ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કાવ્યસંગ્રહ સમીક્ષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અકબંધ (મફત ઓઝા) - મહીપતસિંહ રાઉલજી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૦ - ૪
અક્ષર સાડા પાંચ (રિન્કુ રાઠોડ શર્વરી) - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૯, ૨૮ - ૩૫
અચરજના ઓવારેથી (કીર્તિકાન્ત પુરોહિત) - હરકિસન જોષી, કુમાર, જાન્યુ, ૨૦૧૬, ૫૦
અથવા અને (ગુલામ મોહમ્મદ શેખ) - દક્ષા ભાવસાર, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૫૭ - ૬૮
અનન્વય (બાબુભાઇ સોલંકી) - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૬, ૨૪ - ૬
અને ચનિયો (કરસનદાસ લુહાર) - દેવહુમા, કવિલોક, મે - જૂન, ૨૦૧૮, ૩૪ - ૫
અનેકએક (કમલ વોરા) - રાધેશ્યામ શર્મા, પરબ, મે, ૨૦૧૭, ૪૭ - ૫૧
અબ ચૂપ થોડે રહેંગે ? (ધીરજભાઈ વણકર) - મોહનભાઇ જે. ચાવડા, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૬, ૧૯ - ૨૮
અરસપરસનું અને મને તું જોઈએ શ્વાસ માટે (રવીન્દ્ર પારેખ) - કિશોર વ્યાસ, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૨૦ - ૨
અસબાબ (અરુણા અરુણ ઠક્કર) - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૬, ૨૯ - ૩૧
અસ્તિત્વ અને ઓળખ (સં. ધરમસિંહ પરમાર, બ્રહ્મ ચમાર) - જેતસીભાઈ સી. રાઠોડ, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૬, ૧૩ - ૨૨
અહીંથી ત્યાં સુધી (બી. કે. રાઠોડ) - પંકજ ત્રિવેદી, કવિલોક, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૩૨ - ૪
અંચઈ નંઈ કરવાની (કીર્તિકાન્ત પુરોહિત) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૭, ૨૫ - ૭
અંગત (રાવજી પટેલ) - રૂપલ ભટ્ટ, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૯૭ - ૧૦૭
અંગારો (કિશોરસિંહ સોલંકી) - ગંભીરસિંહ ગોહિલ, શબ્દસર, જાન્યુ, ૨૦૧૬, ૪૪ - ૬
અંતિમ કાવ્યો (નિરંજન ભગત) - રાજેન્દ્ર પટેલ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૦૩ - ૧૪
આકાશ ખોલી આપું (પ્રજ્ઞા પટેલ) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૯, ૩૭ - ૯
આકાશનું અજવાળું (સતીશ ડણાક) - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૩૧ - ૪૦
                                    - પ્રવીણ ગઢવી, તાદર્થ્ય, મે, ૨૦૧૬, ૮ - ૧૮
આખુંય આકાશ માળામાં (યોગેશ જોશી) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૫૧ - ૨
                                         - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૧૩ - ૫
આત્મકથાની પંક્તિઓ (પ્રફુલ્લ પંડ્યા) - એસ. એસ. રાહી, કુમાર, જુલાઇ, ૨૦૧૮, ૫૩ - ૫
                                       - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૭, ૧૨૫ - ૨૬
આનંદધારા (પ્રવીણ ગઢવી) - નટવર હેડાઉ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૫૬ - ૭
                            - રમણ વાઘેલા, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૯, ૩૪ - ૯
                            - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૪૫ - ૬
આરપાર (નીતિન વડગામા) - જગદીશ કંથારીઆ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૭૮ - ૮૩
                             - રોહિત મહીપતરામ ગોંડલિયા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૨૦, ૧૧ - ૨
ઇથાકા (હેમન્ત શાહ) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૧૨૩ - ૨૪
ઇનામી બાળકાવ્યો (સં. કિરીટ દવે, અન્ય) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૮, ૨૨ - ૪
ઇનાયત (ચિનુ મોદી) - ઇલિયાસ આખલી, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૭, ૪૪ - ૫૦
ઉકેલીને સ્વંયમના સળ (સુધીર પટેલ) - સતીન દેસાઇ, ધબક, ડિસે, ૨૦૧૮, ૪૧ - ૭
ઉડાન (નરસિંહદાસ વણકર) - દાન વાઘેલા, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૨૦, ૨૭ - ૯
ઉરે પરમ ઝંખના (દેવેન્દ્ર દવે) - સંધ્યા ભટ્ટ, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૭૯ - ૮૧
ઉષાભિલાષ (શિશુશંકર દાસ) - નિસર્ગ આહિર, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૨૦, ૭૫ - ૮૦
એ (ચિનુ મોદી) - અરવિન્દ ભટ્ટ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૫૯ - ૬૨
એક પંડિતની પોથી (ભરત ભટ્ટ) - ભરત સોલંકી, તાદર્થ્ય, મે, ૨૦૧૮, ૪૮ - ૫૦
એક લીલી પળ અતીતની (કિશોર મોદી) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૬, ૨૪ - ૭
એકાન્તમાં ઊડેલાં નક્ષત્રો (રાધેશ્યામ શર્મા) - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૧૬ - ૮
                                             - રમણીક સોમેશ્વર, પ્રત્યક્ષ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૭ - ૧૦
                                             - સિલાસ પટેલિયા, પરબ, જુલાઇ, ૨૦૧૭, ૭૯ - ૮૨
ઓ રાજુ (પ્રભુદત્ત ભટ્ટ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૨૦, ૨૪ - ૬
ઓરડો (ભાવિન ગોપાણી) - ભરત સોલંકી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૩૨ - ૪
ઓવરડ્રાફ્ટ - સ્વર્ણિમ સ્વપ્નોનો (યશવંત ત્રિવેદી, સં. અમૃત માળદે) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૪૬ - ૭
ઓવરબ્રિજ (ભી. ન. વણકર) - જગદીશ પટેલ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૩૦ - ૧
ૐ ઉત્કર્ષ (જ્યોત્સના દેસાઇ) - ધીરુ પરીખ, કુમાર, નવે, ૨૦૧૭, ૪૫
કક્કાએ કીધું કઈ કાનમાં (જિતુ ત્રિવેદી) - હરકિસન જોશી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૨૦, ૨૫ - ૭
કલમને ડાળખી ફૂટી (પારુલ ખખ્ખર) - અનિરુદ્ધસિંહ ગોહિલ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૭૪ - ૯
                                      - લક્ષ્મી ડોબરિયા, શબ્દસર, નવે, ૨૦૨૦, ૪૬ - ૮
કલ્પાયન (લાભશંકર ઠાકર) - સંજય આચાર્ય, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૬, ૧૮ - ૨૨
કવિતા નામે સંજીવની (સંજુ વાળા) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૭, ૧૨૫ - ૨૬
કવિતા વિશે કવિતા (દિલીપ ઝવેરી) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૮, ૧૨૮ - ૨૯
                                     - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૭, ૨૪ - ૬
                                     - રમણીક સોમેશ્વર, પરબ, નવે, ૨૦૧૮, ૭૬ - ૮૦
કશ્મકશ (એસ. એસ. રાહી) - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૮, ૨૦ - ૩
                         - સતીન દેસાઇ, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૮, ૩૫ - ૮
કંદમૂળ (મનીષા જોષી) - ઉષા જે. મકવાણા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૭૧ - ૫
કારણ વગર (મહેશ દેસાઇ) - મધુ કોઠારી, મોનોઈમેજ, નવે, ૨૦૧૭, ૨૬ - ૮
કાલાખ્યાન (ચિનુ મોદી) - મનોજ રાવલ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૪૧ - ૪૪
કાલાઘોડા કાવ્યો (અરુણ કોલાટકર) - દલપત ચૌહાણ, દલિત ચેતના, સપ્ટે, ૨૦૨૦, ૧૯ - ૨૫
કિન્નરી (નિરંજન ભગત) - ગુણવંત વ્યાસ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૪૨ - ૬
કૃષ્ણબ્રહ્મ (નલિન પંડ્યા) - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૬, ૨૭ - ૯
કોઈ સાદ આવે છે (નટવર આહલપરા) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૨૦, ૨૨ - ૪
ખંડિતકાંડ અને પછી (દિલીપ ઝવેરી) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૭, ૧૨૬ - ૨૭
ખાખનાં પોયણા (કરસનદાસ માણેક) - હરિકૃષ્ણ પાઠક, પરબ, નવે, ૨૦૧૬, ૭૯ - ૮૬
ખૂલ્યાં અવકાશી તાળાં (નિરંજન રાજ્યગુરુ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૨૦, ૨૨ - ૪
ગજાર (ઇંદુ જોશી) - સેજલ શાહ, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૭૨ - ૫
ગઝલદીપ (ભૂપેન્દ્ર શેઠ) - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૮, ૨૩ - ૭
                         - મધુસૂદન મ. વ્યાસ, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮, ૩૪ - ૫
ગઝલહઝલની જોડી (સાગર રામોલિયા) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૬, ૨૭ - ૯
ગઝલાષ્ટમી (સોલિડ મહેતા) - જશવંત મહેતા, કુમાર, જાન્યુ, ૨૦૨૦, ૫૨
ગાયત્રી (નિરંજન ભગત) - ચંદ્રકાન્ત ટોપીવાળા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૮, ૯૩ - ૯૯
ગાંધી ગુજરાતી કવિતામાં (સં. રાજેન્દ્ર પટેલ) - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૪૧ - ૩
ગિટાર (હરેશ તથાગત) - કરસનદાસ લુહાર, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૬, ૩૬ - ૭
                        - મધુ કોઠારી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૯, ૨૪ - ૭
ગીતાંજલિ (રવીન્દ્રનાથ, અનુ. વિલીયમ રિદ્દીયી) - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૯, ૨૧ - ૮
ગુજરાતી કવિતાચયન : ૨૦૧૨ (સં. મનોહર ત્રિવેદી) - કેસર મકવાણા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૬૬ - ૭૦
ગુણનિંદાસ્તુતિ (ઇસરદાસ બારહઠ્ઠ) - પ્રવીણ ગઢવી, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૧૧૩ - ૨૦
ગુલમહોરથી ડેફોડિલ્સ (પન્ના નાયક) - ભૂપતરાય ઠાકર, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૬, ૩૮ - ૪૨
ગ્રીનબેલ્ટ (પ્રવીણ દરજી) - હર્ષવદન આર. મકવાણા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૮, ૨૮ - ૩૬
ઘર બદલવાનું કારણ (રમેશ આચાર્ય) - કાંતિ બથવાર, તાદર્થ્ય, નવે, ૨૦૧૬, ૧૯ - ૩૪
                                       - રમણીકલાલ છ. મારુ, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૨ - ૬
ઘરવખરી (દક્ષા પટેલ) - સંધ્યા ભટ્ટ, પરબ, માર્ચ, ૨૦૨૦, ૮૦ - ૨
ચંદ્રહાસ આખ્યાન (સં. રમણ સોની) - નરોત્તમ પલાણ, પરબ, નવે, ૨૦૧૮, ૭૪ - ૬
ચંદ્રિકા (હર્ષદ ત્રિવેદી’પ્રાસન્નેય’) - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૧૭ - ૯
ચાક્ષુષ (દિવ્યાક્ષીબેન શુકલ) - દક્ષા ભાવસાર, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૨ - ૬
ચીસ (પ્રવીણ દરજી) - હર્ષવદન આર. મકવાણા, તાદર્થ્ય, મે, ૨૦૧૯, ૪૧ - ૬
ચૈત્યભૂમિ (અરવિંદ વેગડા) - ધીરજ વણકર, હયાતી, જૂન, ૨૦૧૭, ૨૮ - ૩૪
                            - પ્રવીણ ગઢવી, હયાતી, જૂન, ૨૦૧૮, ૨૭ - ૩૪
                            - મોહનભાઇ જે. ચાવડા, હયાતી, ડિસે, ૨૦૧૭, ૨૧ - ૩૦
છયાસી મે (નિરંજન ભગત) - દક્ષા વ્યાસ, પરબ, સપ્ટે, ૨૦૧૯, ૫૪ - ૬૦
છાપ અલગ મેં છોડી (લક્ષ્મી ડોબરિયા) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૫૦ - ૧
છુ (મુકેશ માલવણકર) - જશવંત મહેતા, કુમાર, ડિસે, ૨૦૨૦, ૪૪ - ૬
જઠરાગ્નિ (દાન વાઘેલા) - આહમદ મકરાણી, દલિતચેતના, જૂન, ૨૦૧૮, ૨૨ - ૫
                          - કેસર મકવાણા, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૮, ૨૭ - ૩૧
જનપદ (કાનજી પટેલ) - દક્ષા ભાવસાર, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૨૧ - ૪
જવાહર ટનલ (અગ્નિશેખર) - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, ડિસે, ૨૦૧૭, ૮ - ૨૩
જળ પર લકીર (સુધીર પટેલ) - ઉર્વીશ વસાવડા, પરબ, જૂન, ૨૦૧૭, ૭૮ - ૮૦
જળને સરનામે (સં. એસ. એસ. રાહી) - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૭, ૨૦ - ૩
જીવનચક્ર (ધ્રુવ જોશી) - ઉષા ઉપાધ્યાય, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૩૩ - ૫, એજ, ધબક, જૂન, ૨૦૧૬, ૪૪ - ૮
જો બકા લપસી કલમ (આશિત હૈદરાબાદી) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૯, ૨૩ - ૪
ઝળઝળિયાં (લતા હિરાણી) - રક્ષા શુકલ, તાદર્થ્ય, નવે, ૨૦૧૬, ૩૯ - ૪૪
                            - રસીલા કડીઆ, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૭, ૨૦ - ૩
                            - હરીશ ખત્રી, શબ્દસર, ડિસે, ૨૦૧૬, ૫૦ - ૪
ઝાકળ મોતી (આબિદ ભટ્ટ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૮, ૨૪ - ૫
ઝાળ અને ઝાકળ (રશીદ મીર) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૮, ૧૨૪ - ૨૫
                               - પ્રતાપસિંહ ડાભી, ધબક, જૂન, ૨૦૧૮, ૪૪ - ૫૭
                               - પ્રવીણ દરજી, ધબક, માર્ચ, ૨૦૧૮, ૪૦ - ૩
                               - વિરંચિ ત્રિવેદી, ધબક, સપ્ટે, ૨૦૧૮, ૪૩ - ૭
                               - સતીન દેસાઇ, ધબક, સપ્ટે, ૨૦૨૦, ૪૧ - ૬
ઝાંઝવાના છળ (અહેમદ હુસેન ‘અહમદ’) - વિરંચિ ત્રિવેદી, ધબક, માર્ચ, ૨૦૧૮, ૩૫ - ૯
ઝીણું ઝાંખું તેજ ખર્યુ રે (શૈલેષ ટેવાણી) - એસ. એસ. રાહી, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૭, ૩૫ - ૭
ટહુકો ભરુચનો (સં. હરિવદન જોષી, અન્ય) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૭, ૨૬ - ૮
ડોકે ચાવી બાંધેલ કાગડો (રમેશ આચાર્ય) - મધુ કોઠારી, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૮, ૩૩ - ૪
ડોસાની આંખમાં દરિયો (તલકશી પરમાર) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૨૦, ૨૭ - ૩૦
તને કોના દઉં હું સમ ! (ડાહ્યાભાઇ પટેલ) - ભરત સોલંકી, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૪૮ - ૫૦
તરજુમો (મધુકાન્ત કલ્પિત) - પ્રવીણ ગઢવી, હયાતી, જૂન, ૨૦૧૯, ૩૯ - ૪૪
                             - હાસ્યદા પંડ્યા, હયાતી, માર્ચ - જૂન, ૨૦૨૦, ૩૮ - ૪૧
તારા ગયા પછી (રમેશ પટેલ) - કિશોર વ્યાસ, પરબ, નવે, ૨૦૧૯, ૭૦ - ૩
                               - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૫૮ - ૯
તારા નામે લખું છું : સિતારા, પતંગિયા (હનીફ સાહિલ) - એસ. એસ. રાહી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૩૫ - ૪૦
તારી આંખનું આકાશ (રમેશ દરજી) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૪૩ - ૫
તાસીર જુદી છે (લક્ષ્મી ડોબરિયા) - સંધ્યા ભટ્ટ, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૩૮ - ૪૦
તું (સોલિડ મહેતા) - મધુસૂદન વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૪૨ - ૩
                   - રશીદ મીર, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૮૨ - ૪
તો અને તો જ (ભરત વિંઝુડા) - ભરત સોલંકી, દલિતચેતના, જૂન, ૨૦૧૭, ૨૦ - ૨
ત્રિવેણી (પુષ્પા ર. વકીલ) - દક્ષા વ્યાસ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૩૬ - ૭
દરિયો (સાગર રામોલિયા) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૮, ૨૪ - ૬
દલિત કાવ્યસૃષ્ટિ (સં. મોહન પરમાર) - યશવંત વાઘેલા, દલિતચેતના, મે, ૨૦૧૮, ૨૧ - ૮
                                     - રતિલાલ રોહિત, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૩૯ - ૪૧, એજ, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૬૪ - ૭
                                     - સાહિલ પરમાર, દલિતચેતના, ઑગસ્ટ, ૨૦૧૭, ૧૪ - ૮
દર્શનિકા (ખબરદાર) - અજય રાવલ, પરબ, નવે, ૨૦૧૬, ૬૯ - ૭૮
દાયિત્વ (પથિક પરમાર) - કેસર મકવાણા, હયાતી, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૦ - ૭
દેશ (કાનજી પટેલ) - દીપક રાવલ, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૬૯ - ૭૩
ધરતીના વચન (કાનજી પટેલ) - દક્ષા ભાવસાર, તાદર્થ્ય, જૂન, ૨૦૧૭, ૪૦ - ૭
ન સાંભળે કોઈ (પ્રવીણ ગઢવી) - કેસર મકવાણા, હયાતી, ડિસે, ૨૦૧૭, ૪૧ - ૫
                                 - ગિરા પિનાકીન ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૫૭ - ૮
                                 - ચંદુ મહેરિયા, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૫ - ૭
                                 - ધીરજ વણકર, હયાતી, ડિસે, ૨૦૧૬, ૨૩ - ૩૩
                                 - નાથાલાલ ગોહિલ, દલિતચેતના, નવે, ૨૦૧૬, ૧૬ - ૨૦
                                 - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૪૭ - ૯
                                 - સિલાસ પટેલિયા, હયાતી, સપ્ટે, ૨૦૧૯, ૩૮ - ૪૨
નયન ભીનાં ભીનાં (પ્રભુદત્ત ભટ્ટ) - મધુ કોઠારી, મોનોઈમેજ, નવે, ૨૦૧૭, ૨૩ - ૫
નરસિંહ કાવ્યચયન (સં. રમણ સોની) - નરોત્તમ પલાણ, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭૬ - ૯
                                     - રતિલાલ બોરીસાગર, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૧૬ - ૨૦
નવું આકાશ (દીપક બારડોલીકર) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૭, ૧૨૭ - ૨૮
                                  - રશીદ મીર, ધબક, સપ્ટે, ૨૦૧૬, ૪૫ - ૯
                                  - વિરંચી ત્રિવેદી, ધબક, માર્ચ, ૨૦૧૬, ૪૫ - ૫૧
નાચિકેત સૂત્ર (હરીશ મિનાશ્રુ) - દક્ષા ભાવસાર, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૫૫ - ૭૦
                              - રાધેશ્યામ શર્મા, પરબ, માર્ચ, ૨૦૧૮, ૫૮ - ૬૧
નાનો - મોટો ને . . ન મળે જોટો (પ્રેમશંકર ભટ્ટ) - ગિરા પિનાકીન ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૫૩ - ૫
નામ તારું ટહુકાતું જાય છે (કિશોર મોદી) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૭, ૨૨ - ૪
પગરણ (ભરત નાયક) - દક્ષા ભાવસાર, એતદ, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૫૬ - ૬૭
પગરવ તમારો ઓળખું છું (પરાજિત ડાભી) - રશીદ મીર, પરબ, માર્ચ, ૨૦૧૯, ૭૪ - ૭
પગેરું (અરવિંદ વેગડા) - મોહનભાઇ ચાવડા, હયાતી, માર્ચ, ૨૦૧૭, ૨૫ - ૩૪
પડઘા (પ્રતાપસિંહ ડાભી) - સતીન દેસાઇ, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૮, ૩૫ - ૮
પતંગિયાની પાંખે (ઈશ્વર પટેલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૮, ૨૫ - ૬
પતંગિયાનો પગરવ (ઈશ્વર પટેલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જૂન, ૨૦૧૯, ૨૧ - ૨
પથિક પરમારની શ્રેષ્ઠ દલિત કવિતાઓ (સં. હાસ્યદા પંડ્યા) - ધીરજ વણકર, હયાતી, જૂન, ૨૦૧૮, ૧૯ - ૨૬
પરિવાર કાવ્યો (સં. શ્રદ્ધા ત્રિવેદી, અન્ય) - કીર્તિદા શાહ, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૭૫ - ૯
પશ્યંતીની પેલે પાર (જાતુષ જોશી) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૬, ૩૪ - ૮
પાણિયારાં ક્યાં ગયા ? (રાજેશ વ્યાસ ‘મિસ્કીન’) - પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૭, ૪૭ - ૫૫
પાથરણાવાળો (રમેશ આચાર્ય) - પ્રફુલ્લ દેસાઇ, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૬૨ - ૪
પાનખરમાં ફૂંટી કૂંપળ (રમેશ પટેલ) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૫૯ - ૬૧
પારશી સ્ત્રી ગરબા (શોરાબજી હોરમજી) - દીપક મહેતા, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૨૯ - ૩૨
પાંપણ વચ્ચે (કિશોર જિકાદરા) - હર્ષદ ત્રિવેદી, પરબ, ફેબ્રુ, ૨૦૧૯, ૬૩ - ૯
પિંજિકા (નવીનચંદ્ર ડોડિયા) - ધરમસિંહ પરમાર, દલિતચેતના, મે, ૨૦૧૬, ૨૫ - ૮
                             - પથિક પરમાર, હયાતી, સપ્ટે, ૨૦૧૭, ૧૦ - ૪
                             - બી. કેશરશિવમ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૬, ૨૬ - ૮
                             - સાહિલ પરમાર, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૯૩ - ૬
પિંડથી બ્રહ્માંડ (હાર્દિક વ્યાસ) - અનિરુદ્ધસિંહ ગોહિલ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૯, ૩૨ - ૪૯
                             - કિશોર વ્યાસ, પરબ, માર્ચ, ૨૦૨૦, ૭૭ - ૮૦
                             - રમેશ પુરોહિત, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૨૦, ૩૩ - ૪
પીડાની ટપાલ (નીલેશ કાથડ) - ચન્દ્રકાંત ટોપીવાળા, પ્રત્યક્ષ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૨૮ - ૩૧
                                - ધીરજ વણકર, દલિતચેતના, મે, ૨૦૧૭, ૧૫ - ૨૨
                                - નટુભાઇ પરમાર, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૪૦ - ૩
પુનશ્ર્વ અને ૮૬ મે (નિરંજન ભગત) - દક્ષા વ્યાસ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૯, ૩૫ - ૬
પૂર્વાભાસ (પ્રવીણ દરજી) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૭, ૧૩૦
                          - સોનલ પરીખ, પરબ, માર્ચ, ૨૦૧૯, ૭૮ - ૮૦, એજ, પરબ, નવે, ૨૦૧૯, ૭૩ - ૫
પોપચાના શહેરમાં (બેન્યાઝ ધ્રોલવી) - હરીશ વટાવવાળા, કવિલોક, મે - જૂન, ૨૦૨૦, ૩૭ - ૯
પ્રેમદીવાની મીરાં (સં. નાથાલાલ ગોહિલ) - જયા વણકર, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૬, ૩૧ - ૩
ફૂટપાથ અને શેઢો (રઘુવીર ચૌધરી) - નરસિંહભાઈ ભોયા, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૮, ૨૨ - ૫
ફૂલ :સુગંધનું સરનામું (રમેશ પટેલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૬, ૧૮ - ૨૧, એજ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૩૯ - ૪૨
ફૂલની ચરી (જિતેન્દ્ર વ્યાસ) - મધુસૂદન પારેખ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૨૨ - ૪
ફૂલોની પાંખ પર (જયંત ડાંગોદરા) - અનિલ ચાવડા, કુમાર, એપ્રિલ, ૨૦૧૬, ૫૦
                                    - અશોક ચાવડા, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૭, ૩૪ - ૭
                                    - બિપિન આશર, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૬, ૨૬ - ૩૧
                                    - રમેશ આચાર્ય, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૮૧ - ૪
ફોરાં (દિવ્યાક્ષી શુકલ) - સંધ્યા ભટ્ટ, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૯, ૩૬ - ૮ , એજ, મોનોઈમેજ, જૂન, ૨૦૧૯, ૨૩ - ૬
બકુલ, જૂઈ, પારિજાત (પીયૂષ પંડ્યા ‘જ્યોતિ’) - દક્ષા વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૪૦ - ૧
                                              - ભાનુપ્રસાદ પંડ્યા, કુમાર, જુલાઇ, ૨૦૧૬, ૫૧ - ૨
                                              - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૬, ૨૧ - ૩
                                              - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૪૭ - ૯
બનારસ ડાયરી (હરીશ મીનાશ્રુ) - દક્ષા ભાવસાર, એતદ્દ, ડિસે, ૨૦૧૭, ૪૯ - ૬૫
                                 - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, ફેબ્રુ, ૨૦૧૭, ૧૨૮ - ૯
                                 - રાજેશ પંડ્યા, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૭ - ૧૨
બહિષ્કૃત ફૂલો (નીરવ પટેલ) - આનંદ જે. વસાવા, હયાતી, માર્ચ - જૂન, ૨૦૨૦, ૪૮ - ૫
                             - મનોજ પરમાર, દલિતચેતના, જૂન, ૨૦૧૯, ૩૩ - ૫
બાહુક (ચિનુ મોદી) - રાજેશ પંડ્યા, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૪૫ - ૫૮
બ્રહ્મવાણી છે ગઝલ (હેમા ઉદય મહેતા) - મધુ કોઠારી, મોનોઈમેજ, નવે, ૨૦૧૮, ૨૭ - ૯
ભીતર ચાલે આરી (અશ્વિન ચંદારાણા) - મધુ કોઠારી, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૬, ૩૪ - ૫
ભીંત ખખડાવી તો ખૂલી (કુલદીપ કારિયા) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, જૂન, ૨૦૧૭, ૧૨૦ - ૨૧
                                            - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૭, ૨૧ - ૨
મતલબ સાફ છે (જયંત કોરડિયા) - ચંદ્રકાન્ત પટેલ‘સરલ’, કવિલોક, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૩૩ - ૬, એજ, ધબક, જૂન, ૨૦૧૮, ૩૬ - ૪૧
મને પ્રેમ કર (રિષભ મહેતા) - હિતેન્દ્ર જોશી, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૮, ૨૯ - ૩૨
મલકાતો ગુલમહોર (મોનાલી શાહ) - વિરંચી ત્રિવેદી, ધબક, જૂન, ૨૦૧૬, ૩૬ - ૪૦
મંથન (રમણ વોરા) - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૬, ૨૭ - ૯
મા (ગુલામ અબ્બાસ ‘નાશાદ’) - રશીદ મીર, ધબક, માર્ચ, ૨૦૧૬, ૪૨ - ૩
માટી અને મેઘ (મણિલાલ હ. પટેલ) - દક્ષા ભાવસાર, શબ્દસૃષ્ટિ, ઑક્ટો. ૨૦૧૮, ૮૦ - ૬
માણસ તોયે મળવા જેવો (મકરંદ મુસળે) - ગુણવંત વ્યાસ, કવિલોક, મે - જૂન, ૨૦૧૬, ૩૯ - ૪૦
મારી અવેજીમાં (મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’) - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૭, ૧૫ - ૬
મુકામ પોસ્ટ ગઝલ (કીર્તિકાન્ત પુરોહિત) - મધુસૂદન મ. વ્યાસ, ધબક, સપ્ટે, ૨૦૧૮, ૪૮ - ૫૦, એજ, કુમાર, માર્ચ, ૨૦૧૮, ૫૩ - ૪
મેડિટેશન (મધુ કોઠારી) - કિરીટ દવે, તાદર્થ્ય, જૂન, ૨૦૧૮, ૪૮ - ૯
                       - પ્રભુદત્ત ભટ્ટ, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૮,
                       - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૪૫ - ૮
મોર્નિંગ ડ્યૂ (રમેશ પટેલ) - મધુ કોઠારી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૩૭ - ૮
મૌનના મુકામ પર (ભી. ન. વણકર) - મહેશ જાદવ, દલિતચેતના, ડિસે, ૨૦૧૮, ૨૪ - ૩૨
મૌનની મહેફિલ (હર્ષ બ્રહ્મભટ્ટ) - રોહિત ગોંડલિયા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૫૩ - ૪
યશવંત ત્રિવેદીની ગીતમાધુરી (સં. સવિતા ભોજવાની) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૫૦ - ૧
યદા તદા ગઝલ (સ્નેહી પરમાર) - મધુસૂદન મ. વ્યાસ, ધબક, જૂન, ૨૦૧૮, ૪૨ - ૩
                                 - રમણ સોની, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૨૮
યાદ (ભી. ન. વણકર) - દાન વાઘેલા, દલિતચેતના, મે, ૨૦૧૭, ૨૩ - ૭
રતન (ચં. ચી. મહેતા) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૩૧ - ૯
રંગમતી નાગમતી (સં. હરકિસન જોષી) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૮, ૨૨ - ૪
રૂપ એક, રંગ અનેક (એસ. એસ. રાહી) - શ્રદ્ધા ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૫૪
લખું છું (પીયૂષ ઠક્કર) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૬, ૨૬ - ૯
                        - સેજલ શાહ, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૧૬ - ૯
લહેરાતી દીવાલો (પ્રભુ પહાડપુરી) - મધુસૂદન મ. વ્યાસ, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૩૧ - ૪
લાલલીલીજાંબલી (ભરત વિંઝુડા) - ધ્વનિલ પારેખ, પરબ, જાન્યુ, ૨૦૨૦, ૬૧ - ૩
લાલિત્ય, ષડ્જ અને હસે તેનું ના ખસે (લલિત વર્મા) - રમેશ પુરોહિત, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૭, ૩૮ - ૪૨
લિખિતંગ સહી દસ્તક પોતે (દિલીપ મોદી) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૯, ૨૭ - ૩૦
લીલેરો ઢાળ (પ્રિયકાંત મણિયાર) - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૨૦, ૧૯ - ૨૧
વખાર (સિતાંશુ યશશ્ર્વદ્ર) - રાઠોડ જિતલ, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૬, ૩૨ - ૯
વલસાડી હાઇકુ (સં. મનોજ દરૂ, અમૃત દેસાઇ) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૬, ૨૨ - ૫
વસ્તુપર્વ (રાજેન્દ્ર પટેલ) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, મે, ૨૦૧૭, ૧૨૫ - ૨૬
વહેતું તેજ (ગીતા નાયક) - દક્ષા ભાવસાર, એતદ્દ, ડિસે. ૨૦૨૦, ૮૮ - ૯૭
વળાંક પર (કીર્તિકાન્ત પુરોહિત) - સતીશ ડણાક, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૮, ૪૪ - ૬
વાસ્યાં કમાડ હવે ખોલો (રમણ વાઘેલા) - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૩૨ - ૪
વિચ્છેદ (મણિલાલ હ. પટેલ) - કિશોરી ચંદારાણા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૧૮ - ૨૧
વિષાદઘર (વિરંચિ ત્રિવેદી) - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, નવે, ૨૦૧૮, ૨૮ - ૩૭
વીરમાયા (સં. નરસિંહદાસ વણકર) - મોહનભાઇ જે. ચાવડા, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૬, ૩૦ - ૪
વૃદ્ધશતક (કમલ વોરા) - દક્ષા ભાવસાર, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૭, ૮૦ - ૯૬
                       - મણિલાલ હ. પટેલ, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૬૦ - ૪
                       - સુમન શાહ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૪૮ - ૬૦
વીંઝું છું સૂર્ય ગોફણે (કિસન સોસા) - રમણ વાઘેલા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૩૫ - ૯
વેદનાની વચ્ચે ઊભો છું હું (ધૂની માંડલિયા) - મહેન્દ્ર જોશી, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૭૯ - ૮૦
શબદની સવારી (ભરત વાળા) - શિવજી રૂખડા, દલિતચેતના, માર્ચ, ૨૦૧૬, ૧૯ - ૨૧
શબ્દ થઈને (તરુણ જાની) - હર્ષદ ત્રિવેદી, કુમાર, સપ્ટે, ૨૦૧૮, ૫૪ - ૫
શબ્દશ્રી (સં. સુંદરમ ટેલર, અન્ય) - મધુ કોઠારી, મોનોઈમેજ, નવે, ૨૦૧૮, ૨૩ - ૭
શાશ્ર્વતી (દિવ્યાક્ષી શુકલ) - વિરંચિ ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૪૫ - ૭
શાહીનું ટીપું (રમણીક સોમેશ્વર) - જયેશ ભોગાયતા, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૬૬ - ૯
                                - હિમ્મત જોશી, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૨૦, ૧૪ - ૭
શું સમજે છે એના મનમાં? (હેમા ઉદય મહેતા) - દિનેશ દેસાઇ, કવિલોક, નવે - ડિસે, ૨૦૨૦, ૩૪ - ૫
                                                - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૨૦, ૨૫ - ૭
શૂન્યમાં આકાર (સંધ્યા ભટ્ટ) - દક્ષા વ્યાસ, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૭૩ - ૬
શ્યામ રંગ સમીપે (હરીશ વટાવવાળા) - દીનેશ ડોંગરે, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૭, ૩૭ - ૯
                                       - ભગીરથ બ્રહ્મભટ્ટ, કુમાર, ફેબ્રુ, ૨૦૧૮, ૫૨ - ૩
ષડજ (લલિત વર્મા) - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, મે, ૨૦૧૭, ૧૨૪ - ૨૫
શ્વાસોનાં શિલ્પ (યોસેફ મેકવાન) - ધીરેન્દ્ર મહેતા, કુમાર, મે, ૨૦૧૮, ૫૧ - ૨
શ્વેત સમુદ્રો (ચિનુ મોદી) - ભગીરથ બ્રહ્મભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૩૨ - ૬
સત્તરાક્ષરું (સં. રમેશ પટેલ) - યોસેફ મેકવાન, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૫૧ - ૩
સમય તો થયો (સંધ્યા ભટ્ટ) - પ્રફુલ્લ રાવલ, કુમાર, નવે, ૨૦૨૦, ૪૬
સમયનો દસ્તાવેજ (યોસેફ મેકવાન) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૮, ૬ - ૮
સમુદ્ર છલકે છે (હર્ષદ ચંદારાણા) - હર્ષ બ્રહ્મભટ્ટ, પરબ, ફેબ્રુ, ૨૦૧૭, ૬૩ - ૭૧
સવાર લઈને (અનિલ ચાવડા) - ભરત સોલંકી, દલિતચેતના, મે, ૨૦૧૬, ૧૭ - ૨૧
                                - રોહિત ગોંડલિયા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૨૭ - ૮
સહસા (જશવંત લ. દેસાઇ) - દક્ષા વ્યાસ, પરબ, ડિસે, ૨૦૧૭, ૫૭ - ૯
                           - સંધ્યા ભટ્ટ, કુમાર, માર્ચ, ૨૦૧૭, ૫૨ - ૩
સંભૂતિ (સોલિડ મહેતા) - નટવર આહલપરા, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૮, ૪૮ - ૫૦
                       - માય ડિયર જયુ, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૬, ૩૭ - ૮
સંવાદ - વિસંવાદ (ધીરુ પરીખ) - યોસેફ મેકવાન, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૭ - ૭૨
સાખીમાળા (હરકિસન જોષી) - બિપિન આશર, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૬, ૧૫ - ૨૧
સામે છે અંધારા ત્યારે (એ. કે. ડોડિયા) - મોહનભાઇ ચાવડા, દલિતચેતના, નવે, ૨૦૧૮, ૨૫ - ૩૦
સાલી. . વાટ લાગી ગઈ (ગિરિરાજ બ્રહ્મભટ્ટ) - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૮, ૧૮ - ૯
સાંજને સૂને ખૂણે (મીનાક્ષી ચંદારાણા) - ઉર્વીશ વસાવડા, પરબ, નવે, ૨૦૧૮, ૮૩ - ૫
                                      - મધુ કોઠારી, મોનોઈમેજ, સપ્ટે, ૨૦૧૬, ૨૩ - ૬
સાંપ્રત ગુજરાતી કવિતા (સં. રાજેન્દ્ર પટેલ) - રમણ સોની, પ્રત્યક્ષ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૨૭ - ૮
સામાન્ય - અસામાન્ય (વ્રજનાથ રથ, અનુ. રેણુકા સોની) - અરુણા જાડેજા, પરબ, જુલાઇ, ૨૦૧૮, ૬૭ - ૭૧
સીતાજીની કાંચળી (કૃષ્ણાબાઈ) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પ્રત્યક્ષ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૨૩ - ૬
સૂરજ થવાનું શમણું (દીપક પરમાર) - હાર્દિક પ્રજાપતિ, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૯, ૨૩ - ૭
સૂર્યમ (ચંદ્રકાન્ત નિર્મલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૯, ૨૩ - ૫
સૈરન્ધ્રી (વિનોદ જોશી) - અમૃત ગંગર, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯, માર્ચ - મે, ૨૦૧૯, ૧૨ - ૮
                        - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે - ફેબ્રુ ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૧૦૧ - ૦૯
                        - મીનળ દવે, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯, માર્ચ - મે, ૨૦૧૯, ૨૪ - ૮
                        - રાજેશ્વરી પટેલ, પદ્ય, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૫૦ - ૪
                        - રાધેશ્યામ શર્મા, પરબ, મે, ૨૦૧૯, ૭૩ - ૬
                        - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૭૪ - ૮૦
સ્મરણસંહિતા (નરસિંહરાવ દિવેટિયા) - હસિત મહેતા, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૫૨ - ૬૨
હથેળીમાં કૂંપળ (ઉમેશ જોશી) - મધુ કોઠારી, મોનોઈમેજ, મે, ૨૦૧૮, ૧૭ - ૮
હથેળીમાં સાક્ષાત સરસતી (જિગર જોશી) - કીર્તિકાન્ત પુરોહિત, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૫૬
                                          - સતીન દેસાઇ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૯, ૩૯ - ૪૬
હમ્પીના ખડકો (ચન્દ્રશેખર કંબાર, અનુ. હરીશ મીનાશ્રુ) - દિલીપ ઝવેરી, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૮, ૧૦૦ - ૦૫
                                                      - મણિલાલ હ. પટેલ, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૭, ૫૮ - ૬૨
હ્રદયદાહ (હિતેન્દ્ર હિતકર) - મોહનભાઇ જે. ચાવડા, દલિતચેતના, મે, ૨૦૧૯, ૨૬ - ૩૨
હ્રદયલિપિ (ભારતી રાણે) - દક્ષા વ્યાસ, પરબ, જૂન, ૨૦૧૭, ૭૫ - ૮, એજ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૪૩ - ૪
હવા પર લખી શકાય (શોભિત દેસાઇ) - નીપા ભટ્ટ, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૭, ૧૨૭ - ૨૮
હાકલના પડઘા (પ્રતાપસિંહ ડાભી) - રાજેશ વ્યાસ મિસ્કીન, ધબક, જૂન, ૨૦૧૬, ૪૯ - ૫૨
હાથ સળગે છે હજી (પીયૂષ ચાવડા) - જિજ્ઞેશ ઠક્કર, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૨૦, ૧૫ - ૮
                                     - વર્ષા એલ. પ્રજાપતિ, તાદર્થ્ય, નવે, ૨૦૧૯, ૨૪ - ૪૨
હું તો અજવાળાને વાંચું (પુનિત રાવલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૭, ૨૯ - ૩૧
હું, લાગણી. . . હેન્ડલ વિથ કેર (રાધિકા પટેલ) - નિસર્ગ આહિર, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૭, ૪૨ - ૭
                                            - નીપા ભટ્ટ, નવનીતસમર્પણ, એપ્રિલ, ૨૦૧૮, ૧૨૫ - ૨૬
હેલી (દિવ્યાક્ષી શુકલ) - દક્ષા દિનેશ ભાવસાર, તાદર્થ્ય, નવે, ૨૦૧૮, ૪૪ - ૭
હોવાપણાની મોજ (હરીશ વટાવવાળા) - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, જૂન, ૨૦૧૭, ૨૬ - ૩૩
ળળળ (પ્રતિષ્ઠા પંડ્યા) - જયેશ ભોગાયતા, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૬૯ - ૭૨