ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/સંદર્ભગ્રંથ સૂચિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંદર્ભગ્રંથ સૂચિ
[કેટલાક મહત્ત્વના સંદર્ભો અહીં નોંધ્યા છે. કેટલાક સંદર્ભો મેળવવામાં શ્રી પ્રકાશ વેગડની સંદર્ભસૂચિ માર્ગદર્શક નીવડી છે. એ માટે તેમનો આભારી છું. – ૨.]

અંજારિયા, હિંમતલાલ ગણેશજી, સાહિત્ય પ્રવેશિકા (૧૯૫૨).
ઉદેશી, ચાંપશી વિ.; કવિશ્રી ખબરદારની સાહિત્યસેવા, ‘નવચેતન, જુલાઈ ૧૯૪૭.
કોઠારી, ભાઇલાલ પ્ર.; ‘કલ્યાણણિકા’ વિવેચન સંચય (૧૯૫૯).
જાડેજા, દિલાવરસિંહ; ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા (૧૯૭૪).
જોશી રમણલાલ; ‘નંદનિકા’, ‘અભીપ્સા’ (૧૯૬૮).
જોશી, રવિશંકર; ‘કલ્યાણિકા,’ દર્શનિકા’, ‘રાષ્ટ્રિકા’; ગુજરાતી સાહિત્યસભાની કાર્યવહી ૧૯૪૦-૪૧.
ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ; ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક અને વધુ માર્ગસૂચક સ્તંભો (૧૯૫૮).
ઠાકર ધીરુભાઇ; અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૭૫, વિવર્ધિત આવૃત્તિ, (૧૯૮૦).
ત્રિવેદી, નવલરામ; કેટલાંક વિવેચનો (૧૯૪૪).
ત્રિવેદી વિષ્ણુપ્રસાદ; ‘ભારતનો ટંકાર’ ગુજરાતી સાહિત્યસભાની કાર્યવહી, ૩૯-૪૦;
‘ભજનિકા’, ‘દર્શનિકા’ વિવેચના (૧૯૬૪)
દીવેટિયા, નરસિંહરાવ; ‘વિલાસિકા’, કવિતાવિચાર (૧૯૬૯)
દેસાઇ, રમણલાલ; ઊર્મિના દીવડા (૧૯૬૫).
દેસાઇ, હર્ષદરાય; કવિશ્રી અ. ફ. ખબરદાર, ‘ફાર્બર્સ ગુજરાતી સભા ત્રૈમાસિક, જુલાઈ-ડિસેમ્બર ૧૯૫૩.
ધ્રુવ, આનંદશંકર; ‘કાવ્યરસિકા’, દિગ્દર્શન (૧૯૪૨); સાહિત્યવિચાર (૧૯૪૭).
પંડ્યા, સુરેન્દ્રઃ ‘કલિકા’, ‘બુદ્ધિપ્રકાશ’ મે ૧૯૨૬; ‘દર્શનિકા’, ‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુ. ફેબ્રુ. ૧૯૩૨.
પાઠક, જયન્ત; આધુનિક કવિતાપ્રવાહ (૧૯૬૩).
પાઠક, રામનારાયણ; ‘કલિકા’, ભજનિકા’, ‘રામચંદ્રિકા’ કાવ્યની શક્તિ (૧૯૫૯).
પાઠક, હીરાબહેન; જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી-૧૧ : ગુજરાત દર્શન (સાહિત્ય–૨).
પારેખ નગીનદાસ; ‘કલિકા’માંનાં છાયાકાવ્યો, સ્વાધ્યાય અને સમીક્ષા (૧૯૬૯).
મકાટી, પીલાં ભીખાજી, પારસી સાહિત્યનો ઇતિહાસ (૧૯૪૯).
મણિયાર, ઉમેદભાઈ; ખબરદાર અને કવિ–વારસો, ‘સંસ્કૃતિ’, ઑગસ્ટ ૧૯૬૩.
માસ્તર, ધર્મેન્દ્ર મ. ‘મધુરમ્‌’ : ખબરદારનાં અંગ્રેજી કાવ્યો, ‘સ્વાધ્યાય’, એપ્રિલ ૭૧; ખબરદારના પવાડા, ‘બુદ્ધિપ્રકાશ’, સપ્ટેમ્બર, ૬૮; ખબરદારનાં પ્રતિકાવ્યો, ‘બુદ્ધિપ્રકાશ’, જુલાઈ ૧૯૭૪; ખબરદારનાં મુક્તકો, ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ, ૧૯૭૭; ખબરદારની કવિતામાં પ્રણયનિરૂપણ, ‘અભ્યાસ’, નવેમ્બર, ૧૯૬૯; ખબરદારની સર્જનપ્રક્રિયા, ‘નવચેતન’, જૂન ૧૯૬૭, કવિશ્રી ખબરદારની સાહિત્યસેવા, ‘નવચેતન’, નવે. ડિસે. ૧૯૬૭; સ્નેહ શ્રદ્ધા અને ગુજરાતના ગૌરવના ગાયક કવિ ખબરદાર, ‘સ્વાધ્યાય’, મે ૧૯૮૧; ખબરદારના પત્રો, ‘ગ્રંથ’, ઑક્ટોબર ૧૯૮૧.
માંકડ, ડોલરરાય; ‘ગુજરાતી કવિતાની રચનાકળા’, કાવ્યવિવેચન (૧૯૪૯).
મુનશી, લીલાવતી; રેખાચિત્રો : જૂનાં અને નવાં (૧૯૬૯).
રાવળ, અનંતરાય; ‘દર્શનિકા’, ગુજરાત સાહિત્ય સભાની કાર્યવહી ૧૯૩૬; ‘પ્રભાતનો તપસ્વી અને કુકકુટદીક્ષા’, ગ્રંથસ્થ વાઙ્‌મય (૧૯૬૭); ખબરદારનું જીવનદર્શન, સાહિત્યવિહાર (૧૯૬૮).
વાડિયા, ખરશેદજી જ. બ; ‘રાષ્ટ્રિકા’, ‘રાસચંદ્રિકા’, ખરશેદજી વાડિયાના મનનીય લેખો. (૧૯૬૦)
વૈદ્ય, વિજયરાય; ગુજરાતી સાહિત્યની વિકાસરેખા (૧૯૬૪); ‘ત્રણ સુખદ સ્મરણો’ નીલમ અને પોખરાજ (૧૯૬૨); ‘સંદેશિકા’ (ત્રણેક શોધ, આકસ્મિક પણ અમૂલ્ય), ‘ભજનિકા’, જૂઈ અને કેતકી (૧૯૬૩); સૂકાતો પ્રવાહ ‘કૌમુદી’, અષાઢ, સં. ૧૯૮૧.
શુક્લ, રમેશ મ.; ‘દર્શનિકા’, ‘સ્નેહમુદ્રા’ અને ‘સ્મરણસંહિતા’, અનુવાક્‌ (૧૯૭૬).
સંજાના, જહાંગીર એ.; ‘કલિકા’ અને પ્રયત્નબંધ, કવિ ખબરદારનો મહાછંદ, અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો (૧૯૫૫).
સુન્દરમ્‌; અર્વાચીન કવિતા (૧૯૪૬). સાહિત્યચિંતન (૧૯૭૮).
આ ઉપરાંત નીચેના ત્રણ ગ્રંથોમાં ખબરદારના જીવન અને સાહિત્ય વિશેનાં જુદા જુદા અભ્યાસીઓનાં લખાણો સંગૃહિત છે.
કવિ ખબરદાર કનકોત્સવ અભિનંદન ગ્રંથ; સંપા. ચંદ્રશંકર ન. પંડ્યા, ગોકુળભાઈ દા. ભટ્ટ; કવીશ્રી ખબરદાર કનકોત્સવ સમિતિ મુંબઈ (૧૯૩૧).
ખબરદાર અંક; ‘સાહિત્ય’, નવેમ્બર, (૧૯૩૧).
સ્વ. કવિશ્રી અ. ફ. ખબરદાર સ્મારકગ્રંથ; સંપા. ‘કવિશ્રી અ. ફ. ખબરદાર સ્મારક સમિતિ’ મુંબઈ (૧૯૬૧).

૦ ૦ ૦