ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પર્વતસુત
Jump to navigation
Jump to search
પર્વતસુત [ઈ.૧૫૪૩માં હયાત] : ‘લક્ષ્મીગૌરી-સંવાદ’ (ર.ઈ.૧૫૪૩)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. ગૂહાયાદી. ૩. ફૉહનામાવલિ. [કી.જો.]