ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અવિમારકનું મંચન : કાવાલમ નારાયણ પણિક્કરનું એક અધૂરું સ્વપ્ન - મહેશ ચંપકલાલ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૬૧ - ૬
આકાશભાષિત - આકાશવચન, અદ્રશ્ય પાત્ર સાથે સંવાદ - મહેશ ચંપકલાલ, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૫૧ - ૫
 (એકાંકીકાર) ઉમાશંકર જોશી - જગદીશ કંથારીઆ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૪૨ - ૫
 (અમેરિકન નાટ્યકાર) એડવર્ડ આલ્બી - ભરત દવે, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૬૪ - ૭૩
એલિયટનાં નાટકો - સુરેશ શુકલ, કુમાર, જૂન, ૨૦૧૮, ૫૪ - ૫
કાન્તનાં નાટકો - સતીશ વ્યાસ, પરબ, નવે, ૨૦૧૭, ૬૨ - ૪
કામરું (સતીશ વ્યાસ) એકાંકીની પાત્રસૃષ્ટિ - જે. એમ. રાઠોડ, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૭૧ - ૫
કાંકરેજી લોકનાટય :ભવાઇની પરંપરા - ભરત કાનાબાર, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૨૪ - ૬
ગુજરાતમાં નાટ્યશિક્ષણ - માર્કન્ડ ભટ્ટ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૧૮ - ૨૨, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૧૧ - ૬
ચળવળ નામે નાટક - ભરત દવે, ભૂમિકા, કુમાર, જૂન, ૨૦૧૬, ૩૩ - ૮, સાહિત્યિક નાટક અને સામાજિક આલોચના , જુલાઇ, ૩૧ - ૭, વિચારોત્તેજક નાટકનાં આદિ સ્વરૂપો, ઑગસ્ટ, ૨૬ - ૩૨, ભારતીય રંગમંચ, સપ્ટે, ૩૦ - ૪, સામાજિક - રાજકીય પરીવર્તનનાં નાટકો, ઑક્ટો, ૫૮ - ૬૫, રાજકીય રંગભૂમિનો વિકાસ, નવે, ૧૬ - ૨૦, એન્તાર્નિન આર્તુ, જાન્યુ, ૨૦૧૭, ૩૦ - ૩૩, એન્તાર્નિન આર્તુ, ફેબ્રુ, ૩૨ - ૪, એન્તાર્નિન આર્તુ, માર્ચ, ૩૧ - ૪, એન્તાર્નિન આર્તુ, એપ્રિલ, ૨૮ - ૩૨, ઈરવિન પિસ્કાટર, મે, ૨૬ - ૮, ઈરવિન પિસ્કાટર, જૂન, ૩૦ - ૩, ઑગસ્ટો બૉલ, જુલાઇ, ૨૬ - ૮, ઑગસ્ટો બૉલ, ઑગસ્ટ, ૨૬ - ૮, ઑગસ્ટો બૉલ, સપ્ટે, ૨૬ - ૮, ઑગસ્ટો બૉલ, ઑક્ટો, ૪૯ - ૫૨, બર્ટોલ્ટ બ્રેખ્ત, નવે, ૧૮ - ૨૦, ત્રીજી રંગભૂમિ, બાદલ સરકાર, ડિસે, ૨૪ - ૫, ખેત કામદારોનો રંગમંચ : લુઈ વાલ્દેઝ, ઑક્ટો, ૨૦૧૮, ૪૩ - ૫, જર્ઝી ગ્રોટોવ્સ્કી, ફેબ્રુ, ૨૦૧૮, ૨૪ - ૬, જર્ઝી ગ્રોટોવ્સ્કી, માર્ચ, ૨૦૧૮, ૨૬ - ૭ , ત્રીજી રંગભૂમિ, બાદલ સરકાર, જાન્યુ, ૨૦૧૮, ૧૭ - ૯, ભારતીય શેરી નાટક, ઑગસ્ટ, ૨૦૧૮, ૩૬ - ૭, સપ્ટે, ૨૦૧૮, ૩૬ - ૮, યુ જિનો બાર્બા, એપ્રિલ, ૨૦૧૮, ૨૪ - ૫, મે, ૨૦૧૮, ૨૭ - ૮, હેરોલ્ડ પિન્ટર, જૂન, ૨૦૧૮, ૩૦ - ૧, જુલાઇ, ૩૭ - ૯
ગુજરાતી એકાંકીઓમાં દલિતચેતના - રાઘવજી માધડ, દલિતચેતના, જૂન, ૨૦૧૮, ૧૪ - ૨૧
ગુજરાતી ચરિત્રકેન્દ્રી નાટકો :નવી સદીમાં - ધ્વનિલ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૫૪ - ૬૦
ચિનુ મોદી: પ્રયોગશીલ એકાંકીકાર - જિતેન્દ્ર મેકવાન, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૬૩ - ૭૬
ચિનુ મોદીનાં નાટકો:ઇતિહાસ, પુરાણ અને સાંપ્રતનો નાટ્યાત્મક વિનિયોગ - ધ્વનિલ પારેખ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૭૭ - ૧૮૩
ચિનુ મોદીનાં નાટકો, મંચનક્ષમતાની દ્રષ્ટિએ - મહેશ ચંપકલાલ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૮૪ - ૯૦
ચિનુ મોદીનાં નાટકોનાં નારીપાત્રોમાં આધુનિકતાવાદી વલણો - ભરત કાનાબાર, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૪૨ - ૩
જોન ઓસ્બાર્નના અ સબ્જેક્ટીવ ઑવ સ્કેન્ડલ એન્ડ કન્સર્ન વિશે - રમેશ ઓઝા, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૬૩ - ૯
નટ, નાટક અને નાટ્યકાર - ભરત દવે, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૦૫ - ૦૮
નારીવાદી રંગભૂમિ: ‘સ્વ’થી સમષ્ટિ - બકુલા ઘાસવાલા, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૨૪ - ૫
ફેન્ટસી અને લાભશંકર ઠાકર - ચિનુ મોદી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૪૮ - ૫૨
ભારતીય દર્શનથી અનુપ્રાણિત ભવાઇ લોકનાટય - બળવંત જાની, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૧ - ૫
ભાસની કૃતિના રસસ્થાનો - મધુસૂદન વ્યાસ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૨૨ - ૩
મહાશ્વેતા દેવીના નાટ્યસર્જનમાં માનવીય વ્યથાનું નિરૂપણ - પ્રતીક અ. દવે, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૬, ૪૦ - ૩
રિચર્ડ બ્રીન્ઝલીના નાટકો વિશે - સુરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૩૩ - ૫
વિશ્વના નાટ્યસિદ્ધાંતો :બેર્ટ્રોલ્ટ બ્રેશ્ટ - એસ. ડી. દેસાઇ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૯ - ૧૫
‘શર્વિલક’ નો રાજવિપ્લવ - લેખનમાં અને મંચનમાં - મહેશ ચંપકલાલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૮, ૨૪ - ૩૦, જાન્યુ, ૨૦૧૯, ૧૧ - ૮, ફેબ્રુ, ૨૦૧૯, ૨૩ - ૩૨
શેક્સપિયરના નાટકનો પહેલો ગુજરાતી અનુવાદ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૮, ૬૧ - ૩
શ્રીકાંત શાહ : એક વિલક્ષણ નાટ્યસર્જક - ભરત દવે, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૮ - ૧૦
સતીશ વ્યાસનાં નાટકોમાં સામાજિક સંદર્ભ - ચીમનલાલ બી. પટેલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૮૯ - ૯૩
સાંપ્રત ગુજરાતી એકાંકીઓ - ધ્વનિલ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૭૭ - ૮૦
સાંપ્રત ગુજરાતી નાટકો અને સમાજ - ધ્વનિલ પારેખ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૮૯ - ૯૫
હયવદન, અશ્વમેઘ અને પશુપતિ નાટકોનો મોટિફની દ્રષ્ટીએ અભ્યાસ - શિવશંકર એચ. જોષી, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭૧ - ૫
 (નાટયકાર) હસમુખ બારાડી - મહેશ ચંપકલાલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૨૦ - ૨