ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વાર્તા/વાર્તા આસ્વાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અસ્વીકાર (દશરથ પરમાર), ખીલો (કનુ અસામલીકર), પ્રવેશદ્વાર (ધરમાભાઇ શ્રીમાળી) અને ફરફરાટ (રમણ નડીયાદી) વાર્તાનો આસ્વાદ - મહેશ જાદવ, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૭, ૨૫ - ૩૪
અંતરાલ (ભી. ન. વણકર) - દશરથ પરમાર, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૯, ૨૫ - ૮
આઝાદીના લાડવા (જોસેફ મેકવાન) - આકાશ કે. પટેલ, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૮, ૨૬ - ૮
ઈચ્છાનિદ્રા (મોહન પરમાર) - પંકજ પરમાર, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૬, ૬૦ - ૨, એજ, દલિતચેતના, ફેબ્રુ, ૨૫ - ૭
ઇન્ડીયન કેમ્પ (અર્નેસ્ટ હેમિંગ્વે) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ડિસે, ૨૦૧૮, ૯૪ - ૮
ઈં આપડને નો ફાવઅ (ગુણવંત વ્યાસ) - રમેશ ર. દવે, પરબ, નવે, ૨૦૧૯, ૩૭ - ૪૦
ઉજાસ (પ્રભુદાસ પટેલ) - નીતિન રાઠોડ, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૭, ૪૬ - ૫૦
એકવીસમું ટિફિન (રામ મોરી ) - કેસર મકવાણા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૬૧ - ૪
કર્નલની પત્ની (સમરસેટ મોમ) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૯, ૧૧૬ - ૧૯
કેટવૉક (હરીશ નાગ્રેચા) - ભરત મહેતા, એતદ્દ, ડિસે, ૨૦૧૭, ૬૬ - ૭૫
ખાડ (મોહન પરમાર) - નરેશ મગરા, દલિતચેતના, માર્ચ, ૨૦૧૯, ૧૭ - ૨૧
ગુજરીની ગોદડી (ઉમાશંકર જોશી) - જિતલ એ. રાઠોડ, હયાતી, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૩૧ - ૩
ગુમશુદા (હિમાંશી શેલત) - રાધેશ્યામ શર્મા, પરબ, જાન્યુ, ૨૦૧૯, ૪૩ - ૬
ગોત્ર (ગિરીશ ભટ્ટ) - બિપિન આશર, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૪૬ - ૭
ગોરું ચંદન (ભી. ન. વણકર) - વસંત એમ. ચાવડા, દલિત ચેતના, ઑક્ટો, ૨૦૨૦, ૩૧ - ૩
ચક્રપાણિ (ગોપીનાથ મહાંતિ) - ધર્મેન્દ્ર ત્રિવેદી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૪૭ - ૫૨
ચાકડો (ભગીરથ બ્રહ્મભટ્ટ) - હીરેન્દ્ર પંડ્યા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૪૨ - ૫
જીવ (માય ડિયર જયુ) - ભીમજી ખાચરિયા, હયાતી, માર્ચ, ૨૦૧૯, ૨૩ - ૩૧
ટૂકડો (ગિરિમા ઘારેખાન) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૯, ૪૭ - ૮
ટોડલો (મોહન પરમાર) - કૃષ્ણા સુરેન્દ્રકુમાર રાવલ, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૭, ૨૮ - ૩૦
તરાગ (સંજય ચૌહાણ) - જયંત કે. ઉમરેઠિયા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૯૮ - ૧૦૧
તલપ (હરીશ મંગલમ) - ગંગારામ મકવાણા, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૭, ૪૩ - ૮
દાઝવું (ધરમાભાઈ શ્રીમાળી) - વંદના રામી, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૬, ૨૮ - ૯
દાપું (સુરમલ વહોનિયા) - મોહનભાઇ જે. ચાવડા, દલિતચેતના, જૂન, ૨૦૧૭, ૨૬ - ૩૧
દાયણ (હરીશ મંગલમ) - અમૃત જાદવ, હયાતી, ડિસે, ૨૦૧૮, ૧૩ - ૪
દેવચકલી (પ્રભુદાસ પટેલ) - ભરતસિંહ બાહડ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૬ - ૮
ધ ગ્રાસહોપર (એન્તન ચેખવ) - સુરેશ ગઢવી, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૪૮ - ૫૧
ધારોકે આ વાર્તા નથી, ગોમતી સ્તોત્ર (હિમાંશી શેલત) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, નવે, ૨૦૧૯, ૧૧૧ - ૧૪
ધૂળ (મોહન પરમાર) - રમણ વાઘેલા, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૯, ૩૧ - ૪
નૂનવાઇન (કેથરિન એન. પૉર્ટર) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૯, ૧૧૮ - ૨૦
પાછા વળવું (મનોહર ત્રિવેદી) - જિગ્નેશકુમાર એમ. ઠક્કર, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૪૭ - ૫૦
પાસ - નાપાસ (દિનકર જોશી) - ભરત સોલંકી, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૭, ૩૨ - ૪
પોસ્ટકાર્ડ જેટલી (જ) વાર્તા (મહેન્દ્રસિંહ પરમાર) - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૭, ૫૮ - ૬૦
ફિરંગી (નાઝીર મનસુરી) - મનોજ માહ્યાવંશી, પરબ, જુલાઇ, ૨૦૧૭, ૫૪ - ૮
ફીફાકુંવરી (ચિનુ મોદી) - નરેશ શુકલ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૭૪ - ૫
ફેરો (ભરત સોલંકી) - હાર્દિક પ્રજાપતિ, દલિતચેતના, નવે, ૨૦૧૮, ૩૧ - ૩, એજ, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૩૫ - ૭
ફોક્સવેગન છોકરી તેમજ રેનો ડસ્ટર છોકરો (સુમન શાહ) - સાગર શાહ, એતદ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૭૬ - ૮૦
બાઈ ઓખા તે આંખ મીંચ્યાનું પાપ (ચિનુ મોદી) - પારુલ કંદર્પ દેસાઇ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૭૦ - ૩
બાયું (કિરીટ દૂધાત) - પન્ના ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૫૨ - ૯
બાલકાંડ (રાકેશ દેસાઇ) - પન્ના ત્રિવેદી, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૭૩ - ૭
બાહુક (મફત ઓઝા) - સતીશ ડણાક, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૨૦, ૨૩ - ૮
બેન્જામિન બટનનો વિચિત્ર કિસ્સો (ફિત્ઝેરાલ્ડ ફ્રાન્સિસ સ્કોટ) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, એપ્રિલ, ૨૦૧૯, ૧૧૭ - ૧૯
બૉલ ઑવ ફેટ (ગી દ મોપાસાં) - વિજય શાસ્ત્રી, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૨૨ - ૫
ભેટો (દશરથ પરમાર) - અરુણકુમાર પરમાર, દલિતચેતના, સપ્ટે, ૨૦૨૦, ૨૯ - ૩૨
ભેલાણ (દલપત ચૌહાણ) - જયંત ઉમરેઠિયા, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૮, ૪૩ - ૭
મંકોડા (જીતેન્દ્ર પટેલ) - હેતલ સી. પ્રજાપતિ, દલિતચેતના, માર્ચ, ૨૦૧૯, ૩૧ - ૪
મંકોડા (બી. કેશરશિવમ) - મહેશ દાફડા, દલિતચેતના, મે, ૨૦૧૬, ૨૨ - ૪
મંગલાચરણ (હિમાંશી શેલત) - રાધેશ્યામ શર્મા, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૮૯ - ૯૧
મૂનબેમ એલી - (સ્ટેફાન ત્સ્વાઈક) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૮, ૭૮ - ૮૦
મેલી મથરાવટી (રાઘવજી માધડ) - મીના સોલંકી, દલિતચેતના, નવે, ૨૦૧૬, ૨૬ - ૭
રહસ્ય (આલ્બેર્તો મોરાવીઆ) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, ફેબ્રુ, ૨૦૧૯, ૧૨૨ - ૨૫
લોક (કંદર્પ ર. દેસાઇ) - કુમાર જૈમિનિ શાસ્ત્રી, દલિતચેતના, માર્ચ, ૨૦૧૮, ૧૪ - ૮
લોહીની સગાઈ (ઈશ્વર પેટલીકર) - ભીમજી ખાચરિયા, શબ્દસર, જુલાઇ, ૨૦૧૬, ૪૫ - ૫૩
વધ (અંજલિ ખાંડવાળા) - શિરીષ પંચાલ, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૯, ૧૦૦ - ૦૨
વરપડું (હરીશ મંગલમ) - સત્યમ બારોટ, હયાતી, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૨૭ - ૩૦
વંટોળ (ભી. ન. વણકર) - મહેશ દાફડા, દલિતચેતના, નવે, ૨૦૧૬, ૨૧ - ૩
વાસંતી વસ્ત્રોમાં કન્યાઓ (ઈરવિન શો) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, સપ્ટે, ૨૦૧૮, ૯૩ - ૫
વૃંદાવન (ગુણવંત વ્યાસ) - મનોહર ત્રિવેદી, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૯, ૫૦ - ૨
વોર (લુઈજી પિરાન્દેલો) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, જુલાઇ, ૨૦૧૯, ૯૩ - ૬
વોલ્ટર મિટ્ટીની ખાનગી જિંદગી (જેમ્સ થર્બર) - શરીફા વીજળીવાળા, નવનીત સમર્પણ, મે, ૨૦૧૯, ૧૨૨ - ૨૩
વ્યક્તિ એક, પડછાયા બે (ભગીરથ બ્રહ્મભટ્ટ) - આશકા પંડ્યા, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૩૫ - ૮
શ્યામજી - ઘનશ્યામજી (મોહન પરમાર) - દશરથ પરમાર, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૬૮ - ૭૩
સદ્દ્ગતિ (પ્રેમચંદ) - ભરત મહેતા, દલિત ચેતના, ઑક્ટો, ૨૦૨૦, ૨૨ - ૬
સાચાં સમણાં (પન્નાલાલ પટેલ) - શરીફા વીજળીવાળા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૨૩ - ૫
સાલમુબારક (ભગીરથ બ્રહ્મભટ્ટ) - હીરેન્દ્ર પંડ્યા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૮, ૩૯ - ૪૩
સુખીની બા (ઇલા આરબ મહેતા) - વંદના રામી, દલિતચેતના, નવે, ૨૦૧૬, ૨૪ - ૫
સોનેરી માછલીઓ અને વાડી (કિશોર જાદવ) - મોહન પરમાર, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૮, ૧૭ - ૨૦
હસ્તી (અભિજિત વ્યાસ) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૪૨ - ૩
હીરા માણેકની એક મોટી ખાણ (કાન્ત) - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૮, ૪૬ - ૮
હેરી (સંજય ચૌહાણ) - પંકજ પરમાર, દલિતચેતના, મે, ૨૦૧૬, ૧૪ - ૬