ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિયળવિજ્ય-શીલવિજ્યશિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિયળવિજ્ય/શીલવિજ્યશિષ્ય [ ] : જૈન સાધુ. ૧૧૦ કડીની ‘વૈરાગ્યની સઝાય’(મુ.) તથા ૧૧ કડીની ‘શિયળની ચુનકીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. જૈસમાલા(શા) : ૧; ૪. જૈસસંગ્રહ(જૈ); ૫. સજઝાયમાળા(પં); ૬. સઝાયમાળા : ૧(જા). સંદર્ભ : દેસુરાસમાળા.