The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઇન્દ્ર : ઇન્દ્ર : આ નામે ૧૦ કડીની ‘કૃષ્ણમહારાજ/કૃષ્ણવાસુદેવની સઝાય’ (મુ.) મળે છે તે કયા ઇન્દ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન.); ૨. સઝાયમાલા : ૧-૨(જા).[ચિ.ત્રિ.]