ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/વિવેચન/સંશોધન અભ્યાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

(વેદાંતી કવિ) અખા પર માંડણ બંધારાની અસર - ચન્દ્રકાંત પટેલ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૧૭ - ૨૪
અઢારમી સદીનું સંતસાહિત્ય - મનોજ રાવલ, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૮, ૯૪ - ૯
અનુઆધુનિકતા - ના અર્થ પર ટપકાવેલી નોંધ (જ્યાં લ્યોતાર) અનુ. કરમશી પીર, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૯ - ૨૨
અનુઆધુનિકતાના પરિપ્રેક્ષમાં ગુજરાતી સાહિત્ય - ધીરેન્દ્ર મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૬, ૧૩ - ૭
અનુવાદ કે અનુસર્જન ? - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૩૭ - ૪૧
અનુવાદ વિમર્શ : મરાઠી - ગુજરાતી સાહિત્યસંદર્ભે - પન્ના ત્રિવેદી, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૬, ૩૧ - ૪૩
અનુવાદની પ્રક્રિયા - દર્શિની દાદાવાલા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૫૬ - ૬૪
અભિજિત વ્યાસની કલાસમીક્ષા : એક અંગુલિનિર્દેશ - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૩૩ - ૮
અમૃતલાલ વેગડની સર્જકતા - પ્રદીપ સંઘવી, નવનીત સમર્પણ, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૯ - ૭૨
અમેરીકામાં ગુજરાતી સાહિત્ય - નટવર ગાંધી, એતદ્દ, ડિસે. ૨૦૨૦, ૮૧ - ૭
અશ્વત્થામા : અખંડિત જીવનની ખંડિત અનુભૂતિ - ભાવેશ વાળા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૫૨ - ૬૦
આખ્યાનનું સ્વરૂપ - આરતી ત્રિવેદી, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૮, ૨૭ - ૩૮
આખ્યાનનો સમાજશાસ્ત્રીય અભ્યાસ - પ્રેમાનંદના વિશેષ સંદર્ભે - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૩૨ - ૭
આદિવાસી લોકમહાકાવ્ય ભીલોનું ભારથનાં કથાઘટકો (મોટિફ) - હર્ષદા જે. શાહ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૮, ૧૨૨ - ૩૭
આધુનિક, આધુનિકતા અને આધુનિકવાદ - હર્ષવદન ત્રિવેદી, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૩૨ - ૪૪
આધુનિકતા - અનુઆધુનિકતા અને ચિનુ મોદી - ધીરુ પરીખ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૦૮ - ૨૯
આધુનિકતાની ઉત્તરે - હર્ષવદન ત્રિવેદી, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૩૯ - ૬૦
આનંદમીમાંસા : સૌંદર્યબોધ મીમાંસાની વિભાવના - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૧૭ - ૨૨
આનંદવર્ધનનું ફ્રેંચ કનેક્શન - હર્ષવદન ત્રિવેદી, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૯ - ૧૮
આનંદશંકર, વિષ્ણુપ્રસાદ અને અનંતરાયની વિવેચના: એક તુલનાત્મક અવલોકના - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૩૦ - ૫
આપણું કૃતિવિવેચન : ૧૮૫૫ થી ૧૯૫૫ - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૩૯ - ૫૦
આર્કીટાઈપ્સ એનિમા અને એનિમસ : સિદ્ધાંત પરિચય - પિનાકિની પંડ્યા, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૩ - ૧૬
આંતરરાષ્ટ્રીય મંચ પર પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણી - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૭, ૨૬ - ૪૫
ઇતિહાસની આંખે સાહિત્યનું નિરીક્ષણ - ભાવિની પંડ્યા, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૨૮ - ૩૦
ઇતિહાસની ધરોહર હસ્તપ્રતો અને જ્ઞાનભંડાર - દીપિકા અંબાલાલ ઠક્કર, દલિતચેતના, જાન્યુ, ૨૦૧૯, ૨૯ - ૩૩
ઈશ્વર પેટલીકરની કથનકલા - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૨૫ - ૮
ઉમાશંકર જોશી : વિકસતા દેશોમાં સિનેમા, એક સિમ્પોઝિયમ અને ઉદ્દઘાટન વક્તવ્ય - અમૃત ગંગર, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૭૭ - ૮૮
ઉમાશંકર જોશી : સંપાદકીય વિભાગ (દશમ સ્કંધ - પદબંધ) - જનક રાવલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૨૯ - ૩૦
ઉમાશંકર જોશીના અગ્રલેખો : મનુષ્યના સાંસ્કૃતિક જીવનની વ્યાપક ચર્ચા - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૭, ૨૫ - ૯
એકવીસમી સદીમાં પાશ્ર્વાત્ય વિવેચનના પ્રવાહો - હર્ષવદન ત્રિવેદી, પરબ, જૂન, ૨૦૧૭, ૪૬ - ૫૮
એલન શોવાલ્ટરનું નારીવાદી સાહિત્યચિંતન - ભરત મહેતા, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૬૨ - ૭૮
એલેકઝાંડર કિન્લોક ફાર્બસે કરેલા બે અનુવાદો (રત્નમાળ, પ્રબંધ ચિંતામણિ) - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૫૧ - ૫
ઓગણીસમી સદીના ગુજરાતની સાંસ્કૃતિક અને સાહિત્યિક આબોહવા - નિરંજન ભગત, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૧૮ - ૨૪
ઓગણીસમી સદીના ગુજરાતી સાહિત્યની રાજકીય અને પ્રજાકીય ભૂમિકા - અચ્યુત યાજ્ઞિક, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૨૫ - ૩૨
ઓગણીસમી સદીના જનજીવન સાથે એ સમયના સાહિત્યના સબંધની મીમાંસા - ચંદ્રકાન્ત શેઠ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, , ૨૦૧૬, ૧૦ - ૮
ઓગણીસમી સદીનો પૂર્વાર્ધ : ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો ઉપેક્ષિત કાલખંડ - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૯ - ૫૨, એજ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૫૬ - ૮
કચ્છીયત અને કચ્છનાં ગુજરાતી સર્જકો - દર્શના ધોળકિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૬૭ - ૭૪
 (ગુજરાતી સાહિત્યમાં) કરૂણપ્રશસ્તિ - પ્રફુલ્લ રાવલ, પરબ, નવે, ૨૦૧૬, ૬ - ૯
કરૂણપ્રશસ્તિ વિશે થોડો વિચાર - શિરીષ પંચાલ, પરબ, નવે, ૨૦૧૬, ૧૩ - ૮
કરુણિકા (Elegy) : એક વ્યાખ્યા નોંધ - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, નવે, ૨૦૧૬, ૧૦ - ૨
કલા અને જીવન - નરોત્તમ વાળંદ, કુમાર, ઑગસ્ટ, ૨૦૧૬, ૧૯ - ૨૦
કવિતાનું શિક્ષણ - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૮, ૨૬ - ૯
કવીશ્વર દલપતરામનું પહેલું પુસ્તક - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૪૮ - ૫૧
કળાવિશ્વમાં દાદાવાદ - કનુ પટેલ, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૧૧૦ - ૧૭
કંઠસ્થ પરંપરાના સાહિત્યમાં આર્યો પહેલાનું હિંદ - અરુણ જે. કક્ક્ડ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૩ - ૧૨
કાન્ત અને કરુણાશંકર - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૨૭ - ૩૦
કાન્ત અને ન્હાનાલાલ - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૮, ૧૩ - ૫
કાન્ત અને રણજિતરામ - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૫૨ - ૩
કાન્ત અને રમણભાઈ - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૪૮ - ૫૧
કાન્તનાં વિવેચનનું વિવેચન - શિરીષ પંચાલ, પરબ, નવે, ૨૦૧૭, ૪૬ - ૬૧
કાન્તની ગદ્યસૃષ્ટિ - પ્રફુલ્લ રાવલ, કુમાર, એપ્રિલ, ૨૦૧૮, ૧૭ - ૯, મે, ૨૦૧૮, ૨૦ - ૫, જૂન, ૨૦૧૮, ૨૨ - ૩
કાન્તની રાષ્ટ્રભાવના - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૨૭ - ૯
કાન્તનું પરમ સત્ય - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૪૪ - ૫
કાન્તનો યુગ અને જીવનસંદર્ભ - પ્રફુલ્લ રાવલ, પરબ, નવે, ૨૦૧૭, ૧૯ - ૨૩
કામ અને જાતિયતાનો સંસ્કૃત સાહિત્યમાં નિરૂપણ - નિસર્ગ આહિર, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૯૪ - ૧૩૦
કાયદો અને સાહિત્ય - પ્રવીણ દરજી, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૫૩ - ૯
કિશોરસિંહ સોલંકી :લલિત નિબંધકાર લેખે - હિતેશ પંડ્યા, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૪૬ - ૫૩
કૃતિસમીક્ષાના ધોરણો - પ્રવીણ કુકડિયા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૭૮ - ૮૦
કૃષ્ણલાલ શ્રીધરાણી: પત્રકાર લેખે - વિષ્ણુ પંડ્યા, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૭ - ૧૫
ગાંધીયુગ (સ્વત્વના સૌંદર્યનો યુગ) - દીપક રાવલ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૮, ૭૦ - ૮
ગિનાન : જીવંતતા માટેનો સાહિત્યિક પ્રકાશ - કલાધર આર્ય, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૫૬ - ૬૦
ગુજરાત અને મહારાષ્ટ્રના ઉપેક્ષિત વર્ગનું સંત સાહિત્ય, સામાજિક - સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૮, ૨૩ - ૩૧
ગુજરાતના અર્વાચીન ઇતિહાસ લેખનમાં મધુસૂદન ઢાંકીનું પ્રદાન - નરોત્તમ પલાણ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૭ - ૧૯
ગુજરાતની અસ્મિતા અને હેમચંદ્રાચાર્ય ‘કાવ્યાનુશાસનમ’ના વિશેષ સંદર્ભે - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૫૧ - ૬
ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ, સમાજ અને સાહિત્ય - હાસ્યદા પંડ્યા, હયાતી, ડિસે, ૨૦૧૬, ૩૪ - ૪૨
ગુજરાતની ઓગણીસમી સદીની ઈતિહાસકથા - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૪૨ - ૯
ગુજરાતનું ભક્તિ આંદોલન - મનોજ રાવલ, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૭, ૧૭૦ - ૭૯, સપ્ટે - ડિસે, ૨૦૧૮, ૧૦ - ૬
ગુજરાતી જોંબાનમાં છાપેલા પહેલા સફરનામાં - મેહલી ભાંડૂપવાલા, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૯ - ૨૨
ગુજરાતી દલિત કવિતાનો ઉદ્દભવ અને વિકાસ - મોહન ચાવડા, હયાતી, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૩૨ - ૪૨
ગુજરાતી દલિત નિબંધ : એક અવલોકન - પન્ના ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૬, ૫૩ - ૬૨
ગુજરાતી મીર સંતો અને સાહિત્ય - ભીખુ કવિ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૨૦, ૭૬ - ૮૬
ગુજરાતી લઘુકથાની આજ - પ્રેમજી પટેલ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૯ - ૪૪
ગુજરાતી વિજ્ઞાનકથા - સાહિત્યનો વિકાસ - રવીન્દ્ર અંધારિયા, શબ્દસૃષ્ટિ, નવે, ૨૦૧૭, ૬૩ - ૭૨
ગુજરાતી સાહિત્ય અને પાકિસ્તાન - ખત્રી ઇસ્મતઅલી પટેલ, અનુ. હબીબ જસદણી, સમીપે, સપ્ટે - ડિસે, ૨૦૧૮, ૧૭ - ૨૫
ગુજરાતી સાહિત્ય સંદર્ભે ગાંધી - રવીન્દ્રનાથ સંવાદ - શૈલેષ પારેખ, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૭૫ - ૮૬
ગુજરાતી સાહિત્યનો વર્તમાન અને પહેલા યુગનું સ્મરણ - રમણ સોની, પરબ, જાન્યુ, ૨૦૧૯, ૪૯ - ૫૭
ગુજરાતી સાહિત્યમાં જૈન દર્શન - કીર્તિદા શાહ, પરબ, માર્ચ, ૨૦૧૭, ૪૪ - ૯
ગુજરાતી સાહિત્યમાં પ્રગતિશીલ સાહિત્યની ચળવળ - પ્રવીણ ગઢવી, બુદ્ધિપ્રકાશ, નવે, , ૨૦૧૬, ૩૩ - ૮
ગુજરાતી સુધારક યુગ : સંસ્કૃતિ વિમર્શ સંદર્ભે - પ્રવીણ દરજી, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૫૪ - ૬૭
ગુજરાતી સ્ત્રી લેખનમાં સમાજ : આત્મકથા, નવલકથા અને ટૂંકી વાર્તાઓને સંદર્ભે - પારુલ કંદર્પ દેસાઇ, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૨૩ - ૭
ગુજરાતીમાં અનુવાદ : પરંપરા અને પ્રાપ્તિઓ - રમણ સોની, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૬ ડિસે - ફેબ્રુ, ૨૦૧૭, ૭૮ - ૮૬
ગુરુબ્રાહ્મણ સમાજના સંતો - મહેશચંદ્ર પંડ્યા, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૧૧૦ - ૨૩
ઘટનાનો હાસ કે ઘટનાનો લોપ ? - વાસ્તવ, ભ્રમ, ભ્રમનિરસન - અજય રાવલ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૨૪ - ૯
 (અનુવાદક ) ચિનુ મોદી - સુહાગ દવે, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૨૧ - ૨૭
 (આપદ્દ ધર્મે વિવેચક) ચિનુ મોદી - ભરત મહેતા, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૦૮ - ૧૫
 (સંપાદક ) ચિનુ મોદી - પૂર્વી ઓઝા, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૨૮ - ૪૦
 (સંશોધક ) ચિનુ મોદી - હેમન્તદવે, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૨૧૬ - ૨૦
ચૌરપંચાશિકા (કવિ બિલ્હણ) રચના વિશે - નિસર્ગ આહીર, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૮૩ - ૯૦
છાયા આદીરૂપ સિદ્ધાંત અને વિનિયોગ - પિનાકીની પંડ્યા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૬, ૩ - ૧૬
 (સંત કવિ) જીવા સાહેબની કલમે રવિ - ભાણ સંપ્રદાયની તવારીખ - ભાવેશ જેતપરિયા, લોકગુર્જરી, જૂન, ૨૦૨૦, ૭૭ - ૮૪
જોસેફ મેકવાનનું ગદ્ય - જયંત ઉમરેઠિયા, દલિતચેતના, માર્ચ, ૨૦૧૮, ૧૯ - ૨૪
જ્યોતિબેન થાનકીનું સાહિત્યિક યોગદાન - રસીલા એચ. અધારા, પરિવેશ, ઑક્ટો, ૨૦૧૬, માર્ચ, ૨૦૧૭, ૧૧૮ - ૨૧
ટ્રેજેડી: એરીસ્ટોટલની દ્રષ્ટીએ - દર્શિની દાદાવાલા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૬૦ - ૫
ત્રિવિધ ધારાનું સંશોધનયાત્રા - બિપિન આશર, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૯૧ - ૯
ડેસ્મોન્ડ મોરીસનો ઉદ્દીપક સંઘર્ષ સિદ્ધાંત અને સાહિત્ય - ચન્દ્રકાન્ત ટોપીવાળા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૬ - ૮
દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સાહિત્યમાં નારી - કમલેશ આર. ગાયકવાડ, તાદર્થ્ય, જૂન, ૨૦૧૯, ૩૨ - ૮
દલપતરામ - સામાજિક સંદર્ભે - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૨૦, ૧૦ - ૪
દલપતરામનું ચિંતન - યશવંત મહેતા, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૨૦, ૪૦ - ૩
દલિત સાહિત્ય અને સમાજ - ભી. ન. વણકર, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૮, ૨૨ - ૬
દલિત સાહિત્ય અને સમાજ - ભી. ન. વણકર, દલિતચેતના, ફેબ્રુ, ૨૦૧૮, ૨૨ - ૩૧
દલિત સાહિત્ય અને સમાજસંદર્ભ - હરીશ મંગલમ, હયાતી, ડિસે, ૨૦૧૭, ૩૫ - ૪૦
દલિત સાહિત્યની પરિભાષા અને મર્યાદા - રોહિત કપૂરી, શબ્દસર, ફેબ્રુ, ૨૦૧૬, ૪૩ - ૬
દલિત સાહિત્યમાં બિનદલિત લેખકોનું પ્રદાન (૧૯૭૦ સુધી) - પી. જી. જ્યોતિકર, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૬, ૧૪ - ૨૩
દર્શક : લોક સાહિત્યથી સાંસ્કૃતિક ઇતિહાસ ભણી - બળવંત જાની, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૬૦ - ૬૬
દર્શકનું પ્રતિભાવાત્મક વિવેચન - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૧૩ - ૫
 (તળની વિચારધારા રજૂ કરતો વાદ) દેશીવાદ - મુકેશભાઇ ભૂપતભાઈ કાનાણી, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૭, ૪૦ - ૬
ધીરુબહેન પટેલની શબ્દસૃષ્ટિ - દીપક મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૮, ૪૧ - ૩
ધીરુભાઈ ઠાકર : સંપાદક લેખે - પ્રફુલ્લ રાવલ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૨૦, ૩૦ - ૪
ધીરેન્દ્ર મહેતાની વિવેચક પ્રતિભા - દર્શના ધોળકિયા, તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૭, ૩૭ - ૪૮
નર્મગદ્યની વ્યથા - કથા - રતિલાલ બોરીસાગર, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૮, ૨૧ - ૩૧
નર્મદ અને ગોવર્ધનરામના પરાધીનતાના વૈચારિક અને વાડ્મય પ્રતિકારો - હસિત મહેતા, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૬૦ - ૯
નર્મદ અને ડાંડિયોની ઉદ્રેકશીલ વિધાયકતા - રમણ સોની, પ્રત્યક્ષ, નવે, ૨૦૧૭, ૩ - ૪
નવ રસ રુચિરા: - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૮ - ૧૩
નવ્ય ઈતિહાસવાદ : સંજ્ઞાની સોનોગ્રાફી - ભરત મહેતા, સમીપે, જાન્યુ - જૂન, ૨૦૧૭, ૯૯ - ૧૧૦
નળાખ્યાનના બે કડવા વિશે - સમીર ભટ્ટ, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૯, ૭૭ - ૮૦
નંદબત્રીશી : વાચના અને અર્થઘટના - બળવંત જાની, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૩૫ - ૪૫
નંદ સામવેદી (ચંદ્રકાન્ત શેઠ) નું ગદ્ય - યોગેશ જોશી, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૧૨ - ૨૦
નંદશંકર મહેતાથી ગોવર્ધનરામ ત્રિપાઠી - શિરીષ પંચાલ, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૧૩૨ - ૪૦
નાકર, વિષ્ણુદાસ અને પ્રેમાનંદનાં ચંદ્રહાસ - આખ્યાનો :જૈમિનિ કૃત આશ્વમેઘિક પર્વ અંતર્ગત ‘ચંદ્રાહાસોપાખ્યાન’ સાથે તુલના - રમણ સોની, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૧૩ - ૩૨
નાથાલાલ ગોહિલ : સંત સાહિત્યના સંનિષ્ઠ સાધક અને સંશોધક - બળવંત જાની, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૭, ૫૪ - ૬૧
નાથાલાલ ગોહિલનું સાહિત્યક્ષેત્રે પ્રદાન - રાજેશ મકવાણા, દલિતચેતના, મે, ૨૦૧૭, ૨૮ - ૩૨
નિરંજન ભગત : રવીન્દ્ર સાહિત્યના અભ્યાસી લેખે - શૈલેષ પારેખ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૨૫ - ૩૧
                                                    - સુજ્ઞા શાહ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૨૪ - ૫
નિરંજન ભગતની વિવેચના - પ્રવીણ દરજી, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૩૧ - ૩૭
                            - ભરત મહેતા, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૩૮ - ૪૦
                            - શિરીષ પંચાલ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૧૫ - ૨૩
                            - સતીશ ડણાક, તાદર્થ્ય, મે, ૨૦૧૮, ૨૮ - ૩૯
નિરંજન ભગતનું સંપાદન કાર્ય - હર્ષદ ત્રિવેદી, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૧૪૪ - ૪૭
નૃત્ય - નાટય સબંધી મધુરભાવ અને ભક્તિરસનાં ઐતિહાસિક મૂળ - અરુણ જે. કક્ક્ડ, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૧૯ - ૨૮
પતંજલિ કૃત વ્યાકરણ મહાભાષ્ય:એક પરિચય - હર્ષવદન ત્રિવેદી, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૫૦ - ૬૪
પર્યાવરણ અને પર્યાવરણ કેન્દ્રી વિવેચના - પ્રવીણ દરજી, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૯ - ૪૭
પંડિતયુગના સંપાદકોનો રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિચારવિમર્શ - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૨૬ - ૩૪
પંડિતયુગનું સાહિત્યશાસ્ત્ર - હસિત મહેતા, પરબ, માર્ચ, ૨૦૧૯, ૪૪ - ૫૫
પાશ્ર્વાત્ય કાવ્યો : વિવેચનનું મૂળભૂત સૈદ્ધાંતિક વિવરણ - નૈતિક ત્રિવેદી, પગલું, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૨ - ૨૪
પાશ્ર્વાત્ય સૌંદર્યમીમાંસા : કાન્ટ અને હેગલ સુધી - બાબુ સુથાર, નવનીત સમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૨૭ - ૩૨
પેશતનજી કાવશજી રબાડીના કથા - વાર્તાના ત્રણ પુસ્તકો વિશે - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૯, ૪૩ - ૫
પ્રસ્તાવનાનું વ્યાકરણ - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે - ફેબ્રુ ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૮૧ - ૧૦૦
પ્રેમાનંદનું રણયજ્ઞ : શૃંગ પરથી ઊતરતાં - રમણ સોની, એતદ્દ, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૪૪ - ૫૪
બળવંતરાય ઠાકોરની કૃતિવાચન પદ્ધતિ - જયેશ ભોગાયતા, તથાપિ, માર્ચ - મે, ૨૦૧૬, ૧૦૧ - ૦૯
 (યોગનિષ્ઠ આચાર્યશ્રી) બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સાહિત્યસેવા - કુમારપાળ દેસાઇ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૨૦, ૨૩ - ૮
ભક્તિ આંદોલન - ૧ : નરસિંહ મહેતા - મનોજ રાવલ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૮ - ૧૬
ભજન : સંજ્ઞાન અને સંપ્રત્યય - મનોજ રાવલ, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૮૧ - ૮
ભજન - ગાન પરંપરા : તંબૂર સેવી ભજનિકોથી મનોરંજક કલાકારો - નિરંજન રાજ્યગુરુ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૫૯ - ૬૭
ભજનવાણી ક્ષેત્રે નાથાલાલ ગોહિલનું પ્રદાન - ભગવાનદાસ પટેલ, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૮૦ - ૩
ભરત નાયકનાં મને ફોમ છે ના જનમ વિષયક બે નિબંધો - મહેન્દ્રસિંહ પરમાર, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૫૯ - ૬૨
ભર્તૃહરિએ આપેલા નીતિ શિક્ષણમાં પુરાકલ્પનોનો વિનિયોગ - ભરતકુમાર ડી. પરમાર, તાદર્થ્ય, જૂન, ૨૦૧૭, ૨૦ - ૫
ભારતીય દલિત આત્મકથા :ઉપલબ્ધિ અને પ્રશ્નો - કાન્તિ માલસતર, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૬૬ - ૮૦
ભારતીય દલિત સ્ત્રી - આત્મકથા :પ્રાપ્તિ અને પ્રશ્નો - કાન્તિ માલસતર, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૪૧ - ૫૪
ભારતીય સાહિત્ય પ્રવાહો અને સમ્યકતા - અભય પરમાર, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૧૭ - ૨૧
ભારતીય સાહિત્ય વિશે - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, પરબ, જાન્યુ, ૨૦૧૮, ૬ - ૨૩
ભારતીય સાહિત્યમાં હોળી ગીત : મદન મહોત્સવ - ભીમજી ખાચરિયા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૮, ૯૧ - ૯
ભાવક અને તેની દ્રષ્ટિએ કાલિદાસ - લલિતકુમાર પટેલ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૭ - ૧૬
ભાષાસજ્જતા અને સાહિત્ય - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૭, ૯ - ૧૩
ભૂપેન ખખ્ખરના સર્જનમાં જાતિયતાનું નિરૂપણ - જિજ્ઞેશ બ્રહ્મભટ્ટ, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૫૩ - ૭૪
ભૃગુરાયની ‘રાકાપતિ’ની ચર્ચા - હેમન્ત દવે, એતદ્દ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૬૯ - ૭૧
 (નિબંધકાર) ભોળાભાઈ પટેલ - મેહુલ ડી. પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૧૩ - ૬
ભોળાભાઈ પટેલનાં (પરબ) સંપાદકીય - કિશોર વ્યાસ, પરબ, જૂન, ૨૦૧૭, ૫૯ - ૭૦
મકરન્દ દવેનું અધ્યાત્મકેન્દ્રી સાહિત્ય - મનોજ રાવલ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૨૦, ૪૦ - ૪
 (નિબંધકાર) મણિલાલ હ. પટેલ - હસિત મહેતા, પરબ, મે, ૨૦૧૭, ૫૧ - ૬૧
મધ્યકાલીન ગુજરાતી રામાયણ વિશે - રાજેશ પંડ્યા, ફાર્બસસભા ત્રૈમાસિક, ઑક્ટો - ડિસે, ૨૦૨૦, ૩ - ૧૭
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તથા સંતસાહિત્યની હસ્તપ્રતોનાં સંશોધન અને સંપાદન - નવી પેઢીના સંશોધકોને એક આહ્વાન - નિરંજન રાજ્યગુરુ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૧૬ - ૨૫
મધ્યકાલીન ગુજરાતીનાં સાહિત્ય સ્વરૂપો - હસુ યાજ્ઞિક, શબ્દસર, જાન્યુ, ફેબ્રુ, ૨૦૧૮, ૭૦ - ૮
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના શાસ્ત્રની દિશામાં - હસુ યાજ્ઞિક, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૪૦ - ૭
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું વર્ગીકરણ - હસુ યાજ્ઞિક, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૭, ૬૦ - ૬
મનસુખ સલ્લાની સર્જકતા અને એમની ત્રણ કૃતિઓ વિશે - મનોહર ત્રિવેદી, પરબ, માર્ચ, ૨૦૧૬, ૫૯ - ૬૭
મહર્ષિ કણાદના વૈશેષિક દર્શન વિશે - વસંત પરીખ, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૯, ૫૪ - ૬૬
મહાપંથનો પરિચય - શીતલબેન માછી, દલિતચેતના, ડિસે, ૨૦૧૭, ૧૬ - ૨૨
મહાશ્વેતાદેવીનું યુગકાર્ય - કાનજી પટેલ, એતદ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૫૨ - ૭
મહાશ્વેતાદેવી : સર્જક કલ્પના અને કર્મશીલતાનો મહાયોગ -  ? તથાપિ, જૂન - ઑગસ્ટ, ૨૦૧૬, ૪૬ - ૯
મંજુ ઝવેરીના સંપાદકીય લેખો - કિશોર વ્યાસ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૧૧ - ૨૭
‘માના’ આદ્ય રૂપ - પિનાકિની પંડ્યા, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૧૩ - ૨૫
મિશેલ ફૂકો : તત્વ વિચારણા, વિભાવના અને વિમર્શ - હર્ષવદન ત્રિવેદી, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૯, ૯૨ - ૧૧૧
 (મીર કવિ) મીઠાનો ભક્તિ રસ - દંતકથાઓ - ભીખુ કવિ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૬૮ - ૭૫
મેઘાણી સાહિત્ય : વિભિન્ન પરિપ્રેક્ષ્યમાં - અનિરુદ્ધસિંહ ગોહિલ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૫ - ૪૨
 (કવિ અને નિબંધકાર) મેર્થ્યુ આર્નોલ્ડ - બંકીમ વૈદ્ય, પરબ, એપ્રિલ, ૨૦૧૮, ૩૮ - ૪૨
 (નિબંધકાર, વિવેચક) યશવંત શુકલ - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૬, ૨૦ - ૩
રઘુવંશમાં પ્રતિબિંબિત સીતાજીના ચિરંતન વ્યક્તિત્વની આધુનિક સમયમાં ઉપાદેયતા - યોગિની એચ. વ્યાસ, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૮, ૮૯ - ૯૨
રઘુવીર ચૌધરીની સર્જકતા - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૪૨ - ૫૩
રઘુવીર ચૌધરીનું વિવેચનકાર્ય : નિરીક્ષણો અને તારણો - બળવંત જાની, સન્ધિ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૭૬ - ૮૬
રઘુવીર ચૌધરીનું સર્જક વ્યક્તિત્વ - મણિલાલ હ. પટેલ, સન્ધિ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૪૧ - ૯
રતિલાલ બોરીસાગર : હાસ્યના સાગર - રમેશ મહેતા, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૨૦, ૨૭ - ૩૩
 (વિવેચક) રમણ સોની - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૯, ૩૮ - ૪૫, માર્ચ, ૨૦૧૯, ૯ - ૧૭
રમણભાઈ નીલકંઠ :તત્કાલીન સમાજના પરિપ્રેક્ષ્યમાં - શિરીન મહેતા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૮, ૫૯ - ૬૮
રમણભાઈ નીલકંઠ : સમાજ પરીવર્તન અને રમણભાઈ ફિનોમેના - મકરન્દ મહેતા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૨૧ - ૩
રમણભાઈ નીલકંઠની કાવ્યતત્વ વિચારણા - જયેશ ભોગાયતા, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, ૬૩ - ૭૯
                                            - વિજય શાસ્ત્રી, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૯, ૬૫ - ૭
રમણભાઈ નીલકંઠ : વ્યક્તિત્વ અને સર્જન - રતિલાલ બોરીસાગર, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, ૮૦ - ૪
રમણભાઈ નીલકંઠ : સંપાદક લેખે - અજય રાવલ, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૮, ૮૫ - ૯૫
રમણભાઈ નીલકંઠનું પત્રલેખન - કિશોર વ્યાસ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૮, ૩૧ - ૫
રમણભાઈ નીલકંઠનો હાસ્યવિચાર - વિજય શાસ્ત્રી, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૮, ૨૩ - ૪
રમણીક સોમેશ્વરના સાહિત્યમાંથી પ્રગટ થતી કચ્છ પ્રદેશની છબી - કાન્તિ માલસતર, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૭, ૪૨ - ૮
રવીન્દ્રનાથના પ્રાચીન સાહિત્ય વિશેના નિબંધો - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૬, ૧૭ - ૨૦
રવીન્દ્રનાથની ચરિત્રસૃષ્ટિ - પ્રફુલ્લ રાવલ, કુમાર, ડિસે, ૨૦૧૮, ૧૨ - ૪
રાઠોડરાવ રતનજીની વચનિકા : સચિત્ર હસ્તપ્રત - વીરચંદ ધરમશી, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૮૦ - ૩
રામકથાનાં વિવિધ રૂપાંતરોનો અભ્યાસ - હસુ યાજ્ઞિક, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૯, ૭ - ૧૯
રામચન્દ્ર પટેલના નિબંધોમાં પ્રગટતી ગ્રામચેતના - બાબુ દેસાઇ, પરબ, માર્ચ, ૨૦૧૯, ૬૦ - ૬
રા. વિ. પાઠક :વિવેચક લેખે - કુમાર જૈમિનિ શાસ્ત્રી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૨ - ૬
રોલાં બાર્થ : સંકેત અને પ્રતિબદ્ધતા - જાવેદ ખત્રી, તથાપિ, જૂન - નવે, ૨૦૧૯, ૨૬ - ૩૮
લોકસાહિત્ય અને ભાષાવિજ્ઞાન - હર્ષવદન ત્રિવેદી, એતદ્દ, જૂન, ૨૦૧૭, ૯૨ - ૧૦૮
વચનામૃત : હિન્દુ દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિથી પરિપ્લાવિત પ્રવચનોનો સંપુટ - બળવંત જાની, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૯, ૪ - ૧૧
વનસ્પતિમૂલક અને ખનીજમૂલક સ્મૃતિઓ - ઉમ્બરતો ઇકો, અનુ. બાબુ સુથાર, સન્ધિ, ઑક્ટો - ડિસે, ૨૦૧૬, ૧૨૯ - ૫૩
વાચનવ્યાપાર : એક ફીનોમોનોલોજીકલ અભિગમ - રસિક શાહ, સન્ધિ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૫૦ - ૭
વાર્તાસંગ્રહોની સમીક્ષા : પદ્ધતિ અને પ્રશ્નો - જયેશ ભોગાયતા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૩૫ - ૪૨
વિદેશી સર્જકોનું ગુજરાતી ગદ્ય - ચિનુ મોદી, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૬, ૫૩ - ૯
વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની વિવેચના - દર્શના ધોળકિયા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૨૦ - ૩૨, સપ્ટે, ૧૬ - ૨૫
વિનોદમાં વિનોદ ભટ્ટ - નરેશ શુકલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૮૯ - ૯૩
વિશ્વમાનવનો સાહિત્યસંદર્ભ - કિશોર વ્યાસ, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૨૦ - ૪
વિશ્વસાહિત્ય : વિભાવના - કુલદીપ દેસાઇ, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૬૯ - ૭૫
વિશ્વસાહિત્યમાં નારીવાદ - કિશોરસિંહ સોલંકી, પરબ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૦ - ૬
વીરવિજયજીનો સુરસુંદરીરાસ તથા અન્ય કૃતિઓ - આરતી ત્રિવેદી, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૬૨ - ૮
વીસમી સદીમાં પશ્ર્વિમમાં સાહિત્યનો સિદ્ધાંતવિચાર - હર્ષવદન ત્રિવેદી, એતદ, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૭૫ - ૮૯
શિરીષ પંચાલના નિબંધો - મણિલાલ હ. પટેલ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૯, ૬૮ - ૭૫
શિરીષ પંચાલની જીવનલક્ષી વિવેચન વિચારણા - ધ્વનિલ પારેખ, એતદ્દ, ઑક્ટો - ડિસે, ૨૦૧૯, ૮૩ - ૯૧
શું ડાયરી લખવાનો યુગ પૂરો થઈ ગયો છે ? - જગદીશ પી. મેવા, કુમાર, સપ્ટે, ૨૦૧૬, ૪૪ - ૬
શૈલી અને શૈલીવિજ્ઞાન - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૮૦ - ૮, સપ્ટે, ૮૫ - ૯૩
શૈલીવિજ્ઞાનનો પરિચય : વ્યવહારભાષા અને સાહિત્યભાષા - સુમન શાહ, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૮ - ૧૬
 (વિવેચક) સિતાંશુ યશશ્ર્વન્દ્ર - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, જૂન, ૨૦૧૭, ૩૬ - ૯
શ્ર્વીલ - અશ્ર્વીલ - પ્રવીણ ગઢવી, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૬, ૨૦ - ૩
શ્રીમદ રાજચંદ્રનું સાહિત્ય - રાજેન્દ્ર પટેલ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૮, ૧૭ - ૨૧
શ્રીમદ શંકરાચાર્ય પ્રણિત લલિતાત્રિષતી ભાષ્ય : એક અભ્યાસ - નીના ભાવનગરી, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૮૩ - ૯૫
સતીશ ડણાકનું કૃતિલક્ષી વિવેચન - વિરંચિ ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૭, ૭૫ - ૯
સમ્યક સાહિત્યની વિભાવના - રતિલાલ રોહિત, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૪ - ૯
સમાજમાં સાહિત્યકારની ભૂમિકા - ઉદયન ઠક્કર, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૫૪ - ૭
સંજ્ઞા અને સંપ્રત્યય :આંતરકૃતિત્વ - Intertextuality - હર્ષવદન ત્રિવેદી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૫૮ - ૬૨
                     ડિસ્કોર્સ - શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૭૦ - ૩
                     થિયરી - Theory - શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૯, ૫૭ - ૬૧
                     નેરેટીવ - Narrative - શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૯, ૬૧ - ૪
                     પાઠ - Text - શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૯, ૬૪ - ૮
                     ફોર્મ - Form - શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૨૦, ૪૮ - ૫૧
                     ભાષા - Langauge - શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૯, ૫૨ - ૬
                     વિવેચન - Criticism - શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૨૦, ૪૦ - ૪
                     સંકેત - Sign - શબ્દસૃષ્ટિ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૭૨ - ૭
                     સંરચના - Structure - શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૨૦, ૬૨ - ૬
                     સાહિત્ય - Literature - શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૨૦, ૫૨ - ૭
સંત સાહિત્યનું એક લઘુ સ્વરૂપ : આગમ - એમ. આઈ. પટેલ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૮, ૫૪ - ૮
સંતસ્થાનકો અને તેની લોકસાંસ્કૃતિક પરંપરાઓ - નરોત્તમ પલાણ, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૭૦ - ૧
સંજ્ઞાનાત્મક કોટીઓના સ્વરૂપ વિશે - અજય સરવૈયા, ફાર્બસસભા ત્રૈમાસિક, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૪૨ - ૩
સંપાદક હર્ષદ ત્રિવેદી: જમા ખાતે ઉપલબ્ધિઓ - કિશોર વ્યાસ, પરબ, મે, ૨૦૧૯, ૪૨ - ૯
સંશોધન અંગે કેટલુંક - સિતાંશુ યશશ્ર્વન્દ્ર, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૩ - ૪, જુલાઇ - સપ્ટે, ૨૦૧૭, ૩ - ૬, ઑક્ટો - ડિસે, ૨૦૧૭, ૩ - ૬, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૩ - ૧૦
સંશોધન ક્ષેત્રે વિષયવૈવિધ્ય - શરીફા વીજળીવાળા, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૭૦ - ૮૨
સંશોધન વિશે થોડુંક - હેમન્ત દવે, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૩ - ૫, જુલાઇ - સપ્ટે, ૨૦૨૦, ૩ - ૬
સંસ્કૃત સાહિત્યના વિવેચક ઉમાશંકર જોશી - વિજય પંડ્યા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૬૯ - ૭૯
સંસ્કૃત સાહિત્યમાં સૌંદર્યની વિભાવના (બાણભટ્ટના કાદંબરીના કથામુખ વિભાગના ખંડ સંદર્ભે) - વિજય પંડ્યા, નવનીતસમર્પણ, ઑક્ટો, ૨૦૧૬, ૬૦ - ૫
સંસ્કૃત વિમર્શના પરિમાણો અને તેની પ્રસ્તુતતા - પ્રવીણ દરજી, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૩૬ - ૯
સર્જકતા વર્ધનના સિદ્ધાંતો - પ્રદીપ ખાંડવાલા, પરબ, માર્ચ, ૨૦૧૬, ૫૨ - ૮
સર્જકત્વની સમાલોચના - ટી. કેડિત્સુ, ભાવાનુ. ભગવાન થાવરાણી, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૩૭ - ૪૫
સામાજિક શાસ્ત્રો અને સાહિત્ય : અર્થશાસ્ત્રના સંદર્ભમાં - રમેશભાઈ બી. શાહ, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૭, ૧૩ - ૮
સાહિત્ય અને ઇતિહાસ (એક મુક્ત વિચારણા) - નરોત્તમ પલાણ, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૭, ૩૯ - ૪૧
સાહિત્યના ઇતિહાસનાં યુગવિભાજનો અને એનાં બદલાતાં સાહિત્યશાસ્ત્રો - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, ડિસે, ૨૦૧૭, ૩૩ - ૭
સાહિત્યનું ભવિષ્ય - પોલ વાલેરી, અનુ. મનોજ છાયા, સન્ધિ, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૬૮ - ૭૩
સાહિત્યનો ઇતિહાસ : કેટલાક સૈદ્ધાંતિક મુદ્દા - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૬, ૧૪ - ૬
સાહિત્યમાં નારી છબી : એક નોંધરૂપે - શિરીષ પંચાલ, એતદ્દ, માર્ચ, ૨૦૧૭, ૩૪ - ૪૩
સાહિત્યમાં ભાઈ અને બહેનના સ્નેહ વિશે - કિશોર વ્યાસ, કુમાર, માર્ચ, ૨૦૨૦, ૪૦ - ૨, જૂન, ૪૧ - ૩, જુલાઇ, ૨૦૨૦, ૩૬ - ૮, ઑગસ્ટ, ૩૯ - ૪૧, સપ્ટે, ૨૦૨૦, ૩૪ - ૫, ઑક્ટો, ૨૦૨૦, ૩૪ - ૫, નવે, ૩૯ - ૪૦, ડિસે, ૩૪ - ૫,
સાહિત્યમાંથી પ્રકૃતિનું નિષ્કાસન - યજ્ઞેશ દવે, પરબ, જાન્યુ, ૨૦૧૬, ૪૩ - ૫૦
સાહિત્ય સંશોધનની સીમાઓ અને સીમોલ્લંઘન - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૭, ૮ - ૧૨
સિતાંશુ યશશ્ર્વન્દ્ર:કાવ્યસર્જન વિશેષ (દર્શના ઉપાધ્યાય) - નયના વી. ચુડાસમા, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૭, ૩૬ - ૪૩, નવે, ૩૪ - ૪૨
‘સિદ્ધાંતસારનું અવલોકન’માં કાન્તની પ્રસ્થાપના - વિજય પંડ્યા, પરબ, નવે, ૨૦૧૭, ૩૯ - ૪૫
સુધારકયુગનું પારસી સાહિત્ય : સાંસ્કૃતિક સંદર્ભ - બળવંત જાની, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૮૧ - ૮
સુધારકયુગનું સાહિત્ય વિવેચન - રાજેશ પંડ્યા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૪૪ - ૮
સુમન શાહનાં સંપાદકીય લખાણો - કિશોર વ્યાસ, તથાપિ, સપ્ટે - નવે, ૨૦૧૬ ડિસે - ફેબ્રુ, ૨૦૧૭, ૮૭ - ૯૪
સુરેશ જોષીના ઉહાપોહમાં લિખિત સંપાદકીય લખાણો - કિશોર વ્યાસ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૨૦, ૧૭ - ૨૨
સુંદરમ : વિવેચક લેખે - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, ઑક્ટો, ૨૦૧૬, ૫૬ - ૬૭
સોદેશ્ય સાહિત્યની વિભાવના - પ્રવીણ ગઢવી, તાદર્થ્ય, માર્ચ, ૨૦૧૭, ૨૧ - ૫, એજ, બુદ્ધિપ્રકાશ, ફેબ્રુ, ૨૦૧૭, ૪૭ - ૯
સોસ્યૂર, સંરચના અને સાહિત્ય - યોગેન્દ્ર વ્યાસ, શબ્દસૃષ્ટિ, જાન્યુ, ૨૦૧૬, ૮ - ૧૬
સૌરાષ્ટ્ર પ્રદેશ સંદર્ભે બળવંત જાનીનું આગવું સંશોધન કાર્ય - રાજેશ મકવાણા, શબ્દસૃષ્ટિ, ડિસે, ૨૦૧૬, ૪૯ - ૫૭
સ્ટીફન ગ્રીનબાલ્ટની નવ્યઇતિહાસવાદ વિશેની વિચારણા: એક પરિચય - જયેશ ભોગાયતા, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૯, ૬૩ - ૭૪
‘સ્ત્રી બોધ’ માસિક (૧૮૫૭ ની ત્રીજી મહત્વની ઘટના) - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૯, ૫૬ - ૯
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યમાં પ્રતિરોધ ચેતના - ભરત મહેતા, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૯, ૧૪ - ૨૧
સ્વાધ્યાય સામયિક : એક પરિચય - જયંત કે. ઉમરેઠિયા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૮, ૪૫ - ૭
 (ગિરનારી યોગી) હરનાથની વાણી - અરુણ જે. કક્ક્ડ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૨૦, ૭૫ - ૮૦
હર્ષદ ત્રિવેદીની નિબંધસૃષ્ટિ - શિરીષ પંચાલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૨૦, ૨૮ - ૩૧
હર્ષદ ત્રિવેદી‘પ્રાસન્નેય’નું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન - વિરંચિ ત્રિવેદી, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૨૦ - ૫
હસમુખ બારાડી : સંશોધક, સંપાદક, પ્રતિબદ્ધ અને પ્રયોગધર્મી નાટ્યકાર લેખે - મહેશ ચંપકલાલ, નાટક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૩૬ - ૮
હસુ યાજ્ઞિકના અવતારકાર્યનો હિસાબ - ભગવાનદાસ પટેલ, કંઠસંપદા, ફેબ્રુ, ૨૦૧૬, ૯૮ - ૧૦૧
હાન્સ ગાડામેરનો અર્થઘટનશાસ્ત્ર સિદ્ધાંત - જયેશ ભોગાયતા, તથાપિ, ડિસે - ફેબ્રુ ૨૦૧૯ - ૨૦, માર્ચ - ઑગસ્ટ - ૨૦૨૦, ૪૭ - ૭૪
હેમચંદ્રાચાર્ય : હરિત ગુર્જર સંસ્કૃતિના ઉદ્દગાતા - બટુક દલિયા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૮, ૨૧ - ૭
હેમચંદ્રાચાર્ય અને ગુજરાતી ભાષા સાહિત્ય - મુકેશપુરી એચ. ગોસ્વામી, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૩૫ - ૬