ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હર્ષહાગર-૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હર્ષહાગર-૨ [ઈ.૧૫૮૨માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન હાધુ. પદ્મશેખરહૂરિની પરંપરામાં રત્નહાગરના શિષ્ય. ૪૭૧ કડીના ‘ધનકુમાર-રાહ’ (ર.ઈ.૧૫૮૨/હં.૧૬૩૮, આહો હુદ ૧૧)ના કર્તા. હંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુહારહ્વતો;  જૈગૂકવિઓ : ૩(૧). [કા.શા.]