ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તા અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આજની મરાઠી વાર્તાઓ - અરુણા જાડેજા, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૪૨ - ૫૩
આધુનિકોત્તર ગુજરાતી વાર્તાની વાત વિશે - દલપત ચૌહાણ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૩૪ - ૮
ઉત્તમ ગડાની ટુરિસ્ટ વાર્તાની સંરચના - જયેશ ભોગાયતા, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૭, ૭૮ - ૮૦
ઉમાશંકર જોશીની વાર્તાઓ - રમણ સોની, એતદ્દ, ડિસે. ૨૦૨૦, ૯૮ - ૧૧૦
ઉમાશંકર જોશીની વાર્તાકળા - હિમાંશી શેલત, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૮, ૮૬ - ૯૧
એક વિષયવસ્તુ : બે વાર્તા (સુખ દુ:ખનાં સાથી - પન્નાલાલ પટેલ, જિજીવિષા - અજ્ઞેય) - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૨૬
કથાભાવન શ્રેણી (પ્ર. ગુજ. સા. અકાદમી) અંતર્ગત પ્રકાશિત ચૂંટેલી વાર્તાઓ - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૨૦, ૭૫ - ૮૫
કનુ સુણાવકરની ત્રણ વાર્તાઓ : ચરોતરી બોલીના સંદર્ભે - સિલાસ પટેલિયા, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૩૧ - ૩
કિશોર જાદવના વાર્તા પ્રયોગોની આસપાસ - રાધેશ્યામ શર્મા, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૮, ૨૧ - ૪
ગાંધી અને ૮૦ પછીની ગુજરાતી ટૂંકીવાર્તા - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૨૫ - ૩૦
ગુજરાતી ટૂંકીવાર્તાના વિવેચનમાં ટૂંકીવાર્તાની કળાત્મકતાનાં માનદંડો - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૬૭ - ૯૨
ગુજરાતી ટૂંકીવાર્તાનું ૨૦૧૪ - ૧૫ નું સરવૈયું - જગદીશ કંથારીઆ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૩૯ - ૪૪
ગુજરાતી ટૂંકીવાર્તાનો પાંચમો તબક્કો : અનુઆધુનિક ગુજરાતી ટૂંકી વાર્તા - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે - ફેબ્રુ, ૨૦૧૯, માર્ચ - મે, ૨૦૧૯, ૨૯ - ૫૪
ગુજરાતી ટૂંકીવાર્તાનો પ્રથમ તબક્કો : ધૂમકેતુ પૂર્વેનો તબક્કો - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૫ - ૨૪
ગુજરાતી દલિત ટૂંકીવાર્તામાં નારી - નરેન્દ્ર એન. અદેપાલ, હયાતી, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૨૮ - ૩૧
ગુજરાતી ટૂંકીવાર્તામાં નારીપ્રશ્નો - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૬, ૩૦ - ૭
ગ્રહણ (પારુલ કંદર્પ દેસાઇ) અને તાવ (પૂજા તત્સત) વાર્તામાં નારીની કથા અને વ્યથા - માનસી પરીખ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૪૧ - ૨
 (વાર્તાકાર) ઘનશ્યામ દેસાઇ - ભગવાન એસ. ચૌધરી, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૪૨ - ૪
                             - શરીફા વીજળીવાળા, એતદ્દ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૭૯ - ૮૮
ચન્દ્રકાન્ત બક્ષીની વાર્તાઓ :થોડા નિરીક્ષણો - જયેશ ભોગાયતા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૧૦ - ૩
 (વાર્તાકાર) ચિનુ મોદી - મીનળ દવે, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૯૧ - ૯૬
ચૂડેલનો વાંસો (હિમાંશી શેલત) અને જાવલ (ધીરુબહેન પટેલ) - જગદીશ કંથારીઆ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૧૬, ૩૨ - ૪
જિજ્ઞેશ બ્રહ્મભટ્ટની વાર્તાસૃષ્ટિ - નિસર્ગ આહીર, પરબ, ડિસે, ૨૦૧૮, ૫૦ - ૪
                             - સાગર શાહ, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૪૫ - ૯
જયંત ખાતરીની વાર્તાઓમાં સંવાદકલા - કાંતિ ગોર ‘કારણ’, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૭૬ - ૮૦
ટૂંકી વાર્તાનું કાવ્યશાસ્ત્ર - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૯ - ૭૯
દશરથ પરમારની વાર્તાઓમાં દલિત વિચારધારા - ભરત સોલંકી, દલિતચેતના, નવે, ૨૦૧૮, ૨૦ - ૪
ધનસુખલાલ મહેતાથી જયશ્રી ચૌધરી : દક્ષિણ ગુજરાતનાં વાર્તાકારો - જગદીશ કંથારીઆ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૧૭ - ૨૫
નારીવાદી સંવેદના કે નારી ચેતનાનો અનુભવ કરાવતી દલિત નવલિકાઓ - મીના કે. સોલંકી, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૭, ૧૨ - ૪
નિર્મલ વર્માની વાર્તાઓ, કથાઓની સંરચના - અજય સરવૈયા, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૬૩ - ૭
પથિક પરમારની બે વાર્તાઓ ‘પરિવર્તન’ અને ‘અભેદ’ સમ્યક વિચારધારાના સંદર્ભે - ફાલ્ગુની રાઠોડ, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૭૫ - ૮
 (વાર્તાકાર) પન્નાલાલ પટેલ - શરીફા વીજળીવાળા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૫૦ - ૬૯
પન્નાલાલ પટેલની બોલકી વાર્તાઓમાં બદલાતો કાળખંડ - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૪૦ - ૪
પાંચ પ્રદેશની પાંચ વાર્તાઓને આધારે ભારતીય દલિત લેખિકાઓના અભ્યાસ - રાજેન્દ્ર રોહિત, હયાતી, સપ્ટે, ૨૦૧૭, ૩૧ - ૮
પ્રવીણસિંહ ચાવડાની વાર્તાકલા - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૪૫ - ૫૨, એપ્રિલ - જૂન, ૭૮ - ૮૨
પ્રેમચંદ મુનશીની વાર્તાયાત્રામાં માનવ્યની ભૂમિકા - ઉર્વશી પંડ્યા, હયાતી, સપ્ટે, ૨૦૧૭, ૧૫ - ૨૮
બિંદુ ભટ્ટની ‘બાંધણી’ની નારી - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૧૪ - ૬
ભારતના ભાગલા અને ગુજરાતી વાર્તા - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૨૯ - ૩૨
નવી પેઢીને સાહિત્યના સંપર્કમાં લાવતો પ્રકાર : માઇક્રો - ફીકશન - હેતલ દોશી, નવનીત સમર્પણ, જાન્યુ, ૨૦૧૯, ૧૧૧ - ૧૫
માય ડિયર જયુની દલિત વાર્તાઓ - કેસર મકવાણા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૬, ૪૮ - ૫૮
માય ડિયર જયુની વાર્તાઓ: સમ્યક સાહિત્ય પરિપ્રેક્ષ્યે અધ્યયન - મનસુખ ગાયજન, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૨૮ - ૩૬
રતિરાગનું આલેખન કરતી ગુજરાતી ટૂંકી વાર્તાઓ - ભરત વી. ખેની, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૬, ૪૪ - ૯
વિજય સોનીના‘વૃદ્ધ રંગાટી બજાર’વાર્તા સંગ્રહની પ્રસ્તાવનાનું વ્યાકરણ - જયેશ ભોગાયતા, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૧૦૫ - ૧૧
 (વાર્તાકાર) - શ્ટેફાન ત્સ્વાઈક - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૨૬ - ૩૨
સમકાલીન યુવાસર્જન : ટૂંકી વાર્તા સંદર્ભે - પન્ના ત્રિવેદી, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૧૦૬ - ૨૧
સારિકા પિંજરસ્થા (સરોજ પાઠક) વાર્તામાં નારીવિમર્શ - પદ્મા પટેલ, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૭૬ - ૯
સાંપ્રત ગુજરાતી ટૂંકી વાર્તાના વહેણો : થોડાક નિરીક્ષણો - પન્ના ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૪૫ - ૫૪
સુંદરમ અને ઉમાશંકર જોશીની પસંદગીની વાર્તાઓમાં દલિત નિરૂપણ - હેમાબેન એન. ગોહિલ, હયાતી, ડિસે, ૨૦૧૮, ૨૨ - ૭
‘સુંદરી સુબોધ’ની વાર્તાઓમાં જોવા મળતો સાંસ્કૃતિક વારસો - સતીશ એસ. પટેલ, શબ્દસર, મે, ૨૦૧૮, ૬૩ - ૭
હિમાંશી શેલતની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૧૨ - ૨૨