ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપરામ
Jump to navigation
Jump to search
રૂપરામ [ ] : કૃષ્ણની વાંસળીથી વિરહાકુળ ગોપીઓનું અને તેમના કૃષ્ણ સાથેના રાસને વર્ણવતા ૪૨ કડીના ‘રાસનો ગરબો/કૃષ્ણની વાંસળી’(મુ.)ના કર્તા. કૃતિ : બૃકાદોહન : ૬. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગબીજે.[કી.જો.]