શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ
૧૯૬૦ તાજમહાલ – શાહ મૂળજીભાઈ પીતાંબરદાસ
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ માફ કરજો, આ નાટક નહિ થાય – જોશી પ્રબોધ ન.
૧૯૬૧ નમણી નાગરવેલ – પટેલ ધીરુહેન
૧૯૬૧ ઝાંઝવાના જળ – વૈદ્ય જ્યોતિ (+ અન્ય)
૧૯૬૨ નીલાંચલ – જોશી શિવકુમાર
૧૯૬૨ યશવંત પંડ્યાનાં એકાંકીઓ – પંડ્યા યશવંત
૧૯૬૨ નાટ્યકુસુમો – પારેખ મધુસૂદન
૧૯૬૨ દ્વિદલ – મુનશી અવિનાશ
૧૯૬૨ અવાજ – શાહ હર્ષવદન
૧૯૬૨ કલંક ભૂંસી નાખો – સોમપુરા ચીમનલાલ ‘વિષ્ણુ શર્મા’
૧૯૬૩ નેફા મોરચે – ટાંક વજુભાઈ
૧૯૬૩ જમાઈ આવ્યા – મહેતા ધનસુખલાલ
૧૯૬૩ અજેય ગૌરીશંકર અને બીજી ઐતિહ્યમૂલક નાટિકાઓ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૩ કૌલપરાજય અને અન્ય આઠ એકાંકી – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૪ દુર્ગાબાઈ – દેસાઈ રસેન્દ્ર
૧૯૬૫ ધરતી પોકારે છે – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’
૧૯૬૫ એક ને એક બે – વ્યાસ બાબુભાઈ
૧૯૬૬ નીરદ છાયા – જોશી શિવકુમાર
૧૯૬૬ કોયલનો રંગ – ઝવેરી મનસુખલાલ મો. ‘કાયમ’
૧૯૬૬ રાગિણી [નૃત્યનાટિકા] – ઠાકોર પિનાકિન
૧૯૬૬ ધરતીનો છેડો ઘર – પટેલ અજિત
૧૯૬૬ રજનું ગજ – મહેતા ધનસુખલાલ
૧૯૬૬ શ્યામ રંગ સમીપે – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૬૬ સતનું ચાંદરણું – મહેતા જશવંત
૧૯૬૭ વંદનભારતી – ગાંધી સુરેશ
૧૯૬૭ શરસંધાન – દવે જયંતીલાલ છગનલાલ
૧૯૬૭ ડાયલનાં પંખી – મોદી ચિનુ
૧૯૬૭ મસ્ત હવા – રાવળ કનૈયાલાલ
૧૯૬૭ નટીશૂન્ય નાટકો – સાંગાણી દામુભાઈ
૧૯૬૮ શાપિત વરદાન – જોશી પ્રબોધ ન.
૧૯૬૮ સપ્તરંગ [મ.] – દ્વિવેદી પ્રભુલાલ
૧૯૬૮ પંચફૂલ – પટેલ અજિત
૧૯૬૮ પીછેહઠ – મહેતા ધનસુખલાલ
૧૯૬૮ કિલ્મોલ – વૈદ્ય કિરીટ
૧૯૬૮ મેઈકબીલીવ – શાહ સુભાષ
૧૯૬૯ સર્જકનાં સર્જન – જોશી પ્રબોધ ન.
૧૯૬૯ રમતાં રૂપ – ટાંક વજુભાઈ
૧૯૬૯ રૂપકિરણ – ટાંક વજુભાઈ
૧૯૬૯ કાલ કેવી ઊગશે – પટેલ અજિત
૧૯૬૯ અંદર અંદર – મહેતા ચંદ્રવદન
૧૯૬૯ બહારનાં પોલાણો – શાહ સુભાષ
૧૯૭૦ જ્યુથિકા – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૦ ન – મન્સૂરી ગુલામ મહીયુદ્દીન
૧૯૭૦ હાથપગ બંધાયેલા છે – મન્સૂરી ફકીરમહમ્મદ ‘આદિલ મન્સૂરી’
૧૯૭૦ લાલ, પીળો ને વાદળી – શાહ વિભૂત
૧૯૭૦ નવા પ્રયોગો – વ્યાસ નિર્વાણ
૧૯૭૦ પ્રેમનો તંત [ગાંધીજીવન] – મહેતા ચંદ્રવદન
૧૯૭૦* ચહેરા વગરનો માણસ – શાહ દેવેન (+ અન્ય)
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ નીરવ ચાંદનીનું ઘૂવડ – અલવી વારિસહુસેન
૧૯૭૧ રૂમનો ટી.બી. પેશન્ટ – શાહ રમેશ
૧૯૭૧ તિરાડ અને બીજાં એકાંકીઓ – શાહ શ્રીકાંત
૧૯૭૨ વીમો ઊતરી ગયો – દેસાઈ નિરંજના
૧૯૭૨ એક મૂરખને એક પંડિત – પટેલ મહેશ
૧૯૭૨ ચોપગું – શાહ રમેશ
૧૯૭૩ ડિમલાઈટ – ચૌધરી રઘુવીર
૧૯૭૩ કંઈક – જોશી ગુણવંતરાય
૧૯૭૩ અશ્વત્થામા – ઠાકર મધુસૂદન, ‘મધુરાય’
૧૯૭૩ મરી જવાની મઝા – ઠાકર લાભશંકર
૧૯૭૩ અને એકાંકી – ઠાકોર રવીન્દ્ર
૧૯૭૩ મને દૃશ્યો દેખાય છે – દવે મહેશ બાલાશંકર
૧૯૭૩ ઊજળી દુનિયાની કેડી તરફ – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’
૧૯૭૩ ઊગી અમરવેલ – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’
૧૯૭૩ બ્રોકરનાં પ્રતિનિધિ એકાંકી – બ્રોકર ગુલાબદાસ
૧૯૭૩ જે નથી તે – મન્સૂરી ફકીરમહમ્મદ ‘આદિલ મન્સૂરી’
૧૯૭૩ ઇડિયટ – મહેતા જશવંત
૧૯૭૩ કૉલબેલ – મોદી ચિનુ
૧૯૭૩ સ્વપ્નપિંજર – શેઠ ચંદ્રકાન્ત
૧૯૭૪ તું કોણ છે? જે તું નથી – જોશી લક્ષ્મીશંકર
૧૯૭૪ મોમેન્ટ – ત્રિવેદી ભાનુપ્રસાદ
૧૯૭૪ મારી નીલુનો વર – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’
૧૯૭૪ પ્રગટી પાવક જ્વાળા – પટેલ મણિભાઈ ‘પરાજિત પટેલ’
૧૯૭૪ મોક્ષ – પરીખ મુકુન્દ
૧૯૭૪ મૃત્યુનો જન્મ – પંડ્યા શુકદેવ
૧૯૭૪ કેન્સર – મન્સૂરી ગુલામ મહીયુદ્દીન
૧૯૭૪ નટીશૂન્ય કુમાર નાટકો – મહેતા જશવંત
૧૯૭૪ પડદો ઊપડે ત્યારે – મુનશી અવિનાશ
૧૯૭૪ શાલિટાકા – શાહ રમેશ
૧૯૭૪ શાંતિનાં પક્ષી – શાહ વિભૂત
૧૯૭૪ બેશરમ કથાનો નાયક – શાહ શશી
૧૯૭૪ આધુનિક નટીશૂન્ય એકાંકી – મહેતા જશવંત
૧૯૭૫ કોલાહલનું હલાહલ – પંડ્યા નવીનચંદ્ર
૧૯૭૫ અંતર-બહિર અને બીજાં નાટકો – મહેતા ચંદ્રવદન
૧૯૭૫ દક્ષિણા – રાવળ જ્યોતિર્‌
૧૯૭૫ ઍવોર્ડ – રાવળ નવનીતકુમાર
૧૯૭૫ સ્ત્રીપાત્ર વગરનાં નાટકો – નાયક હરીશ
૧૯૭૫ શાળોપયોગી નાટકો – નાયક હરીશ
૧૯૭૫ મોક્ષ – પરીખ મુકુન્દ
૧૯૭૬ ફક્કડ ગિરધારી – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’
૧૯૭૬ પરાજય – બક્ષી ચંદ્રકાન્ત
૧૯૭૬ નટી વિનાનાં નાટકો – મુનશી અવિનાશ
૧૯૭૭ ભજવવાલાયક નાટકો – ગાંધી સુરેશ
૧૯૭૭ હવેલી – જોશી ઉમાશંકર
૧૯૭૭ તીન બંદર – જોશી પ્રબોધ ન.
૧૯૭૭ ગંગા વહે છે આપની – જોશી શિવકુમાર
૧૯૭૭ કુમાર નાટકો – પંડ્યા શુકદેવ
૧૯૭૭ નવાં નવાં નાટકો – બૂચ હસિત
૧૯૭૭ કિશોરોનાં નાટકો – બૂચ હસિત
૧૯૭૭ નાટકો જ નાટકો – મહેતા જશવંત
૧૯૭૭ તમે ન્યાય કરો – રાવળ જ્યોતિર્‌
૧૯૭૭ વાસન્તી પૂર્ણિમા – લુહાર ત્રિભુવનદાસ ‘સુંદરમ્‌’
૧૯૭૭ ભજવો નાટકો – મહેતા જશવંત
૧૯૭૭ રંગલીલા – મહેતા ચંદ્રવદન
૧૯૭૭ ત્રિવેણી સંગમ – શર્મા શ્રીકાન્ત
૧૯૭૮ પાંચ નટીશૂન્ય એકાંકી – ઠાકોર રવીન્દ્ર
૧૯૭૮ અનુપમ ગૌરી અને બીજાં એકાંકીઓ – પાઠક પ્રાણજીવન
૧૯૭૮ તારક મહેતાનાં આઠ એકાંકીઓ – મહેતા તારક
૧૯૭૮ સાત એકાંકી – મોદી ચંપકભાઈ
૧૯૭૮ શાળોપયોગી નાટકો – શેઠ રજનીકાન્ત
૧૯૭૯ નટશૂન્યમ્‌ – ઠાકોર રવીન્દ્ર
૧૯૭૯ તખ્તાલાયક નાટકો – શેઠ રજનીકાન્ત
૧૯૮૦ અગિયાર એકાંકી – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’
૧૯૮૦ વાત, વિચાર ને વંટોળ – પટેલ મહેશ
૧૯૮૦ અટકચાળાં – રાવળ જ્યોતિર્‌
૧૯૮૦ દેહનો દુશ્મન – દવે જનક
૧૯૮૦ આસપાસ ચોરસ ચહેરા – સેવક નવનીત
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૨ ત્રીજો પુરુષ – ચૌધરી રઘુવીર
૧૯૮૨ બાથટબમાં માછલી – ઠાકર લાભશંકર
૧૯૮૨ માટીની પછીત – પંડ્યા પરમસુખ
૧૯૮૨ કેનવાસ પરના ચહેરા – શાહ શ્રીકાંત
૧૯૮૨ ...અને હું – શાહ શ્રીકાંત
૧૯૮૨ તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ – લાલા પ્રકાશ
૧૯૮૨ પીંછી કેનવાસ માણસો – દેસાઈ લવકુમાર
૧૯૮૩ મટોડુ ને તુલસી અને બીજાં નાટકો – દેસાઈ ઝીણાભાઈ ‘સ્નેહરશ્મિ’
૧૯૮૩ તારક મહેતાનાં છ એકાંકીઓ – મહેતા તારક
૧૯૮૩ તુલસી ઈસ સંસાર મેં – મારફતિયા સુભદ્રા
૧૯૮૩ તારાં દુઃખ મારાં છે – લાલવાણી જેઠો
૧૯૮૩ જીવન એક નાટક – વૈદ્ય ભારતી
૧૯૮૩ મંચલિપિ – વ્યાસ ચંદ્રકાંત ‘ચંપૂ’
૧૯૮૩ તાપીતટે તાપીદાસ – મહેતા ચંદ્રવદન (+ અન્ય)
૧૯૮૪ હળવાં ફૂલ – બૂચ નટવરલાલ
૧૯૮૪ હુકમ, માલિક – મોદી ચિનુ
૧૯૮૪ નો પાર્કિંગ – વ્યાસ સતીશ
૧૯૮૪ એકાંત નંબર ૮૦ – શાહ શ્રીકાંત
૧૯૮૪ રંગ ભવાઈ – દવે જનક
૧૯૮૪ શપથ – દવે વિનોદરાય
૧૯૮૪ એકાંત નંબર ૮૦ – શાહ શ્રીકાન્ત ‘નિરંજન સરકાર’
૧૯૮૫ એકલું આકાશ અને બીજાં નાટકો – બારાડી હસમુખ
૧૯૮૫ અજગર – રાવળ નવનીતકુમાર
૧૯૮૫ ધુમ્મસ ઓગળે છે – શાહ રમેશ
૧૯૮૫ ચાલ સૂરજ પકડીએ – પટેલ પ્રજ્ઞા
૧૯૮૭ એષણા – દવે સૂર્યકાન્ત
૧૯૮૭ સૂર્યમુખી – પટેલ નટવરલાલ
૧૯૮૭ અંતર વહ્યું આકાશ – પંડ્યા બળવંતરાય
૧૯૮૭ ઝાંઝર ઝલ્લક [નૃત્યનાટિકા] – ઠાકોર પિનાકિન
૧૯૮૮ અમે અન્યાય માગીએ છીએ અને બીજી નાટિકાઓ – શાહ દિનેશ
૧૯૮૮ લોકરંજન ભવાઈ – દવે જનક
૧૯૮૯ રંગલો ચાલ્યો ફરવા – દવે જનક
૧૯૮૯ દરવાજો ખોલો – દેસાઈ રમેશચંદ્ર
૧૯૯૦ કેનવાસનો એક ખૂણો – દેસાઈ લવકુમાર
૧૯૯૦ મામુનીનાં શ્યામ ગુલાબ – શાહ વિભૂત
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ શૂન્યના પડઘા – વ્યાસ જિતેન્દ્ર
૧૯૯૨ માણસ નામે વાર્તા – ટેવાણી શૈલેશ
૧૯૯૨ હું પશલો છું – પુવાર ઈન્દ્રસિંહ ‘ઈન્દુ પુવાર’
૧૯૯૨ સંચય બીજો – શાહ સુભાષ
૧૯૯૩ ઘર વગરનાં દ્વાર – પારેખ રવીન્દ્ર
૧૯૯૪ અ...ને સપનું ફળ્યું – રાવલ વિનાયક
૧૯૯૫ માયા પુરુષ – પટેલ ધીરુબહેન
૧૯૯૫ તીરનો સનસનાટ – બારાડી હસમુખ
૧૯૯૬ સૉરી રોંગ નંબર અને અન્ય હાસ્ય નાટકો – લાલા પ્રકાશ
૧૯૯૬ તીડ –વ્યાસ સતીશ
૧૯૯૮ દીવાલો – ચૌહાણ દલપત
૧૯૯૮ આ દરવાજા ખોલૂંગા – પટેલ નટવરલાલ
૧૯૯૮ સુખની શોધમાં – મોદી નવીન
૧૯૯૮ મુકામ પોસ્ટ – રાવલ દિલીપ
૧૯૯૯ ખોડિયા સૂરજ – નાગ્રેચા હરીશ
૨૦૦૦ અદાવત વિનાની અદાલત – મહેતા ચંદ્રવદન