ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યલક્ષ્મી સૂરિ શિષ્ય-લક્ષ્મી સૂરિ શિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિજ્યલક્ષ્મી(સૂરિ)શિષ્ય/લક્ષ્મી(સૂરિ)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની અને ૯ કડીની ૨ ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૨. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩.[કી.જો.]