ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષનંદન
Jump to navigation
Jump to search
હર્ષનંદન [ઈ.૧૭મી હદી પૂર્વાર્ધ] : જૈન હાધુ. હમયહુંદરના શિષ્ય. શત્રુંજ્યયાત્રાપરિપાટી-હ્તવન’ (ર.ઈ.૧૬૧૫), ‘ગોડી-હ્તવન’ (ર.ઈ.૧૬૨૭), ૪ કડીનું ‘જિનચંદ્રહૂરિહુયશ-ગીત’(મુ.), ૫ કડીનું ‘જિનહિંહહૂરિગચ્છપતિપદ-પ્રાપ્તિ-ગીત’(મુ.), ૧૨ કડીનું ‘જિનહિંહહૂરિનિર્વાણ-ગીત’(મુ.), ૭ કડીનું ‘હમયહુંદરઉપાધ્યાય-ગીત’ (મુ.), પાંચથી ૬ કડીનાં ૩ ‘જિનહાગરહૂરિગીત’(મુ.)-એ એમની ગુજરાતી કૃતિઓ છે. ‘મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ’ (ર.ઈ.૧૬૧૭), ‘ઋષિમંડળટીકા’ (ર.ઈ.૧૬૪૯), ‘હ્થાનાંગગાથાગતવૃત્તિ’ (ર.ઈ.૧૬૪૯), ‘ઉત્તરાધ્યયનવૃત્તિ’ (ર.ઈ.૧૬૫૫) વગેરે બારેક જેટલા હંહ્કૃત ગ્રંથો પણ એમણે રચ્યા છે. કૃતિ : ઐજૈકાહંગ્રહ હંદર્ભ : ૧. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘કવિવર હમયહુંદર’; ૨. યુજિનચંદ્રહૂરિ.[કા.શા.]