ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નવલકથા/નવલકથા અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અઢારસો સત્તાવનના મુકિતસંગ્રામને અનુલક્ષીને લખાયેલી નવલકથાઓ - શશીકાન્ત ડી. પટેલ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૨૯ - ૩૮
ઈશ્વર પેટલીકરની નવલકથાઓમાં શિક્ષણ નિર્દેશ - ઈશ્વર પરમાર, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૭, ૩૧ - ૫
ગુજરાતી નવલકથામાં નારીવાદનું પ્રવર્તન - અમૃત જાદવ, દલિતચેતના, ડિસે, ૨૦૧૬, ૨૭ - ૩૧
ગુજરાતીમાં સાગરકથા: કેટલાક સંકેતો - ધીરેન્દ્ર મહેતા, એતદ, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૯૦ - ૨
જાતર (મફત ઓઝા) નું પાત્રવિધાન - કનુ ખદડિયા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૭, ૩૦ - ૫
ઝેર તો પીધાં છે. . . (દર્શક) : અધૂરા ઇતિહાસની સમસ્યા ? - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૭ - ૧૫
 (નવલકથાકાર) ડેવિડ હર્બટ લૉરેન્સ - સુરેશ શુક્લ, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૩૪ - ૪૫
તત્વમસિ નવલકથામાં આદિવાસી જનજીવન - બાબુ પટેલ, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૮૦ - ૩
દરિયા (જોસેફ મેકવાન) ની પાત્રસૃષ્ટિ - હાસ્યદા પંડ્યા, હયાતી, સપ્ટે, ૨૦૧૯, ૩૨ - ૭
દર્શકની નવલકથાઓમાં નારીપાત્રો –પારુલ કંદર્પ દેસાઇ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૧૨ - ૯
ધારાવાહિક નવલકથા - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૫૭ - ૬૦
ધીરુબહેન પટેલની નવલકથાઓ - તાવિયાડ સંગીતા કે. , પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૪૧ - ૭
નવલકથામાં ‘કેન્દ્ર’નો વિચાર - ઓરહાન પામુક, અનુ. હેમંત શાહ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૨૩ - ૩૪
નારીવાદ અને મીરાં યાજ્ઞિકની ડાયરી - નયના આંટાળા, શબ્દસર, જુલાઇ, ૨૦૧૬, ૬૦ - ૩
બસંતી (ભીષ્મ સાહની) નવલકથામાં નારી છબીનું નિરૂપણ - મનાલી જોષી, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૩૧ - ૬
ભગવતીકુમાર શર્મા - નવલકથાકાર લેખે - રમેશ ઓઝા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૩૩ - ૪૮
ભારતીય નવલકથામાં દ્રૌપદી - ઈશિતા દવે, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૭૨ - ૫
રઘુવીર ચૌધરીની ગોકુળ નવલકથામાં કૃષ્ણચરિત્ર - માનસી પરીખ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૪૧ - ૨
રઘુવીર ચૌધરીની નવલકથાઓમાં સામાજિક અને રાજકીય સંપ્રજ્ઞતા - શરીફા વીજળીવાળા, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૪૯ - ૬૦
વિદ્યાધર નાયપાલનું ભારત દર્શન - હિમાંશી શેલત, સમીપે, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૭૦ - ૭
સમકાલીન નવલકથામાં ભાષાકર્મ - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૮ - ૧૪
સરસ્વતીચંદ્ર ભાગ : ૧ - ૨ સર્જનમાં તો ખરું જ, વિવેચનમાંય સમ્યક દ્રષ્ટિનો અભાવ - દિનેશ ભદ્રેસરિયા, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૩૭ - ૫૨
હાસ્યરસિક નવલકથાનું સ્વરૂપ - હરિભાઇ એલ. વાળા, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૭, ૨૬ - ૩૩
હુહુ (નરોત્તમ પલાણ) ની ઐતિહાસિકતા - પ્રદ્યુમ્ન ખાચર, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૨૦, ૭૮ - ૮૮