ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણક મુનિ
Jump to navigation
Jump to search
માણક(મુનિ) [ ] : જૈન સાધુ. જિનલાભ-સૂરિના શિષ્ય. ૧૧ કડીની ‘જિનલાભસૂરિ-ગીત’(મુ.)ના કર્તા. આ કૃતિ જિનલાભસૂરિ (અવ.ઈ.૧૭૭૮)ની હયાતીમાં રચાઈ હોવાની શક્યતા છે અને તે પરથી કર્તા ઈ.૧૮મી સદીમાં હયાત હોઈ શકે. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ર.ર.દ.]