ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રવિજય-૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચંદ્રવિજય-૧ [ઈ.૧૬૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ઋદ્વિવિજયના શિષ્ય. ૧૧ કડીના ‘શાશ્વતજિનબિંબ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[ચ.શે.]