ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

(કવિ) અખ્તર શિરાની - હનીફ સાહિલ, કવિતા, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૯, ૧૮ - ૨૧
 (કવયિત્રી) અજબકુંવરીબાઈ - કાલિન્દી પરીખ, કુમાર, ડિસે, ૨૦૨૦, ૧૭ - ૮
અદમ ટંકારવીની ડાયસ્પોરિક કવિતા - રમેશ ચૌધરી, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૯૩ - ૧૦૦
અનુઆધુનિક ગુજરાતી ગઝલ :કેટલાક ચહેરા - ધ્વનિલ પારેખ, પરબ, નવે, ૨૦૧૮, ૫૫ - ૬૩
 (કવિ) અબ્બાસ અ. વાસી ‘મરીઝ’ - એસ. એસ. રાહી, કવિતા, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧૧૭ - ૨૨
                                 - જલન માતરી, કવિતા, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧૯ - ૨૧
                                 - રમેશ પુરોહિત, કવિતા, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧ - ૫, ૨૨ - ૩૪, ૩૮ - ૧૧૩
                                 - રશીદ મીર, કવિતા, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧૨ - ૮
 (કવિ) અમૃત ઘાયલ - રમેશ પુરોહિત, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૧ - ૫, ૫૧ - ૯૪
                     - રેખા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૪૦ - ૪
                     - વિનોદ જોશી, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૩૯ - ૪૬
અમૃત ઘાયલનું નઝમ વિશ્વ - એસ. એસ. રાહી, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૭ - ૧૫
 (કવિ) અમૃતા પ્રીતમ - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૭, ૨૨ - ૪૧
અરવિંદ વેગડાની પ્રતિનિધિ દલિત કવિતાઓ - ધીરજ વણકર, હયાતી, માર્ચ, ૨૦૧૯, ૩૭ - ૪૬
 (કવિ) અલી સરદાર જાફરી - યુસુફ મીર, કુમાર, સપ્ટે, ૨૦૨૦, ૩૮ - ૯
અશોક ચાવડાની ગઝલોનું ભાવવિશ્વ - મંજુલા એમ. મકવાણા, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૯, ૧૯ - ૨૨
અંગ્રેજી પદ્યરચના ક્ષેત્રે ભારતીય કવિ - એમ. એસ. દેસાઇ, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૬, ૨ - ૩
આદિલ મન્સૂરીની ગઝલોમાં આધુનિક માનવજીવનની રિકતતા - અલ્પેશ કળસરિયા, કુમાર, નવે, ૨૦૨૦, ૪૩ - ૫
આધુનિક ગુજરાતી કવિતા: પ્રેરક બળો અને લક્ષણો - સતીશ ડણાક, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૮, ૨૫ - ૩૫
આધુનિકોત્તર ગુજરાતી ગઝલ - હઝલ (અશોક ચાવડા બેદિલની રચનાઓ સંદર્ભે) - પુરણ મકવાણા, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૯, ૩૫ - ૪૩
આનર્તનાં મુસ્લિમ સંતોની કાવ્યધારા : પરિચય અને પ્રાપ્તિ - મહેશકુમાર મકવાણા, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૮૯ - ૯૭
ઇર્શાદની ઉર્દૂ ગઝલો - એસ. એસ. રાહી, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૫૭ - ૬૩
ઉત્તર ગુજરાતના મુસ્લિમ સંતોની કાવ્યવાણી - ઋષિકેશ રાવલ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૫૫ - ૭૬
ઉર્દૂ ગઝલના ઉન્નત શિખરો - લલિત રાણા, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૬, ૧૬ - ૯, સપ્ટે, ૨૦૧૬, ૧૬ - ૯, ઑક્ટો, ૨૦૧૬, ૨૪ - ૭
ઉમર ખયામની રુબાઈ - સુભાષ ભટ્ટ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૮૭ - ૯૨
ઉમાશંકર જોશી : જન્મશતાબ્દી વર્ષમાં –નિરંજન ભગત, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૧૬ - ૨૦
ઉમાશંકર જોશીની કવિતામાં દીન - પીડિત દર્શન - મોહન ચાવડા, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૫૩ - ૬૦
ઉમાશંકર જોશીની કવિતામાં રાષ્ટ્રીયભાવ–ભીખાભાઇ પટેલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૨૨ - ૫
ઉમાશંકર જોશીની કાવ્યકલામાં વ્યકત થતાં ભારતીય સંસ્કૃતિ મૂલ્યો - ભગવાન એસ. ચૌધરી, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૨૪ - ૬
ઊર્મિની ઓળખ શ્રેણી - જલન માતરી, કુમાર, અકારાદિ ક્રમે, અઝીઝ ટંકારવી, જાન્યુ, ૨૦૧૮, ૫૧, કાલિન્દી પરીખ, જુલાઇ, ૨૦૧૬, ૫૩, કિસન સોસા, નવે, ૪૮, ખલીલ ધનતેજવી, સપ્ટે, ૪૯ - ૫૦, ચંદ્રેશ મકવાણા, ફેબ્રુ, ૫૨, જલાલ મસ્તાન જલાલ, જૂન, ૫૦, જવાહર બક્ષી, ઑક્ટો, ૯૩, ભરત વિંઝુડા, ઑગસ્ટ, ૪૪, મુકુલ ચોકસી, માર્ચ, ૨૦૧૮, ૫૫, રક્ષા શુકલ, માર્ચ, ૫૨, લક્ષ્મી ડોબરિયા, એપ્રિલ, ૫૩, હરદ્વાર ગોસ્વામી, જાન્યુ, ૫૨, હર્ષ બ્રહ્મભટ્ટ, મે, ૪૬ - ૭
ઊર્મિની અટારીએ શ્રેણી - પ્રતાપસિંહ ડાભી, કુમાર, અકારાદિ ક્રમે, ઉમેશ જોષી, સપ્ટે, ૨૦૨૦, ૪૫ - ૬, ગૌરાંગ ઠાકર, નવે, ૪૭ - ૮, જયેન્દ્ર શેખડીવાળા, ડિસે, ૪૭ - ૮, દિનેશ દેસાઇ, જુલાઇ, ૨૦૨૦, ૪૭ - ૮, પ્રફુલ્લ રાવલ, જાન્યુ, ૨૦૨૦, ૫૫ - ૬, ભરત વિંઝુડા, માર્ચ ૨૦૨૦, ૨૯ - ૩૧, મીનાક્ષી ચંદારાણા, ઑગસ્ટ, ૨૦૨૦, ૪૭ - ૮, રમેશ પટેલ‘ક્ષ’, ફેબ્રુ, ૨૦૨૦, ૨૬ - ૭
 (કવિ) ઉશનસની કાવ્યધારા: તેજ અને તાસીર - ચંદ્રકાન્ત શેઠ, પરબ, સપ્ટે, ૨૦૨૦, ૩૮ - ૪૫
 (કવિ) ઉશનસની કાવ્ય વિભાવના - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૬ - ૧૩
 (કવિ) એન. ગોપી - રમણિક સોમેશ્વર, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૪૬ - ૫૦
 (કવિ) એહમદ ફરાઝ –હનીફ સાહિલ, કવિતા, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૪૨ - ૩
ઓગણીસમી સદીનું ગુજરાતી કાવ્યસાહિત્ય : પરંપરા અને પરીવર્તન - ચંદ્રકાન્ત શેઠ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૨૬ - ૯
 (કવિ) કબીર - અરુણ જે. કક્ક્ડ, તાદર્થ્ય, નવે, ૨૦૧૮, ૨૨ - ૭
 (કવયિત્રી) કમલાદાસ - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૮, ૨૪ - ૩૭
કવિતા (૨૦૧૪ - ૧૫) એક સરવૈયું - ધ્વનિલ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૬૩ - ૭૩
કવિતા અને દર્શન - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૯, ૧૬ - ૮
કવિતાનું મંત્ર - સ્વરૂપ અને તેની શક્યતાઓ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૨૦, ૭ - ૧૦
કવિતામાં દરિયો - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૩૧ - ૩
 (કવિ) કાન ગાંગડા - શિવદાન ગઢવી, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૫૫ - ૬૦
 (કવિ - કવિતા વિશે) કાન્ત - પ્રફુલ્લ રાવલ, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૭, ૨ - ૪
કાન્ત : પર્યવલોકન - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, નવે, ૨૦૧૭, ૧૭ - ૮
કાન્તનાં ઊર્મિકાવ્યોની લયઆકૃતિઓ - રાજેશ પંડ્યા, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૭, ૧૩૭ - ૪૭
કાન્તનાં ખંડકાવ્યો - રાજેશ પંડ્યા, પરબ, નવે, ૨૦૧૭, ૨૪ - ૩૨
કાન્તનાં ખંડકાવ્યો સિવાયનાં કાવ્યો વિશે થોડુંક - જયદેવ શુકલ, પરબ, નવે, ૨૦૧૭, ૩૩ - ૮
કાન્તની કવિતામાં ત્રણ ‘આજ’અંગે એક પ્રારંભિક નોંધ (સાગર અને શશી, ઉપહાર, ચક્રવાક મિથુન) - સિતાંશુ યશશ્ર્વંદ્ર, પરબ, નવે, ૨૦૧૭, ૯ - ૧૬
 (કવિ) કાલિદાસના મેઘદૂત કાવ્ય વિશે - વીરેન્દ્ર પારેખ, કવિતા, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૯, ૫૧ - ૪
કાવ્ય : પૌરસ્ત્ય વિભાવના - કાવ્યહેતુ, પ્રયોજન - આરતી ત્રિવેદી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૭, ૨૦ - ૩૦
કાવ્યને દેહ છે, તો આત્મા પણ છે ! - રવીન્દ્ર પારેખ, પદ્ય, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૩ - ૮
કાવ્યમાં અસંભવ દોષ : નરસિંહરાવ અને ગૌ. ચૂ. ઝાલા - હેમન્ત દવે, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૮૯ - ૯૨
કાવ્યમાં સૌંદર્ય અને સૌંદર્યનું કાવ્ય - સિતાંશુ યશશ્ર્વંદ્ર, , નવનીતસમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૩૩ - ૭
કાવ્યસાહિત્યે પશ્ર્વિમના સાહિત્ય પર ભારતીય પ્રભાવ - એમ. એસ. દેસાઇ, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૬, ૨ - ૩
કાવ્યાસ્વાદ અંગે થોડીક વાતો - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૮, ૩૭ - ૯
કિશોર મોદીના જિંદગી વિશેના મકતા - મગન મકવાણા, ધબક, ડિસે, ૨૦૧૯, ૪૫ - ૯
 (કવિ) કેશરીસિંહ બારહઠ્ઠ - વી. એસ. ગઢવી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૬૮ - ૭૧
કેશરીસિંહ બારહઠ્ઠની કવિતા : રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રપ્રીતિ - પ્રવીણ ગઢવી, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૫૩ - ૬૪
કૈફી આઝમી - હનીફ સાહિલ, કવિતા, મે - જૂન, ૨૦૧૯, ૨૨ - ૪
 (કવિ) કોલરીજ સેમ્યુઅલ - સુરેશ શુકલ, કવિલોક, મે - જૂન, ૨૦૧૮, ૨ - ૪
 (કવયિત્રી) ખગનિયા - કાલિન્દી પરીખ, કુમાર, સપ્ટે, ૨૦૨૦, ૧૫
ખલીલ ધંતેજવીની ગઝલોમાં પ્રણયસંવેદના - ઇલિયાસ આખલી, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૮, ૩૯ - ૪૭
ગઝલ વિશે થોડું વધારે - રવીન્દ્ર પારેખ, કુમાર, ડિસે, ૨૦૨૦, ૪૩
ગઝલ સામેના પડકારો - દિનેશ ડોંગરે, ધબક, માર્ચ, ૨૦૧૯, ૩૪ - ૮
ગઝલમિજાજ - રશીદ મીર, કવિતા, મે - જૂન, ૨૦૧૮, ૨૧ - ૫, માર્ચ - એપ્રિલ, ૨૦૧૯, ૩૨ - ૫
ગઝલનું મૂળ સ્વરૂપ અને ગુજરાતી ગઝલનું સ્વરૂપ - રશીદ મીર, ધબક, માર્ચ, ૨૦૧૯, ૨૯ - ૩૩
ગઝલનો મિજાજ - ભરત કાનાબાર, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૩૪ - ૫
 (ગુજરાતી) ગઝલમાં અધ્યાત્મદર્શન - વિરંચિ ત્રિવેદી, ધબક, માર્ચ, ૨૦૧૯, ૩૯ - ૪૭
ગઝલમાં આધ્યાત્મિક સૌંદર્ય - જવાહર બક્ષી, નવનીતસમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૪૫ - ૫૨
ગઝલમાં કાફિયાનું પ્રયોજન : સરળ સામાન્ય સમજ - ઉદય શાહ, ધબક, જૂન, ૨૦૧૯, ૨૩ - ૩૪
ગઝલમાં મુહાકાત - બિંબ વિધાન - રશીદ મીર, ધબક, માર્ચ, ૨૦૧૯, ૧ - ૨
ગદ્યકાવ્ય - ભાવેશકુમાર મ. વાળા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૪૪ - ૬, એજ, પરબ, મે, ૨૦૧૯, ૬૦ - ૫
ગદ્યકાવ્ય એટલે શું ?પ્રાથમિક સમજની થોડીક સ્વાધ્યાય નોંધ - ધીરેન્દ્ર મહેતા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૫૫ - ૯
ગઢ ગિરનારી આયા ગોરખ, ગઢ ગિરનારી ઉતર્યા ગોરખ અને ગુરુને પઢાયા બચ્ચા જેવા પદોનું અર્થઘટન - રવજી રોકડ, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૭૦ - ૬
ગંગસાહેબની વાણી - રવજી રોકડ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૮, ૭૦ - ૮
 (કવિયિત્રી) ગંગાસતી - ગંભીરસિંહ ગોહિલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૫૮ - ૬૭
ગ્રામમાતા નો સ્ત્રોત - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૪૪ - ૫૯
ગિરનાં માલધારીઓના દુહાઓ - સુધા ચૌહાણ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૪૨ - ૬
ગીત : સ્વરૂપ વિચાર - પથિક પરમાર, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૮, ૩૪ - ૪૯
ગીત, ગોપીગીત અને - હરીશ પંડીત, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૬, ૩૪ - ૯
ગીર વિસ્તારમાંથી પ્રાપ્ત લોકગીતોમાં ગીર - જે. એમ. ચંદ્રવાડિયા, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૧૦૦ - ૦૯
ગુજરાતી ગઝલ અને ગુજરાતી ભાષા - હેમંત ધોરડા, પરબ, મે, ૨૦૧૯, ૩૫ - ૪૨
ગુજરાતી ગઝલ અને ચિનુ મોદી - કલ્પના મચ્છર, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૭, ૩૨ - ૬
ગુજરાતી ગઝલની ગઇકાલ અને આજ - મુસાફિર પાલનપુરી, ધબક, ડિસે, ૨૦૧૭, ૪૨ - ૫૭
ગુજરાતી ગઝલમાં દર્દનું આલેખન - આહમદ મકરાણી, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૪૫ - ૭
ગુજરાતી મીર કોમના કવિઓનો ભક્તિરસ - ભીખુ કવિ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૨૮ - ૩૫
ગુજરાતી સાહિત્યમાં મહાકાવ્ય સર્જનના પ્રયાસો - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૨ - ૬
 (અમેરિકી કવયિત્રી) ગ્લુ લૂઇઝ - સુરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૨૦, ૩૭ - ૮
ચંદ્રકાન્ત શેઠની કવિતા - પ્રફુલ્લ રાવલ, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૩ - ૫
ચંદ્રકાન્ત શેઠની કવિતાનાં સીમાચિહનો - મધુ કોઠારી, મોનોઈમેજ, નવે, ૨૦૧૭, ૧૧ - ૩
ચંદ્રાબેન શ્રીમાળીની કવિતાઓમાં નારીવાદી ચેતના - ધીરજભાઈ વણકર, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૭, ૨૦ - ૫
ચંદ્રાબેન શ્રીમાળીની દલિત કાવ્યસૃષ્ટિ - પથિક પરમાર, હયાતી, માર્ચ, ૨૦૧૭, ૩૫ - ૪૧
 (મધ્યકાલીન કવયિત્રી) ચંદ્રાવતી - કાલિન્દી પરીખ, કુમાર, એપ્રિલ, ૨૦૧૮, ૨૦ - ૧
 (કવિ) ચિનુ મોદી - એસ. એસ. રાહી, કવિતા, મે - જૂન, ૨૦૧૭, ૧ - ૬
                 - કુમાર જૈમિનિ શાસ્ત્રી, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૧૦૮ - ૧૦
ચિનુ મોદીના સૉનેટ - રાજેન્દ્ર પટેલ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૫૮ - ૬૨
ચિનુ મોદીની ગીત કવિતા - સંજુ વાળા, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૩૦ - ૪૨
ચિનુ મોદીની ગઝલો - શકીલ કાદરી, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૪૩ - ૫૭
 (કવયિત્રી) છત્રકુંવરીબાઈ - કાલિન્દી પરીખ, કુમાર, જાન્યુ, ૨૦૨૦, ૨૯ - ૩૦
છંદોલયનો છંદોલય - રાજેશ પંડ્યા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૫૨ - ૭૦
 (કવિ) જગદીપ વીરાણી - વિનોદ જોશી, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૭, ૬૧ - ૭૭
જયા મહેતાના કાવ્યોમાં પ્રતીકો દ્વારા પ્રગટતી માર્મિક ભાવસૃષ્ટિ - કેતન બુંહા, તાદર્થ્ય, નવે, ૨૦૧૬, ૪૫ - ૮
 (ગઝલકાર) જલન માતરી - પૂર્વી ઓઝા, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૮, ૭૯ - ૮૦, શબ્દસર, મે, ૨૦૧૮, ૫૭ - ૬૨
                          - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૬૮ - ૯
જહોન કીટ્સના બે દીર્ઘકાવ્યો - સુરેશ શુકલ, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૭, ૨ - ૬
 (કવિ) જિગર મુરાદાબાદી - રમેશ પુરોહિત, કવિતા, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૬, ૨૦ - ૧
 (કવિ) જૉસેફ બ્રોડસ્કી - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૨૮ - ૩૨
 (કવિ) ડી. એચ. લોરેન્સ - સુરેશ શુકલ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૬૬ - ૭૦
 (કવિ) ડેરેક વોલકેટ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૨૫ - ૮
 (કવિ) ડોનાલ્ડ ડેવી - સુરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૫૧ - ૨
 (કવિ) ડ્રાયડન જ્હોન - સુરેશ શુકલ, કવિલોક, મે - જૂન, ૨૦૨૦, ૨ - ૩
તાન્કાનાં કવિ માચી તવારા - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૨૬ - ૭
 (કવિ) તેનઝીન ત્સુન્દુ - વંદના શાંતુઈન્દુ, પરબ, માર્ચ, ૨૦૨૦, ૬૭ - ૭૨
 (મધ્યકાલીન કવયિત્રી) દયાબાઈ - કાલિન્દી પરીખ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૮, ૩૨ - ૩
દક્ષિણ આફ્રિકાના ગુજરાતી કવિઓનો રાષ્ટ્રવાદ : એક ઝલક - મૃણાલ ચાવડા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૮૭ - ૯૬
દયારામ : ગરબી કવિ લેખે - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૯, ૩૨ - ૬
દશ અવતાર (ઈસ્માઈલી સંત પીર સદરુદ્દીન) માં કૃષ્ણચરિત્રનું નિરૂપણ - બળવંત જાની, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૪૫ - ૫૪
દાન વાઘેલાની સમગ્ર કાવ્યપ્રતિભાના કુળ અને મૂળ - નાથાલાલ ગોહિલ, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૯, ૧૩ - ૨૧
દીપક બારડોલીકરની ડાયસ્પોરિક ગુજરાતી કવિતા - રમેશ ચૌધરી, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૭, ૪૭ - ૫૩
દુષ્યંતકુમાર : હિન્દી ગઝલનો સશક્ત અવાજ - રમેશ ચૌધરી, પરબ, માર્ચ, ૨૦૧૮, ૫૩ - ૭
ધીરેન્દ્ર મહેતાના સ્થળ - સંવેદનનાં કાવ્યો - રમણીક સોમેશ્વર, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૨૦ - ૯
નરસિંહ મહેતાના કંઠસ્થ પરંપરાનાં પદોમાંથી પ્રગટતી સામાજિક સમરસતા - ભરત ઠાકોર, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૧૨૯ - ૩૫
નરસિંહ મહેતાના પદોમાં સંતસાધનાના અંશો –નિરંજન રાજ્યગુરુ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૧૬ - ૨૭
નરસિંહના જ્ઞાનાત્મક અને બોધાત્મક પદો - રાજેશ રૂપારેલિયા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૪૨ - ૪
નરસિંહનાં પદોમાં ડોકાતો પુનર્જન્મ - નગીન જે. પટેલ, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૫ - ૮
 (જ્ઞાનમાર્ગી કવિ) નરહરિનું કાવ્યપ્રદાન - ચંદ્રકાન્ત પટેલ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૭, ૧૬ - ૨૩
નવ્ય કવિ - નવ્ય કવિતા શ્રેણી, ધીરુ પરીખ, કવિલોક, અકારાદિ ક્રમે, અર્જુનસિંહ રાઉલજી, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૭, ૧ - ૨, જિતેન્દ્ર જોશી, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૩ - ૪, પારુલ બારોટ, મે - જૂન, ૨૦૧૮, ૧ - ૨, પ્રતાપસિંહ ડાભી, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૬, ૩ - ૪, પ્રફુલ્લ રાવલ, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૧ - ૨, મનીષ પાઠક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૮, ૧ - ૨, રક્ષા શુકલ, ૨૦૧૬, ૩ - ૪, રાજેન્દ્ર પટેલ, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮, ૧ - ૨, રાધિકા પટેલ, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૧ - ૨, સુરેશચંદ્ર રાવલ, મે - જૂન, ૨૦૧૬, ૩ - ૪
નાથ સંપ્રદાયની વાણી - દર્શના ધોળકિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૩૫ - ૪૬
 (કવિ) નિદા ફાજલી - યુસુફ મીર, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૫૪ - ૭
 (કવિ) નિરંજન ભગત - રમેશ પટેલ, શબ્દસર, મે, ૨૦૧૮, ૩૭ - ૯
                      - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૪૫ - ૫૦
નિરંજન ભગતનાં ત્રણ કાવ્યો (તડકો, કલાકોથી, માઘની પૂર્ણિમા) - રાજેશ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૩૬ - ૪૧
નિરંજન ભગતના સૉનેટ કાવ્યો - દર્શના ધોળકિયા, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૯૬ - ૧૦૩
નિરંજન ભગતની કવિતા - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૩૫ - ૪૧
                          - રઘુવીર ચૌધરી, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૪૧ - ૬
                          - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૧૯ - ૨૨
                          - હરિકૃષ્ણ પાઠક, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૭૬ - ૮૦
નિરંજન ભગતની કવિતાનું વિસ્તરતું ભાવવિશ્વ - સેજલ શાહ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૪૧ - ૫૪
નિરંજન ભગતની કવિતામાં કલ્પન - પ્રતીક - યોસેફ મેકવાન, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૮૦ - ૭
નિરંજન ભગતની કવિતામાં છંદોવિધાન - ઉદયન ઠક્કર, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૮૭ - ૯૬
નિરંજન ભગતની કવિતામાં નગરસંવેદના - વિરંચિ ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૪૮ - ૫૧
નિરંજન ભગતની કવિતામાં પ્રકૃતિવર્ણન - મણિલાલ હ. પટેલ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૩૧ - ૫
નિરંજન ભગતની કવિતામાં પ્રણય સંવેદન - નિસર્ગ આહીર, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૬૯ - ૭૭
નિરંજન ભગતની કવિતામાં ભારતીય આધુનિકતા : એક નોંધ - સિતાંશુ યશશ્ર્વંદ્ર, , પરબ, મે - જૂન, ૨૦૧૮, ૬૩ - ૭૫
નિરંજન ભગતની કવિતામાં માનવ સંદર્ભ - પારુલ કંદર્પ દેસાઇ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૫૫ - ૬૦
નિરંજન ભગતની ગીત કવિતા - ધીરુ પરીખ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૫૭ - ૬૩
નીરવ પટેલની કવિતા - ધીરજ વણકર, હયાતી, માર્ચ - જૂન, ૨૦૨૦, ૪૨ - ૭
                        - યજ્ઞેશ દવે, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૩૩ - ૭
 (કવિ) ન્હાનાલાલ - હસિત મહેતા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૯, ૨૪ - ૮
 (કવિ) ન્હાનાલાલની કવિતામાં કલ્પનાવૈભવ - યોગેશ જોષી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૯, ૪૦ - ૫
 (કવિ) પતીલ ગઝલકાર લેખે –લલિત રાણા, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૬, ૧૦ - ૪
પદસંગ્રહમાંના સંતરામ મહારાજ રચિત ગુરૂ શિષ્યસંવાદના બે પદો વિશે - રવજી રોકડ, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૬૯ - ૭૬
પરાજિત ડાભીની કાવ્યસમૃદ્ધિ - દાન વાઘેલા, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૯, ૩૬ - ૪૧
પ્રતાપસિંહ ડાભી હાકલની ગઝલ સૃષ્ટિ - સતીન દેસાઇ, ધબક, જૂન, ૨૦૧૯, ૩૫ - ૯
 (કવિ) પર્સી બીશી શેલી - સુરેશ શુકલ, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૨ - ૪
પર્સી બીશી શેલીનાં બે દીર્ઘકાવ્ય:એડોસિન - સુરેશ શુકલ, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮, ૨ - ૩
 (સંત સાધિકા) પંખીબાઈ - રમેશ મહેતા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૬૯ - ૮૫
પીયૂષ પંડ્યા જ્યોતિની કવિતાઓ - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૨૦, ૧૦ - ૪
 (ભકત કવિ) પૂરુષોત્તમ - કે. એચ. કરમટા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૧૧૦ - ૧૩
પુષ્પા દીક્ષિતની સંસ્કૃત આધુનિક ગઝલો - કાલિન્દી પરીખ, શબ્દસર, જાન્યુ, ૨૦૧૬, ૫૦ - ૨
પ્રકૃતિ કલ્પનનું સ્વરૂપ - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૭, ૩ - ૪
પ્રણામી સંપ્રદાયમાં પ્રાણનાથ સ્વામી અને નવરંગ સ્વામીની પદ્યરચનાઓ - નિરંજન રાજ્યગુરુ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૧૧૧ - ૧૯
 (કવયિત્રી) પ્રવીણરાય - કાલિન્દી પરીખ, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૩૪ - ૫
પ્રાચીના (ઉમાશંકર જોશી) અને રશ્મિરથી (દિનકર) માં ગાંધીવિચારનો પ્રભાવ - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૩૯ - ૪૧
પ્રિ - રેફલાઇટ્સ કવિઓ - સુરેશ શુકલ, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૮, ૨ - ૪
 (સંતવાણીના સર્જક) પ્રીતમદાસ - પ્રશાંત પટેલ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૬૧ - ૭૦
 (સંત કવિ) પ્રેમાનંદ સ્વામી - રવજી રોકડ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૬૪ - ૭૬
ફાર્બસવિરહ (દલપતરામ) વિશે - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૪૮ - ૫૧
 (કવિ) ફિરાક ગોરખપુરી - હનીફ સાહિલ, કવિતા, માર્ચ - એપ્રિલ, ૨૦૧૯, ૩૯ - ૪૧
 (કવિ) ફૈઝ અહમદ ફૈઝ - રમેશ પુરોહિત, કવિતા, મે - જૂન, ૨૦૧૬, ૨૯ - ૩૧
 (કવયિત્રી) બહિણાબાઈ - કાલિન્દી પરીખ, કુમાર, ફેબ્રુ, ૨૦૨૦, ૩૦ - ૧
બહિષ્કૃત ફૂલો (નીરવ પટેલ) અને મથામણ (સાહિલ પરમાર) સંગ્રહમાં વ્યક્ત સમાજ સંદર્ભ - ધરમસિંહ પરમાર, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૯, ૨૮ - ૩૩
બાઉલગાનનો રસનો વિષય - સતીશચંદ્ર વ્યાસ શબ્દ, કુમાર, જુલાઇ, ૨૦૨૦, ૧૮ - ૨૧
બાલાશંકર કંથારિયાની કાવ્યસૃષ્ટિ - રશીદ મીર, ધબક, ડિસે, ૨૦૧૯, ૩૯ - ૪૪
 (મધ્યકાલીન કવયિત્રી) બાવરી સાહિબા - કાલિન્દી પરીખ, કુમાર, જૂન, ૨૦૧૮, ૨૭ - ૮
 (અધ્યાત્મમાર્ગી યોગનિષ્ઠ) બુદ્ધિસાગરસૂરિજીની વાણી - નિરંજન રાજ્યગુરુ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૮, ૭૫ - ૮૪
બે હજાર છ - સાતની કવિતા - સમીર ભટ્ટ, સમીપે, સપ્ટે - ડિસે, ૨૦૧૮, ૨૬ - ૪૧
 (કવિ) બ્રહ્માનંદ સ્વામી - અંબાદાન રોહડિયા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૨૫ - ૩૧
                      - ધીરેન્દ્ર મહેતા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૫૫ - ૯
બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા કવિતા અભ્યાસ - રમેશ ચૌધરી, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૩૬ - ૪૧
 (કવિ) ભગવતીકુમાર શર્મા - રમેશ પુરોહિત, કવિતા, નવે - ડિસે, ૨૦૧૮, ૩૩ - ૮
ભગવતીકુમાર શર્માનાં ગીતો - વિરંચિ ત્રિવેદી, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૬૦ - ૩
ભજન :સ્વાનુભૂતિનું સાર્વત્રીકરણ અને સત્તરમી સદી - સંજુ વાળા, પરબ, ડિસે, ૨૦૧૬, ૪૫ - ૬૬
ભજન સાહિત્યનો અભ્યાસ - નરોત્તમ પલાણ, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૫૫ - ૬૦
ભજનોમાં પ્રતીક રૂપે પ્યાલો - મહેંદ્ર વાળા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૮ - ૧૪
ભારતીય કવિતામાં ગુજરાતી કવિતાનું સ્થાન - ચિનુ મોદી, સમીપે, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૫૭ - ૬૫
 (મહાકવિ) ભારવિ :જીવન અને કવન - કલ્પના વનમાળીભાઈ પરમાર, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૮૫ - ૭
 (મધ્યકાલીન કવિ) ભાલણની રચનાઓ વિશે - રાજેશ પંડ્યા, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૪૭ - ૬૧
ભ્રમરગીત : વિરહી વ્રજાંગનાની ભાવાનુભૂતિ - ભૂપતરાય ઠાકર, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૨૦ - ૨૧
 (કવિ) મધુકાન્ત કલ્પિત - વિનોદ ગાંધી, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૮, ૩૭ - ૪૩
મધ્યકાલીન ગુજરાતી ભક્તિ પરંપરામાં સામાજિક સમરસતાનો પ્રકાશ - ભરત ઠાકોર, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૯૯ - ૧૦૯
મધ્યયુગીન ઊર્મિકાવ્યોમાં ભક્તિ - કુસુમ એસ. પટેલ, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૬૬ - ૭૦
મનોહર ત્રિવેદીની કવિતા - વિનોદ જોશી, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૬૬ - ૭૪
મરાઠી ગઝલ : કલ, આજ ઔર કલ - હેમંત પૂણેકર, પદ્ય, જુલાઇ - સપ્ટે, ૨૦૧૯, ૪૨ - ૬૨
 (કવિ) મરીઝ - નીતિન વડગામા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૭, ૬૪ - ૭૩
            - રઈશ મનીઆર, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૭, ૧૭ - ૮
 (કવયિત્રી) મરીના ત્સ્વેતાયેવા - રમણીક સોમેશ્વર, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૮ - ૯
 (મધ્યકાલીન મરાઠી કવયિત્રી) મહદંબા - કાલિન્દી પરીખ, કુમાર, ઑક્ટો, ૨૦૧૮, ૫૯ - ૬૦
મહમૂદ બેગડા પરનું સંસ્કૃત મહાકાવ્ય : રાજવિનોદ મહાકાવ્ય - હસુ યાજ્ઞિક, શબ્દસર, નવે, ૨૦૨૦, ૪૧ - ૫
મહાપંથની મહત્તા ગાતું લીલાવતીકૃત કથામૂલક ભજન - બળવંત જાની, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૪૧ - ૫
 (મધ્યકાલીન કવયિત્રી) માધવી દાસી - કાલિન્દી પરીખ, કુમાર, માર્ચ, ૨૦૧૮, ૩૩ - ૪
 (કવિયિત્રી) માયા એન્જેલો - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૭, ૩૬ - ૪૩
મીરાંની કવિતામાં અધ્યાત્મદર્શન - સતીશ ડણાક, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૨૦, ૨૯ - ૩૭
 (એક સંવેદનાસભર મોમદિલ શાયર) મુન્નવર રાણા - યુસુફ મીર, શબ્દસર, મે, ૨૦૧૬, ૩૮ - ૪૨
મુસ્લિમ સંત કવિઓના ભજનોમાં ભારતીય જીવનમૂલ્યો - ભરત પંડ્યા, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૩૬ - ૪૬
 (કવિ) મૂઈર એડવીન - સુરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૩૨ - ૪
મોનોઇમેજ કવિતાસર્જનનાં ભયસ્થાનો - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૨૦, ૧૯ - ૨૩
મોનોઇમેજ અને ગીત :તુલના - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૭, ૧૨ - ૪
મોનોઇમેજ કવિતામાં વ્યક્ત થતું કલ્પનનાવીન્ય - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૬, ૨૦ - ૨
 (કવિ) મોરાર સાહેબની વાણી અને દર્શન –ભરત ઠાકોર, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૬, ૭૫ - ૮૨
 (કવિ) મોરાર સાહેબનું સંતવાણીમાં પ્રદાન - મનોજ રાવલ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૫૫ - ૬૩
યશવંત ત્રિવેદીનાં અછાંદસ કાવ્યો - હેમલતા જોશી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૯, ૪૯ - ૫૨
યૂપસ (માઈકલ યોસેફ ઓકેશોટ, પુશ્કિન) અને બાપાની પીંપર (દલપતરામ) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, ઑગસ્ટ , ૨૦૨૦, ૩૫ - ૮
રઘુવંશનો અજ વિલાપ : શોકોદ્દગારની રમણીય - સ્મરણીય પદ્યાવલીમાં કરૂણપ્રશસ્તિ - વિજય પંડ્યા, પરબ, નવે, ૨૦૧૬, ૨૮ - ૩૯
રણછોડ મહેડુ કવિની લઘુકાવ્યકૃતિ વિશે - બળવંત જાની, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૨૯ - ૩૨
રણમલ્લ છંદ : કેટલાંક નિરીક્ષણો - પ્રફુલ્લ રાવલ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૨૬ - ૩૪
 (મધ્યકાલીન મુસ્લિમ કવયિત્રી) રતનબાઈ - રમેશ ચૌધરી, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૭, ૧૬ - ૨૨
 (સંત સાધિકા) - રતનબાઈ - રમેશ ચૌધરી, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૮૬ - ૯૨
રતિલાલ અનિલની ગઝલ વિચારણા - રવીન્દ્ર પારેખ, પદ્ય, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૫૦ - ૯
રતિવિલાપ (કુમાર સંભવમ) : કરુણ ક્રંદનકાવ્ય - નીના ભાવનગરી, પરબ, નવે, ૨૦૧૬, ૧૯ - ૨૭
રમણભાઈ નીલકંઠની કવિતા - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૯, ૨૯ - ૩૨
રમેશ આચાર્યની કવિતા - જશવંત મહેતા, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૯, ૧૯ - ૨૨
                         - દક્ષા વ્યાસ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૫૮ - ૬૧
રમેશ પારેખના ગીત - ગઝલ વિશે થોડો વધુ વિચાર - ધીરેન્દ્ર મહેતા, કવિલોક, માર્ચ - એપ્રિલ, ૨૦૧૭, ૨ - ૬
રમેશ પારેખના ગીતોની કેટલીક કડીઓ - ધીરેન્દ્ર મહેતા, કવિલોક, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૨ - ૪
 (કવિ) રમેશ પારેખ - ગુણવંત વ્યાસ, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૯૦ - ૬
રમેશ પારેખની ગઝલોમાં નાવીન્યવાળી રચનાઓ - ધીરેન્દ્ર મહેતા, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૨ - ૫
રવીન્દ્રનાથ :વૈશ્વિક સંવાદિતાના ઉદ્દગાતા - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૨૪ - ૫
રવીન્દ્રનાથના કાવ્યો અને ગીતોમાં રાષ્ટ્રવાદ - શૈલેષ પારેખ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૫૪ - ૬૫
રવીન્દ્રનાથની કવિતા - શિરીષ પંચાલ, સન્ધિ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૧૦૬ - ૨૮
રવીન્દ્રનાથની કવિતા :માનસ - સુંદરીથી જીવનદેવતા - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૨૦ - ૬
રશીદ મીર (ગઝલકાર લેખે) - પ્રતાપસિંહ ડાભી, ધબક, ડિસે, ૨૦૧૭, ૩૪ - ૬
 (ગીતકાર) રાજેન્દ્ર શાહ - પ્રસાદ બ્રહ્મભટ્ટ, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૭, ૨ - ૧૧
રાજેન્દ્ર શાહ :જન્મશતાબ્દી વર્ષમાં - નિરંજન ભગત, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - જૂન, ૨૦૧૬, ૨૧ - ૪
રાજેન્દ્ર શાહના ગીતોમાં જીવનસંદેશ - કિંજલ એમ. સોલંકી, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૬૮ - ૭૦
રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિનું એક આગવું પરિમાણ - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૧૮ - ૨૧
રાધિકાસાંત્વનમ (મુદ્દદૂપાલાની રચિત, અનુ. સંધ્યા મુલચંદાની) વિશે - રમેશ કોઠારી, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૪૯ - ૫૩
રાધેશ્યામ શર્માની કવિતા - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૨૦, ૧૨ - ૪
રાસા અને પદ સ્વરૂપની કવિતામાં પ્રકૃતિ - ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનસંદર્ભે - અભય દોશી, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૪૫ - ૫૧
 (કવિ) લલિતનું પહેલું વહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને - દીપક મહેતા, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૯, ૯૭ - ૧૦૧
લાભશંકર ઠાકરની કવિતા - કુમાર જૈમિનિ શાસ્ત્રી, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૬૨ - ૭
                           - યોગેશ જોષી, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૯ - ૨૦
લીલેરો ઢાળ (પ્રિયકાન્ત મણિયાર) અને પુરસ્કાર મીમાંસા - દીપક રાવલ, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૭, ૪૯ - ૫૩
લોર્ડ ટેનીસનનાં કથાકાવ્યો - સુરેશ શુકલ, કવિલોક, મે - જૂન, ૨૦૧૬, ૨ - ૫
 (કવિ) લોર્ડ બાયરન - સુરેશ શુકલ, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૭, ૨ - ૪
લોર્ડ બાયરનના કથાકાવ્યો - સુરેશ શુકલ, કવિલોક, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૨ - ૫
વખાર કાવ્ય અને સામાજિક ચિંતન - ભીમજી ખાચરિયા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૫૩ - ૭
વતનવિચ્છેદના બે સમસંવેદન કાવ્યો :ગામ જવાની હઠ છોડી દે (મણિલાલ હ. પટેલ) , વતનાયણ (જગદીપ ઉપાધ્યાય) - કેસર મકવાણા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૪૬ - ૯
વસંતવિલાસ : સાહિત્ય અને ચિત્રકલાનું સાયુજ્ય - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૬૭ - ૭૪
 (કવિ) વસીમ બરેલવી - ધ્વનિલ પારેખ, શબ્દસર, નવે, ૨૦૨૦, ૩૧ - ૪
 (કવિ) વિનોદ જોશી - મણિલાલ હ. પટેલ, પરબ, નવે, ૨૦૧૮, ૪૭ - ૫૫
વીસમી સદીના ઉત્તરાર્ધના ત્રણ વિશ્વ - કવિઓ (જોસેફ બ્રોડસ્કી, સીમસ હીની, ડેરેક વોલકોટ) - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૨૭ - ૩૦
વેણીભાઇ પુરોહિતની કવિતા - ઉદયન ઠક્કર, એતદ્દ, માર્ચ, ૨૦૧૭, ૪૪ - ૯
વેનચરિત્ર (દલપતરામ) વિશે - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૨૦, ૫૮ - ૬૧
વૈષ્ણવકવિતામાં નારી અસ્મિતા - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૨૩ - ૭, એપ્રિલ, ૨૦૧૮, ૧૭ - ૨૨
વૈષ્ણવજનનાં પાંચ ગીતો - ગુણવંત વ્યાસ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૨૦, ૨૩ - ૯
વૉલ્ટર સ્કોટનાં કથાકાવ્યો - સુરેશ શુકલ, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૮, ૨ - ૩
શ્યામ સાધુની બે ગઝલ રચનાના છંદોવિધાન વિશે - હેમંત ધોરડા, એતદ, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૬૮ - ૭૪
શૂન્ય પાલનપૂરીની ગઝલો - રશીદ મીર, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૫૮ - ૭૦
શેક્સપિયરનાં કથાકાવ્યો - સુરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૪૬ - ૫૦
સમકાલીન બોડો કવિતા: એક અભ્યાસ - ઇન્દિરા બોરો, અનુ. કુંજલ લોટવાળા, પદ્ય, જુલાઇ - સપ્ટે, ૨૦૧૯, ૩૫ - ૪૧
સમકાલીન ભારતીય કવિતા: આપણી વાત આપણી રીતે શ્રેણી - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, પરબમાં પ્રકાશિત શ્રેણી અકારાદિક્રમે : અમૃતા પ્રીતમ (પ્રથમ પુસ્તક અને પ્રથમ અનુવાદ કવિતા વિશે) , માર્ચ, ૨૦૧૮, ૬ - ૧૧, અરુણ કમલની કવિતા શાયરની કબર વિશે, ઑગસ્ટ, ૨૦૧૮, ૮ - ૧૨, અરુણ કમલની હિન્દી કવિતા અપની કેવલ ધાર વિશે, સપ્ટે, ૨૦૧૮, ૭ - ૧૧, અંજલી બસુમાતારીની બોરો કવિતા બેહુલાનું મૃત્યુ વિશે, ઑક્ટો, ૨૦૧૮, ૬ - ૧૨, અંજલી વસુમાની કવિતા, નવે, ૨૦૧૮, ૬ - ૯, એ. જયપ્રભા (સ્ત્રી દેહનાં બે કાવ્યો) , એપ્રિલ, ૨૦૧૮, ૬ - ૧૦, એન. વી. કૃષ્ણ વારિયરની કવિતા, ફેબ્રુ, ૨૦૧૮, ૭ - ૧૦, કાશ્મીરી કવિતા, સપ્ટે, ૨૦૧૯, ૬ - ૧૩, ઑક્ટો, ૨૦૧૯, ૬ - ૧૨, કેડિત્સુની કવિતા, મે, ૨૦૧૯, ૬ - ૧૧, જૂન, ૨૦૧૯, ૬ - ૧૦, કેશવ મલિકની કવિતા, માર્ચ, ૨૦૨૦, ૬ - ૧૨, કવિ ગુલઝાર, નવે, ૨૦૧૯, ૬ - ૧૧, ગાયત્રીબાલા પંડા, અંગૂઠાની છાપ, મે - જૂન, ૨૦૧૮, ૮ - ૧૪, તિબેટી કવિ તેન્ઝિન સુ ન્દ્યુ, જુલાઇ, ૨૦૧૯, ૬ - ૧૧, ઑગસ્ટ, ૨૦૧૯, ૬ - ૧૩, તિબેટી કવિ ભુચુંગ ડી. સોનામની મારો જનમ ક્યારે થયો’તો, મા કવિતા વિશે, જુલાઇ, ૨૦૧૮, ૬ - ૧૧, સુનીલ ગંગોપાધ્યાય, નીરા કાવ્યો, માર્ચ, ૨૦૧૯, ૬ - ૧૧, સુનીલ ગંગોપાધ્યાય નીરાને આજે જરા ઠીક નો’તું, ફેબ્રુ, ૨૦૧૯, ૬ - ૧૦, એપ્રિલ, ૨૦૧૯, ૬ - ૧૧, નામદેવ ઢસાળ, કામાઠીપુરા કાવ્ય વિશે, ડિસે, ૨૦૧૮, ૬ - ૧૧, જાન્યુ, ૨૦૧૯, ૬ - ૧૦, નીલમણિ ફૂકન, પુ. શિ. રેગે, શંખો ઘોષ અને કેશવ મલિકની કવિતામાં ત્રીજો સૂર, જાન્યુ, ૨૦૨૦, ૭ - ૧૨, નીલમણિ ફૂકનની કવિતા, ફેબ્રુ, ૭ - ૧૨, શંખ ઘોષ, ઑગસ્ટ, ૨૦૨૦, ૬ - ૧૪, સપ્ટે, ૯ - ૧૩,
સર્જકતા અને અનુદિત કવિતા - પ્રદીપ ખાંડવાળા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૪૦ - ૭, મે, ૩૨ - ૬
 (કવિ) સતીશ ડણાક - મધુ કોઠારી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૬, ૨૦ - ૫
 (મધ્યકાલીન કવયિત્રી) સહજોબાઈ - કાલિન્દી પરીખ, કુમાર, સપ્ટે, ૨૦૧૮, ૩૨ - ૩
 (કવિ) સંજુ વાળા - પ્રતાપસિંહ ડાભી, કવિતા, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૯, ૪૦ - ૨
સંદિગ્ધતા પ્રધાન કવિતાનો આસ્વાદ અને ઉચિત અનુવાદ: એક પડકાર - પ્રદીપ ખાંડવાળા, પરબ, સપ્ટે, ૨૦૧૬, ૩૭ - ૪૪
સંસ્કૃત પ્રણયકાવ્યો - નીના ભાવનગરી, કવિતા, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૪૪ - ૫
સંસ્કૃતમાં મોનો ઇમેજ કાવ્યોનું પદાર્પણ - મનસુખ પટોલિયા, મોનોઇમેજ, મે, ૨૦૧૬, ૧૦ - ૩
સંસ્કૃતિરાણી દેસાઈની કવિતાઓ - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૧૬ - ૨૨
સાખી : સાહિત્ય અને સ્વરૂપ વિમર્શ - મનોજ રાવલ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૭, ૯ - ૧૫
 (કવિ) સાહિલ પરમાર - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૨૯ - ૩૩
સિદ્ધિસૂરીએ ધર્માધ્યક્ષની કથામાં વર્ણવેલા વસંતોત્સવનું ફાગુકાવ્ય - સુધા ચૌહાણ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૭૦ - ૪
સિલ્વિયા પ્લાથની કવિતા - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૨૦, ૩૦ - ૪
 (કવયિત્રી) સિસ્ટર બેનીજ્ઞા - ફાધર વર્ગીસ પોલ, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૬ - ૮
 (કવિ) સીમસ હીની - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૧૨ - ૫
સુમન અજમેરી રચિત ગઝલોના પ્રતિનિધિ શેઅર - ગુણવંત ઉપાધ્યાય, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૩૨ - ૪
સુન્દરમની કવિપ્રતિભા - ઉત્પલ પટેલ, પદ્ય, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૫૫ - ૬૧
 (મધ્યકાલીન કવયિત્રી) સોયરાબાઈ - કાલિન્દી પરીખ, કુમાર, ડિસે, ૨૦૧૮, ૩૦ - ૧
શ્રીરામકીર્તિ મહાકાવ્યમ આધારિત રામકિયેન (થાઈરામકથા) અને તેનો અનુવાદ - નીના ભાવનગરી, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૯૩ - ૧૦૫
 (મધ્યકાલીન કવયિત્રી) હબ્બા ખાતૂન - કાલિન્દી પરીખ, કુમાર, જુલાઇ, ૨૦૧૮, ૩૩ - ૪
હરકિસન જોષીનો ગઝલ વૈભવ - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૭, ૧૨ - ૬
 (કવિ) હરિકૃષ્ણ પાઠક - દક્ષા વ્યાસ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૪૮ - ૫૪
હરીશ મીનાશ્રુની કવિતા - ભાવેશ વાળા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૯૩ - ૭
હસરત મોહાનીની કવિતામાં કૃષ્ણભક્તિ - હનીફ સાહિલ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૭, ૪૬ - ૯
 (કવિ) હંસરાજ હરખજી કાનાબાર - દીપક મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૪૫ - ૭
હાઇકુ, તાન્કા અને મોનોઈમેજ - મધુ કોઠારી, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૯, ૧૬ - ૮
હાઈન્કા : એક ગુજરાતી કાવ્યસ્વરૂપ - હરીશ વટાવવાળા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૨૫ - ૬
હારમાળાનાં પદો અને કંઠસ્થ પરંપરા - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૧ - ૩
હેમંત દેસાઈની ગઝલો - નરસિંહભાઈ ભોયા, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૮, ૨૦ - ૫