ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તુલસીદાસ
Jump to navigation
Jump to search
તુલસીદાસ : આ નામે મળતા ‘મામેરું’ના કર્તા કયા તુલસીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ તુલસીદાસ-૧. સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]