The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાતી/પાતો/પાંચુ [ ] : જૈન સાધુ. ૬૧/૬૯ કડીના ‘છોતીમિથ્યા-કલક/સઝાય’ (લે.સં. ૧૭મી સદી)ના કર્તા.
સંદર્ભ : ૧ : જૈગૂકવિઓ : ૩(૧); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]