The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંઘો/સંઘ [ઈ.૧૬૭૦માં હયાત] : જૈન. ૧૨ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (ર.ઈ.૧૬૭૦; મુ.) તથા ૨૫ કડીની ‘સુભદ્રાસતીની સઝાય’(મુ.)ના કર્તા.