ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/કવિતા/કવિતા આસ્વાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અક્ષર અંગ (ધીરુ પરીખ) - રાધેશ્યામ શર્મા, પરબ, સપ્ટે, ૨૦૧૭, ૪૪ - ૭
અજવાળું (નિર્ઝરી મહેતા) - હરીશ વટાવવાળા, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૪૧ - ૪
અજંપો (ભી. ન. વણકર) - જિજ્ઞા મહેતા, દલિતચેતના, એપ્રિલ, ૨૦૧૭, ૩૧ - ૪
અજાણ્યા જેવો લાગતો (કમલ વોરા) - રાધેશ્યામ શર્મા, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૭, ૧૪૮ - ૫૧
અજાયબ લાગે છે (રમણીક સોમેશ્વર) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૬, ૩૧ - ૨
અને હિટલરને મેં જન્મતાં જોયો છે (લાભશંકર ઠાકર) - નિરવ પટેલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૨૩ - ૨૮
અર્થ મનગમતો કરીશું (હરેશ તથાગત) - સ્વામી આત્મપ્રકાશ, તાદર્થ્ય, ફેબ્રુ, ૨૦૧૭, ૪૮ - ૫૦
અમથું અમથું વ્હાલ વરસતું (જગદીપ ઉપાધ્યાય) - જિતેન્દ્ર પ્રજાપતિ, તાદર્થ્ય, નવે, ૨૦૧૯, ૪૭ - ૯
અમદાવાદ (મણિલાલ દેસાઇ) - ભાવેશ વાળા, પરબ, ઑગસ્ટ, ૨૦૨૦, ૩૨ - ૪
અલંગ (જહાજવાડો) (ચન્દ્રકાંત ટોપીવાળા) - રાધેશ્યામ શર્મા, એતદ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૬૧ - ૪
અવાજને ખોદી શકાતો નથી (લાભશંકર ઠાકર) - ચંદ્રકાન્ત શેઠ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૧૭ - ૨૨
અશ્વત્થામા (યજ્ઞેશ દવે) - દેવજી સોલંકી , શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૬૦ - ૩
અંતિમ અવસાદ (ડબલ્યુ એચ. ઑડેન) - સોનલ પરીખ, કવિતા, મે - જૂન, ૨૦૨૦, ૩૦ - 3
અંતિમ ઈચ્છા (લાભશંકર ઠાકર) - હરિકૃષ્ણ પાઠક, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૩ - ૬
અંધારામાં (રઘુવીર ચૌધરી) - રાધેશ્યામ શર્મા, પરબ, નવે, ૨૦૧૮, ૩૨ - ૪
આ શહેર (મધુ કોઠારી) - રાધેશ્યામ શર્મા, મોનોઈમેજ, ઑક્ટો, ૨૦૧૬, ૮ - ૧૧
આકાશ (મફત ઓઝા) - પૂર્વી ઓઝા, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૨૩ - ૬
આપણે પ્રવાસી પારાવારના (લાભશંકર ઠાકર) - રમણીક સોમેશ્વર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૪૦ - ૪૫
આપણે હજી જાણતા નથી (જગદીશ વ્યાસ) - રમણ સોની, પદ્ય, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૩૨ - ૫
આપણો ઘડીક સંગ (નિરંજન ભગત) - અજિત મકવાણા, શબ્દસર, મે, ૨૦૧૮, ૪૦ - ૪
આપની યાદી (કલાપી) - ધીરેન્દ્ર મહેતા, પરબ, માર્ચ, ૨૦૧૬, ૨૨ - ૯
આમ ખેંચીએ જરાક જોરથી (લાભશંકર ઠાકર) - સુમન શાહ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૧૭ - ૨૧
આમંત્રણ (વિપિન પરીખ) - હીરજી સિંચ, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૫૮ - ૬૦
આવો (મકરંદ દવે) - રમણીક અગ્રાવત, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૦૦ - ૦૨
આંખની ઉઘાડ - વાસમાં (લાભશંકર ઠાકર) - બકુલ ટેલર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૯૮ - ૯૯
આંખો ભરીને જોઈ લો ! (દાન વાઘેલા) - કરસનદાસ લુહાર, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૭ - ૫૦
આંધળા વિશ્વાસ પર (કરસનદાસ લુહાર) - જિતેન્દ્ર પ્રજાપતિ, દલિતચેતના, ઑક્ટો, ૨૦૧૮, ૨૯ - ૩૦
ઇગ્નાસિયો સાંચેઝ મેજીઅસના મૃત્યુનું શોકગીત (લોર્કા) - રાજેન્દ્ર પટેલ, પરબ, નવે, ૨૦૧૬, ૪૪ - ૫૧
ઇન મેમોરિઅમ (ટેનિસનની એલીજી) - એસ. ડી. દેસાઇ, પરબ, નવે, ૨૦૧૬, ૪૦ - ૩
ઈચ્છાનું તો એવું (સંધ્યા ભટ્ટ) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૨૮ - ૯
ઈબ્ન બતુતા, વિશ્વ પ્રવાસી (ઉદયન ઠક્કર) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, માર્ચ, ૨૦૧૯, ૩૭ - ૪૧
ઈશ્ક અને દર્દ (રુમિ) - સોનલ પરીખ, કવિતા, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૯, ૬૬ - ૮
ઉપરકોટને અવલોકતાં. . (ભાનુપ્રસાદ પંડ્યા) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૬, ૪૩ - ૪
ઉપાદાનમાં આળોટીને. . (લાભશંકર ઠાકર) - ભગવતીકુમાર શર્મા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૧૧ - ૧૨
ઉમા - મહેશ્વર (રામનારાયણ પાઠક) - રમણ સોની, પરબ, માર્ચ, ૨૦૨૦, ૪૦ - ૩
ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી (લાભશંકર ઠાકર) - સમીર ભટ્ટ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૫૧ - ૫૫
ઊંટ ફરતે પણ (પ્રવીણ દરજી) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૭, ૪૨ - ૪
એ સૌંદર્યમાં સંચરે છે (લોર્ડ બાયરન) - સોનલ પરીખ, કવિતા, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૮, ૨૦ - ૨
એક એવું ઘર (માધવ રામાનુજ) - રાધેશ્યામ શર્મા, પરબ, ઑક્ટો, ૨૦૧૬, ૩૯ - ૪૧
એક કાગડો ઊડતાંવેંત (સોલિડ મહેતા) - રાધેશ્યામ શર્મા, કવિલોક, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૩૭ - ૮
એક ટેલીફોન ટોક (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - રાધેશ્યામ શર્મા, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૬૦ - ૨
એક બારણું (રાજેન્દ્ર પટેલ) - રમેશ કે. દરજી, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૮૭ - ૯૦
એક બાળકીને સ્મશાન લઈ જતાં (ઉમાશંકર જોશી) - યોગેન્દ્ર પારેખ, પદ્ય, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૪૩ - ૫
એક મરજિવાનું ડૂબવું (શૂન્ય પાલનપુરી) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૨૩
એક મારી ભૂલ (દિનેશ દેસાઇ) - નિર્મિશ ઠાકર, કવિલોક, મે - જૂન, ૨૦૨૦, ૪૦
એક રહ્યું (કાનજી પટેલ) - રાધેશ્યામ શર્મા, પરબ, ડિસે, ૨૦૧૮, ૩૪ - ૬
એક રાજપૂત ટેકના મધ્યકાલીન કિસ્સાના દૂહા (રામનારાયણ પાઠક) - રમણ સોની, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૧૬ - ૮
એકવીસમી સદીના પ્રવેશે ભારતકર્મ (ઉશનસ) - પીયૂષ વડનગરી, તાદર્થ્ય, ઑક્ટો, ૨૦૧૮, ૪૬ - ૫૦
એક સરખી સવાર સૌની (ભૂપેન્દ્ર શેઠ ‘નિલમ’) - રાધેશ્યામ શર્મા, ધબક, માર્ચ, ૨૦૧૮, ૨૮ - ૩૦
એક હાથ (દક્ષા પટેલ) - રાધેશ્યામ શર્મા, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૭, ૩૫ - ૬
એનાકોન્ડા (મધુ કોઠારી) - મયંક મહેતા, મોનોઈમેજ, નવે, ૨૦૧૭, ૪૬ - ૮
એમ કલ્પો (લાભશંકર ઠાકર) - સિલાસ પટેલિયા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૩૬ - ૩૯
એમ મારે જવાનું (હર્ષદ ત્રિવેદી) - રાધેશ્યામ શર્મા, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૩૭ - ૮
ઓ પેલો ચાંદલિયો (નરસિંહ) - રાજેશ પંડ્યા, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૭૩ - ૫
ઓછી ઉંમરમાં (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, ડિસે, ૨૦૧૭, ૧૨૯ - ૩૮
ઑમ સાંજનું આકાશ અને હું (રાવજી પટેલ) - રાધેશ્યામ શર્મા, પરબ, ઑક્ટો, ૨૦૧૭, ૨૨ - ૪
કદી ઘટના બનીને (શૈલેષ પંડ્યા) - હર્ષદ સોલંકી, તાદર્થ્ય, જૂન, ૨૦૧૯, ૪૭ - ૯
કદી વરસાદ ચૂવે (જિતેન્દ્ર પ્રજાપતિ) - શ્યામ ઠાકોર, ધબક, જૂન, ૨૦૧૮, ૫૮ - ૬૦
કમળ ઉઘાડીને જોયું તો (લલિત ત્રિવેદી) - મહેન્દ્ર જોશી, પદ્ય, જુલાઇ - સપ્ટે, ૨૦૧૯, ૩૨ - ૪
કવિનું મૃત્યુ (લાભશંકર ઠાકર) - હર્ષ બ્રહ્મભટ્ટ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૬૦ - ૬૩
કવિતા કરતાં કરતાં (દિલીપ ઝવેરી) - રાધેશ્યામ શર્મા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૭, ૩૨ - ૪
કવિતા ક્યાંથી મળે છે ? (પાબ્લો નેરુદા) - સોનલ પરીખ, કવિતા, મે - જૂન, ૨૦૧૮, ૩૪ - ૭
કવિનો શબ્દ (ચિનુ મોદી) - અજયસિંહ ચૌહાણ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૯૬ - ૮
કવિવર નથી થયો તું રે (લાભશંકર ઠાકર) - હરિકૃષ્ણ પાઠક, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૨૯ - ૩૨
કંકુચોખા (હર્ષદ ત્રિવેદી લિખિત લોકગીત આસ્વાદ શ્રેણી, કુમાર, ૨૦૧૬, અકારાદિક્રમે) કુંજલડી રે, જાન્યુ, ૪૫ - ૬, ગોવિંદજીનું હાલરડું, સપ્ટે, ૪૨ - ૩, ઝૂલડી ક્યાં રે વિસારી, એપ્રિલ, ૪૭ - ૮, ભવના અબોલા, નવે, ૪૨ - ૩, ભવસાગરનું મંથન, ઑક્ટો, ૮૮ - ૯, માતા ને સાસુ, ફેબ્રુ, ૪૦ - ૧, મારી સગી નણંદબાઈના વીરા, જૂન, ૪૬ - ૭, માંડવડે કાંઇ ઢાળોને બાજોઠી, મે, ૩૮ - ૪૦, મોતીઅલ ક્યાં વેરાણાં ?, જુલાઇ, ૪૫ - ૬, રૂડા રામની ગરબી, માર્ચ, ૪૨ - ૪, સ્વામી મોરા ચોખા મંગાવો, ઑગસ્ટ, ૪૦ - ૧
કાગળ નીચેથી ચહેરો (સત્યજિત શર્મા) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૭, ૩૦ - ૧
કાચબો ચાલે છે (લાભશંકર ઠાકર) - દક્ષા વ્યાસ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૫૯ - ૬૦
કાન કુંવરની ઝૂલડી (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૧૨૪ - ૩૦
કાયાને કોટડે બંધાણો (રાજેન્દ્ર શાહ) - નરેશ વેદ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૯૩ - ૫
કાલગ્રંથિ (લાભશંકર ઠાકર) - રાજેશ પંડ્યા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૮૪ - ૨૦૬
કાળ ઉક્તિ (રામચંદ્ર પટેલ) - રમેશ કે. દરજી, શબ્દસૃષ્ટિ, જૂન, ૨૦૧૬, ૫૫ - ૭
કૂબર્તો મેં ભી જુદાઇ (એહમદ ફરાઝ) - રમેશ પુરોહિત, કવિતા, નવે - ડિસે, ૨૦૧૬, ૩૫ - ૭
કુબ્જા (ઉમાશંકર જોશી) - પ્રભુદાસ આર. પટેલ, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૬, ૨૬ - ૩૦
કેફિયત (રઘુવીર ચૌધરી) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૩૦ - ૧
કેમેરા (મધુ કોઠારી) - હરીશ વટાવવાળા, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૭ - ૧૦
કોઈ દેખાડો ! (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૧૨૫ - ૩૧
કોણ ? (જયદેવ શુકલ) - રાધેશ્યામ શર્મા, પરબ, ડિસે, ૨૦૧૭, ૨૬ - ૮
કોણ ઘડે છે કીડીઓના નેપુર ? (લાભશંકર ઠાકર) - દલપત પઢિયાર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૬૫ - ૭૨
કોમસ (મિલ્ટન) - સુરેશ શુકલ, કવિલોક, નવે - ડિસે, ૨૦૨૦, ૨ - ૪
કોયલ સાથે કોયલ જેવા (કિશોર જિકાદરા) - દક્ષા ભાવસાર, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૯, ૩૮ - ૪૧
કોશિશ કરને વાલોં કી (હરીવંશરાય બચ્ચન) - ડંકેશ ઓઝા, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૫૩ - ૫૬
ક્યારે વૃત્તિ થાય અને. . (લાભશંકર ઠાકર) - જયદેવ શુકલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૪૬ - ૪૭
ખડકાળ અવાજો વચાળ (યોસેફ મેકવાન) - રાધેશ્યામ શર્મા, કવિલોક, મે - જૂન, ૨૦૧૮, ૩૬ - ૭
ખબર નહીં (પ્રફુલ્લ રાવલ) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૨૭ - ૯
ખારવણ હીબકાં ભરે (રમણીક સોમેશ્વર) - રાધેશ્યામ શર્મા, પરબ, ફેબ્રુ, ૨૦૧૬, ૩૮ - ૪૦
ખુરશી (રાજેન્દ્ર પટેલ) - રાધેશ્યામ શર્મા, પરબ, ફેબ્રુ, ૨૦૧૯, ૪૨ - ૪
ગઢને હોંકારો તો કાંગરાય દેશે (રમેશ પારેખ) - દક્ષા સંઘવી, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૯, ૪૨ - ૪
ગાયત્રી (નિરંજન ભગત) - ચંદ્રકાન્ત શેઠ, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૪૬ - ૫૨
ગાંધી કદી સૂતો નથી (હસમુખ પાઠક) - યોગેન્દ્ર વ્યાસ, પદ્ય, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૪૫ - ૬
ગોઠડી સંતલસ વણજ આપે (સંજુ વાળા) - પ્રતાપસિંહ ડાભી, પરિવેશ, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૬૩ - ૫
ઘર (નિરંજન ભગત) - પૂર્વી ઓઝા, શબ્દસર, માર્ચ - એપ્રિલ, ૨૦૧૮, ૮૦ -
ઘર ત્યાગેલા નાયકનું સંવેદન (હરીશ ધોબી) - જિતેન્દ્ર પ્રજાપતિ, પરબ, સપ્ટે, ૨૦૧૮, ૩૯ - ૪૧
ઘડું છું મને પણ હજી ઘડાયો નથી (લાભશંકર ઠાકર) - પારુલ કંદર્પ દેસાઇ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૦૪ - ૦૬
ઘાટ આપું (રક્ષા શુકલ) - રાધેશ્યામ શર્મા, પરબ, ફેબ્રુ, ૨૦૨૦, ૪૬ - ૮
ઘેટું છે (લાભશંકર ઠાકર) - પ્રવીણ પંડ્યા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૭૭ - ૮૦
ચકલી (સતીશ ડણાક) - રાધેશ્યામ શર્મા, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૧૧ - ૪
ચટ્ટાનો ખુશ છે (લતા હિરાણી) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૭, ૩૩ - ૪
ચાંદરણું (લાભશંકર ઠાકર) - રઘુવીર ચૌધરી, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૧ - ૨
ચોખૂણિયું મારું ખેતર (ઉમાશંકર જોશી) - અલ્પેશ કળસરિયા, બુદ્ધિપ્રકાશ, જુલાઈ, ૨૦૧૬, ૪૪, એજ, બુદ્ધિપ્રકાશ, નવે, ૨૦૧૭, ૩૫
ચોટ ગોઝારી (અમૃત ઘાયલ) - હરેશ તથાગત, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૬, ૩૫ - ૬, એજ, કુમાર, નવે, ૨૦૧૬, ૪૬ - ૭
છલકાતું આવે બેડલું (લોકગીત) - શક્તિસિંહ પરમાર, કંઠ સંપદા, ઑગસ્ટ, ૨૦૧૬, ૯૮ - ૧૦૬
છે - ની બારીમાંથી સામે (લાભશંકર ઠાકર) - સુભાષ શાહ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૬૧ - ૬૪
છોડીને આવ તું (રાજેશ વ્યાસ ‘મિસ્કીન’) - રાધેશ્યામ શર્મા, પરબ, જુલાઇ, ૨૦૧૭, ૫૨ - ૩
છૂટાછેડા (ચિનુ મોદી) - સેજલ શાહ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૮૩ - ૮
જઈ કોને ડસે અંધાર (મનીષ પરમાર) - જિતેન્દ્ર પ્રજાપતિ, તાદર્થ્ય, જાન્યુ, ૨૦૨૦, ૪૮ - ૯
જઠરાગ્નિ (દાન વાઘેલા) - શાશ્વત પરમાર, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૭, ૧૩ - ૬
જણ જીવો જી (લાભશંકર ઠાકર) - મણિલાલ હ. પટેલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૧૪ - ૧૬
જન્મ (કિશોરસિંહ સોલંકી) - રાધેશ્યામ શર્મા, શબ્દસર, ઑગસ્ટ, ૨૦૧૮, ૪૨ - ૫
જીર્ણ ગઢ (વિજય રાજ્યગુરુ) - હરિકૃષ્ણ પાઠક, પરબ, સપ્ટે, ૨૦૧૯, ૫૨ - ૩
જીંદગીની પાનખરમાં (નીતા દિવ્યરૂપા) - સતીન દેસાઇ, ધબક, ડિસે, ૨૦૧૬, ૩૩ - ૭
જૂનું ઘર ખાલી કરતાં (બાલમુકુન્દ દવે) - રમેશ પટેલ, કવિલોક, નવે - ડિસે, ૨૦૨૦, ૩૬ - ૭
જે કર્યા ઉપકાર સામે (નટુભાઇ પ્ર. પંડ્યા) - જિતેન્દ્ર પ્રજાપતિ, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૭, ૧૭ - ૯
ટગલી ડાળ (યોગેશ જોષી) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૬, ૨૭ - ૮
ટેવ જગડાવે બબડાવે ઝઘડાવે (લાભશંકર ઠાકર) - કિશોર વ્યાસ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૫૬ - ૫૮
ટોળાં અવાજ ઘોંઘાટ (લાભશંકર ઠાકર) - કમલ વોરા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૦૭ - ૧૩
ડેફોડિલ્સ (વિલિયમ વર્ડ્ઝવર્થ) - સોનલ પરીખ, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૯, ૩૩ - ૫
ડોલરિયો દરિયાપાર (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૧૧૯ - ૨૬
ડોસી કહેતી એ સમજણી થઈ ત્યારથી (કમલ વોરા) - દક્ષા ભાવસાર, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૯, ૪૪ - ૬
તડકો - ૧ (લાભશંકર ઠાકર) - રાધેશ્યામ શર્મા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૫૦ - ૮
તણખલું (યોગેશ જોષી) - રાધેશ્યામ શર્મા, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૬, ૩૨ - ૩
તારી રાધા રહી ન હવે રાધા (ચન્દ્રકાન્ત દત્તાણી) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૭, ૩૮ - ૯
તું આ ક્યારનોય શું ખોદી રહ્યો છે ? (લાભશંકર ઠાકર) - યોસેફ મેકવાન, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૦૦ - ૦૩
તો કહેજો (દલપત પઢિયાર) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૩૧ - ૨
થયો છું કુંજથી અળગો (બાબુલાલ ચાવડા) - હર્ષદ સોલંકી, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૨૦, ૪૭ - ૫૦
થોડો વગડાનો શ્વાસ (જયંત પાઠક) - અજય રાવલ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૦૬ - ૦૯
દરિયો એક પછેડી છે (પ્રફુલ્લ પંડ્યા) - રાધેશ્યામ શર્મા, કવિલોક, માર્ચ - એપ્રિલ, ૨૦૧૭, ૩૫ - ૮
દાદા અને યુદ્ધ (એમી લુડવિગ વાન્ડવૉટર) - સોનલ પરીખ, કવિતા, મે - જૂન, ૨૦૧૯, ૧૮ - ૯
દુર્ગ (હરીશ મીનાશ્રુ) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, સપ્ટે, ૨૦૧૯, ૪૯ - ૫૨
દુર્દેવ અને ઓવરબ્રીજ (ભી. ન. વણકર) - જગદીશ પટેલ, દલિત ચેતના, જાન્યુ, ૨૦૧૬, ૩૦ - ૨
દૂધપાકમાં પડી ગયું (અનિલ જોશી) - કેસર મકવાણા, શબ્દસૃષ્ટિ, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૧૬૩ - ૬૫
ધક્કો લગાવ્યે પણ સમય (કીર્તિકાન્ત પુરોહિત) - રાધેશ્યામ શર્મા, ધબક, સપ્ટે, ૨૦૧૭, ૩૪ - ૬
ધુમ્મસમાં (હરમાન હેસ) - રમણીક સોમેશ્વર, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૯, ૯ - ૧૦
ધૂળનું ગૌરવ (હરીશ ધોબી) - જિતેન્દ્ર પ્રજાપતિ, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૮, ૪૭ - ૯
ન ! (દલપત ચૌહાણ) - દક્ષા દિનેશ ભાવસાર, દલિતચેતના, સપ્ટે, ૨૦૧૭, ૨૦ - ૩
નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા (ઉમાશંકર જોશી) - ચંદ્રકાન્ત શેઠ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૮૨ - ૫
નદી (ચિનુ મોદી) - છાયા ત્રિવેદી, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૯૯ - ૧૦૨
નદીયું તો આઘી ને આઘી (હર્ષદ ચંદારાણા) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૯, ૩૨ - ૩
નાગદમણ (સાંયાજી ઝૂલા) - નિશા ફેફર, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૬૬ - ૭૧
નામ મારું ટહુકાતું જાય છે (કિશોર મોદી) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૨૩ - ૪
નિરાંત (ડબલ્યુ એચ. ડેવિસ) - સોનલ પરીખ, કવિતા, મે - જૂન, ૨૦૧૭, ૩૨ - ૫
નિરુદ્દેશે (રાજેન્દ્ર શાહ) - ભરત મહેતા, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૯૬ - ૯
પક્ષી (ચિનુ મોદી) - દક્ષા ભાવસાર, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૭૬ - ૮૨
પછી શું ? (જયંતીભાઈ મ. દરજી) - કેશુભાઈ પટેલ, તાદર્થ્ય, ઑગસ્ટ, ૨૦૧૭, ૪૮ - ૫૦
પડઘાનું નગર (દિલીપ ઝવેરી) - રાધેશ્યામ શર્મા, એતદ, જુલાઇ - સપ્ટે, ૨૦૧૬, ૫૮ - ૬૦
પતંગિયાં ખરી પડ્યાં (કિસન સોસા) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, જાન્યુ, ૨૦૧૯, ૩૮ - ૯
પતંગિયુ (લાભશંકર ઠાકર) - ધીરુ પરીખ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૪૦ - ૨
પતિ પર શંકા કરતી સ્ત્રીનું ગીત (રાધિકા પટેલ) - યોસેફ મેકવાન, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૩૭ - ૩૯
પરખ (ધીરુ પરીખ) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૮, ૨૨ - ૩
પંખી (ચંદ્રકાન્ત નિર્મલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૧૭, ૨૬ - ૮
પંખી ઊડ્યાં નથી (જિગર જોશી) - મહેન્દ્ર જોશી, તાદર્થ્ય, સપ્ટે, ૨૦૧૯, ૪૬ - ૮
પિતૃતર્પણ (ન્હાનાલાલ) - પ્રફુલ્લ રાવલ, પરબ, નવે, ૨૦૧૬, ૬૩ - ૮
પિયરઘર (ભારતી રાણે) - રાધેશ્યામ શર્મા, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૭, ૩૧ - ૩
પોળોના પહાડોમાં (મણિલાલ હ. પટેલ) - રાધેશ્યામ શર્મા, એતદ, ડિસે, ૨૦૧૭, ૪૨ - ૪
પ્રવાહણ (લાભશંકર ઠાકર) - રાધેશ્યામ શર્મા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૬૪ - ૮૩
પ્રશ્ન (લાભશંકર ઠાકર) - રાજેન્દ્ર પટેલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૮૧ - ૯૭
પ્રશ્નોત્તરી કાવ્યો (સુશીલ પચ્ચીગર) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૧૭, ૨૮ - ૩૦
પ્રસ્તાવના (લાભશંકર ઠાકર) - રવીન્દ્ર પારેખ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૩૭ - ૩૯
પ્યાસ (મૃણાલ જૈન) - મધુ કોઠારી, મોનોઈમેજ, નવે, ૨૦૧૭, ૨૯ - ૩૧
પ્યાલો (સિતાંશુ યશશ્ર્વંદ્ર) - રાધેશ્યામ શર્મા, પરબ, ઑક્ટો, ૨૦૧૮, ૩૮ - ૪૧
ફરી નહિ સરજે (કાનજી પટેલ) - દીપક રાવલ, પદ્ય, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૪૧ - ૪
ફૂવારો :એક વાર્તાલાપ (વિલિયમ વર્ડ્ઝવર્થ) - સોનલ પરીખ, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૭, ૩૪ - ૭
બટકણી ભાષાના ધાગાથી (લાભશંકર ઠાકર) - પરેશ નાયક, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૪૬ - ૫૦
બલ્બ (રમેશ આચાર્ય) - યોસેફ મેકવાન, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૧૫ - ૭
બસસ્ટેન્ડ (હર્ષદેવ માધવ) - વિરંચિ ત્રિવેદી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૩૭ - ૪૦
બા - એક ઝુરાપો - એક ચિત્કાર (રવીન્દ્ર પારેખ) - સ્વાતિ મહેતા, પદ્ય, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૩૬ - ૪૦
બાજુના બ્લોકમાં (સિતાંશુ યશશ્ર્વંદ્ર) - રાધેશ્યામ શર્મા, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૮, ૨૪ - ૫
બારી બહાર જોતો વૃદ્ધ (લાભશંકર ઠાકર) - હર્ષદ ત્રિવેદી, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૨ - ૫
બારીમાં થી બહાર જોઉ છું (રશીદ મીર) - હિતેન આનંદપરા, ધબક, સપ્ટે, ૨૦૨૦, ૩૮ - ૪૦
બાળમજૂર (હસમુખ પરમાર) - રમણ વાઘેલા, દલિત ચેતના, ડિસે, ૨૦૧૬, ૩૨ - ૪
બાહુક (ચિનુ મોદી) - ગુણવંત વ્યાસ, બુદ્ધિપ્રકાશ, એપ્રિલ, ૨૦૧૭, ૧૩ - ૪
બુલબુલ (ભૂપેન્દ્ર શેઠ) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૮, ૨૬ - ૮
બે દેવતા (બુદ્ધદેવ બસુ) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૪૫ - ૪૯
બેતાબ હતું તીર (રાજેન્દ્ર શુક્લ) - સતીન દેસાઇ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૨૩ - ૨૭
બેસ, બેસ દેડકી ! (ચંદ્રકાન્ત શેઠ) - રાધેશ્યામ શર્મા, પરબ, એપ્રિલ, ૨૦૧૭, ૩૦ - ૩
બોધિવૃક્ષ (નીરવ પટેલ) - યશવન્ત વાઘેલા, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૯, ૨૫ - ૩૦
બોલ (રાજેન્દ્ર શાહ) - રમણીક સોમેશ્વર, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૮, ૧૭ - ૮
બ્લેક ફોરેસ્ટ (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - સુનીલકુમાર એ. ચૌધરી, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૯, ૧૯ - ૨૦
ભજનભેદ (જગદીપ ઉપાધ્યાય) - રાજેશ વ્યાસ મિસ્કીન, શબ્દસૃષ્ટિ, એપ્રિલ, ૨૦૧૬, ૬૬ - ૭૦
ભભૂતને (મનસુખલાલ ઝવેરી) - અનિરુદ્ધસિંહ ગોહિલ, પરબ, નવે, ૨૦૧૬, ૮૭ - ૯૫
ભરત ભરેલા (ચિનુ મોદી) - મહેન્દ્ર જોશી, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૮૯ - ૯૨
ભીતરમાં વંટોળાતું ગીત (રામજી પટેલ ખેરોલિયન) - બાબુ દેસાઇ, બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૭ - ૯, નવે, ૨૦૧૬, ૪૧ - ૩
ભૂત (અબ્દુલ ગફાર કાઝી) - ભગીરથ બ્રહ્મભટ્ટ, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૩૩ - ૬
ભોમિયા વિના (ઉમાશંકર જોશી) - લાલજી કાનપરિયા, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૮૬ - ૯
ભોમિયા વિના અને બળતાં પાણી (ઉમાશંકર જોશી) - ધીરેન્દ્ર મહેતા, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૨૦, ૨૪ - ૫
ભોળી રે ભરવાડણ (નરસિંહ મહેતા) - સંજુ વાળા, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૮૩ - ૬
મકાન જુઓ (ચિનુ મોદી) - ભાવેશ ભટ્ટ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૦૩ - ૦૬
મન (દિવ્યાક્ષી શુકલ) - મધુ કોઠારી, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૬, ૪૫ - ૬
મન (નિરંજન ભગત) - રાજેશ પંડ્યા, પરબ, મે, ૨૦૧૯, ૩૧ - ૪
મને માણસ માટે ખરેખર માન છે (નીતિન મહેતા) - રાધેશ્યામ શર્મા, એતદ, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૬૦ - ૨
મરઘો બોલ્યો રે પરોઢમ (મરસિયો) - દલપત પઢિયાર, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૯, ૬૦ - ૭
મરણને જાળવજો (હનીફ સાહિલ) - સંધ્યા ભટ્ટ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૪૬ - ૭
મળતું નથી (મનીષ પાઠક) - રાધેશ્યામ શર્મા, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૮, ૩૯ - ૪૦
મળવા આવ્ય (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૭, ૧૩૪ - ૩૯
મંદિર (નટવર જાજલ) - મધુ કોઠારી, મોનોઈમેજ, માર્ચ, ૨૦૨૦, ૨૮ - ૯
માટી - ૫ (રામચંદ્ર પટેલ) - રાધેશ્યામ શર્મા, પરબ, જુલાઇ, ૨૦૧૯, ૪૬ - ૮
માટીએ કીધું કે માગ (હરીશ મીનાશ્રુ) - દક્ષા ભાવસાર, તાદર્થ્ય, જૂન, ૨૦૧૬, ૪૪ - ૬
માણસ (મધુકાન્ત જોષી) - સતીશ ડણાક, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૧૮ - ૨૨
માણસની વાત (લાભશંકર ઠાકર) - રઘુવીર ચૌધરી, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૬૩ - ૯૫
માણેકથંભ (જિતેન્દ્ર કા. વ્યાસ) - દેવેન્દ્ર દવે, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૨૦, ૩૯ - ૪૦
માતૃ - અષ્ટક (યોગેશ જોશી) - રાધેશ્યામ શર્મા, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૭, ૩૬ - ૭
મારા આંસુ (પ્રણવ બંદોપાધ્યાય) - દીપક રાવલ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૫૦ - ૫૨
મારા નામને દરવાજે (લાભશંકર ઠાકર) - બારીન મહેતા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૦૪ - ૧૧૬
મારી માડીના બારણે મોગરો (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૬, ૧૧૫ - ૨૧
મારી વૃદ્ધાવસ્થા (રમેશ આચાર્ય) - પીયૂષ ચાવડા, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૪૩ - ૪
મિત્રપત્નીને (સુંદરમ) - રમણ સોની, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૯૦ - ૨
મીરાંનાં ચિર (ઉમેશ જોશી) - ભૂપેન્દ્ર વ્યાસ ‘રંજ’, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૪૦ - ૪૨
મીંડું (ભૂપેન્દ્ર વ્યાસ) - જયંત ઉમરેઠિયા, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૭, ૪૮ - ૯
મેઘવરણા વાઘા વરરાજા (લોકગીત) - ઉત્પલ પટેલ, શબ્દસૃષ્ટિ, મે, ૨૦૧૬, ૭૪ - ૭
મેરે પિયા ! (સુંદરમ) - સંજુ વાળા, શબ્દસૃષ્ટિ, ફેબ્રુ, ૨૦૧૮, ૫૪ - ૭
મેં કવિતા લખવાની શરૂઆત કરી (લાભશંકર ઠાકર) - ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૯૬ - ૯
મેં તો ડુંગર કોરીને ઘર રે કર્યા (લોકગીત) - પ્રવીણ કુકડિયા, લોકગુર્જરી, ડિસે, ૨૦૨૦, ૩૨ - ૬
મોં સૂઝણું (રમેશ આચાર્ય) - મધુ કોઠારી, મોનોઈમેજ, જુલાઇ, ૨૦૨૦, ૨૭ - ૩૨
મૃત્યુ (ગુલામ મોહમ્મદ શેખ) - રાધેશ્યામ શર્મા, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૦૧ - ૦૪
મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે (લાભશંકર ઠાકર) - દર્શના ધોળકિયા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૭૩ - ૭૬
મૃત્યુક્ષણ (ઉમાશંકર જોશી) - ચંદ્રકાન્ત શેઠ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૧૧ - ૬
મ્યુઝિયમમાં !વડવાઓની વલવલતી મસ્તી (દાન વાઘેલા) - મહેશ દાફડા, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૯, ૨૧ - ૪
રણ (જયંત પાઠક) - દક્ષા વ્યાસ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૦૩ - ૦૫
રાજલ મારવાડી (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, માર્ચ, ૨૦૧૮, ૧૧૪ - ૨૧
રાણાનું પ્રણયગીત (સૌમ્ય જોશી) - દક્ષા ભાવસાર, બુદ્ધિપ્રકાશ, જૂન, ૨૦૧૭, ૧૯ - ૨૨
રોજ પારેવા સમી (ભૂપેન્દ્ર શેઠ) - જિતેન્દ્ર પ્રજાપતિ, દલિતચેતના, માર્ચ, ૨૦૧૯, ૨૮ - ૩૦
લટકાળા તારે લટકે રે (નરસિંહ) - દર્શના ધોળકિયા, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૭૦ - ૨
લે લેઇગ્રૌઉ અને ઈલ પેનરાઉઝાઉ (મિલ્ટન) - સુરેશ શુકલ, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૨૦, ૨ - ૩
વઢિયારી સાસુ (લોકગીત) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, લોકગુર્જરી, જૂન, ૨૦૧૭, ૧૦૩ - ૮
વરસાદ પછી (લાભશંકર ઠાકર) - વિનોદ જોશી, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૬ - ૯
વહાલનું વાવેતર (ગૌરાંગ ઠાકર) - જિતેન્દ્ર પ્રજાપતિ, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૮, ૩૯ - ૪૦
વળાવી બા આવી (ઉશનસ) - મનસુખ સલ્લા, પરબ, ફેબ્રુ, ૨૦૧૭, ૬૦ - ૩
વાતે વાતે કહેવત કહેતી (સતીન દેસાઇ) - અંકુર દેસાઇ, ધબક, માર્ચ, ૨૦૧૭, ૪૧ - ૪
વાતો (એવજેની એવતું શેન્કો) - વિજય શાસ્ત્રી, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૪૩ - ૪૪
વાસણ (રવીન્દ્ર પારેખ) - યોગેશ જોશી, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૨૮ - ૩૨
વિરાટનો હિંડોળો (ન્હાનાલાલ) - સંજુ વાળા, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૭૮ - ૮૧
વૃદ્ધાવસ્થા (યોગેશ જોષી) - રાધેશ્યામ શર્મા, સમીપે, જુલાઇ - ડિસે. ૨૦૧૯, ૫૭ - ૬૧
વૈરાગને રે વિઘન ઘણા રે (સ્વામી નિષ્કુળાનંદ) - દર્શના ધોળકિયા, પદ્ય, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૪૭ - ૯
વૈષ્ણવજન તો તેને રે કહીએ (નરસિંહ) - યોગેન્દ્ર વ્યાસ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૬૧ - ૫
વ્યવસ્થાઓ (લાભશંકર ઠાકર) - મણિલાલ હ. પટેલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૫૩ - ૫૯
શક્યતા (સેજલ શાહ) - રાધેશ્યામ શર્મા, પરબ, ઑક્ટો, ૨૦૧૯, ૫૨ - ૪
શબ્દ, શું થશે ? અને ભાષામાંથી (લાભશંકર ઠાકર) - ધીરેન્દ્ર મહેતા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૧૬ - ૨૧
શરદનું આ પાછોતરું પરોઢ (જયદેવ શુકલ) - રાધેશ્યામ શર્મા, પરબ, એપ્રિલ, ૨૦૧૯, ૫૬ - ૯
શસ્ત્રસંન્યાસ (પ્રવીણ ગઢવી) - ગૌતમ રાઠોડ, દલિત ચેતના, સપ્ટે, ૨૦૨૦, ૨૬ - ૮, એજ, હયાતી, સપ્ટે - ડિસે, ૨૦૨૦, ૯૦ - ૨
શી - ઇ - ઇ - ઇ ! (લાભશંકર ઠાકર) - રમણીક સોમેશ્વર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૦૭ - ૧૦
શોધ - ૧ (લાભશંકર ઠાકર) - પ્રફુલ્લ રાવલ, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૫ - ૮
શ્રાવણીપૂર્ણિમા (લાભશંકર ઠાકર) - જયદેવ શુકલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૫૯ - ૬૨
સદ્દગત મોટાભાઇ (ઉમાશંકર જોશી) - પારુલ કંદર્પ દેસાઇ, પરબ, નવે, ૨૦૧૬, ૯૬ - ૧૦૩
સમજ્યા (લાભશંકર ઠાકર) - સંજુ વાળા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૪૦ - ૪૫
સમણાખ્યાન (જગદીપ ઉપાધ્યાય) - બિપિન આશર, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૩૫ - ૮
સરકી જાયે પલ (મણિલાલ દેસાઇ) - પ્રસાદ બ્રહ્મભટ્ટ, કવિલોક, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૬, ૩૬ - ૭
સવારના આછા આછા આઘાપાછા થતાં . . . (લાભશંકર ઠાકર) - મહેન્દ્રસિંહ પરમાર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૩૧૩ - ૧૫
સંજોગોનાં ગીધ (પરાજિત ડાભી) - શ્યામ ઠાકોર, તાદર્થ્ય, નવે, ૨૦૧૮, ૪૮ - ૫૦
સંસ્મૃતિ (નિરંજન ભગત) - રાધેશ્યામ શર્મા, પરબ, મે - જૂન, ૨૦૧૮, ૫૨ - ૬
સાણસી (બકુલ ટેલર) - દક્ષા ભાવસાર, તાદર્થ્ય, એપ્રિલ, ૨૦૧૮, ૪૬ - ૫૦
સાત રંગના સરનામે (રમેશ પારેખ) - ધીરેન્દ્ર મહેતા, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૬, ૩૪ - ૬
સાધો, તંબૂર પણ તરફડશે (હરીશ મીનાશ્રુ) - વિપુલ પુરોહિત, શબ્દસૃષ્ટિ, માર્ચ, ૨૦૧૮, ૭૮ - ૮૦
સામે તીર (મનોહર ત્રિવેદી) - મહેન્દ્ર જોશી, પરબ, માર્ચ, ૨૦૧૯, ૪૧ - ૩
સારમાં સાર અવતાર અબળા તણો (નરસિંહ) - દલપત પઢિયાર, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૬૬ - ૯
સાંજના ઓળા લથડતા જાય (લાભશંકર ઠાકર) - નિરંજન ભગત, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૪૩ - ૭
સાંજને સમે (ચિનુ મોદી) - મુકેશ જોશી, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૯૩ - ૫
સુખ (દિલીપ જોશી) - મહેન્દ્ર જોશી, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૩૩ - ૩૬
સુદામાની વિમાસણ (રમેશ પારેખ) - મહેન્દ્ર જોશી, પદ્ય, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૪૬ - ૯
સુવર્ણપાત્ર (હરકિસન જોષી) - રમેશ આચાર્ય, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૨૭ - ૯
સૂફી દોહરા (સિતાંશુ યશશ્ર્વંદ્ર) - રાધેશ્યામ શર્મા, પરબ, જૂન, ૨૦૧૭, ૩૨ - ૫
સૂર્યને શિક્ષા કરો (લાભશંકર ઠાકર) - કુમારપાળ દેસાઇ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૪૮ - ૯
સૈયર મોરી (લોકગીત) - દક્ષા ભાવસાર, કંઠસંપદા, ઑગસ્ટ, ૨૦૧૯, ૪૦ - ૪
સોના બેડું રૂપાની ઈંઢોણી રાજ (લોકગીત) - ભગવાન એસ. ચૌધરી, શબ્દસર, જાન્યુ, ૨૦૧૬, ૩૩ - ૫
સોપારી સોંપું છું (દાન વાઘેલા) - જિજ્ઞા મહેતા, દલિતચેતના, જુલાઇ, ૨૦૧૮, ૩૦ - ૨
સોય દોરો ને . . . (હરીશ મીનાશ્રુ) - રાધેશ્યામ શર્મા, કવિલોક, નવે - ડિસે, ૨૦૧૬, ૩૨ - ૩
સ્તબ્ધતા (પ્રજ્ઞા પટેલ) - રાધેશ્યામ શર્મા, કવિલોક, જુલાઇ - ઑગસ્ટ, ૨૦૧૮, ૩૬ - ૭
સ્તવન (લાભશંકર ઠાકર) - રમણ સોની, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૩૩ - ૩૬
સ્મરણ (જયદેવ શુકલ) - રાધેશ્યામ શર્મા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૬, ૪૧ - ૪
સ્હવાર - ૧ (નલિન રાવળ) - દેવેન્દ્ર દવે, કવિલોક, સપ્ટે - ઑક્ટો, ૨૦૧૭, ૩૩ - ૪
સ્મિત (કિશોર મોદી) - મધુ કોઠારી, મોનોઈમેજ, જાન્યુ, ૨૦૧૯, ૩૦ - ૨
સ્મૃતિ (લાભશંકર ઠાકર) - ભાનુપ્રસાદ પંડ્યા, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૭ - ૩૧
સ્મૃતિ (લાભશંકર ઠાકર) - રાજેશ પંડ્યા, નવનીત સમર્પણ, માર્ચ, ૨૦૧૬, ૭૯ - ૮૧
સ્વપ્નમાં (આના આખ્માતોવા) - સોનલ પરીખ, કવિતા, જાન્યુ - ફેબ્રુ, ૨૦૨૦, ૨૬ - ૮
સ્વવાચકની શોધ (રાજેન્દ્ર શુકલ) - અનિરુદ્ધસિંહ ગોહિલ, પદ્ય, જાન્યુ - જૂન, ૨૦૨૦, ૧૧૦ - ૨૨
હરિ પ્રતિ પ્રતિહરિગીત (ચન્દ્રકાન્ત ટોપીવાળા) - રાધેશ્યામ શર્મા, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૯, ૪૮ - ૫૧
હાથ મેળવીએ (નિરંજન ભગત) - પ્રવીણ કુકડિયા, બુદ્ધિપ્રકાશ, મે, ૨૦૧૮, ૩૧ - ૩
હું એને જગાડું છું (લાભશંકર ઠાકર) - રાજેન્દ્ર પટેલ, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૦૦ - ૦૩
હું તને જાણું છું (રાજેશ પંડ્યા) - રાધેશ્યામ શર્મા, પરબ, ઑગસ્ટ, ૨૦૧૯, ૩૩ - ૫
હું તારાઓ જોવા મથતો હતો (અભિજિત વ્યાસ) - રાધેશ્યામ શર્મા, પરબ, જૂન, ૨૦૧૯, ૩૯ - ૪૧
હું શોધું છું (લાભશંકર ઠાકર) - લાભશંકર ઠાકર, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૧૪૮ - ૫૨
હેઇસો. . . હેઇસો (લાભશંકર ઠાકર) - યજ્ઞેશ દવે, પરબ, જૂન - જુલાઇ, ૨૦૧૬, ૨૩૨ - ૩૫
હેમ, હેમ, હેમ (રાજેન્દ્ર શુકલ) - અનિરુદ્ધસિંહ ગોહિલ, કવિલોક, મે - જૂન, ૨૦૧૬, ૩૨ - ૪