ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/અન્ય/વ્યાપક અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અખિલ બ્રહ્માંડ અને અજ્ઞાત શિલ્પી : નિસ્તબ્ધ નીરવતામાં સુશાંત સંચલન - અમૃત ગંગર, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૩૦ - ૬
અતુલ ડોડિયા સાથે સંવાદને અંતે તાજા કલમ રૂપે નિબંધ - નૌશિલ મહેતા, અનુ. કમલ વોરા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૧૧ - ૧૯
અનુવાદ : ગૌણત્વની સભાનતા - અરુણા જાડેજા, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૭૩ - ૮૦
અધ્યાત્મ અને સાહિત્ય - સાહિલ પી. આચાર્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૩૧ - ૩
અબ્બાસ ક્યારોસ્તમીનું સિનેમા - આકાશ - અમૃત ગંગર, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૬, ૩૧ - ૮
અભણ (લોક) પાસેથી પણ થોડું શીખ્યો ? - મનોજ રાવલ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૫૭
અમરુશતકનો તાડપત્રીય ચિત્રવૈભવ - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૫૪ - ૬૧
અહીંસક સમાજરચનાનું સ્વપ્ન - ડંકેશ ઓઝા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૫૮ - ૬૩
અંકીય માનવિકી (ડિજિટલ હ્યુમેનિટીઝ) :એક પરિચય - હર્ષવદન ત્રિવેદી, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૪૮ - ૫૪
અંગ્રેજ અધિકારીની ગણિત વેવ્હારની ચોપડી - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૭૫ - ૭
આખ્યાન કુંવરબાઈનું અને પૂતળીબાઈનું - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૫૧ - ૩
આદિવાસી ચિત્રશૈલીમાં પીઠોરો અને વારલી - દુર્ગેશ ઉપાધ્યાય, કુમાર, મે, ૨૦૧૬, ૫૧ - ૩
આદિવાસીક્ષેત્રે ગણેશ દેવીનો અંગદ પગ - ભગવાનદાસ પટેલ, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૬, ૧૦૨ - ૦૯
 (લેખન, મુદ્રણ, પ્રકાશન ક્ષેત્રના અગ્રણી) ઇચ્છારામ ‘ગુજરાતી’દેસાઇ - દીપક મહેતા, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૯, ૧૦૨ - ૦૮
ઉમરેઠના ચાર દસ્તાવેજો - રસીલા કડીઆ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૧૮ - ૪૨
‘ઉમરેઠના ચાર દસ્તાવેજો’માં પ્રયુકત શબ્દો વિશે નોંધ - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૪૩
 (શબ્દો વિનાના કાર્ટૂન સર્જક) એસ. ડી. ફડણવીસ - ઈમરાન દલ, શબ્દસર, જાન્યુ, ૨૦૧૬, ૩૬ - ૭
ઓગણીસમા સૈકાનું આદિવાસી સમાજ દર્શન: આદિવાસી - બિન આદિવાસી સાહિત્યમાંથી - અરુણ વાઘેલા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, 33 - ૫૫
ઓગણીસમી સદીના મુંબઈ ઇલાકામાં સામાજિક પરિવર્તન :ટૂંકી ઓગણીસમી સદી અને અધૂરું આધુનિકીકરણ - પ્રવીણ જ. પટેલ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૭૦ - ૯૭
ઓગણીસમી સદીનું ગુજરાતી ગદ્ય : થોડીક નોંધ, થોડાક નમૂના - રાજેશ પંડ્યા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૧૨૦ - ૩૧
ઓગણીસમી સદીનો મુંબઈ ઇલાકો અને ગુજરાતી વૃત્તપત્રો - હસિત મહેતા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૯૮ - ૧૧૯
ઓગણીસમી સદીનો ગુજરાતી વેપાર અને ઉદ્યોગ : મુખ્ય પ્રવાહો - મકરન્દ મહેતા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૫૯ - ૬૯
ઓલ્વીન ટોફલરના વિચારો - બટુકદાસ નિમાવત, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭૯ - ૮૫
કચ્છના ભીંત ચિત્રોનું આગવું સૌંદર્ય - જ્યોતીન્દ્ર જૈન, અનુ. વિનીત શુકલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૪૩ - ૫૦
કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા અને તેમની નૃત્ય સંસ્થા કદમ્બ - સુનીલ કોઠારી, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૬, ૩૨ - ૪૦
 (ચિત્રકાર) કનુ પટેલની સર્જનયાત્રા - અભિજિત વ્યાસ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૭૭ - ૮૦
કબીરની ભક્તિ અને મીરનો સૂફીવાદ - હનીફ સાહીલ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૪૮ - ૫૩
કલાકાર - ભાવકનો અદ્રશ્ય - અતૂટ સબંધ - યજ્ઞેશ દવે, શબ્દસર, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦, ૧૩૭ - ૪૦
કૃતિભાવનની પ્રક્રિયા - પૂર્વી ઓઝા, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૩ - ૪
કૃષ્ણપરક ચિત્રકળા - સુધા ભટ્ટ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૬, ૩૫ - ૪૨
કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર રામ મોરી (મહોતું) ને - મોહન પરમાર, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૯૦ - ૨
ક્વીન (ફીલ્મસમીક્ષા) - નિવ્યા પટેલ, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૮૧ - ૯
ગનેઆન પરસારક મંડળી - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૪૭ - ૯
ગાંધી, ગુજરાત અને સાહિત્યની જવાબદારી - ભીખુ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૫ - ૧૫
ગાંધીવિચાર - જયનારાયણ વ્યાસ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૭૭ - ૮૮
ગાંધીને સમજવાની દિશામાં - ભીખુ પારેખ, અનુ. હેમન્ત દવે, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૪૩ - ૫૭
ગાંધીજી, સાહિત્ય અને કલા - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑકટો, ૨૦૨૦, ૮ - ૧૦
ગાંધીજી કેટલા અને ક્યાં સુધી પ્રસ્તુત? - ઉર્વીશ કોઠારી, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૭૧ - ૬
ગાંધીજી તથા સિનેમા - અમૃત ગંગર, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૮૯ - ૯૯
ગાંધીજીનાં ગુજરાતી ભાષા પરના કેટલાક વિચારો - બાબુ સુથાર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૯, ૨૯ - ૩૭
ગાંધીજીનાં મહિલા સાથીઓની સ્મૃતિ - નંદિની ઓઝા, અનુ. જનાન્તિક શુકલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૧૫ - ૨૫
ગાંધીજીનાં લખાણોમાં ભાષાની મુદ્રાઓ - રમણ સોની, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૪૨ - ૫૦
ગાંધીજીના શિક્ષણને લગતા વિચારોમાં સર્જકતા - ઈશ્વર પરમાર, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૩૨ - ૪
ગાંધીજીની અનુવાદસૂઝ વિશે થોડુંક - વિશાલ ભાદાણી, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૮, ૮૩ - ૮, ફેબ્રુ, ૨૦૧૮, ૮૧ - ૯
ગાંધીજીનો હઠાગ્રહ - રાજ ગોસ્વામી, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૬૪ - ૭૦
ગિજુભાઈ બધેકાનું બાળશિક્ષણમાં પ્રદાન - અજય પાઠક, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૨૧૫ - ૨૩
ગીત ગોવિંદની બહુપરિમાણીય રૂપનિર્મિતિ - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૬૭ - ૭૬
ગુજરાત (૧૭૯૬ - ૧૯૦૯) કેટલીક નોંધ - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૮ - ૧૭
ગુજરાત કલાપ્રતિષ્ઠાનના તેર કલાગ્રંથો વિશે - રમેશ બાપાલાલ શાહ, કુમાર, ડિસે, ૨૦૧૮, ૫૧ - ૪
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને દલપતરામ - થોમસ પરમાર, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૩૬ - ૯
ગુજરાતના આર્થિક ઉત્થાનમાં વૈજ્ઞાનિક ત્રિભુવનદાસ ક. ગજ્જરનું પ્રદાન - નેહા એન. માછી, દલિતચેતના, મે, ૨૦૧૮, ૨૯ - ૩૪
ગુજરાતના ઇતિહાસ અંગેનું પહેલું વહેલું પુસ્તક - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૫૦ - ૩
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય (સેંટ્રલ લાઈબ્રેરી - વડોદરા) - અવિનાશ મણિયાર, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૬, ૮૭ - ૯
ગુજરાતમાં જૈન ધર્મની પ્રાચીનતા વિશે થોડું - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૨૦ - ૩
ગુજરાતમાં પૂજાતા દેવી - દેવલા અને મઢ મંદિરો - ચંદ્રકાન્ત પટેલ, શબ્દસર, મે, ૨૦૧૬, ૫૫ - ૬૧
ગુજરાતી રંગભૂમિને રળિયાત કરનારાં દિગ્દર્શકો : પ્રવીણ જોષી, કાન્તિ મડિયા, અરવિંદ ઠક્કર - વિનીત શુકલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૭૧ - ૬
ચારુલતા (નષ્ટનીડ) :વિફળપ્રેમનું રચનાશિલ્પ - મહીપતસિંહ રાઉલજી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૮ - ૨૮
ચાર્વાક દર્શનના ઉપવનમાં - વસંત પરીખ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૫૩ - ૬૫, એપ્રિલ - જૂન, ૮૩ - ૬
ચિત્રકલામાં સૌંદર્યની અવધારણા - અમિતાભ મડિયા, નવનીત સમર્પણ, ઑક્ટો , ૨૦૧૬, ૫૩ - ૯
જયંત ખત્રીનું નવું પાસું : શ્રમજીવીઓના નેતા - હરેશ ધોળકિયા, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૫૮ - ૬૮
જામનગર મહેલમાંના ભીંતચિત્રો - યુટાહ જૈન, યુબાઉઅર, અનુ. વિનીત શુકલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૫૧ - ૬૬
જાલકા (નાટક, લે. ચિનુ મોદી) થી રાજમાતા (ફિલ્મ) - કેવળ માધ્યમાંતર ! - દ્રષ્ટિ પટેલ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૪૩ - ૮
જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની શૃંગારિક કલાનાં અભિનવ શૃંગ - નિસર્ગ આહીર, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૭, ૫૦ - ૩
જ્યોતિ ભટ્ટની ડાયરી - પીયૂષ ઠક્કર, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૬૭ - ૯૯
 (શિલ્પકાર) જ્યોત્સના ભટ્ટનાં શિલ્પો - શમ્પા શાહ, અનુ. પીયૂષ ઠક્કર, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૪૯ - ૫૩
 (શિલ્પકાર) જ્યોત્સના ભટ્ટની કલાસૃષ્ટિ - નિસર્ગ આહિર, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૧૩૧ - ૩૫
જેરામ પટેલના કળાવિશ્વની એક ઝાંખી - પીયૂષ ઠક્કર, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૨૦ - ૩૯
ઝવેરચંદ મેઘાણી : પત્રકારત્વની કમાણી - ગુણવંત ઉપાધ્યાય, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૪૯ - ૬૧
જ્ઞાનપીઠ પુરસ્કાર અને પન્નાલાલ પટેલ - જયેશ ભોગાયતા, એતદ્દ, સપ્ટે, ૨૦૧૭, ૭૭ - ૮૬
ડાંડિયો :નર્મદનું નિર્ભીક પત્રકારત્વ - રવીન્દ્ર પારેખ, એતદ્દ, સપ્ટે, ૨૦૧૭, ૭૨ - ૬
ડિજિટલ યુગમાં અમરકોશ - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૬૬ - ૭૩
તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું પોણા બસ્સો વર્ષ પહેલાનું પુસ્તક ‘શરીર શાંનતી’ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૫ - ૮
તમે કેવા ? (ફિલ્મ સમીક્ષા) - પથિક પરમાર, હયાતી, જૂન, ૨૦૧૮, ૩૫ - ૬
 (સંત) તુકારામનો ગાંધીજી પર પ્રભાવ - અરુણા જાડેજા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૩૪ - ૪૫
તેલુગુ - ગુજરાતીનું આદાન - પ્રદાન - પ્રફુલ્લ રાવલ, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૫૧ - ૫
દલપતરામ, ઘંટામાઘ અને રૈવતક - હેમન્ત દવે, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૧૧૧ - ૩
દલપતરામ અને મુંબઈ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૩૬ - ૯
 (કવીશ્વર) દલપતરામનું પહેલું પુસ્તક - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૪૮ - ૫૧
ધ ઇન્ડિયન એન્ટિકવેરી સામયિક : ગુજરાતી લોકવિદ્યા સંદર્ભે - તેજસ આર. ચૌહાણ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૩૨ - ૩૫
ધ કલેકટેડ વર્કસ ઑફ મહાત્મા ગાંધી - દીના પટેલ, અનુ. વિનીત શુકલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૦૦ - ૧૪
ધાડ : ડો. જયંત ખત્રીની અને પરેશ નાયકની - યોગેશ જોષી, પરબ, ફેબ્રુ, ૨૦૧૮, ૧૧ - ૫
નિરંજન ભગત - માનવતાવાદી વિશ્વમાનવી - બિપિન પટેલ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૨૪ - ૩૧
નૃત્ય : સૌંદર્યમીમાંસા - સુનીલ કોઠારી, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૩૯ - ૪૪
નોબલ અને અંગ્રેજી ગીતાંજલિની શતાબ્દી - શૈલેષ પારેખ, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૧૨૨ - ૪૨
 (કવિ) ન્હાનાલાલનો મહારાજા સયાજીરાવને યુનિ. સ્થાપવા અંગે પત્ર - ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - એપ્રિલ, ૨૦૧૭, ૯ - ૧૩
પત્રકારત્વ - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, નવે, ૨૦૧૭, ૨૯ - ૩૩
પંચ (સામયિક) ના પાંચ અવતાર - દીપક રાવલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૭૫ - ૭
પાઘડી : લોકગીત, દુહા, કહેવત, રૂઢીપ્રયોગોના સંદર્ભમાં - વિનોદ જે. જાડા, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૧૦૩ - ૧૧૪
પાટ - પરંપરાની પ્રસ્તુતિ: શોભાનો જીવનસંદર્ભ - દલપત પઢિયાર, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૭૨ - ૮૧
પાઠ્યપુસ્તક મંડળના ધોરણ : ૯ - ૧૦ - ૧૨ના પુસ્તકોમાં ભાષાદોષો - વજેસિંહ પારગી, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૪૫ - ૮
પુરસ્કાર મીમાંસા - અચ્યુત યાજ્ઞિક, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૫૫ - ૬૧
                  - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૫૩ - ૪
પ્રગતિશીલ સાહિત્ય આંદોલન અને ઉમાશંકર જોશી - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૯, ૧૫ - ૨૨
પ્રાચીન ભારતમાં અશ્વવિદ્યા, આર્યો અને ઋગ્વેદનો સમય - હેમન્ત દવે, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૭, ૬૦ - ૯૮
પ્રૂફરીડિંગ : સમસ્યા અને સમાધાન - અજિત મકવાણા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૮૪ - ૮
પ્રેમાનંદ પૂર્વેની નળકથા અને નળાખ્યાન - અભય દોશી, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૮૨ - ૭
ફારસી ભાષા અને ગુજરાત - નરેશ અંતાણી, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૪૫ - ૭
ફિલ્માંતર :અભુ મકરાણી થી મિર્ચ મસાલા - ભરત મહેતા, એતદ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૫૯ - ૭૫
બ્રિટીશ સરકાર દ્વારા પ્રતિબંધિત ગુજરાતી પુસ્તકો - દીપક મહેતા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૨૨ - ૬
ભારતીય શિલ્પમાં નારીસૌંદર્ય (કાર્લા) - નટુ પરીખ, કુમાર, માર્ચ, ૨૦૧૬, ૫૪ - ૫
ભારતીય જીવનમાં વૃક્ષ દોહદ - ભીમજી ખાચરિયા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૭, ૨૦ - ૪
ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓની સામાજિક અને રાજકીય સ્થિતિ - હાસ્યદા પંડ્યા, હયાતી, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૧૫ - ૨૧
મધ્યકાલીન દસ્તાવેજ : તત્કાલીન દસ્તાવેજ લેખન તથા સમાજમાં ડોકીયું - પિંકી યજ્ઞેશ પંડ્યા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૭૪ - ૮૩
મધ્યકાલીન ભ્રમર ગીતા : એક અભ્યાસ - દક્ષા વ્યાસ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૮૮ - ૯૮
મનહરપદ, નર્મદ અને ગગાભાઈ દીવાન - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૪૮ - ૫૧
મન્ટો (ફિલ્મસમીક્ષા) - આરાધના ભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૫૧ - ૭
મસાન (ફિલ્મસમીક્ષા) - શક્તિસિંહ પરમાર, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૩૮ - ૪૧
મહાભારતની ઉપકથાઓ (યશવંત મહેતા) - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૨૦, ૧૭ - ૯
માઈકલેન્જેલોની કલાસૃષ્ટિ - અમિતાભ મડિયા, શબ્દસર, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦, ૮૮ - ૯૭
મુલ્ક (ફિલ્મસમીક્ષા) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૯, ૫૭ - ૬૪
મૂલ્યનિષ્ઠ શિક્ષણમાં કંઠસ્થ પરંપરા અને લોકસાહિત્યની ભૂમિકા - અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૯૮ - ૧૧૦
યુધિષ્ઠિરના સ્વર્ગગમનપ્રસંગની વિવેચના - રીમા આર. પટેલ, તાદર્થ્ય, મે, ૨૦૧૯, ૪૭ - ૯
યુરોપમાં બુદ્ધિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ અને ભારતમાં અંગ્રેજી રાજ્ય - બે ઇતિહાસ ગ્રંથોનો પરિચય - ઉર્વી તેવાર, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૨૪ - ૪૦
રણમલ્લ છંદમાં ઉલ્લેખિત આયુધો અને રણવાદ્યો - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૪ - ૫
રવીન્દ્રનાથ : અંતિમ તબક્કો - નિહાર રંજન રાય, અનુ. શૈલેષ પારેખ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૪૪ - ૫૨
રવીન્દ્રનાથ અને મૃત્યુ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૧૧ - ૩
રવીન્દ્રનાથ અને શ્રી અરવિંદ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૧૨ - ૭
રવીન્દ્રનાથ અને ગુજરાતનું ગાંઠબંધન - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૯, ૩૦ - ૩
રવીન્દ્રવિદ્દ અબુ સયીદ અય્યુબ - શૈલેષ પારેખ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૨૧ - ૩૩
રવીન્દ્ર સાહિત્યમાં સાંપ્રત સમસ્યાઓના સંદર્ભો - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૨૫ - ૮, જૂન, ૨૦૧૯, ૨૧ - ૨, જુલાઇ, ૨૦૧૯, ૨૦ - ૨, ઑગસ્ટ, ૨૦૧૯, ૩૧ - ૪, નવે, ૨૦૧૯, ૨૭ - ૯, ડિસે, ૨૦૧૯, ૨૨ - ૪, જાન્યુ, ૨૦૨૦, ૨૮ - ૯, ફેબ્રુ, ૨૦૨૦, ૨૫ - ૬,
રવીન્દ્રનાથનો કલા - અનુબંધ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૨૦, ૧૯ - ૨૩
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને મુનશી - રાજશેખર બ્રહ્મભટ્ટ, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૭૯ - ૮૮
રસિકપ્રિયાનું શૃંગારમાધુર્ય - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૫૬ - ૬૭
રાગ ને રસનો નાડ - સંબંધ - હસુ યાજ્ઞિક, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૩૪ - ૪૦
રાશોમોન (ફિલ્મસમીક્ષા) - જાવેદ ખત્રી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૬૦ - ૯
રુસો અને તેની ચિંતનધારા - બટુકદાસ નિમાવત, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૭, ૧૧૩ - ૧૯
રૂપ - સ્વરૂપ - સૌંદર્યની અવધારણાઓ અને સિનેમા - અમૃત ગંગર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૬૬ - ૭૫
રેવા (ફિલ્મસમીક્ષા) - વિનોદ પટેલ, નવનીત સમર્પણ, મે, ૨૦૧૮, ૫૬ - ૮
રેવા ફિલ્મ નિમિત્તે સાહિત્ય અને સિનેમા વિશે થોડું મિતાક્ષરી - અભિજિત વ્યાસ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૬૨ - ૫
લાભશંકર ઠાકરનું નિર્નિમેષ ગેઝિંગ અને દ્રશ્યકળા :એક કોલાજ - પીયૂષ ઠક્કર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૨૨ - ૨૮
વર્તમાન સ્ત્રી કેન્દ્રી ફિલ્મોનું સિંહાવલોકન - વિભૂતિ પટેલ, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૭, ૯૩ - ૧૦૩
લોકગુર્જરી સાડા પાંચ દાયકાની પ્રકાશન યાત્રા : આરંભ અને આજ - બળવંત જાની, લોકગુર્જરી, જૂન, ૨૦૧૯, ૪ - ૭
વિશ્વ રંગભૂમિ દિન (૨૭ માર્ચ) - ભરત દવે, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૭૧ - ૪
વેણીભાઈ પુરોહિતનું પત્રકારત્વ - અભિજિત વ્યાસ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૨૦, ૭૦ - ૪
વૈદિક સમાજવ્યવસ્થા અને ભીલ સમાજ - ભગવાનદાસ પટેલ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૬૬ - ૯
શતરંજ કે ખિલાડી:ફિલ્મકાર સત્યજિતરાયનો ઇતિહાસબોધ - હિતેશ ગાંધી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૭ - ૩૮
શતરંજ કે ખિલાડી: સાહિત્યકૃતિ જ્યારે સિનેમાકૃતિમાં રૂપાંતર પામે છે - બકુલ ટેલર, સમીપે, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૮૪ - ૯૦
શિક્ષણના બહુસ્તરીય વાસ્તવની ખોજ : સંકેતવિજ્ઞાન - મહેન્દ્ર ચોટલિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૧૭૭ - ૮૬
શિલ્પમાં નારી સૌંદર્ય :ઇ. સ. પૂ. ૩જી સદીથી ૧૨મી સદી - નટુ પરીખ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૬ - ૮
શૃંગાર વહુની ટૂંકી કહાણીઓ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૬ - ૮
સમૂહ માધ્યમોમાં ભાષાસંકટ - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૮, ૭ - ૧૫
સરજૂ ગાન : કંઠસ્થ પરંપરાની સ્વરસાધના - ભીમજી ખાચરિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૬૭ - ૭૧
સર્જન - લેખન વિશે અર્નેસ્ટ હેમિગ્વે - સંક. લેરી ફિલીપ્સ, અનુ. કાન્તિ પટેલ, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૨૫ - ૩૧
સહજાનંદ સ્વામી અને અરદેશર કોટવાળ : સાંસ્કૃતિક સમન્વયની કેડીએ - અરુણ વાઘેલા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૪૨ - ૯
સંસ્કૃત સ્તોત્ર વાંડ્મય અને નૃત્યનો સબંધ - સ્વાતિ અજય મહેતા, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૧૫ - ૭
સાક્ષરોનું સંવાદી - વિસંવાદી લેખન - જીવન - જે. આર. વઘાશિયા, નવનીત સમર્પણ, જૂન, ૨૦૧૯, ૧૦૪ - ૦૮
સાહચર્ય વાર્ષિકીના પાંચ અંકો વિશે - જયેશ ભોગાયતા, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૫૦ - ૬
સાહિત્ય અને જ્ઞાનપ્રસારમાં ગ્રંથપાલની ભૂમિકા - મણિભાઈ પ્રજાપતિ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૭ - ૧૯
સાહિત્ય અને માનવસંદર્ભ - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૪૭ - ૫૧
સાહિત્ય અને સિનેમા - સંજય આચાર્ય, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૨૯ - ૩૦
સાહિત્ય, પત્રકારત્વ અને સમાજ - ધર્મેશ ભટ્ટ, તાદર્થ્ય, મે, ૨૦૧૬, ૩૭ - ૪૨
સાહિત્ય કૃતિ પરથી બનેલી ગુજરાતી ફિલ્મો - કાર્તિકેય ભટ્ટ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૩૩ - ૪૨
સાહિત્યિક ભાષાની ઉપકારકતા - હિમ્મત ભાલોડિયા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૨૦, ૧૬ - ૮
સિનેમા : આજની વાત નિરંતરની વાત - અમૃત ગંગર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૭, ૪૮ - ૫૬
સિનેમા વિશેષ રીતે કાલીય કલા છે, દ્રશ્ય કલા નહીં! - અમૃત ગંગર, નવનીત સમર્પણ, મે, ૨૦૧૬, ૨૫ - ૩૪
સુધામૂર્તિ :જીવનની વાત (અનુ. જેલમ હાર્દિક) - અરુણા જાડેજા, પરબ, જૂન, ૨૦૧૯, ૬૬ - ૯
સૂરદાસના તત્કાલીન સમાજ અને સાહિત્ય ઉપર એક દ્રષ્ટિપાત - દીપક યોગેશભાઈ વ્યાસ, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૪૮ - ૬૦
સૂફી જીવન સંગીતનો એક ભવ્ય તાન : બાઉલ સંગીત - સુરેશ મકવાણા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭૬ - ૮૧
સેંકડો ભૂલોવાળો સાર્થ ગુજરાતી જોડણીકોશ - વજેસિંહ પારગી, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૪૧ - ૫
 (ચિત્રકાર) સૈયદ હૈદર રઝા - કનુ પટેલ, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૫૦ - ૧
સોળસંસ્કાર મીમાંસા, સનાતનધર્મી - બીજમારગી અંત્યેષ્ટિ સંસ્કાર અને મરણોત્તર વિધિવિધાનો - નિરંજન રાજ્યગુરુ, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૩ - ૪૫
સૌંદર્ય : સત્વ અને સૃજન - નિસર્ગ આહિર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૧૯ - ૨૬
સ્ત્રી સૌંદર્યનું શિલ્પાંકન - નિસર્ગ આહીર, શબ્દસર, ઑગસ્ટ - સપ્ટે, ૨૦૨૦, ૧૧૯ - ૧૩૬
સ્મરણ સુરેશ જોષીનું - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૬ - ૮