The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગૌતમ-૧ [ ]: ભાદરવાસુત. સોલંકીઓની જુદીજુદી શાખાઓનાં નામવર્ણન આપતી કૃતિ ‘સોલંકીઓની સાત શાખ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨; ફૉહનામાવલિ:૧.[શ્ર.ત્રિ.]